Morbi Bridge દુર્ઘટના : યુવકે રડતાં-રડતાં કહ્યું કે 'હું અને બહેન ફોટો લેતાં હતાં અને પુલ તૂટ્યો'

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #morbi #morbiupdate #morbibridge #gujaratinews
    ‘પુલ તૂટ્યો ત્યારે અમે ઉપર જ હતા, અમે વચ્ચોવચ પાણીમાં પડ્યાં હતાં. હું તો બચી ગયો પણ મારી બહેનનો કોઈ પત્તો નથી. કાલ સાંજથી એને શોધું છુ, હજી મળી નથી.’
    મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં યુવકે રડતાં-રડતાં પોતાની આ આપવીતી જણાવી હતી.
    બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સોમવારે સવારે મોરબીમાં મચ્છુ નદીના કિનારેથી ફેસબુક લાઇવ કરી રહ્યા હતા, એ વચ્ચે એક યુવક રડતો-રડતો ત્યાં આવ્યો હતો.
    આ યુવકે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું હતું કે, "મારી બહેન લાપતા છે મને હજી સુધી નથી મળી."
    વીડિયો - તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 185

  • @hiteshvankar6475
    @hiteshvankar6475 Před rokem +70

    હું ભગવાન ને પ્રાથના કરું સુ કે જલ્દી થી ભાઈ ની નાની બહેન મળી જાય ♥️🙏

  • @imranmogal3208
    @imranmogal3208 Před rokem +57

    Only he can feel his pain but every body can pray for him

    • @mansimaru6390
      @mansimaru6390 Před rokem +1

      He bhagvan Aa bhai ne himat aapjo ane ani ben ne malavi dejo jay bhola nath jay malan ma🙏😔

  • @parthsarvaiya3278
    @parthsarvaiya3278 Před rokem +1

    ભગવાન કરે આ ભાઈ નો બેન તેના ભાઈ ને મળી ગઈ હોય અને સ્વસ્થ અને તંદુરસ્ત હોય એવી ભગવાન ને પ્રાથના

  • @vijaybhil4203
    @vijaybhil4203 Před rokem +2

    હૈ..માં.મોગલ..મા...આભાઈનીબહેનમડીજાય એવી પ્રાર્થનાકરુછુ..તમને

  • @chhayapatel6513
    @chhayapatel6513 Před rokem +20

    હું તમારે માટે ભગવાન ને પ્રાર્થના કરીશ ભાઇ તમારી બહેન જલ્દી જ મળી જશે તમે ભગવાન પર વિશ્વાસ રાખો 😭😭🙏🙏

  • @vinodgoswami233
    @vinodgoswami233 Před rokem +74

    ભગવાન ને બે હાથ જોડીને ખરેખર રદય પુર્વક લાગણી થી ભગવાન ને પ્રાર્થના કરું છું કે
    તમારી બેન એ મારી બેન છે જલ્દી વહેલા તકે મળી જાય એવી પ્રભુ પાસે અમારી પ્રાર્થના
    જય મોગલ માં 🙏

  • @jadapravin169
    @jadapravin169 Před rokem +14

    હે મા મોગલ મા આભાઈ નિ બહેન મળિજાય એવી પ્રાર્થના કરૂ છું તમને

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před rokem +11

    બહુજ દુઃખ થાય હે ભગવાન આ શું થઈ ગયું 😭😭

  • @pradhyumangar
    @pradhyumangar Před rokem +15

    હે ઇશ્વર આમની મદદ કરો 🙏🏻 એમની બહેન જલદી થી જલદી મળી જાય અને સેફ હોય એમની બહેન એવી પ્રાથ્ના🙏🏻🙏🏻🙏🏻

  • @harishtank3196
    @harishtank3196 Před rokem +7

    જલ્દી થી ભાઈને બહેન મળી જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના હે નાથ....

