Vav Vidhansabha માં લોચા, Genniben Thakor ની સેનામાં તણખલા?Thakarshi Rabari નારાજ?EXCLUSIVE GT

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • #GUT050 #GujaratTak #Gujaratinews #ThakarashibhaiRabari #gennibenthakor #gulabsinhrajpoot #genibenthakor #thakarshirabari #genibenthakor #shankarchaudhary #thakorsamaj #vav #banaskantha #gujarattak #gujaratpolitics
    શું ઠાકરશી રબારીને બૉયકોટ કરવામાં આવી રહ્યા છે?
    શું ગેનીબેન ઠાકોર અને ઠાકરશી રબારીના સબંધ બગડી ગયા?
    શું ગુલાબસિંહ રાજપૂતની ફેન ફોલોઈંગ વધી રહી છે?
    કેમ લોકસભા ચૂંટણી બાદ ઠાકરશી ગેનીબેન સાથે ઓછા દેખાય છે?
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

Komentáře • 47

  • @SAHILGAMING-ol4jt
    @SAHILGAMING-ol4jt Před měsícem +24

    હું ઠાકોર સમાજ વતી સમગ્ર રબારી સમાજ નો ખુબ ખુબ આભાર માનું છું

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 Před měsícem +2

      હા ભાઈ અને રબારી સમાજ પણ ઠાકોર સમાજ સાથે સારા સંબંધ છે અને ફુલ ટેકો પણ આપે વાત ખાલિ જ્યારે રબારી સમાજ અને ઠાકોર સમાજ આમને સામને આવે ત્યારે કદાચ ઠાકોર સમાજ ને ટેકો નહીં આપ્યો પણ ઠાકોર સમાજ ના સિવાય બિજા સમાજ ને તો ટપકું પણ નાજ કરે રબારી સમાજ

  • @sunildesai9234
    @sunildesai9234 Před měsícem +12

    ફૂલ સપોર્ટ ઠાકરશી ભાઈ રબારી ને

  • @navinchaudhary2959
    @navinchaudhary2959 Před měsícem +10

    ઠાકરશીભાઈ ને ટીકીટ આપોજીતશે ગુલાબસિંહ હારશે

  • @SAHILGAMING-ol4jt
    @SAHILGAMING-ol4jt Před měsícem +23

    રબારી સમાજે ઠાકરસિંહ રબારી પર વિશ્વાસ મૂકીને ગેની બેન ને વોટ આપ્યા હતા અને ગેનીબેન સાંસદ બન્યા હતા તો ઠાકરશી રબારી અમારાથી રિસાય તે અમને પોસાય તેમ નથી અમને ઠાકોર સમાજની રબારી સમાજના સાથની જરૂર છે અમારો આખો ઠાકોર સમાજ અને કોંગ્રેસ પાર્ટી ઠાકરશી રબારી ની સાથે છે ફુલ સપોર્ટ ઠાકરશી રબારી

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 Před měsícem

      સાચી વાત છે ભાઈ આવિ જ એકતા રાખજો બીજા ભડવા ઓ ને ઘુસવા જ ન દેતા એક બીજા સમાજ ને સાથ સહકાર આપિને સપોર્ટ કરજો ભાઈ

  • @ssdesai22.
    @ssdesai22. Před měsícem +11

    ઠાકરશીભાઈ રબારી 🔥🔥💪🏻🧡🙏🏻🚩

  • @natavarjisolanki4041
    @natavarjisolanki4041 Před měsícem +9

    ઠાકરશીભાઈ બહુ સમજુ છે ભાઈ

  • @ThakrsiRajput
    @ThakrsiRajput Před měsícem +12

    ઠાકરસી રબારી ગુલાબસિંહ રાજપૂત વિજય ભવ

  • @hh171hj
    @hh171hj Před měsícem +13

    ઠાકરશી રબારી એ ગેનીબેન ઠાકોર ને વિધાનસભા ૨૦૧૭ , વિધાનસભા ૨૦૨૨ અને લોકસભા ૨૦૨૪ માં મદદ કરી , ગુલાબસિંહ રાજપૂત ને પણ વિધાનસભા ૨૦૧૭ અને વિધાનસભા ૨૦૨૨ માં મદદ કરી , હવે વિધાનસભા માં ઠાકરશી રબારી સાથે અન્યાય થાય તો તે દુઃખદ છે , હકીકત માં વાવ માં હકદાર તો ઠાકરશી રબારી છે , ગુલાબસિંહ રાજપૂત ની સીટ તો થરાદ છે , તો થરાદ થી વાવ આવશે ગુલાબસિંહ તો ઠાકરશી ક્યાં જાશે ? થરાદ સીટ ખાલી થય હોત તો ઠાકરશી દાવેદારી પણ ના કરોત ખુશીખુશી ગુલાબસિંહ રાજપૂત ને સાથ આપોત , ગેનીબેન ઠાકોર ને સાથ આપવા ની ઠાકરશી રબારી એ કીંમત પણ ચુકવી છે કેસ કબાડા પણ સહન કર્યા છે, અને ભાજપ દ્વારા ઠાકરશી રબારી ને કરોડો રૂપિયા માં ખરીદવા નો પ્રયત્ન પણ થયો હતો છતા ઠાકરશી રબારી ટસ ના મસ નતા થયા ગેની બેન ઠાકોર નો સાથ નતો મુક્યો

