Panch Patchisna Zagadama||Gujarati Bhajan||Mathur Kanjariya

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2015
  • Gujarati Bhajan Panch Patchisna Zagadama
    Title:Bhaduti Bangalo
    Singer:Mathur Kanjariya
    Director:Dinesh Patel
    Producer:Sanjay Patel
    Music Label:Shri Ram Audio And Telefilms
    Online Download:www.rajaramdigital.com
    For More Entertainment Like us On Facebook:-
    / rajaramdigital
    For More Entertainment Like us On Twitter:-
    / shriramaudio
    Circle us On Google+:-
    plus.google.com/u/0/+gujarati...
    For More Entertainment Follow On :)-
    www.dailymotion.com/ShreeRamAudio
    CZcams Channel Subcribe On:-
    czcams.com/users/gujarati...
  • Hudba

Komentáře • 567

  • @pareshbeladiya9687
    @pareshbeladiya9687 Před 3 měsíci +94

    કોન કોન આ ભજન 2024 માં સાંભળે છે ❤

  • @ashoksolanki1689
    @ashoksolanki1689 Před 2 měsíci +10

    આને જ સંતવાણી ભજન કહેવાય હજાણા તો આવા પુરા ભજનો ગવાના જ નથી ધન્ય છે. સંતવાણી વાહ મથુરભાઇ કણજારીયા

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 Před 4 lety +400

    હવે પછી આવા કલાકાર મળવા મુશ્કેલ છે અત્યાર ના તો કલાકારો એ ધંધો બનાવી દીધો છે આવી સંતવાણી સાંભળવા માટે તો જુના કલાકારોને સાંભળવા પડે

  • @rathodvijaysinh2998
    @rathodvijaysinh2998 Před 4 měsíci +19

    ખુબ સરસ ભજન છે અને એના થી સવિશેષ સૂરીલો સુંદર કંઠ છે

  • @ghanshyamgadhavi4168
    @ghanshyamgadhavi4168 Před 6 měsíci +5

    પૈસા. ઉડાડે એના કરતાં. આ. કલાકારો. સારા,

  • @hamirkanara9911
    @hamirkanara9911 Před 10 měsíci +33

    વાહ , સંતવાણી ને જીવતી રાખતા અને ભજનની દુનિયામાંનું એક નામ એટલે મથુરભાઈ કણઝારીયા
    જય હો સંતવાણી

  • @narendrathakorthakor
    @narendrathakorthakor Před 18 dny +4

    હું સાંભળુ છુ 2024 માં અને 2025 પણ સાભળી સ🙏👏🏼

  • @pakuvasava7753
    @pakuvasava7753 Před 8 měsíci +16

    વારેઘડીએ સાંભળું તોયે મન નથી ભરાતું બાપુ વાહ ધન્ય છે સંત વાણી ના ભજન માટે

  • @babulalmali7285
    @babulalmali7285 Před 3 měsíci +12

    जय श्री राम,🙏🙏 में राजस्थान हु, मुझे ये गुजराती पुराने भजन बहुत अच्छे लगते है ❤❤

  • @harishgajra9224
    @harishgajra9224 Před 10 měsíci +79

    ધન્ય છે આપણી ગુજરાતી ધરા ને ધન્ય છે મથુર ભાઈ ને લાખ લાખ નમન 🙏

  • @MakwanaAjay-dc9ij
    @MakwanaAjay-dc9ij Před 5 měsíci +16

    વાહ મથુરભાઈ તમારા જેવા જુના કલાકાર ના ભજન સાંભળવાની મજા આવેછે આવ ભજન હવે કોઈ ના ગાઈ શકે 🙏 જય માતાજી 🙏 જય ગિરનારી 🙏