  • @AJ-oj2cs
    @AJ-oj2cs Před rokem +13

    ખૂબ ખૂબ દુઃખદ ઘટના બની છે

  • @nileshpatel6836
    @nileshpatel6836 Před rokem +5

    હે ભગવાન આ ભાઈ ની બેન સહી સલામત મલાવી દો

  • @akshaypandya141
    @akshaypandya141 Před rokem +10

    ભાઈ રડશો નહીં તમામ મૃતક ભાઈ અને બહેનનુ અમને પણ દુખ છે શું કરી શકીએ એક દુખદ ઘટના ઘટી ગઈ અમને પણ રડવુ આવે છે.ભગવાન આવુ કોઈની સાથે ના કરે😭😭😭

    • @altafdhamani3536
      @altafdhamani3536 Před rokem +1

      Bhagwan nathi karta .tame jene elect Kari lavya tene karyu che.

  • @mogalchoru9230
    @mogalchoru9230 Před rokem +2

    હે માં મોગલ આ ભાઈ ની બહેન મડી જાય 🙏

  • @jinu1458
    @jinu1458 Před rokem +5

    Aavi bedarkari kari che jene ane kadakma kadak saja thavi joia.🙏🙏🙏🙏

  • @AbdulKadir-pd2ll
    @AbdulKadir-pd2ll Před rokem +11

    Cemera man ne saram nathi avti keva keva saval puchhe chhe
    Pull tutyo tyare keva drashyo hata saram karo trp vadharva ek tutela manas ne gelchoyda saval puche che

  • @HKProduction02
    @HKProduction02 Před rokem +3

    Bhagwan tamari ben ne gotva ma madad kare Veera 🥺🙏

  • @jayeshnakar8069
    @jayeshnakar8069 Před rokem +4

    🙏🏻 Mahadev Mahadev 🙏🏻badhay na Je parivaar ek bija thi dur thya chete hem khem badhay me Madi jaay
    🙏🏻sauni raksha karjo mahadev 🙏🏻😥😥

  • @mahendrabhaiprajapati5489

    😥😥

  • @huzayfaattar9599
    @huzayfaattar9599 Před rokem +7

    0:25 the way reporter pulled the person by his shoulder, didn't like the behaviour especially the person is in pain, missing his sister so badly 😒

  • @jiteshvaghela4869
    @jiteshvaghela4869 Před rokem

    ઓમ સાન્તિ

  • @suryachauhan8884
    @suryachauhan8884 Před rokem +1

    Tamari and amari j Ben che Jaldi Ben Mali jaay evi aaradhna khudane 🙏

  • @dishashetty79
    @dishashetty79 Před rokem +1

    He bhagwan jadi den malavi apo 🙏🙏🙏🙏🙏

  • @vankarkiranbhi4409
    @vankarkiranbhi4409 Před rokem

    Om Shanti

  • @ajaysingh-zq2tv
    @ajaysingh-zq2tv Před rokem +16

    ईश्वर आपको आपकी बहन से मिला दे ऐसी कामना करता हूं।

  • @mahemudbhai3268
    @mahemudbhai3268 Před rokem +2

    Allah tala rahem farmay

  • @uddabhi3241
    @uddabhi3241 Před rokem +1

    🙏bhagvan prarthna je bane atala sara thay jaise

  • @anilgagal2900
    @anilgagal2900 Před rokem +1

    હુ ભગવાન પાસે પાર્થના કરુંછું કે તમારી બેન જલદી મળી જાય

  • @dipakbhambhi2772
    @dipakbhambhi2772 Před rokem +3

    God bless you

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Před rokem +10

    તમને તમારી ‌બેન મલી જાય એ તમારી બહેન છે પણ ગુજરાત ની દિકરી છે

  • @geetadudhat6584
    @geetadudhat6584 Před rokem

    Bhai tamari ben tamne chokas mali jashe aaj yamraja pn dukhi hashe bhai ma macchu pn radti hashe bhai tamari ben & bija pn mali jashe aakhi duniya aaj preyar kare che🎂🙏🙏🙏

  • @hansapatel4025
    @hansapatel4025 Před rokem

    Bhai mile jasy bhai

  • @dharmeshrami8365
    @dharmeshrami8365 Před rokem +9

    સરકાર કમ સે કમ મતદેહો તો ગોતી આપે..

