સાચા રે સંતો ને માથે ||Kandas bapu (બ્રહ્મલિન શ્રી કાનદાસ મહારાજ 🙏🙏🙏🙏)

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2018
  • ""સાચા રે સંતો ની માથે ભગતી કેરા જોને મોડ
    એવા સાચારે....""
    ""નિરખતા જેને નૈણા હરખે ને મટી જાય મનડા કેરી જોને દોડ""
    ""નિંદા પરાઇ જેને લાગે નઠારી ને સમરે શ્રી રણછોડ""
    ""આવા હરીજન અલખજી ને પ્યારા જેની માથે ભગતી ના મોડ""
    ""નિર્મળ મન થી નિરખી ને જોયુ એમાં ખોટી મળે નહી ખોળ"" સાચા રે....
    ""દોષ પોતાના પોતે પ્રગટ કરી દેય કરે હાથ ની જોડ""
    ""દગો કે પરપંચ દીલમા ન રાખે ભલે ને ગુના હોય લાખો કરોડ"" એવા સાચા રે....
    ""ધરમ સારુ ધરવુ હોય માથુ તેદી આવે ધોળા ધોળ""
    ""આવા નુરીજન અવનિ મા ઓસા બીજા લાખો ને કરોડ"" એવા સાચા રે.... સંતો ની માથે ભક્તિ હુંડા મોડ...
    ""જુગ જોડી અમર રાખો દાતા કાંડુ નહી છોડ""
    ""ભેગી સમાધુ દાતા ભજન તમારુ, ભેગી સમાધુ દાતા ભજન તમારૂ કિરતાર પુરજો ને કોળ""
    એવા સાચા રે....
    ""દાસી જબુ રામા ની દરગામા ઉભય કરે હાથ ની જોડ""
    ""ભવ બંધન થી છોડાવો ગુરૂજી ત્રિગુણ ત્રાટી ને તોળ""
    ""સાચા રે સંતો ની માથે વીરા ભક્તિ કેરા મોલ સાચા રે....""
    જય હો શ્રી સતગૂરુ દેવ જય હો શ્રી કાનદાસ મહારાજ 🙏🙏🙏🙏
    પરમહંસ સદ્‌ગુરૂ બ્રહ્મલિન શ્રી કાનદાસજી મહારાજ ના સ્વરે પ્રાચીન સંતવાણી || / rajumokaria9974075477
    ~-~~-~~~-~~-~
    #kandasbapu #raju_mokaria #prachin_santvani_bhajano #bhajan

Komentáře • 126

  • @jagdishparmar8689
    @jagdishparmar8689 Před 2 lety +4

    ખુબજ સુંદર સંતવાણી..ભજન નો એક એક શબ્દ શુધ્ધ પ્રાચિન અને એ પણ સદગુરુ પરમ પુજય કાનદાસજી બાપુ ના કંઠે..ખુબજ સરસ ભજન.. અતિ સુંદર પ્રસ્તુતી રાજુભાઈ મોકરિયાજી ધન્યવાદ 🙏
    જય દ્વારિકાધીશ..🙏🌷

  • @kalpeshbrahmbhatt7523
    @kalpeshbrahmbhatt7523 Před 3 lety +8

    જય હો બાવાજી ની. ગુરુદેવ પ.પુ.કાનદાસ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય અલખધણી. જય દ્વારકાધીશ. જય ગુરુદેવ. જય મહાદેવ. જય સીતારામ રાજુભાઇ.

  • @dodiyaparth8993
    @dodiyaparth8993 Před 3 lety +2

    Jay Ho

  • @yashpaljoshi1053
    @yashpaljoshi1053 Před 3 lety +3

    aatma ni anubhuti no sparsh kartu bhajan che. khub dhanyavad. god bless you.

