Shri Morari Bapu welcomes Rekhta Foundation's initiative, Rekhta Gujarati

Sdílet
Vložit
  • čas přidán 1. 04. 2024
  • રેખ્તા ગુજરાતીના શુભારંભમાં મોરારિ બાપુએ આશીર્વચન આપતા સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિની વિશેષ વાત કરી. એમણે વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને ઉદ્દેશી મહાકાવ્યોમાં શૃંગાર રસની વાત કરી અને સાથે અનેક નામી-અનામી શાયરોને પણ યાદ કર્યા. દરેક ભાષાને પોતીકી ભાષા ગણાવીને એમણે સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂનો સંબંધ પણ સમજાવ્યો. 20 માર્ચે યોજાયેલા કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો તથા રેખ્તા ગુજરાતી માટે ઉજ્જવળ સફળતાની શુભેચ્છા વ્યક્ત કરી. મોરારિ બાપુએ આપેલું વક્તવ્ય માણો આ વીડિયોમાં.
    ‪@sangeetniduniyaparivar‬ ‪@MorariBapu‬

Komentáře • 6

  • @parbatkumarnayi3538
    @parbatkumarnayi3538 Před 3 měsíci

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ rekhta ગુજરાતી

  • @binakapur
    @binakapur Před 4 měsíci +1

    જય જય ગરવી ગુજરાત 🎉🎉🎉

  • @Jay.Kumar_JK
    @Jay.Kumar_JK Před 4 měsíci

    Jai ho, Jai Jai Garvi Gujarat ❤🎉

  • @parbatkumarnayi3538
    @parbatkumarnayi3538 Před 3 měsíci

    મોરારીબાપુને વંદન

  • @Kamlesh_2038
    @Kamlesh_2038 Před 4 měsíci

    Proud to be gujrati 😊jay siyaram