વિવાદિત પાટણ SP Ravindra Patel અગાઉ પોલીસકર્મીને ઢોરમાર મારી મણકો તોડી ચૂક્યા છે | Patan Crime News

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #SPravindrapatel #gujarathighcourt #patannews #gujaratpolice #crimestory #crimenews2024 #crimenewsingujarati #crimestoriesingujarati #crimestoriesonline #policenews #ahmedabadnews #ahmedabadpolice #patan #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratinews #latestgujaratinews #gujaratisamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

Komentáře • 240

  • @MandhataGroupMahuva
    @MandhataGroupMahuva Před 2 měsíci +76

    આટલી બધી ચેનલ ગુજરાતી છે પણ નવજીવન ન્યૂઝ જોવાની મજા અલગ છે સાચું અને સત્ય.....

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 Před 2 měsíci +30

    निर्भय पत्रकारत्व माते लाख लाख सलाम प्रशांत भाऊ

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 Před 2 měsíci +48

    જાહેરમાં અધિકારી ખુલા પાડવા બદલ દયાળ ભાઈ ખુબ ખુબ આભાર

    • @rinabhatt2626
      @rinabhatt2626 Před 2 měsíci +1

      દયાળ શું છે તે તો જાણેા

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      સામાજિક મનુવાદી.😂😅

  • @NayanaRathod-uy9wg
    @NayanaRathod-uy9wg Před 2 měsíci +22

    આપનો ખુબ આભાર આવા અધિકારી ને ખુલ્લા પાડવા બદલ 🙏

  • @kanjidabhi1598
    @kanjidabhi1598 Před 2 měsíci +20

    Navjivan news ne 100..//100 salam se saheb 🙏🙏🙏

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 Před 2 měsíci +24

    પોલીસ ફરિયાદીને પણ જવાબ આપતા નથી તો આમ જનતાનુ શુ થતુ હશે ?

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před 2 měsíci +25

    આવા હરામી ઓ ને તો આવતા જતા હોય ત્યારે જ ખેલ પાડી દેવો જોઈએ

  • @kishorkhantbhanabhai1199
    @kishorkhantbhanabhai1199 Před měsícem +2

    ખુબ સરસ નિડર માહિતી ની પોલ ખોલી તે બદલ તમારો આભાર

  • @sbdodia9783
    @sbdodia9783 Před 2 měsíci +6

    વેલ કમ.દાદાજી.ખુબ.સરસ.અભિનદન

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 Před 2 měsíci +5

    Brave news channel.jai ho!

  • @vimalgohil1920
    @vimalgohil1920 Před 2 měsíci +8

    Vah dada salute. Brave journalist. Good job prashant dayal. ❤

  • @HimmatsinhChauhan-ct6dh
    @HimmatsinhChauhan-ct6dh Před 2 měsíci +11

    બઘી જ જગાએ આ કેન્ડી સેન છે હર ડિપાર્ટમેન્ટ. માં મિલટરી . પૈરા મિલેટરી માં પણ આ સમસ્યા છે અમે હાલ .રી .છીએ પણ આ સાંચી વાત છે 100% જય હિન્દ સર

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc
    @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc Před 2 měsíci +6

    🙏🙏 આવા જાનવરોને સિસ્ટમમાંથી દૂર કરવા જોઈએ

  • @mustakkureshi9993
    @mustakkureshi9993 Před 2 měsíci +6

    ખૂબ સરસ

  • @girishrathod5210
    @girishrathod5210 Před 2 měsíci +5

    Prashant ji god bless you 🙏 Jai adivasi Jai adivasi 🎉

  • @japadavikram8278
    @japadavikram8278 Před 2 měsíci +3

    Good sir

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 Před 2 měsíci +5

    ધનયવાદ દયારસાહેબ.લીપી.જી.જૉષી
    .અમરાપુર કાઠીના.તામેદરડાજીલૉજુનાગઢ

  • @rkchavda7393
    @rkchavda7393 Před 2 měsíci +11

    પ્રશાંત દયાલ સાહેબ આ પદ્ધતિ ખાસ કરી ને પોલીસ ખાતામાં સાથે દેશ ની મિલેટરી પેરા મિલેટરી માં પણ આજ પરિસ્થિતિ હેઠળ નોકરી કરવી પડતી હોય છે.નાનો કમઁચારી કરી પણ શુ શકે.

