સાંજ માટે ગરમાગરમ થેપલા,પરોઠા સાથે લાલ મરચાની નવી ચટણી | Navi chatni | lal marchani chatni Foodshya

Sdílet
Vložit
  • čas přidán 2. 12. 2022
  • સાંજ માટે ગરમાગરમ થેપલા,પરોઠા સાથે લાલ મરચાની નવી ચટણી | Navi chatni | lal marchani chatni Foodshyama
    #marchi_ki_chatni
    #lal_marchanu_athanu
    #mircha_ni_chatni
    #lal
    #marcha
    #chatni
    #Foodshyama
    #gujarati_recipes
    #foodshyamagujarati
    #Navonasto
    #New_recipe_idea
    New tips tricks | kitchen tips Foodshyama
    ❤️New_recipe_idea #kitchen_tricks
    #kitchen_tips #tips_tricks
    #gujarati_recipes #navonasto
    #Healthynasto #Newrecipeidea
    #handvo #gujaratifood
    #gujaratifarsan
    #gujaratisnack #suratifood
    #navonasto
    mirchi ki chatni,
    mirchi ki chatni kaise banai jaati hai,
    mirchi ki chatni recipe,
    mirchi ki chatni banane ki recipe,
    mirchi ki chatni kaise banaye,
    mirchi ki chatni lal,
    mirchi ki chatni kaise banaen,
    adrak mirch ki chatni,
    aloo mirch ki chatni,
    lal mirch aur lahsun ki chatni,
    mirchi ki chatni banana sikhaiye,
    hari mirch ki chatni kaise banai jaati hai,
    mirch ki chatpati chatni,
    lal mirch ki chatni Food Shyama,
    lal mirch ki chatni chatpati,
    સાંજ માટે ગરમાગરમ બાજરીના આલુ પરાઠા | Nava bajari na aloo Paratha | ❤️ Navo Nasto Food Shyama
    • સાંજ માટે ગરમાગરમ બાજર...
    આથાની ઝંઝટ વગર પોચા રૂ જેવા દૂધીના ઢોકળાં અને ટામેટાંની ચટપટી નવી ચટણી |❤️Navo Nasto : • આથાની ઝંઝટ વગર પોચા રૂ...
    trending chaat board recipe, નવી વાનગી ટ્રેન્ડિંગ ૨ રીતે ચાટ બોર્ડ, ચટણી - પુરી, sev puri, chaat recipe, dahi puri, garlic chutney, lasan ni chutney banavani rit, farsi puri recipe, ચાટ બોર્ડ, sev puri recipe, sev puri chutney, chaat chutney recipe
    સાંજ માટે ગરમાગરમ પિત્ઝા બર્ગર ભુલાવી દે તેવો સુજી નો નવો નાસ્તો : • સાંજ માટે ગરમાગરમ પિત્...
    વણીને બનતી ફૂલેલી નરમ બજરીની રોટલી | રાજસ્થાની મેથી મરચા : • સાંજ માટે ગરમાગરમ વણીન...
    subscribe my youtube channel:
    / foodshyama
    watch more new vedio on:::
    / foodshyama
    Monsoon special :
    ક્રિસ્પી અને ગરમા ગરમ નવા મમરાના ભજીયા અને નવી ચટણી
    • વરસાદમાં ખાવાની મજા પડ...
    તળ્યા વગરના નવા ભજીયા અને 1 મિનિટમાં બનતી નવી ચટણી
    • વરસાદમાં ખાવાની મજા પડ...
    ફરાળી સાબુદાણા ના વડા:: • શ્રાવણમાં ઉપવાસ માટે ક...
    ફરાળી ચટણી :: • શ્રાવણમાં ઉપવાસ માટે ક...
    મિર્ચિવડા : • રાજસ્થાન મિર્ચી વડા બન...
    આચાર મસાલો: • માપ સાથે બજાર જેવો અથા...
    ઓછા તેલમાં નવા ભજીયા: • વરસાદમાં ખાવાની મજા પડ...
    Fradi vangi / farali Recipes: • Fradi vangi / farali R...
    #gujaratifood #gujaratirecipe #gujaratinamkeen
    #gujaratinasto #diwalisweets #foodshyamagujarati
    #gujaratisweetsrecipe #diwalisnacks #gujaratilanguage #food_channel #kathiyawadi_style #Food_Recipe #Gujarati_vangi
    #Gujarati_Recipes #Gujarati_language
    Nasta recipe, breakfast recipe, how to make breakfast, instant breakfast, suji ka nasta, new breakfast idea, nasta, new breakfast recipe, snack, evening snack recipe, nashta, khana banane ki recipe, khane recipe, nasta recipes, snack recipes
    juice and sharbat: • juice and sharbat
    summer special: • summer special
    Ice cream and kulfi: • Ice cream and kulfi
    magic masala recipe
    • રોજિંદા બધા શાકમાં આ મ...