  • @maulikshah5669
    @maulikshah5669 Před rokem +1

    🙏🙏🙏

  • @ambestvideos4301
    @ambestvideos4301 Před rokem

    Om shanti

  • @ahemadjamadar4746
    @ahemadjamadar4746 Před rokem

    Dua karesh Tamara Ben made jay

  • @sdhivihatjogibukna1999

    હે ભગવાન

  • @touristDipak
    @touristDipak Před rokem +1

    🙏🙏😭😭🙏🙏

  • @manjothisunain6977
    @manjothisunain6977 Před rokem +1

    💔😭

  • @parvinnai4277
    @parvinnai4277 Před rokem +2

    ની શબ્દ

  • @tadvipriyanka1261
    @tadvipriyanka1261 Před rokem +1

    Rip💐💐

  • @kajalrayja9333
    @kajalrayja9333 Před rokem

    Waheguru ji Maher kro🥺

  • @himanshu9487
    @himanshu9487 Před rokem +1

    Tough time 😭

  • @WandaSoftware-kl5zz
    @WandaSoftware-kl5zz Před rokem +2

    😭🙏😭

  • @shivaaysinhrajput1872
    @shivaaysinhrajput1872 Před rokem +2

    Bhai Mahadev Par Aasa Raakho Madi Jase Tamari Bahen.... 😔

  • @navingordiyaartdrawing2660

    Rajkarniyo ne kae frk pdtu nthi 😞

  • @ronakrajmusic4725
    @ronakrajmusic4725 Před rokem +1

    😥

  • @sonalchirag8309
    @sonalchirag8309 Před rokem +1

    😭😭

  • @yasminzankhara1259
    @yasminzankhara1259 Před rokem +3

    😭😭🙏🏻

  • @bhalchandraamin1573
    @bhalchandraamin1573 Před rokem +7

    બુટલેગર કયા છે

    • @chandransh6407
      @chandransh6407 Před rokem +1

      દારૂ પીને પડ્યો હશે ક્યાંક 😂😂😂

  • @jayz243
    @jayz243 Před rokem +3

    Jiv ni kimat aa desh ma kyarey thai j nathi pchi a sarkar na kamo ma hoi k religious k communal danga hoi

  • @chavdakalpesh6200
    @chavdakalpesh6200 Před 4 měsíci

    Bhai hu y soyorydi ni j chu mara parivar maa 3. Jana gay se.

  • @kisanbhai5882
    @kisanbhai5882 Před rokem +3

    Su comments karvi khabar padti nthi😭😭😭😭😭🙏

  • @harishtank3196
    @harishtank3196 Před rokem

    હે તારણ હાર મદદ કરો...

  • @vishalkale3222
    @vishalkale3222 Před rokem +1

    🙏🙏😔

  • @AmitSingh-fy5rx
    @AmitSingh-fy5rx Před rokem +1

    Gira nehi girayee gayee hai. TV footage mey ek ledka rope ko 4-6 baar laat maar ke imbalance
    karne ki kosis kar raha thaa.

  • @vilagelife174
    @vilagelife174 Před rokem

    Om shanti Om

  • @yvrxyz
    @yvrxyz Před rokem +18

    1 Oreva company manager on the bridge. 2 Pramukh nagarpalika 3 Chief Officer nagarpalika 4 Mamlatdar Dy Collestor Collector. 5 Ministers Chief Secretories of Shaheri vikas and Home Dpt. 6 CEO Managing Director Owner of Oreva All these are responsible.They must be punished. 5 years to No. 1, Life imprisionment, Ajivan kaid to no. 2,3,4.5,6 and 7.

    • @suryachauhan8884
      @suryachauhan8884 Před rokem

      Saale frod bridge banane vaale ko fosi do

    • @statusofficial5047
      @statusofficial5047 Před rokem

      Tensan na Le Asa Kuchh BJP nahi karne vali Yeh sab unki Family members hai Koi BJP neta ki bahen ka Husband hai to koi bhatija koi Best Friends 😢

  • @vinitshah4181
    @vinitshah4181 Před rokem +1

    😔

  • @analysisworld143
    @analysisworld143 Před rokem +1

    pehle To us Neta ko Pakdo Jo Is Oreva Company ko Contract diya tha.

