આ એજ ગીતા રબારી જે એક વાર એક ફરમાઈસ આપવા વારા પર ચાલુ સો મા કીધુ હતુ કે હુ હીંદી ગીત ગાતી નથી એનડ ગઈસ બી નઈ તો આ સુ છે વાહ 😅
Umesh bhaii nice voice 😊😊😊
કિંજલ દવે.ગીતા રબારી ઉમેશ બારોટ શુ તમારી જુગલબંધી તમારા ગીતો ની હુ ફેનસુ વાહવાહ ❤❤❤👌👌👌👌
કથા અને હિન્દી ગીતો એક્જ સ્ટેજ ઉપર વાહ કલાકાર
Vaa nandlal chhanga
સ્ટેજ ની મયાઁદા જળવાત તો વધારે સારૂ હતૂ🙏🙏
Umesh barot super bhai mojj barot ha barot ha
Vah aane kevay jugalabandi jay ho 💪🏻🫡
રામ કથા મા રહીમ ના ગીતો વાહ સનાતન ધર્મ
Jay Goga Maharaj ❤️🙌🏼
Good luck Gita bhen
Kinjaldave and geetaben Rabari❤ best jugal jodi❤ Jay Sitaram 🙏🙏🙏🙏🙏
Wah umesh
Wha wha very good, from mumbai thi ramram
વાહ વાહ ઉમેશ લાલ🎉
Awesome!! 👏👏👏🙏🙏🙏
👌👌વાહ વાહ ખુબજ જોરદાર 🙏
Vah Umesh Bhai vah gujrat nu gharenu
Nice મારી બે બહેનોને ગીતા બેન @કિંજલ બેન દવે🎉🎉
Salute umeshbhai👌👌👍👍👍❤️❤️❤️❤️
Very good
Wahhh Umesh Bhai ❤❤❤
Umesh barot is best
Ha moj Ha
Bhai aa loko Jo hindi song gava lage to bija badhani raja thay jay Bhai ha gujju ha
Ha Umesh ha 😍😍👌👌
Wahhh Umesh bhai ❤❤❤❤
જોરદાર................
Ha moj ha
Ha Umesh barot ha tamari mojj
Jay mogal mogal maa 🌺🌺
UMESH no. 1
So best dayro and very nice veice
Jsr
Vah gujju Rock star ⭐ Umesh Barot (Arijit Singh)
Kinjal dave❤️❤️
જય દ્વારકાધીશ.જય.મા.આશાપૂરા.
Geeta ben voice is perfect
Umesh barot is lesend 💛
सुपर ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Good umish ji
umesh Barot super
🎉🎉 Jay mataji 🎉🎉
વાહવાહ ❤❤👌👌👌😍😍
Ha gujratio ha
Ha dava ha
Super
Wah Geeta rabari no. 1
Jay siyaram bapu
😍😍
You are being my day love u all 🤩🤩
Uf❤
umeshbhai rocks
Gujarati Stars in one frame...💫
super❤❤❤
Only Umesh barot was singing perfect and sung proper words songs ... 🎉🎉
Priya Bapu Shri Ram Katha Mein Shri Ram Ji ko 14 Sal Ka vanvas Hota Hai tabhi Shri Bharat ji ka Prem aur bhajan Bahar nikalta hai aur Sab Ko Aashirwad Milta Hai vaise hi Priya Bapu Aap Ka virodh Hota Hai bhajan Mein tabhi Mera Bhajan Aap Ka Diya Hua Bahar nikalta hai aapke Prasad sal ke bhajan ko log Bhool Jaate Hain aur aapki hi Ram Katha Se Ram Mandir Ka Sukh Mila Hai Aaj Dharti per usko bhi log Bhool Jaate Hain Ishwar Itna Kripa karta hai ki bhajan Hamara bhi Tarah vah Kiya Ram Mandir ke sath Shri Ram Katha ko jodne ka ek Jivan Mein Aashirwad Mila
Everything is superb 👍👍👍, just missed match between all singers, someone ignoring another etc.