  • @endubhachudasama7535
    @endubhachudasama7535 Před 2 lety +2

    jay ho bapu ni

  • @LGKrupa
    @LGKrupa Před 2 lety +2

    જય ગુરૂદેવ

  • @rambhaiagath6356
    @rambhaiagath6356 Před 2 lety +3

    Jay ho santvani
    Jay dawarka dhis

  • @mohitgoswami2633
    @mohitgoswami2633 Před 3 lety +6

    jay ho sant mahatma sacha sant santavani na 🙏🙏🙏🙏🙏

  • @endubhachudasama7535
    @endubhachudasama7535 Před 2 lety +2

    jay ho santvani

  • @bhajansantvani242
    @bhajansantvani242 Před 5 lety +5

    Ha bapu

  • @mjadeja2027
    @mjadeja2027 Před 3 lety +5

    Jay Ho kandas Bapu Ni Santvani
    🙏🙏🙏🙏👏👏👏🌷🌷🌷🙏👏

  • @savanmaru3301
    @savanmaru3301 Před 2 lety +2

    Sat devidas amar devidas jay ho santvani jay dwarkadhish jay ho kandas bapu

  • @endubhachudasama7535
    @endubhachudasama7535 Před 2 lety +3

    kandash bapu ne koti koti naman

  • @parthvaghela2591
    @parthvaghela2591 Před 3 lety +2

    Wah

  • @polagoraniya7811
    @polagoraniya7811 Před 3 lety +7

    Ha bapu ha 🙏🙏🙏🙏

  • @shambhubhaigadhavi9324
    @shambhubhaigadhavi9324 Před rokem +2

    Jay ho datar

  • @udayrathod6471
    @udayrathod6471 Před 5 měsíci +1

    પરમ સંત શ્રી કાનદાસબાપુ ના ચારણો માં હૃદય થી નમન...🙏

  • @rajnikantpandya3233
    @rajnikantpandya3233 Před 2 lety +5

    જય હૉ જય હૉ કાનદાસ બાપુ ઈશ્વર કોટી ના આત્મા ની જય હૉ જય હૉ અરૂણભાઇ પંડ્યા ભાવનગર 🙏🏻🙏🏻🙏🏻

  • @balkrushnamokariya1490
    @balkrushnamokariya1490 Před rokem +2

    Dhanyavad Dhanyavad Dhanyavad khub J Sundar Bhajan sangrah Aapva Badal Old Is Gold! 😀

  • @mithaparakishan7786
    @mithaparakishan7786 Před 3 lety +4

    Super se upper

  • @MansukhUmretiya
    @MansukhUmretiya Před měsícem +1

    જયશ્રીસદ્ગગુરૂજીચરણંમંમાંઃ❤❤❤

  • @endubhachudasama7535
    @endubhachudasama7535 Před 2 lety +2

    jay ho

  • @ajaybhaidevipujakvaghri2338

    🎉🎉

  • @milander8172
    @milander8172 Před rokem +1

    જય હો સંતવાણી ના પં.પિતા 👏🙏

  • @jayabenshakti7236
    @jayabenshakti7236 Před rokem +1

    Jay Ramapir Jay mataji Jay bholenath Jay siyaram Jay shari Krishna Jay BAPASITARAM

  • @joshiramjibhai4001
    @joshiramjibhai4001 Před 2 lety +1

    જય હો સંત વાણી

  • @user-bq6sw6rz3b
    @user-bq6sw6rz3b Před 3 lety +5

    જય હો સંતવાણી સંતો વાલા 🙏🙏🙏

  • @dineshbhaidangar6077
    @dineshbhaidangar6077 Před 3 lety +2

    Jay ho kandas bapu 🙏🙏🙏🙏🙏

  • @rameshdarji3342
    @rameshdarji3342 Před rokem +1

    ब्रह्मलीन कानदास जी साचा संत संगीतज्ञ अने
    निस्वार्थ व्यक्ति हता
    एमने प्रणाम