Komentáře • 105

  • @user-eb5vw3wd2n
    @user-eb5vw3wd2n Před rokem +2

    વાઉ આરે વાહ બહું સરસ

  • @nayanapathak577
    @nayanapathak577 Před rokem +1

    Khub saras👍

  • @chandubhaibeladiya2031
    @chandubhaibeladiya2031 Před rokem +4

    Vaaah khoob j saras chatni che jota j motha ma pani aavi gayu👍👍👍👌👌👌👌👌
    Aavi j rite navi navi item banavo ane amne share karo mem
    Thank you🙏🙏🙏

  • @rajanparmar4220
    @rajanparmar4220 Před 5 měsíci +1

    Bahuj mast chatani banavi che ben from sharda kalol ghandhi Nagar gujarat n.g

  • @vidhyabenbarot7438
    @vidhyabenbarot7438 Před rokem +1

    બહુ જ સરસ ચટણી બની છે

  • @chetnaraval9308
    @chetnaraval9308 Před rokem +2

    જય માતાજી કેમ છો તમારી બધી વસ્તુઓ બહુ સરસ હોય છે આ ચટણી પણ બહુ મસ્ત છે આભાર

  • @madhusayani9210
    @madhusayani9210 Před 5 měsíci +1

    Bahuj tasty bani che, i will make

  • @varshathakor1570
    @varshathakor1570 Před 5 měsíci

    Very nice

  • @prititrivedi820
    @prititrivedi820 Před 4 měsíci

    Very nice recipe. 👌👌👌

  • @latabenbpatadiya6867
    @latabenbpatadiya6867 Před 5 měsíci

    ખુબ સરસ ચટણી

  • @anasuyabengondaliya8381
    @anasuyabengondaliya8381 Před rokem +1

    ખુબ સરસ 👍

  • @user-jj5ii8yr7e
    @user-jj5ii8yr7e Před 5 měsíci

    Very very nice post thanks

  • @coolgadgets7495
    @coolgadgets7495 Před rokem

    Superrr se bhi uperrrrr

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před rokem +1

    Excellent..