  • @rSRS-j7x
    @rSRS-j7x Před měsícem +4

    ઠાકરસિહ રબારી વાવ 🎉🎉🎉🎉❤❤❤❤

  • @RabaridevabhaiNagajibhai-ft3jf

    ઠાકરસી આકોલી જીતસે

  • @vikramsinhsodha2353
    @vikramsinhsodha2353 Před měsícem +8

    બેન શંકર ચૌધરી એ પૈસા તમારી ચેનલ ને ઓછા આપ્યા લાગે છે

  • @LakhamnaalRabare
    @LakhamnaalRabare Před měsícem +1

    ઠાકરસીહ રબારી બેસ્ટ કૉંગ્રેસ વાવ તાલુકામાં

  • @sureshsevalmorilavala8972
    @sureshsevalmorilavala8972 Před měsícem +5

    મીડિયા ના મિત્રો ને વિનંતી કે તમે તમારી મર્યાદા માં રહો અમે શાંત છીએ સંત નહિ માટે કોઈ સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનો ધંધો ન કરો કેમ કે અમને અમારી મર્યાદા નું ભાન છે બાકી મીડિયા ની મર્યાદા નહિ રે માટે આવા ફેક ન્યુઝ ના મોકલો ઠાકરશી રબારી અને ગુલાબસિંહ બન્ને આત્મીય સબંધો થી જોડાયેલા છે બન્ને સગા ભાઈ સમાન છે એમના માં કોઈ ડખો નથી તમે ખોટા દલાલી ના ધંધા ના કરો

  • @RabariSuja-rw2ni
    @RabariSuja-rw2ni Před 12 dny

    ઠાકરશી રબારી સારો માણસ છે

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu Před měsícem +5

    કોંગેસ. કોઈ. ને. ટિકિટ. આપે.. તો. સાથે. રહીને. ચૂંટણી. લડજો.. એવી. વિનતી.

  • @BharatChaudhari-wc7kx
    @BharatChaudhari-wc7kx Před měsícem

    Congratulations swarupji 🎉🎉

  • @SyamjiBhaipThakorThakor-dv4bx
    @SyamjiBhaipThakorThakor-dv4bx Před měsícem +2

    જય માતાજી ઠાકરસિંહ રબારી હોય કે ગુલાબ સિંહ હોય બંનેને વધાવિસુ શ્યામજી ઠાકોર

  • @uvrajthakor4131
    @uvrajthakor4131 Před měsícem +2

    બેન તમને ખબર નથી ગેની બહેન ના ભાઇ છે તમે નવા લાગો છો

  • @rSRS-j7x
    @rSRS-j7x Před měsícem

    વાવ મા ગુલાબસિહ અને થરાદ મા ઠાકરસિહ રબારી તો બે સીટ ઉપર કોગરેસ નો દબદબો રહશે.. જીતશે🎉🎉🎉🎉🎉

  • @rabarivikrambhai3228
    @rabarivikrambhai3228 Před měsícem

    જેના ભાગય માં હશે તેને ટીકીટ મળી. જશે મિડિયા વાળા ને કહુ છૂ તમારી ચેનલ માટે આવી વિડિયો ઉપર ફરેમ મત બનાવો

  • @pramodbhaipatelpatel8608
    @pramodbhaipatelpatel8608 Před měsícem

    please only Dhakrbhai Rabari Social works Hindurast banavo ok Jay mataji 💐🌹🍎

  • @BharatChaudhari-wc7kx
    @BharatChaudhari-wc7kx Před měsícem

    Svarupji jinda bad🎉🎉

  • @user-yt2to4vh7s
    @user-yt2to4vh7s Před měsícem +1

    ,,rai na bhav ratma jata rahya . Have thakarashi rabari na gharana rahya , na ghatana .😮😮

  • @thakornayan6811
    @thakornayan6811 Před měsícem +1

    દલાલ મીડિયા 😂😂

  • @javedgaanja2714
    @javedgaanja2714 Před měsícem

    Tamari pase ekj samachar che?

  • @agjibhaibhai6692
    @agjibhaibhai6692 Před měsícem

    આલોઠાકર શીટીગેટચુટણીલડવા

  • @user-pr2fz1gp7k
    @user-pr2fz1gp7k Před měsícem

    VAV Ma Congres ne Congres haravse

    • @rSRS-j7x
      @rSRS-j7x Před měsícem

      જીતશે લુખખા🎉🎉

  • @chaudharyamratbhairgamruni2596

    જે થાય તે સારું થસે