  • @rekhagusai2910
    @rekhagusai2910 Před 10 měsíci +1

    જય દ્વારકાધિશ રાજુભાઈ

  • @JadavGadhviLokSahitya
    @JadavGadhviLokSahitya Před 3 lety +4

    Jay Ho Bapu

  • @jayeshdevariya5818
    @jayeshdevariya5818 Před 2 lety +2

    Sat Devidas 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parthkhunti8341
    @parthkhunti8341 Před 2 lety +2

    JAY SANATAN 🌹

  • @damodarprajapati1455
    @damodarprajapati1455 Před 3 lety +4

    અમરવાણી જય કાનદાસ બાપુ

  • @vahanbabukarsanbhai869
    @vahanbabukarsanbhai869 Před 3 lety +3

    Jayho jayho bapu kandas

  • @HsshshJssjjddh-mm1cz
    @HsshshJssjjddh-mm1cz Před rokem +3

    વાહ,રાજુભાઈ,તમારા,ભગીરથ,કામથી,બાપુની,વાણીને,અમર,રાખી,જહો

  • @udaygoswami6890
    @udaygoswami6890 Před 3 lety +4

    jay ho bapu kandasji maharaj

  • @RaviKant-sf5et
    @RaviKant-sf5et Před rokem +1

    Waw Gajab

  • @parthkhunti8341
    @parthkhunti8341 Před rokem +1

    સત સનાતન

  • @rameshdarji3342
    @rameshdarji3342 Před rokem +3

    આવો આત્મા આવી ભકિત
    અનંત અવતારથી મલે છે

  • @shambhubhaigadhavi9324
    @shambhubhaigadhavi9324 Před 3 lety +3

    Jayho badu

  • @parthkhunti8341
    @parthkhunti8341 Před rokem +1

    JAY SAT SANATAN 🌹

  • @rajeshbhaikarsanbhai7082
    @rajeshbhaikarsanbhai7082 Před 2 lety +5

    જય દ્વારકાધીશ
    જય હો સંતવાણીના શહેનશાહ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @vijaygareja8929
    @vijaygareja8929 Před 3 lety +4

    Jay hooo bavaji ni jay dwarikadhish raju bhai 🙏⛳🙏

  • @shambhubhaigadhavi9324
    @shambhubhaigadhavi9324 Před 3 lety +4

    Jay datar

  • @mahendraboricha6762
    @mahendraboricha6762 Před 3 lety +3

    Jay ho 🙏🙏🙏

  • @babubera4461
    @babubera4461 Před 3 lety +2

    🚩🚩JAY 🚩HOOOOO BaPu..🚩🚩

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 Před 2 lety

    જય હો કાનદાસ બાપુ...

  • @kusumbhati479
    @kusumbhati479 Před 3 lety +7

    बापू आप कहाँ पर है जी आपकी कहा खोज करने जाए

  • @kishanmithapara329
    @kishanmithapara329 Před rokem +2

    Va bapu va jay ho tamari

  • @ajaybhaidevipujakvaghri2338

    Jai Ho.....🙏🙏

  • @rekhagusai2910
    @rekhagusai2910 Před 10 měsíci +2

    । જય હો બાવાજી બાપુ કાનદાશજી મહારાજ

  • @g.l.ng.l.n3642
    @g.l.ng.l.n3642 Před rokem +1

    જય હો પરમહંસ કાનદાશબાપુ

  • @Scorpio_king_12
    @Scorpio_king_12 Před 2 lety +2

    શુધ્ધ શબ્દો ની સંતવાણી ની મોજ
    માણવી હોય તો કાનદાસ બાપુ ને
    સાંભળો તો જ આનંદ થાય છે. 🙏🙏🙏
    બાકી અત્યારે તો બરાડા પાડી ને ગાય
    પણ ખોટાં. શબ્દ સમજાતાં જ નથી.