  • @mohanlalramolia3161
    @mohanlalramolia3161 Před 5 měsíci +6

    ખરેખર શ્રી મથુરભાઈ ને ખુબ ખુબ અભિનંદન🙏

  • @user-ec3lj1gv9v
    @user-ec3lj1gv9v Před 4 měsíci +16

    આને કહેવાય સંતવાણી.જય હો ગીરનારી

  • @khodidashbhaidevda6337
    @khodidashbhaidevda6337 Před rokem +29

    આવા કલાકારોએજ સાચી સંસ્કૃતિ જાળવી રાખી છે.
    બાકી પોગ્રામ નું નામ હોઈ સંતવાણી સાંભળવા મળે ડિસ્કા

  • @pravinkumarchaudhary9677
    @pravinkumarchaudhary9677 Před 10 měsíci +32

    આ ભજન માથુર ભાઈ ઉપર બંધબેસે,
    આજકાલ ના કચરા જેવા કલાકારો માં આ હીરા💎 (માથુરભાઈ) જેવો કલાકાર ક્યાં ખોવાયેલ છે
    અદભુત વાણી 🙏🙏🙏🙏

  • @jayhind4452
    @jayhind4452 Před rokem +51

    बार बार सुना हजार बार सुना फिर भी सुनते रहता हु मन ही नहीं भरता

  • @kunalmakwana7582
    @kunalmakwana7582 Před 3 měsíci +12

    હૈયું ભરાઈ આવ્યું.. શું શબ્દો છે.. હવે આવા ભજન ની માત્ર કલ્પના કરી શકાય.

  • @damjidhua5309
    @damjidhua5309 Před 3 měsíci +4

    જીઓ જીઓ મારા ગુજરાત ના મહાન કલાકારો ને આવતા સમય માં આવા કલાકારો ગોતેયા નહિ મડે. જીઓ તમારી વાણી.... જય હો સંનતોવાણી.. સંતવાણી. જય હો. 👌🙏👍

  • @babulalmali7285
    @babulalmali7285 Před 3 měsíci +4

    वा भाई वा 💐💐 क्या बात है,❤जय हो ....

  • @sunilthakor9669
    @sunilthakor9669 Před 10 měsíci +18

    આવા કલાકાર તો હવે ના મળે આવા કલાકારો ને ખુબ ખુબ અભિનંદન

    • @tricky979
      @tricky979 Před 10 měsíci

      કોક દિવસ પધારો ગામડે મળી જશે

  • @sidhrajparmar971
    @sidhrajparmar971 Před rokem +46

    અત્યારે તો આવા કલાકાર મલવા મુશ્કેલ છે. અત્યારે તો સત્તા ના દલાલો બનીને જ મોજ કરે

    • @tricky979
      @tricky979 Před 10 měsíci +1

      Gamdama aje pan ava ghana કલાકારો છે

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Před rokem +35

    ગંભીર, ગભીર, ગરવી અને ગૌરવશીલ ગાયકી... હાર્દિક વંદન સાથે અભિનંદન..

  • @nocopyrightesongsstrom6057
    @nocopyrightesongsstrom6057 Před 10 měsíci +5

    Je Loko ne depration hoi e ek var Bhajan sambhli le toi magaj shant thay jay evo voice se😊

  • @jayhind4452
    @jayhind4452 Před rokem +9

    सती सीताजी रथ मा बैठा ने लक्ष्मण हाकणहारो

  • @mukeshmakwana3870
    @mukeshmakwana3870 Před 7 měsíci +5

    મથુરભાઈ ને ધન્યવાદ્ 👏

  • @parveensarolasarola4421
    @parveensarolasarola4421 Před rokem +4

    He guru dev Tamara bhajne to raam naam ni Maya lagadi didhi....bhagwan tamaru bhalu kare..

  • @veljibhaiprajapati6547
    @veljibhaiprajapati6547 Před 4 lety +49

    શ્રીમાન મથુરભાઈ સારા અને શ્રેષ્ટ તમારા જેવા ભજનિક કલાકાર હવે પછી કદાચ પાકવા મુશ્કેલ છે ધન્ય છે તમારી ગાઈકી ને

  • @ManharsinhSodhaparmar-eh6th

    વાહ મથુરભાઈ કણજારીયા ધન્ય છે તમારી કલાકારી ને❤ જોરદાર ભજન ગાયું છે 🙏‼️👍

  • @vishalsapariya6929
    @vishalsapariya6929 Před 11 měsíci +24

    આવો મધુર કંઠ ને એમાંય સંજિંદા જેવા કલાકારો નું સંગીત જાણે સોના મા સુગંધ ભળી......જોરદાર અદ્ભુત..