  • @jalpaacharya9887
    @jalpaacharya9887 Před rokem +1

    Saras6

  • @parmarkanti5386
    @parmarkanti5386 Před 9 měsíci +1

    ❤❤❤

  • @hansapatel5039
    @hansapatel5039 Před rokem +1

    Looks like very very nice ❤

  • @sakinamiyasaheb7486
    @sakinamiyasaheb7486 Před rokem

    Looks like very very nice chatni and yummy thank you, dear,

  • @jyotichudasama1593
    @jyotichudasama1593 Před 5 měsíci +1

    Methi vina test saro lage chhe

  • @arunashah1867
    @arunashah1867 Před 6 měsíci

    Very yummy chutney

  • @srikantraji
    @srikantraji Před rokem

    Mouthwatering and 😋

  • @surendraoza4761
    @surendraoza4761 Před rokem

    Very yami nice one

  • @amiparekh2668
    @amiparekh2668 Před rokem

    Very good mast👌

  • @blindbarrel
    @blindbarrel Před rokem

    su vaat chhe jordar

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Před rokem

    Thanks you so much Ma’am 👍👍👌👌

  • @pravinsinhvaghela4838

    Jordar

  • @rabaridinesh1069
    @rabaridinesh1069 Před rokem +1

    Nice

  • @bhavnajoshi5506
    @bhavnajoshi5506 Před 6 měsíci

    ખૂબ જ સરસ મેં આ રીતે બનાવી , અમને બધાને બહુ જ ભાવી. થેન્ક્યુ સો મચ. 😊

  • @mansurbhaiamreliwala3619

    Good resape thanks

  • @jayshreepatel9474
    @jayshreepatel9474 Před rokem +5

    Seems very yummy 😋🤤

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před rokem

    Excellent ...I really like this Receipe 👌 ...
    Thanks n Love from USA 🇺🇸 💕 ..

  • @labhubalar3021
    @labhubalar3021 Před rokem

    ખુબ જ સરસ

  • @darshnaraval5544
    @darshnaraval5544 Před rokem

    Very very very recipes

  • @preetiraichura3827
    @preetiraichura3827 Před 8 měsíci

    સરસ

  • @user-lb5lr9vh5v
    @user-lb5lr9vh5v Před 7 měsíci

    Wow amazing thank you dear

  • @dakshachalla2043
    @dakshachalla2043 Před rokem

    nice rp so good 👌👍🏻

  • @suepatel1695
    @suepatel1695 Před rokem +2

    Very nice ❤

  • @hinalimbani3892
    @hinalimbani3892 Před rokem

    Khubaj srs

  • @kalpanagosalia1707
    @kalpanagosalia1707 Před rokem +1

    Yummy

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem

    👍 Very 👌 nice 👍👌🙂

  • @kalpanapatel8052
    @kalpanapatel8052 Před rokem +1

    👌

  • @ADEEPASHOKSHAHrsmemilegi

    AAP na
    Chopper nu name kehso

  • @shobhanabhatera6627
    @shobhanabhatera6627 Před 9 měsíci

    Yummy yummy

  • @jyotivala432
    @jyotivala432 Před rokem

    Khubj yummy n tastey lalmarcha ni chatney bani
    Jay shree Krishna

  • @rekhabenbarsopiya5574
    @rekhabenbarsopiya5574 Před 7 měsíci

    Hu બનવું છું

  • @BhartiChauhan9536
    @BhartiChauhan9536 Před rokem

    Yami

  • @prakashvaghasiya3505
    @prakashvaghasiya3505 Před 9 měsíci

    Good

  • @sujatapatel7534
    @sujatapatel7534 Před rokem +1

    Mora marchha chhale

  • @sweetubaisa2460
    @sweetubaisa2460 Před rokem

    👌👌👌👌

  • @keenatrivedi3728
    @keenatrivedi3728 Před rokem

    👌👌👌

  • @donaldchristian4852
    @donaldchristian4852 Před rokem

    Very yummy

  • @beenasagar1162
    @beenasagar1162 Před rokem +7

    Soooooo much tasty ❤️❤️ keep it up dear ❤️❤️

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 Před rokem +1

    Very nice recipe didi namaste

  • @grpatel97
    @grpatel97 Před rokem

    Su ka Maratha chale🙏🙏👌

  • @ranjanbenpatel8608
    @ranjanbenpatel8608 Před rokem

    👍

  • @kamdhenudhunmandal
    @kamdhenudhunmandal Před rokem +12

    ખુબ જ સરસ જય ગૌમાતા અમારી ચેનલની પણ મુલાકાત લ્યો જરૂર 🙏🙏🙏

  • @user-yn3mg5kc6l
    @user-yn3mg5kc6l Před 7 měsíci

    બોવ સરસ બેન હુસોકસબનાવીસબેન

  • @nainachhelavda6179
    @nainachhelavda6179 Před rokem

    Yummy...

  • @vcsoni8655
    @vcsoni8655 Před rokem +1

    Bhuj saras chatani👌👌👌👌👌

  • @rekhabhatt8020
    @rekhabhatt8020 Před rokem

    Mam lessen nakhi shkay?