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 2 lety +4

      ઉચ્ચુ ગાઉં છે અત્યારે ભજન શું કહે છે એ કોઈ કોઈને જ પડી છે અને ભજનને જે સમજે છે એનો કોઈ આદર કરતા નથી.
      બાપા કાનદાસજી ની ભજન કરવાની સ્થિર્તા સમજીલે તો પણ ઘણુ છે. એને ગળા ફાળવાની કે ડોકા મરળ વાની જરૂર નથી પડતી
      🙏🙏🙏🙏

    • @nirmaltavdi2051
      @nirmaltavdi2051 Před rokem +1

      Sachi vaat

  • @mithaparakishan7786
    @mithaparakishan7786 Před 3 lety +1

    Happy

  • @solankikanabhai3493
    @solankikanabhai3493 Před 5 lety +4

    કાંદસ બાપુ નિ જય

  • @shambhubhaigadhavi9324
    @shambhubhaigadhavi9324 Před 3 lety +4

    Jay ho datar

  • @jayeshdevariya5818
    @jayeshdevariya5818 Před 2 lety +2

    Jay ho kaNdas bapu Jay Dwarkadhish

  • @kirtirajgor1881
    @kirtirajgor1881 Před rokem +1

    જય ગુરુદેવ

  • @akshaysolanki723
    @akshaysolanki723 Před 5 lety +5

    wah ,kandas bapu tamari jay ho.

  • @lalitbhaibheshniya8400
    @lalitbhaibheshniya8400 Před 5 lety +4

    Jay. Ho. Santvani. SAtsat. Vanndan

  • @dhirajugharejiya393
    @dhirajugharejiya393 Před 5 lety +4

    Jay ho kandasbapu aap Amar raho

  • @jivrajparmar1015
    @jivrajparmar1015 Před 5 lety +5

    વા બાપુ ની વાણી વાહ

    • @pravinbhaibaraiya383
      @pravinbhaibaraiya383 Před 5 lety +1

      સાધૂને સંતને પણા નથિમફતમા મળતા કનદાસ બાપૂ

  • @vijaygareja8929
    @vijaygareja8929 Před 5 lety +5

    Jay gurudev

  • @kishorsinhgohil5731
    @kishorsinhgohil5731 Před 5 lety +5

    જય હો સંતવાણી કાનદાસ બાપુ

  • @jadejabhagirathsinh3284
    @jadejabhagirathsinh3284 Před 5 lety +5

    Jay santvani

  • @dayamaltari4059
    @dayamaltari4059 Před 5 lety +8

    Jay ho shanto ni moj

  • @govindvadhiya5813
    @govindvadhiya5813 Před 5 lety +6

    ।।जय गुरुदेव।।

  • @laxmansinhsodha2431
    @laxmansinhsodha2431 Před 5 lety +9

    Jay ho santvani

  • @karabhaikuchhdiya7869
    @karabhaikuchhdiya7869 Před 5 lety +3

    Jay shree krishna wah bapu

  • @hareshvaaghelavaaghela1754
    @hareshvaaghelavaaghela1754 Před 5 lety +11

    जय हो संतवाणी कान्दाश बापु

  • @darjiyadineshdarjiya1526
    @darjiyadineshdarjiya1526 Před 5 lety +8

    Jay ho santavani

  • @jayeshdaraji8326
    @jayeshdaraji8326 Před 5 lety +7

    Jay ho dayalu Jay ho

  • @mukeshnayaksrihirasahenaip6048

    🙏જય હો સંતવાણી 🙏👉📿

  • @dhirajlalsanura6
    @dhirajlalsanura6 Před 5 lety +8

    Jay .ho..kandasji

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 5 lety +3

      જય હો જય ગુરુ મહારાજ જય દ્રારિકાધીશ ભાઇ🙏🙏🙏🙏

  • @isvarbhalani8458
    @isvarbhalani8458 Před 5 lety +6

    જય હો બાવાજી....

