12 વર્ષના બાળકની અદભુત આવડત

Sdílet
Vložit
  • čas přidán 17. 04. 2024

Komentáře • 60

  • @mahimamevada473
    @mahimamevada473 Před 2 měsíci

    વાહ ખુબ સરસ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ દર્શિલ ખૂબ આગળ વધે.ટેલેનટેડ બાળક.

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 2 měsíci +3

    300 મી Like સાથે. જય દ્વારકાધીશ Like સાથે. ❤❤.ખુબ સરસ દર્શીલ સાથે મુલાકાત. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ. કૃષ્ણં વંદે જગદગુરૂમ ધરમશી પટેલ મુંબઈથી.

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci +1

      આપનો ભાવ સાથે ખૂબ ખૂબ આભાર 🎉

  • @hiteshahir1093
    @hiteshahir1093 Před 2 měsíci +4

    Waaa khub saras

  • @THE-SOS-PORBANDAR
    @THE-SOS-PORBANDAR Před 2 měsíci +2

    સુપર્બ દોસ્ત. ખુબ ખુબ શુભેચ્છા. આગળ વધો

  • @pragnaanilkumar2952
    @pragnaanilkumar2952 Před 2 měsíci +2

    Khub saras ❤

  • @harirampatel3039
    @harirampatel3039 Před 2 měsíci +3

    બહુ સરસ ઈન્ટરવ્યુ છે બહુ સરસ સ્પિચ છે

  • @manojodedara7543
    @manojodedara7543 Před 2 měsíci +2

    મને આ ઇન્ટરવ્યૂ ખૂબ જ ગમ્યું...
    ખાસ દર્શીલના માતા વર્ષાબેન અને પિતા લાખણશીભાઈ ને વંદન...
    અહીં મારે આ વાત ચોક્કસ ઉલ્લેખ કરવી છે કે
    ઘણી વખતે નાના બાળકને નાની ઉંમરે મંચ,માન, અને પ્રસંશા મળે એટલે ચેહરે અભિમાનની રેખા છલકાય છે...પણ દર્શીલના મુખ ઉપર એવું કોઈ અભિમાન દેખાતું નથી...સાહજિક,સહજ અને સરળ રીતે બધી જ રજુઆત કરી...
    અભિનંદન...ખૂબ આગળ વધો તેવી શુભકામનાઓ...

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci

      આપના વિનમ્ર પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર ભાઈ 🎉 આપ સૌનો પ્રેમ અને પ્રોત્સાહન દર્શિલને વિનમ્રતા સાથે આગળ વધવા પ્રેરણાદાયી બની રહેશે🎉

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 Před 2 měsíci +2

    Proud of him.
    God Bless him.
    Thank you very much for that you sharing with us Hamirbhai.
    God Bless you and family ❤❤❤

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci

      દર્શિલને પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @Gamdiyo
    @Gamdiyo Před 2 měsíci

    વાહ ખુબ સરસ ટેલેન્ટ

  • @kuchhadiyatinaben5966
    @kuchhadiyatinaben5966 Před 2 měsíci +1

    Nice darshil bhai .vrsha mami n lakhnshi mama na sanskar ne Vandan

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf Před 2 měsíci +4

    ખૂબ સરસ

  • @shreevallabhprabhusatsangm9388
    @shreevallabhprabhusatsangm9388 Před 2 měsíci +2

    વાહહ.. ગોડ ગિફ્ટ..

  • @manjuodedara2692
    @manjuodedara2692 Před 2 měsíci +3

    Vahhhh super

  • @Kathiyavadigj25vlog
    @Kathiyavadigj25vlog Před 2 měsíci +3

    ખૂબ સરસ 🎉

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Před 2 měsíci +4

    રામ રામ સીતારામ 🙏🏻

  • @kapiljoshi5971
    @kapiljoshi5971 Před 7 dny

    Very nice

  • @kanaodedra4068
    @kanaodedra4068 Před 2 měsíci +2

    વાહ ખુબ સરસ

  • @indirapatel3492
    @indirapatel3492 Před 2 měsíci +3

    ખુબ સરસ

  • @atiyabhaigodhaniya6904
    @atiyabhaigodhaniya6904 Před 2 měsíci +3

    Vah ❤ vah

  • @dr.nutangokani7865
    @dr.nutangokani7865 Před 2 měsíci +3

    આત્મ વિશ્વાસ થી ભરેલો અને હાસ્ય થી સભર....દર્શિલ એટલે સર્જન સૃષ્ટિ નો તારલો...

