વણેલા ગાઠીયા | સૌરાષ્ટ્રના ફેમસ વણેલા ગાઠીયા સાથે ધોરાજીની સ્વાદિષ્ટ ચટણી | Vanela Gathiya

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • મિત્રો ઘરે જ બનાવો એકદમ પોચા અને સફેદ વણેલા ગાઠીયા. આ લોક્ડાઊન ના સમય મા બહાર જવાની જરુર નથી ઘરે જ ગાઠીયા બનાવો.
    Ingredients :
    1) ગાઠીયા માટે
    ચણાનો લોટ : 500 ગ્રામ
    તેલ : 70 ગ્રામ
    સોડા : 5 ગ્રામ (1 ચમચી)
    નમક : 10 ગ્રામ (1.5 ચમચી)
    તીખા : 5 ગ્રામ (1 ચમચી)
    હિંગ : 2 ગ્રામ (0.25 ચમચી)
    2) ચટણી માટે
    લીલા મરચા : 1 કપ સમારેલા
    કોથમીર : 0.75 કપ સમારેલ
    લીંબુ : અડધુ
    નમક : 0.25 ચમચી
    ખાંડ : 0.5 ચમચી
    ધાણા જીરું : 0.5 ચમચી
    ગાઠીયા/માંડવી નો ભૂકો : જરુરિયાત મુજબ.
    #atithifoods #વણેલાગાઠીયા #vanelagathiya #ગાઠીયા #વણેલા_ગાઠીયા_બનાવવાની_રીત #ગાઠીયાની_ચટણી #vanela_gathiya #gathiya #vanela_gathiya_recipe #vanelagathiyarecipe #vanelagathiyarecipeingujarati #vanela_gathiya_recipe_in_gujarati #howtomakevanelagathiya #how_to_make_vanela_gathiya #fafadagathiya
    #fafadagathiya #fafada_gathiya #howtomakefafadagathiya #fafadagathiyarecipe #fafadagathiyarecipeingujarati #fafada_gathiya_recipe #fafada_gathiya_recipe_in_gujarati #gujaratifarsan #gujarati_farsan #food #farsan #kathiyavadirasoi #streetfood #street_food

Komentáře • 140