  • @HARDIKSHUKLAJASDAN
    @HARDIKSHUKLAJASDAN Před 5 lety +8

    JAY NARAYAN
    JAY HO KANDAS BAPU

  • @variyajayant563
    @variyajayant563 Před 5 lety +10

    સંતવાણી સમ્રાટ કાનદાસ બાપુ

  • @khalifarasul2147
    @khalifarasul2147 Před 5 lety +7

    Old is gold

  • @user-ge6bb4gr3r
    @user-ge6bb4gr3r Před 5 lety +4

    Jaho

  • @hareshbokhani5556
    @hareshbokhani5556 Před 5 lety +2

    Jay Guru 💛💜🖤💝💞 Dev

  • @dalsukhprajapatiofficial
    @dalsukhprajapatiofficial Před 6 lety +7

    jay ho bavaji

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 6 lety +2

      જય દ્રારિકાધીશ શુભ સવાર ભાઈ🙏🙏🙏🙏

  • @ranjeetodedra3603
    @ranjeetodedra3603 Před 5 lety +4

    જય હો

  • @sanjaydbhattbhatt4732
    @sanjaydbhattbhatt4732 Před 5 lety +7

    દિવ્ય સંતવાણી

  • @ratangadhvi3727
    @ratangadhvi3727 Před 5 lety +18

    આવા સરસ ભજન અપલોડ કરી ને સાચા અર્થમા કાનદાસના ચાહક છો જુગ જુગ જીયો ભાઈ. આ

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 5 lety +2

      જય ગુરુ મહારાજ જય દ્રારિકાધીશ ભાઈ🙏🙏🙏🙏

    • @shorts...1636
      @shorts...1636 Před 5 lety +2

      Sat Devidas Amar Devidas
      Bapu fari pachha a duniyama avo

  • @maheshcharan7668
    @maheshcharan7668 Před 5 lety +4

    Satsang bhajan no prachar karvo e....sauthi moti sewa chhe
    Khub khub dhanyvad Raju mokriya

  • @dayaramsaroliyaofficial3536

    Jay ho bapu dewas m.p. dayaram saroliya

  • @himmatwaghela7096
    @himmatwaghela7096 Před 5 lety +2

    OLD BHAJN NiCE

  • @umedsinh6456
    @umedsinh6456 Před 5 lety +6

    સત સત નમન આવા સંતો ને પ્રણામ

  • @user-hl5un6ou9d
    @user-hl5un6ou9d Před 6 lety +8

    જય હો સંતવાણી જય કાનદાસજી મહારાજ

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 6 lety +2

      જય હો રામ રામ વરજાંગભાઈ જય માતાજી જય દ્રારિકાધીશ🙏🙏🙏🙏

    • @sholukisankabhai5309
      @sholukisankabhai5309 Před 5 lety

      Bhgn kandasbapu

  • @mansukhlalmohanbhaivirpari8786

    ALAKH NIRANJAN

  • @mansukhlalmohanbhaivirpari8786

    ALAKH NIRANJAN

  • @himmatwaghela7096
    @himmatwaghela7096 Před 5 lety +2

    KANDVlE AHSharam

  • @maldeodedra4635
    @maldeodedra4635 Před 5 lety +17

    જો બાપુ એ ફરીથી આ દુનિયા માં જન્મ થયો હોય
    તો બાપૂ પ્રગટ થાય ને ફરી બાપૂ આવાં ભજન કરો
    જય હો બાપૂ જય હો

  • @mansukhlalmohanbhaivirpari8786

    ALAKH NIRANJAN

  • @maldeodedra4635
    @maldeodedra4635 Před 5 lety +8

    બાપુ ને શાભડી ને દેસી ભજના સમ્રાટ તો
    આ હતા

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  Před 5 lety +2

      હા....જી માલદેભાઈ જય ગુરુ મહારાજ જય દ્રારિકાધીશ 🙏🙏🙏🙏

    • @keshubhaizantiya3222
      @keshubhaizantiya3222 Před 5 lety +1

      Raju Mokaria