  • @nareshprajapati2758
    @nareshprajapati2758 Před 10 měsíci +6

    Mathur bhai upar saraswati maa bethi chee 🙏🙏🙏

  • @Varchandishwar04
    @Varchandishwar04 Před 8 měsíci +2

    આ ભજન સાભળી ને મન ને બહું શાન્તી મલે છે ધન્ય છે આ કલાકાર હવે આવા શાન્તી ભર્યા ભજન સાંભળવા નથી મળતા

  • @rsmundhva9997
    @rsmundhva9997 Před 8 měsíci +6

    Tablaa Maa Sangat Aape Che Osman Mir Taliyo Thi Wadhavo

  • @onlineexam3523
    @onlineexam3523 Před 14 dny

    2060 મા પણ આવા ભજનો આવોજ ટ્રેન્ડ કરશે હો ભાઈ 😎👍🎉❤❤❤🎉🎉🎉

  • @goswamimukeshgoswamimukesh1476
    @goswamimukeshgoswamimukesh1476 Před 7 měsíci +2

    Dhany chhe mathur bhai ne.. Tamara gada ma sarsvati birajman chhe. Bhai

  • @virabhaithakor5891
    @virabhaithakor5891 Před 11 měsíci +9

    વાહ શું રાગ છે ❤

  • @diwanimukesh8888
    @diwanimukesh8888 Před 2 lety +9

    સરસ ભજન છે ....આવા કલાકાર ના ભજન હવે નહીં મલે સાંભળવા

  • @jaydeepparmar2846
    @jaydeepparmar2846 Před 6 měsíci +3

    ખુબખુબ અભિનંદન મથુરભાઈને❤👏👏👏👏🙏🙏🙏🙏🎆

  • @user-ev2ot5yc7u
    @user-ev2ot5yc7u Před 10 měsíci +9

    ખૂબ સરસ મથુર ભાઇ ❤

  • @MakwanaAjay-dc9ij
    @MakwanaAjay-dc9ij Před 5 měsíci +2

    🙏 જય હો સંતવાણી 🙏 હા મથુરભાઈ હા

  • @user-co2qd1kl3w
    @user-co2qd1kl3w Před 7 měsíci +1

    Dhanya che mathur bhai kalakar ne ❤❤❤ ❤❤❤❤❤❤❤❤

  • @DayarambhaiKanzariya-d3u

    વાહ મથુરભાઈ કણઝરીયા વાહ😮😮😮

  • @mehultarapara2880
    @mehultarapara2880 Před 2 měsíci

    વાહ ભાઈ વાહ મથુરભાઈ 🎉🎉🎉

  • @ajayrawat5716
    @ajayrawat5716 Před 10 měsíci +3

    Tamara jeva kalakro ne mara koti koti vandan🎉🎉🎉🎉❤❤

  • @kokilabentabiyad3022
    @kokilabentabiyad3022 Před 17 dny

    વાહ ભાઈ વાહ ભાઈ વેરી ગુડ.

  • @bharatbhairabari9461
    @bharatbhairabari9461 Před 5 měsíci +1

    Vage vage Bhai......Vah Mathurbhai

  • @Nayneshchavda
    @Nayneshchavda Před 4 měsíci +3

    ખુબ જ સરસ

  • @vinubhaigundania6495
    @vinubhaigundania6495 Před 8 měsíci +4

    ખુબ સરસ મથુરભાઈ શું સ્વર છે.