  • @nanjinhairaval5280
    @nanjinhairaval5280 Před 2 měsíci +1

    ખૂબ ખૂબ અભિનંદન પ્રશાંત સર આપને આવા કિસ્સા બહારલાવવા

  • @bhargavdamor3604
    @bhargavdamor3604 Před 2 měsíci +7

    નિડર સાચી પત્રકારત્વ..❤

  • @LabhudanGadhavi-cp9tk
    @LabhudanGadhavi-cp9tk Před 2 měsíci +2

    Dhanvad

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 Před 2 měsíci +6

    Super 👍👍👍👍

  • @baldevsinhbodana3922
    @baldevsinhbodana3922 Před 2 měsíci +3

    ખુબ સરસ વાત કહી આપે
    જય હિન્દ
    સત્ય મેવ જયંતે.....

  • @user-sd9xp5gc8s
    @user-sd9xp5gc8s Před měsícem +1

    નવજીવન ન્યુઝ એક નાનકડા અને નિર્દોષ પોલીસ કર્મચારી માટે અવાજ ઉઠાવ્યો... આપને લાખ લાખ વંદન છે... 🙏

  • @pratapkotiya7809
    @pratapkotiya7809 Před 2 měsíci +2

    Khub khub Abhinandan

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 Před 2 měsíci +7

    ન્યાય જરૂરી છે દરેક જગ્યા એ 🙏

  • @Officialjigs143
    @Officialjigs143 Před měsícem

    દિલ થી આભાર તમને 👏🙏

  • @MahebubSaiyed-o5n
    @MahebubSaiyed-o5n Před 2 měsíci +2

    Saras sir

  • @japadavikram8278
    @japadavikram8278 Před 2 měsíci +6

    આપ સાહેબ સત્ય હકીકત રજૂ કરી શકો
    બાકી બધા વહેંચાઈ ગયા છે

  • @ajitsinhsolanki6789
    @ajitsinhsolanki6789 Před 2 měsíci +3

    Good news channel full saport navjin news

  • @vankarbhupendra4893
    @vankarbhupendra4893 Před 2 měsíci +2

    Verry good

  • @jansewadriverparty876
    @jansewadriverparty876 Před 2 měsíci +2

    Good

  • @pravinpravin6302
    @pravinpravin6302 Před 25 dny

    सुपर जयमाताजि लाजवाब जयहिद

  • @kamleshthakar4315
    @kamleshthakar4315 Před měsícem

    ખૂબ સરસ sir

  • @kanupurigoswami2370
    @kanupurigoswami2370 Před měsícem

    Thenks..sir.❤❤❤❤❤

  • @manilalgohil2117
    @manilalgohil2117 Před 2 měsíci +2

    abhinandan prashantbhai

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Před 2 měsíci +6

    અમારા પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચાર ચાલે છે

  • @chaudharyhitesh162
    @chaudharyhitesh162 Před 2 měsíci +2

    Good excellent work 👌👌👌

  • @bhanjimaheshwari5822
    @bhanjimaheshwari5822 Před 2 měsíci +2

    True 👍 journalism sirji 🎉🎉

  • @najarbhaimomin5663
    @najarbhaimomin5663 Před 2 měsíci +2

    Verygood

  • @Kalpeshsinh22
    @Kalpeshsinh22 Před měsícem

    Vah ...

  • @inayatshekh5067
    @inayatshekh5067 Před 2 měsíci +2

    Nider patrakar imandar patrakar selute karata hu sir aapako aur aapaki patrakarika ko

  • @amrutbhaipatel8260
    @amrutbhaipatel8260 Před měsícem

    Weri naich

  • @user-sw9ct2bx9b
    @user-sw9ct2bx9b Před 2 měsíci +1

    Good 👍 👍

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Před 2 měsíci +3

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @narendrakushwah3663
    @narendrakushwah3663 Před 2 měsíci +2

    Thank you sir police ni vaat uthava mate

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 2 měsíci +2

    Congratulations 🎉🎉🎉🎉. Nirbhay. 🆕 s 🎉🎉

  • @jigsmesariya
    @jigsmesariya Před 2 měsíci +2

    ❤ dada

  • @pm00938
    @pm00938 Před 2 měsíci +5

    તમારા પત્રકારત્વને સલામ...