  • @vipultrivedi193
    @vipultrivedi193 Před rokem +3

    People over enjoy got turn in sadness. People please stop over react enjoy obey nature's rule. Now lives not back in life

  • @vijaysinhchavda7924
    @vijaysinhchavda7924 Před rokem

    ishwar ne prathana ke aa bhai ni nani ben jaldi thi hemkhem mali jay

  • @DEEPRAJBAPU_GOHIL
    @DEEPRAJBAPU_GOHIL Před rokem +1

    Tmara Benba jivta mali re evi maa khodiyar ne prathna 🙏

  • @Rheame
    @Rheame Před rokem +1

    please have passion

  • @bhambhavabambhva6376
    @bhambhavabambhva6376 Před rokem

    God God God dard suna nahi jata

  • @subhasjadav1793
    @subhasjadav1793 Před rokem

    😭😭😭

  • @stylewithpretty3003
    @stylewithpretty3003 Před rokem +1

    News Vada a to Khali mja j Levi che potana news mate koi na emotion ne samjse nai... Aavi situation koi person su explain kari sake potanu dukh..............

    • @roshaniparmar4276
      @roshaniparmar4276 Před rokem +1

      To pan e loko pu6 pu6 kre...pelo bhai bicharo kehvani halat ma nthi to pan

  • @ANIL_FF_77
    @ANIL_FF_77 Před rokem +1

    😥😥😥😥😥😥

  • @junedjuned534
    @junedjuned534 Před rokem

    Bahuj dukhd gatna ...

  • @nirvabaria6142
    @nirvabaria6142 Před rokem

    1 bhai ne dukh chee nd reporter puchhi puchhi ne eni bhavana o sathe rme 6

  • @vasavarahul4293
    @vasavarahul4293 Před rokem

    😭😭😭😭😭

  • @chiragchauhan2954
    @chiragchauhan2954 Před rokem

    😓😓

  • @lalothakor7064
    @lalothakor7064 Před rokem

    એસ

  • @khodajithakor7913
    @khodajithakor7913 Před rokem

    ગોતવા માટે બેઠા.સુ.પહેલા.કાય સુઈ ગયા હતા. આટલું બધું પબ્લીક એક સાથે જવા.થોડું દેવાય.એની.બહેન સાથ.સુટીગયો એનુ સુ.

  • @udennyn
    @udennyn Před rokem +4

    Few days ago many people died due to Spurious Liquor in Gujarat 🥃.Now this Bridge collapsed.Gujrat model. 🤔

  • @gohilrichardson3148
    @gohilrichardson3148 Před rokem

    Kisne bola tha pool check Karo video me saaf saaf dikh Raha hai ki kuch log pool ko jor jor se hila hai

  • @Manotods
    @Manotods Před rokem

    😭

  • @nishaaghariya7909
    @nishaaghariya7909 Před rokem

    😢😢😢

  • @MahiMahi-dq2nx
    @MahiMahi-dq2nx Před rokem

    Bov dukh thai se amne pan

  • @Secret_rules
    @Secret_rules Před rokem +1

    Haji baki rahi gayu hoy to aava dukhiya na dukho na shorts banavi ne muko kadach tamara subscriber vadhi jay.....nichna ##

  • @tomarvinay6817
    @tomarvinay6817 Před rokem +1

    Bhut dukha hota he ye sub dekh kar. Mar ne wale bhi garibh aur FIR bhi garibho par ki ghai. Company ke Malik ko bacha liya gaya waaa mera desh waaa Hamre desh ki ledar insint Mar chuki he

  • @lazynobita
    @lazynobita Před rokem

    🥺🥺🥺🥺

  • @rajuahir8280
    @rajuahir8280 Před rokem +11

    Bharasta ચારી સરકાર પાસે સુ આશા

    • @dixitthanki4380
      @dixitthanki4380 Před rokem

      હવે આવા દુઃખદાયક વિડીયો બંધ કરો સરકારી તંત્ર ગુનેગારો બચાવવા મિટિંગમાં વ્યસ્ત છે રૂપિયા છ લાખ
      આપી જવાબદાર પુરી કરી બધા જ છાપાં માં ઝુલતો પૂલ ખુલ્લો મૂકવાના સમાચાર આવી ગયા હતા

    • @panchalchimanbhalaxmanbhai4473
      @panchalchimanbhalaxmanbhai4473 Před rokem