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci

      આપ સૌનું પ્રોત્સાહન અને આશિર્વાદ કામ કરે છે, ખૂબ ખૂબ આભાર

  • @rathodbharat9777
    @rathodbharat9777 Před 2 měsíci +1

    Hub sares bai 🇮🇳

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h Před 2 měsíci +2

    Adhbhut avisaniy

  • @jrrajput3849
    @jrrajput3849 Před 2 měsíci +1

    જય માતાજી

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před 2 měsíci +1

    Nice Boy Good Boy Lucky Boy

  • @aashaenterprise7480
    @aashaenterprise7480 Před 2 měsíci +1

    Wah wah

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před 2 měsíci +4

    Wah

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Před 2 měsíci

    જય હો🌼

  • @nagarjunsutreja4618
    @nagarjunsutreja4618 Před 2 měsíci +2

    ધન‌ ધન જનની એની ❤

  • @user-ml2sb7bm8h
    @user-ml2sb7bm8h Před 2 měsíci +2

    Vah,bhay,vah

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 Před 2 měsíci +3

    🙏⚘️🙏⚘️🙏

  • @Harikaahirvlog
    @Harikaahirvlog Před 2 měsíci +2

    Nice 🎉

  • @nemchandshah
    @nemchandshah Před 2 měsíci +2

    અદ્ભુત ટેલેન્ટ

  • @Divyeshfamilyvlog
    @Divyeshfamilyvlog Před 2 měsíci +2

    Vah vah dharshil શું કલાકારી છે.

    • @theZoastGaming
      @theZoastGaming Před 2 měsíci +2

      તમારા જેવી કલાકારી તો ના જ થાય.

    • @Divyeshfamilyvlog
      @Divyeshfamilyvlog Před 2 měsíci +1

      Na na rajubhai ame to kyay na haliye ho..

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci +1

      Thank you so much

  • @devsiodedra7826
    @devsiodedra7826 Před 2 měsíci +2

    Wow so brave Boy 🎉

  • @rajuodedra6371
    @rajuodedra6371 Před 2 měsíci +2

    Vaah, khub saras. ભાઈ મોરના ઇંડા ચિતરવા ના પડે...

    • @lakhnshigorania
      @lakhnshigorania Před 2 měsíci

      હૃદયપૂર્વક આભાર🎉

  • @omkaravdra8186
    @omkaravdra8186 Před 2 měsíci +2

    Sars

  • @karangoraniya4188
    @karangoraniya4188 Před 2 měsíci +2

  • @DhruvTanna45
    @DhruvTanna45 Před 2 měsíci +2

    ❤❤

  • @user-ml2sb7bm8h
    @user-ml2sb7bm8h Před 2 měsíci +3

    G,m,godhanta

  • @omkaravdra8186
    @omkaravdra8186 Před 2 měsíci +3

    Lakhnsi no dikrose

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 Před 2 měsíci

    Supar

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 Před 2 měsíci +3

    👌👌👌🤝🤝🤝⚘️⚘️⚘️⚘️

  • @AzadPanchhi
    @AzadPanchhi Před 2 měsíci +1

    નમસ્કાર સાહેબ
    હું આપનાં દરેક વિડીયોઝ નિયમિત રીતે જોઉં છું
    મારી એક વિનંતી છે કે
    કોલવા ગામનાં માલદેભાઈ કરમુર ( આહિર )
    અને એમનાં દિકરા ધવલની મુલાકાત લ્યો
    ખરેખર તેઓ એક સફળ યુટયુબર છે અને સોસીયલ મીડિયાના માધ્યમ થકી તે આખો પરિવાર આજે લાખો લોકોના દિલમાં સ્થાન ધરાવે છે અને માલદે ભાઈ તો હજારો ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી એવી માહિતી અને માર્ગ દર્શન પુરું પાડે છે
    તો મારી આ વિનંતી સ્વીકારીને પૂર્ણ કરજો મોટાભાઈ
    - ધન્યવાદ

  • @merukhistariya1393
    @merukhistariya1393 Před 2 měsíci +2

    વાહ વાહ🎉

  • @jrrajput3849
    @jrrajput3849 Před 2 měsíci +1

    જય માતાજી