  • @anitapatel2515
    @anitapatel2515 Před 4 měsíci +2

    Vah Bhai vah Dil khush Kari didhu

  • @njvasava5002
    @njvasava5002 Před 2 měsíci

    વાહ રે મારા મથુર ભાઈ

  • @hansashrimali9382
    @hansashrimali9382 Před 11 měsíci +6

    સુંદર અવાજ અને સુંદર ભજન
    મથુરભાઈ

  • @ketankanzariya94
    @ketankanzariya94 Před 9 měsíci +2

    ❤❤❤

  • @JONATHANGAMING16....
    @JONATHANGAMING16.... Před 10 měsíci +30

    આવી મંદી માં આવા ગીત સમભાવા ની મજા અલગ છે ❤

  • @user-mr5eo5td9o
    @user-mr5eo5td9o Před 10 měsíci +2

    🙏

  • @drs.vsv0106
    @drs.vsv0106 Před 5 měsíci +2

    ખૂબ ખૂબ અભિનંદન મથુરભાઇ

  • @rathodnathu4860
    @rathodnathu4860 Před 9 měsíci +1

    Mathur bhai kanajariya ni vat j na thay 😍😍

  • @mahendrachauhan6148
    @mahendrachauhan6148 Před 2 lety +19

    હવે ના સમાજને આવા શબ્દો કે ભજન વિશે ખબર પણ ના પડે....
    હવે તો લોકો પુષ્પા ના ગીત પર ભજન સમજીને માળા ફેરવે...
    આવા કલાકાર અને આવા ભજન ના આવે પાછા...

  • @user-nf1jh5jq2j
    @user-nf1jh5jq2j Před 3 měsíci +1

    જોરદાર અવાજ અને જોરદાર ભજન ગાયું આવા song અને કલાકાર અત્યાર ના સમય માં મળવા બહુ મુશ્કેલ છે ..

  • @vinodkumarg6716
    @vinodkumarg6716 Před 3 lety +2

    Vah

  • @user-vp2fj9rf4p
    @user-vp2fj9rf4p Před 8 měsíci +2

    Khub khub moj karavi aap na bhajan thi ...aap no aabhar sah.....

  • @LBRespect100B
    @LBRespect100B Před 10 měsíci +10

    Non stop સાંભળવાનું મન થાય હો મથુરભાઈ ને

  • @amitmorya8930
    @amitmorya8930 Před 5 měsíci +2

    Vah mathur bhai tamara jevo kalakar na thay bapu

  • @gohilharpalsinh5164
    @gohilharpalsinh5164 Před 5 měsíci +3

    જય સિયારામ

  • @dishanrathod8466
    @dishanrathod8466 Před 6 měsíci +1

    વાહ ભાઈ ખૂબ ખૂબ અભિનંદ

  • @vaghelaganpatsinh6225
    @vaghelaganpatsinh6225 Před 2 lety +20

    ખૂબ જ સરસ કંઠ👌💚

  • @dashraththakorthakor6543
    @dashraththakorthakor6543 Před 4 měsíci +2

    સંતવાણી. મૌજ. ❤

  • @amaradangar1785
    @amaradangar1785 Před 24 dny

    જય ગિરનારી ધન બાવાજી જય સંતવાણી

  • @Tredisnolguru
    @Tredisnolguru Před 10 měsíci +2

    હા મથુર ભાઈ

  • @heppykhusib
    @heppykhusib Před 10 měsíci +2

    Jai shree Ram

  • @kdkhimsuriya1462
    @kdkhimsuriya1462 Před rokem +2

    Jay ho jay...

  • @pravingajera7772
    @pravingajera7772 Před 2 měsíci

    જય શ્રી કૃષ્ણ માથુર ભાઈ

  • @ashokrajpurohit2966
    @ashokrajpurohit2966 Před 5 měsíci +3

    बापू बापू आवा संगीत कार ने धन्य हो धन्य

  • @varietyvideo9861
    @varietyvideo9861 Před 8 měsíci +1

    Vaaaah mathurbhai ❤❤❤❤❤❤❤❤❤

  • @mukeshnakar5895
    @mukeshnakar5895 Před 5 lety +5

    Wah...santvani na aaradhak ..atyare amuk kalakaro a bhajn ne... ..... banavi didha che...