  • @maheshpatel8867
    @maheshpatel8867 Před rokem

    Ul

  • @shobhanabajadeja9516
    @shobhanabajadeja9516 Před rokem

    સરસ ચટણી બનાવી 😋👌

  • @bharat4546
    @bharat4546 Před rokem +2

    ખૂબ સરસ રેસીપી છે
    ફક્ત સવાલ એક છે 🤔🤔
    રાઈ ની ખટાસ ??
    સાંભળ્યું નથી ને એવો સ્વાદ અનુભવ્યો નથી ..
    રાઈ કડવી ને કડછી લાગે …
    તમો ખરેખર શું માનો છો ??
    ખાટી -આમચૂર - જેવી રાઈ ક્યા મળે ??

    • @FoodShyama
      @FoodShyama  Před rokem

      રાઈ ના કુરિયા થી અથાણું ખાટું બનતું હોય છે તમે જો રાઈ ને વાટી ને ઉપયોગ માં લો તો તે અથાણાં ને ખાટું બનાવે છે એક ઉદાહણરૂપે ગાજર નું અથાણું કહી શકાય,
      ગાજર ના અથાણાં માં આપણે કોઈ ખટાસ ઉમેરતા નથી,
      રાઈ ના કુરિયા અને બીજા મસાલા જ ઉમેરીએ છીએ
      તો પણ અથાણું 2-3 દિવસ માં ખાટું બની જાય છે

    • @bharat4546
      @bharat4546 Před rokem +1

      તમારી વાત બરાબર ..
      ૧. ગાજર ખાટા નથી લાગતા . પણ ખારાશ ખટાશ નો સ્વાદ આપે છે .
      ૨. ઢોકળા નું ખીરું આથો ઓછો આવ્યો હોયતો મીઠું વધારે નાખજો .. ખાંટા લાગશે
      ૩. પોલેંડ અને પુર્વિય યુરોપમાં
      Sour Croats નામનું અથાણું બંને છે તે બનાવવા માટે
      Whisky ના Drum વાપરે છે. તે બનાવવા માટે ફક્ત
      મીઠું અને કોબીજનું છીણ જ હોય છે… ૨-૩ મહીને ખોલે ત્યારે એકદમ ખાટુ હોય
      કારણ: આથા ની પ્રક્રિયા કારણે ખટાશ ઉત્પન્ન થાય .
      જેમ ઢોકળા - ઢોંસા - બેક ખાટી થાય તેમ
      ૪-૫ દિવસ પછી ગાજરના અથાણામાં ખટાસ આવે …
      રાઈ થી નહી … ગાજર ને રાઈ વગર પ્રયત્ન કરજો ..
      હુ cooking Books બનાવવા
      સમકક્ષ છું પણ …
      તમને દુનિયાની
      લસણ ડુંગળી વગર ની સ્વામીનારાયણ અનેક વિધ
      વાનગી ઓ બનાવી ને શિખવાડવા તૈયાર છુ
      ૧૯૬૯ -૭૦ મા ધરે લોટ બાંધી ને USA મા પીઝા બનાવેલ છે …
      ટૂંકમાં
      રાઈની મારી વાત માનો તો બરાબર નહીતર રામ રામ
      ભગવાન ભરોસે
      ગુજરાતી મારી માત્રુભાષા છે
      મગન માધ્યમ વાળા અમો બધા લખી વાંચી શકી એ છીએ ..
      પણ નવા યુગ માટે , નવા જનરેશન માટે તમો તમારો
      સમય ફાળવીને ઘરના ખર્ચે
      આટલું સરસ બનાવો છો .. ને જેથી સમાજ મા આવતી નવી પેઢી ને રસોઈ માટે પ્રોત્સાહિત કરો છો તે બદલ તમને અને તમારા જેવા અનેકો ને હ્રુદયપૂર્વક ના
      અભિનંદન્
      સમય કાઢી ને
      PSM 100 નગર જોવા જજો.
      ગમશે , જાહેરાત નથી કરતો …
      અમારા બાળકો અમેરિકામાં પણ
      સ્થિર રહી ભણ્યા
      🙏🙏🙏🙏
      આજે લાલ મરચા લાવ્યો છું
      બનાવીશ