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 2 měsíci +4

    આવા અધિકારીઓ શું રક્ષણ કરશે પ્રજાનું

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 Před 2 měsíci +7

    आवाने खुल्ला पाडो ,पोताने आई पी एस तरीके बधी छूट होय ?

  • @chandpamahesh4928
    @chandpamahesh4928 Před 2 měsíci +2

    દયાળ ભાઇ તમે દયાળુ સો અમારી વેરાવળ પોલીસ લાઇન પણ અમજ છે,

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      ભાઈ આખા ગુજરાતમાં આ જ પરિસ્થિતિ છે અને રહેવાની જ છે.
      સબકા સાથ સબકા માલિક......😂😅

  • @ibrahimmakrani7566
    @ibrahimmakrani7566 Před 2 měsíci +1

    Sachi pattrkari karva badal khub khub abhinandan

  • @gagajithakor1620
    @gagajithakor1620 Před měsícem

    Good work Dayal Bhai

  • @vijaykarmata2690
    @vijaykarmata2690 Před 2 měsíci +2

    મસ્ત

  • @pruthvirajsinhjadeja2438
    @pruthvirajsinhjadeja2438 Před 2 měsíci

    Navjivan news is The Grat Thanks

  • @capatel1771
    @capatel1771 Před 2 měsíci +1

    Excellent effort 👌

  • @jayeshshrimali3316
    @jayeshshrimali3316 Před 2 měsíci +4

    વન વિભાગ માં પણ આવું જ છે સર

  • @KaranPatel-do9vk
    @KaranPatel-do9vk Před 2 měsíci +2

    Very good 👍

  • @dhirajdasnur5244
    @dhirajdasnur5244 Před 2 měsíci +1

    Satyamev Jayate ❤

  • @denybrvd4091
    @denybrvd4091 Před 2 měsíci +4

    Khali mandir j dekhay chhe ? Biju kai nathi banvayu ?

  • @bharatrabari4929
    @bharatrabari4929 Před 2 měsíci +4

    ભલે એ ips હોય પણ પોતાને રાજા માને છે, ભગવાન માને છે.....

  • @jodhubhaidabhi3696
    @jodhubhaidabhi3696 Před 2 měsíci +3

    આની ઉપર ફરીયાદ થવી જોઈ એ.

  • @ashu2468
    @ashu2468 Před 2 měsíci +2

    Good 👍👍 I sport

  • @surshadhana3103
    @surshadhana3103 Před měsícem

    પોલીસ નો કર્મચારી મોટે ભાગે ગરીબ મધ્યમ વર્ગના સંતાનો હોય છે નોકરી એમની મજબુરી બની જાય છે
    અને એ સત્ય છે કે પોલીસ મા નાના કર્મચારીઓને ખુબ શોષિત કરવામાં આવે છે
    જનતા ને વિનંતી કે કાલે તમારા સંતાન ને પણ નોકરી મળ છે અને એ પણ આવી રીતે શોષિત થશે
    અને જે સંતાનો નોકરી લાગે છે એમને એ ન ભૂલવું જોઈએ કે જનતા ની સેવા તમારો ધર્મ છે પગાર લોકો આપે છે કોઈ ઓફિસર એમના પિતાજી ની પેઢી માથી નથી આપતા
    નિયમ મુજબ ખોટા ને બહાર કાઢો અને સાચા નુ રક્ષણ કરવુ એ જનતા અને સરકાર શ્રી નો ધર્મ છે
    ન્યાયાલય ને મજબુત બનાવો એજ લોકો ની આઝાદી છે.
    કોઈ શક્તિશાળી માણસ તમને શોષિત કરે ત્યારે ત્યારે કોઈ ના સાંભળે એટલે છેલ્લો દરવાજો કોર્ટ છે એટલે તો કોર્ટ ને મા બાપ કહેવાય છે
    કોર્ટ એજ આઝાદી