  • @4ksuperstatus
    @4ksuperstatus Před 20 dny

    અંતરથી ખુશ થઇ જઇએ, આવા ભજનો સંભાળીને🙏🙏

  • @ketankanzariya94
    @ketankanzariya94 Před 9 měsíci +2

    I proud to kanjariya

  • @rameshbhai131rabari3
    @rameshbhai131rabari3 Před 7 měsíci +1

    જય હો માથુર ભાઈ

  • @Tredisnolguru
    @Tredisnolguru Před 10 měsíci +2

    જયહો મથુર ભાઈ

  • @ankurmadhu2372
    @ankurmadhu2372 Před rokem +2

    Osman bhai ne tabala par joi ne Anand thayo

  • @hit_Love_sad_status
    @hit_Love_sad_status Před 8 měsíci +4

    Rely excellent

  • @amaradangar1785
    @amaradangar1785 Před 24 dny

    વિધિ ના લખ્યા લેખ લલાટે સુપર ભાઈ અમને અમારી સ્કૂલ યાદ આવી ગઇ અમે પ્રાથના બોલતા 1988 મા

  • @shaileshrohit6302
    @shaileshrohit6302 Před 20 dny

    ખુબજ સરસ ❤

  • @sureshsenjaliya507
    @sureshsenjaliya507 Před 10 měsíci +2

    ધન્ય છે આપણી ગુજરાતની ધરા ને મથુરભાઈ ને સત સત નમન

  • @user-vh8kb4jv4z
    @user-vh8kb4jv4z Před 3 měsíci +2

    જય હો મથુરભાઈ જય હો

  • @ManharsinhSodhaparmar-eh6th

    જય હો સંતવાણી ❤

  • @Tredisnolguru
    @Tredisnolguru Před 10 měsíci +2

    હા તમારા સુર

  • @user-dn4mb8eg8x
    @user-dn4mb8eg8x Před 10 měsíci +2

    बहुत ही सरल तरीके से गया है जय गुरु महाराज

  • @digvijaysadhu8632
    @digvijaysadhu8632 Před 4 měsíci +2

    TABLA USTAD SHREE OSMAN MIR 😍

  • @pravingajera7772
    @pravingajera7772 Před 2 měsíci +1

    વાહ વાહ વાહ મથુરા ભાઇ

  • @damorvirendar7860
    @damorvirendar7860 Před 5 měsíci +1

    ❤🎉 હા મારી ગુજરાત જ્ય શ્રી કૃષ્ણ

  • @karnistudiodasori7291
    @karnistudiodasori7291 Před 7 měsíci +1

    Rajashthan sun rhahu kya voice h vah❤

  • @soncerallp
    @soncerallp Před 4 měsíci +3

    tabla vagde ....aaj no star che....osman mir

  • @jagdishrathwa784
    @jagdishrathwa784 Před měsícem

    વાહ સંતવાણી

  • @jamanchavda4647
    @jamanchavda4647 Před 5 lety +27

    પાચ પચીસ મા મારો હિરો ખોવાણો કચરામા
    કલાકાર મથુરભાઈ કણજારીયા
    👌💐સપર હિટભજન💐👌

  • @bhavikaDarji-nw7bx
    @bhavikaDarji-nw7bx Před měsícem

    Vah bhai vah

  • @ishwarbhaidesai5265
    @ishwarbhaidesai5265 Před měsícem

    Ha Madhuri Bhai ha

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 Před 4 lety +10

    અત્યારે આવા કલાકાર મળવા મુશ્કેલ છે

  • @RakeshParmar-yo9hf
    @RakeshParmar-yo9hf Před 16 dny

    હા મોજ હા

  • @premchandat8478
    @premchandat8478 Před měsícem

    Jay shree swaminarayan🙏

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 Před 4 lety +50

    સતવારા સમાજના લોકલાડીલા કલાકાર ને લાખ લાખ વંદન વાહ તમારા ભજન વાહ

  • @mohansoni7228
    @mohansoni7228 Před 7 měsíci

    Khub Sara's mathurbhai