અહો પ્રભુ! અચરજ માયા તુમ્હારી | Kirtan By Hasmukh Patadiya | Acharaj Maya tumhari

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • કિર્તન રચયિતા: બ્રહ્માનંદ સ્વામી
    ગાયક કલાકાર: હસમુખ પાટડિયા
    અચરજ માયા તુમ્હારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી;
    જીસમેં મોહે, સકલ નરનારી. અહો૦
    બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઈન્દ્ર બલકારી,
    નારદ મુનિ સનકાદિક મોહે, દુનિયા કોન બિચારી. અહો૦
    યોગ કરંતે યોગી મોહે, બનમેં મોહે તપધારી,
    વેદ પઢંતે પંડિત મોહે, ભૂલ ગયે સુધિ સારી. અહો૦
    પંચ વિષયકી ઝાલ બિછાઈ, બંધન રચિયાં ભારી,
    લાલચ મે સબ જીવ ફસાયે, નિકલકી નહીં બારી. અહો૦
    જીસ પર કીરપા હોય તુમ્હારી, સો જન ઉતરે પારી,
    બ્રહ્માનંદ શરનમેં આયો, લીજીયે મોહે ઉગારી. અહો૦

Komentáře • 19

  • @jaydeepradhanpura3844

    જય શ્રી સ્વામિનારાયણ

  • @ShreeHariji9
    @ShreeHariji9 Před rokem

    Jai Shree Swaminarayan 🙏

  • @hardikdarji2341
    @hardikdarji2341 Před rokem

    Jay shree Swaminarayan 👏

  • @smitparadva6101
    @smitparadva6101 Před 2 lety

    Jay shree Swaminarayan 🙇🏻🙇🏻🙇🏻

  • @vinod.p.patel.ahmedabad918

    Excellent..!!
    Asal kirtan bhakti..maharaaj ni ati vaali... Jai jai..ho...!!
    🙏👍🙏👍🤗💫⭐🌟✨
    JAIjai jai jai Shree Swaminarayan.🙏🙏🙏🙏.

  • @laljibhaivadodariya7519
    @laljibhaivadodariya7519 Před 2 lety +2

    Ganesh Sound Rajkot Lalji bhai Jay Swaminarayan

  • @jayshreeswaminarayan7784

    Hasmukhbhai a prarthana thi samjvama kay baki rahetu bhagvan ma lagan lagij jay jay swaminarayan

  • @chandreshbhaipatel1034
    @chandreshbhaipatel1034 Před 2 lety +2

    વાહ ગુરુ અદ્ભૂત....
    કીર્તનનો ભાવાર્થ,કંપોઝિશન અને ગાયિકી.....બધું જ મધુરમ.....જય હો

  • @ShreeHariji9
    @ShreeHariji9 Před rokem

    Narayanbhai Soni London UK thi Jai Shree Swaminarayan 🙏👌

  • @desaibc
    @desaibc Před 2 lety +2

    અદ્ભૂત...!
    જેવા કિરતન ના શબ્દો એવી જ ગાયકી ને શરણાગતિ ભાવ... 🙇🏻‍♂️🙏

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Před rokem +2

    Wah,,Divine God gifted voice of Hasmukhbhai,He is Jewel of SwamiNarayan Sampraday,,Jug Jug Jio such Artist,,Jay SwamiNarayan by Arjanbhai Radadiya from Ransiki

  • @alwaysplus
    @alwaysplus Před 2 lety +1

    Jay Swaminarayan 🙏🏻

  • @ronakJvanpariya
    @ronakJvanpariya Před 2 lety +1

    Jay Swaminarayan🙏
    All things are perfect coordination visual and audio.
    Singing is the outstanding level. It gives goosebumps all the times.

  • @rajeshthacker1439
    @rajeshthacker1439 Před 2 lety +1

    🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @harendraradhanpura2274

    🙏jay swaminarayan 🙏

  • @ghanshyamdevani2870
    @ghanshyamdevani2870 Před 2 lety

    Jay Shree Swaminarayan 🙏