      Tara jeva pulna lat martata to su tay mullane oldo

    • @patelrahul5878
      @patelrahul5878 Před rokem

      @@panchalchimanbhalaxmanbhai4473 તમને શરમ આવી જોઈએ. આમ લાત મારાવા થી કોઈ પુલ નથી તૂટતો આ વાત. સ્કૂલ એ જતા બાળક ને પણ ખબર હોય સે ભલે તમે ભાજપ ના સમર્થક હોય પણ આવું વાત ના કરવી જોઈએ. કોઇ પોતાનું જાય ને ત્યારે ખબર પડે. બાકી આવી કૉમેન્ટ્સ તો બધા એ કરે.

    • @patelrahul5878
      @patelrahul5878 Před rokem +1

      @@panchalchimanbhalaxmanbhai4473 તમારા ઘરનું કોઈ એ પુલ પર હતે તો તમે આવી વાત ન કરેત

    • @panchalchimanbhalaxmanbhai4473
      @panchalchimanbhalaxmanbhai4473 Před rokem

      @@patelrahul5878 bhai avu nate koy pan jag h gaya hoy apane stale kabar padve joye ane kepesete send nahe apne ane pag te tokye to kaya hoga

  • @chandnipatel1528
    @chandnipatel1528 Před rokem +4

    Paisa laine pan saru kam nthi karta india ma . corrupt che bdha

    • @vipulpatel1133
      @vipulpatel1133 Před rokem

      ડબલ એન્જિન વાળી સરકાર છે....
      ખાતો નથી ખાવા દેતો નથી....
      સૌનો સાથ અમિરોનો વિકાસ, ગરીબો ગરીબો નો વિનાશ.....

  • @chandnipatel1528
    @chandnipatel1528 Před rokem +2

    RIP

  • @aslamkadri420
    @aslamkadri420 Před rokem

    Bhagwan badhani aatmane santi aape

  • @maulikshah5669
    @maulikshah5669 Před rokem +1

    Rip to all

  • @sajedammn6135
    @sajedammn6135 Před rokem

    Tilkit aapva vadane khabar narakhe aatla sathe na moklay

  • @bharatnada4847
    @bharatnada4847 Před rokem

    No comment dukhad ghatna kevay

  • @thakorkamleshbhai1177

    he.ram.kaya.ho.gaya

  • @nileshsoni774
    @nileshsoni774 Před rokem

    Bandh padela juna pool ne aevi to su rupiya nu jarur padi sarkar ne ticket rakhi ne loko ne marva Muki didha ?? ghadiyal banavnar ne pool repairing nu kam aapyu ??

  • @MK-kn1dx
    @MK-kn1dx Před rokem

    મળી એની બેન કોઈ update છે BBC ??? કોઈને કંઈ ખબર

  • @rathwaharesh2520
    @rathwaharesh2520 Před rokem

    Ok 8

  • @hamidjat6455
    @hamidjat6455 Před rokem

    😭😭😭🙏🙏🙏🙏

  • @altafdhamani3536
    @altafdhamani3536 Před rokem

    No any Gujarati is asking the ruling government that how come the give tender to the company who is making clock.cpathetic

  • @vishalkale3222
    @vishalkale3222 Před rokem

    આ છે વિકાસ ભ્રષ્ટાચાર ના વિકાસ માટે જવાબદાર કોણ છે તે પણ નક્કી નહીં 🙏

  • @maulikshah5669
    @maulikshah5669 Před rokem +1

    Bhagwan in sabki aatma ko shanti de

  • @kiranraulji88
    @kiranraulji88 Před rokem

    Capacity nam ni koi chiz hoi se 250 ni badale aa gujrat &indan 500 jetla gathad loko bhega thaya overload karyo etale pull tutyo bhai gathad gujrati

  • @kennysadventuresmeme
    @kennysadventuresmeme Před rokem

    Aasu o ni koi kimmat nathi. Badhu bhulai jase thoda divso ma. Kankaria ride vada khovai gaya. Thoda divas natako chalya. Nyay jeu kai chej nai.

  • @abhipatel2100
    @abhipatel2100 Před rokem

    News hu bana vo cho goto