વ્હાલા કૃષ્ણને

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • વ્હાલા કૃષ્ણને - ચિત્રલેખા અને Mangal Foundation ના લાલુભાઈ તથા વિશાલ ગોરડિયા પ્રસ્તુત જન્માષ્ઠમી નિમિત્તે જાણીતા કૃષ્ણગીતોનો કાર્યક્રમ
    શબ્દ શ્રુંગાર: કાજલ ઓઝા વૈધ
    સુર શ્રુંગાર: જાહન્વી શ્રીમાંકર, અક્ષત પરિખ
    મહેમાન કલાકાર: લાલિત્ય મુનશા
    નૃત્ય સેવા: Bollywood Famous Choreographer અવની શાહ Grand Surprise :
    World Famous Singer અને ગુજરાતનું ગૌરવ Falguni Pathak
    Supported by : ચિત્રલેખા
    કાર્યક્રમની પરિકલ્પના તથા ભવ્ય મંચસજજા: લાલુભાઈ (Interval બાદ મંચસજજા બદલાશે)
    વિશિષ્ટ આકર્ષણ : કાર્યક્રમ બાદ કૃષ્ણ જન્મના અનેરા દર્શન

Komentáře • 26

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 Před rokem

    અદ્ભુત કર્યક્ર્મ... ખૂબ સરસ..... બધાજ કલાકારો એ રદય થી કૃતિઓ રજુ કરી..... અમે કૃષ્ણ જન્મ ઉજવતા હોઈ એ એવો અનુભવ થયો

  • @rajivzaveri9133
    @rajivzaveri9133 Před rokem

    Jai Shri Krishna Shriji na Charano Maa koti koti Shashtang dandavat Pranam.Thanks .Chitralekha Vaadhai Vaadhai Shri Lalubhai Abhinand..watching for 1st time all have sung divin bhajan kirtans

  • @bharatbudh24
    @bharatbudh24 Před rokem +1

    ખૂબ જ સુંદર કાર્યક્રમ.. આવાં જ શ્રેષ્ઠ કાર્યક્રમો રજૂ કરવાની શક્તિ શ્રી કૃષ્ણ તમોને આપતા જ રહેશે.
    જય શ્રી કૃષ્ણ..

  • @naynashah3045
    @naynashah3045 Před rokem +2

    Excellent program. Thanks to Lalubhai and Rupaben and all the artist.thanks Chitralekh.

  • @hareshthakkar5369
    @hareshthakkar5369 Před rokem

    Khoob sundar. Jai shri krishna

  • @RushabhBaxi
    @RushabhBaxi Před rokem

    Jai shri krishna

  • @jaswantinc
    @jaswantinc Před rokem +1

    જય શ્રીકૃષ્ણ.

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    વાહ વાહ, બાજે મુરાલિયા બાજે

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    જ્હાનવી always best, superb

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    રૂપા બહેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    વાહ શહનાઈ નો સુર

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    બહુજ આબેહૂબ નૃત્ય

  • @harshadasethna4237
    @harshadasethna4237 Před rokem

    What a wonderful program, looking forward to having many more in future

  • @jigneshthakkar867
    @jigneshthakkar867 Před rokem

    કાજલ ઓઝા હંમેશની જેમ ગજબ, બંને ગાયક કલાકાર ખૂબ સૂરીલ, વાદ્ય કલાકારો પણ ખૂબ તૈયાર, બધું મેળવીએ તો કૃષ્ણ સંગીત થી ભરપૂર સાંજ, જય શ્રી કૃષ્ણ

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    સંગીત બહુજ સરસ છે

  • @upendrapatel957
    @upendrapatel957 Před rokem

    કૃષ્ણ પ્રેમી લાલુભાઈ,તેમજ સર્વ પ્રેમી કલાકાર બંધુઓ ને સ્નેહ ભાવ ભર્યો અભિનંદન,,,જય શ્રી ક્રિષ્ના,,

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    બિલકુલ સાચી વાત છે કે આજ ના યુવાન ને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ માં રુચિ નો અભાવ છે

  • @veenalilani5329
    @veenalilani5329 Před rokem

    Excellent

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    Awesome

  • @lizamehta1990
    @lizamehta1990 Před rokem

    Amazing artists
    🙏🙏

  • @HarshiShahChannel
    @HarshiShahChannel Před rokem

    ગુજરાત સમાચાર ભવિષ્ય વાણી માટે લેતા ઘણા વાચકો છે

  • @ashvinkikani2275
    @ashvinkikani2275 Před rokem

    Jai shri krishna