ગીત અને અવાજ ખૂબ જોરદાર પરંતુ તમે ક્યા સ્થળ ઉપર ઉભા છો વાતનું ધ્યાન રાખ્યું હોત તો ક્યાંક અલગ જ મજા હોત વાલા. હું કોઈ ટીકા નથી કરતો પણ આપણે જાણતા-અજાણતા આપણાં ધર્મનું માન નથી જાળવતા આમાં હુ પણ આવી જાવ છું. પરંતુ હવે આપણે પરિવર્તનની શરુઆત કરવાની જરૂર છે. બાકી આપની ગાયકીને સત સત વંદન છે જોરદાર.....
Vaah Jordar Juglebandhi
kinjal & geeta थर्ड क्लास सिंगिंग
Umesh barot Sur jordar se
77 77 apne to apne jote hai
🙏🏻🙇🏻♂️
♥️❤️❤️👌👌👌😍
🙏🙏🙏🙏
, ❤❤
🌷વાહ!! હું આ ફિલ્મી ગીતો ઘણા સમય પહેલા સાંભળતો હતો. તમે મને જૂના દિવસો યાદ કરાવ્યા. ખૂબ મોજ કરવી. 🌷
🙏શું ડાયરામાં કે ભગવાનના સ્થાનમાં આવાં ગીતો ગાવા જરૂરી છે
હવેની પેઢી અમેરીકન સિંગર રેહાના કે કેટી પેરી પણ સોંગ સાંભળીને ડાયરામાં અધધધ આનંદ અથવા મોજ કરાવશે વાહ મોજ વાહ મોજ 💐💐💐
kya stejuparsavoetojavo sodinav
Geetaben the grait voice or a log kya Kar Rahe he yaar 😂😂😂
Doba satsang ma gava avyo 6 ke pachhi koi kary kram gadheda tane atali kha bar nathi padati Ane hir &ranzha taro itihas 6 dafor
Kinjal dave ne khoti bolavo chho e git gava nai pn nakhara karva aave chhe
0:08 Lovely black top I’ve got the same. ⚡️🤴🏽🕉🔺➕
લોક ગીત નુ પ્રદર્શન વખતે વેશ નું પણ પ્રભાવ દર્શકો ઉપર પડે છે.
ગુર્જર ધરા નો વેશ કોણે પહેયરો છે.
હું બધા જ કલાકારો નો આદર કરું છું.
વાહ ઉમેશભાઈ બારોટ જીઓ જીઓ
@@piyushvaghamashi5533ok thanks 🙏 of morning or lip gloss over morning 😊 pp pp0o😊pppllo ok ippoolo oppp po o oo pppo oo😊p
Ben to keta ta hu hindi ગીત નથી ગાતિ
Gujarati sahitya na gito avadta ho to gav nakar Ghar bhegina thav
Tamara.avajma.mithas.ane bhav.nathi.geeta rabari.sivay
Koy pan kalakar game tevu hoy pan a ak kalakar che tamne apmaan na thay km ke a jya ubha che n tya pahuchta loko n varsoo witi jaay che 😊 radhe Radhe
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😢
ગીતા બેન. તમારો વિડિયો સે મારી પાસે તમે. કીધું કે હિન્દી કે બે વફાના ગીત ગાતી નથી. આ. સુ કોણ ગાઈ હિન્દી. સોંગ. કોઈ કલાકાર પેસા માટે. કાઈ પણ ગાઈ સકે
કચ્છ કાઠિયાવાડ નહીં ઉત્તર ગુજરાત નુ મંચ હોય એવું લાગે છે
Kinjal dave e akha program ni vaat lagavi nakhi, worst singer 😡😡
વાહ શું ડાયરો છે કેટલા ખુશનસીબ હસે એ લોકો જેમને આ ડાયરો જોવા નો મોકો મળ્યો હસે હજી પણ એમાં થોડાક ગુજરાતી સ્ટાર્સ નથી પણ some ગુજરાતી stars in one fram 🎉❤❤❤