    • @FoodShyama
      @FoodShyama  Před rokem

      ગાજર નું અથાણું રાઈ વગર બનાવજો 4-5 દિવસ જેવું જોઈએ તેવું ખાટું નહિ બને , રાઈ ના કુરિયા થી અથાણું 2 દિવસ માં ખાટું થશે એટલે હું માનું છું રાઈ ના કુરિયા થી અથાણું ખટાશ પકડે છે , આથા ની પ્રક્રિયા માટે જેમ ઢોકળાના ખીરા માં દહી નાખીએ તો તે ખીરું ખાટું થાય , પછી ભલે તમે દહી ખાટું ન લીધું હોય, અને દહી વગર જેવો જોઈએ તેવો આથો ના આવે ખીરા માં ખટાશ ના આવે ,
      બસ તેવું જ રાઈ નું પણ છે તમે પ્રયોગ કરી શકો છો,
      રાઈ વાટેલી હોય તો જ ખટાશ આવે આખી રાઈ હોય તો ના આવે ,

  • @chetnabensheth6970
    @chetnabensheth6970 Před rokem

    🌹👌👌🥀👍👍🌹

  • @laljisorathiya3668
    @laljisorathiya3668 Před rokem +2

    લસણ નાખી શકાય ?

  • @sujatapatel7534
    @sujatapatel7534 Před rokem

    Red mora marcha chale

  • @vijaybhailalubhai5036
    @vijaybhailalubhai5036 Před rokem +1

    1month store kri sakay ?

    • @FoodShyama
      @FoodShyama  Před rokem +1

      6 month store kari shakay freeze ma

  • @balvantlalpopat66
    @balvantlalpopat66 Před 4 měsíci

    Log vidio

  • @jayeshdarji6658
    @jayeshdarji6658 Před rokem

    Waw bau sarasbanavi che tame

  • @mohansarvaiya3040
    @mohansarvaiya3040 Před rokem

    Ben tel ketlu mukvanu 44 camchi ak cup nano k moto cup pls reply

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 Před 2 měsíci

    આવા લાલ મરચાં કેટલા લેવાના

  • @vasudaparekh6463
    @vasudaparekh6463 Před rokem

    Chtni.to.srs.dekha.che.pn.ama.tel.ketlu.bdu.che

  • @easycook5299
    @easycook5299 Před rokem

    Nice 🙂

  • @techtips8304
    @techtips8304 Před rokem

    Aamne koi ghar ma nathi banavi aap tu😭

  • @dineshwaghela9855
    @dineshwaghela9855 Před rokem +1

    કુરિયા નો મતલબ સુ

    • @FoodShyama
      @FoodShyama  Před rokem

      Tame kirana store ma kehsho etle aapi deshe Rai na kuriya Ane methi na kuriya

  • @manishamuktakansagara4355

    ચટણી બહુ સરસ છે મેમ ચોપર કંઈ કંપની નુ છે બહુ સરસ છે

  • @sushilakataria1418
    @sushilakataria1418 Před rokem

    😋 yummy

  • @latachaudhari2220
    @latachaudhari2220 Před rokem +1

    हम बेसिकली गुजराथी है.इसे हम लेवा पाटिल "निस्त्याची चटनी " बोलते है

  • @rupalvyas8305
    @rupalvyas8305 Před rokem

    So yummy👌🏻👌🏻

  • @coolgadgets7495
    @coolgadgets7495 Před rokem

    Jordar

  • @rasilapatel1577
    @rasilapatel1577 Před rokem

    Very nice

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před rokem

    સરસ

  • @manjulabodawala3108
    @manjulabodawala3108 Před rokem

    Yummy yummy

  • @Reinolds_Recipes
    @Reinolds_Recipes Před rokem

    Yummy

  • @yogitaparmar3604
    @yogitaparmar3604 Před rokem

    Nice

  • @saralskitchen2967
    @saralskitchen2967 Před rokem

    Nice