    • @hematchavda2701
      @hematchavda2701 Před měsícem

      સુરેશ ભાઈ વાત તમારી સો ટકા સાચી છે પણ પહેલા તો કોર્ટમાં જવાની જ મનાઈ હોય છે.
      કારણ....ડીસીપ્લીન ફોર્સ પહેલા જે તે અધિકારી ને રુબરુ મળવા માટે સ્થાનિક અધિકારીઓ મારફતે રીપોર્ટ આપવાનો ત્યારબાદ એસ પી ઓફિસ ના ક્લાર્કના નિવેદ ધરવાના એટલે એ રીપોર્ટ સાહેબના ટેબલે મુકે ત્યાર બાદ છ મહિના બાદ રુબરુ સાંભળવા બોલાવે અને ત્યાં સુધી માં તમે જે રજુઆત કરવાના હોય એનો જવાબ અગાઉ ટેલીફોન થી એસ પી સાથે જેની વિરુદ્ધ રજુઆત થવાની હોય એ વાત કરીને રજુઆત કરતા નો ખાનગી રીપોર્ટ તૈયાર કરી ને દુરના જીલ્લામાં તાત્કાલિક ઓર્ડર કરી નાખે ત્યાર બાદ છોકરા ભણતા હોય ફેમીલી સાથે રહેતા હોય એ સરકારી ક્વાર્ટર પણ તાત્કાલિક ખાલી કરાવે અને બીજા જીલ્લામાં ક્વાર્ટર આપે નહિ અને ત્યારબાદ ઇન્કવાઈરી શરુ કરે એ ઇન્કવાઈરી સાબિત થવી જરૂરી નથી ગમે તેવો ખુલાસો કરો છતાં સજા થઈ ને આવે એ સજા સામે ઉપલી સત્તામાં અપીલમાં જાવ ત્યાં ઉલ્ટાની વધુ સજા થઈ ને આવે અને છેલ્લે કોર્ટમાં જાવ તો નોકરી ના કરવા દે....
      હવે ગણતરી કરો કે નાના માણસની શું હેસિયત....
      આટલી લડત આપતાં માણસ નિવૃત થઈ જાય અને છેલ્લે પેન્શન અટકાવે...

  • @rambhaiahir2653
    @rambhaiahir2653 Před měsícem +1

    જયારે બનાવ બન્યો ત્યારે જુનાગઢ એસ પી તરીકે રવી તેજા વાસમ સેટી હતા અમને બહુ ધક્કા ખવડાવ્યા આજે આવો વળી જાય એટલે એમ કિયે અમે ફોન મોકલ્યો છે ગાંધીનગર એફ એસ એલ માં અમને બહુ ધક્કા ખવડાવ્યા કોઈ એ અમારૂ કાઈ સાંભળ્યું નહોતુ કેમકે એમનાજ ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા પીએસઆઇ પ્રવીણ ખાચર પોલીસ હતા એટલે અમારૂ નોતુ સાંભળ્યું પછી કરનરાજ વાઘેલા આવ્યા એમને પણ એવુજ કિધુ કે અમે તપાસ કરી છી હજુ એમની કોઈ ની તપાસ પુરી નથી થય આજે ત્રણ ત્રણ એસ પી બદલાય ગયા હજુ કોઈ કાઈ જવાબ આપતા નથી પણ ઉપર વાળો જોવે છે એને ત્યાં દેર છે અંધેર નથી જ્યારે બનાવ બન્યો ત્યારે જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના સાપુર ગામ થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં સ્વ બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા ની ડેડ બોડી મળી હતી ત્યારે વંથલી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મકવાણા હતા અને એના પેટમા પણ પાપ હતુ એટલે એતો એના પાપે જેલ ભેગા થય ગયા હજુ આમા જે ગુનેગારો છે એમની આજ હાલત કરશે ભગવાન નહી છોડે તમને

  • @ravubhachudasama2034
    @ravubhachudasama2034 Před 2 měsíci +2

    Navajivan New ne So So Salam Ke Jene Aavi Ghatanano parda Fast Karyo

  • @niteshmavi1841
    @niteshmavi1841 Před 2 měsíci +2

    આવા જાનવરોને સિસ્ટમમાંથી દૂર કરવા જોઈએ 😡😡

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l Před 2 měsíci +2

    Prashant bhai avi sachot story Loko samksh lavya te badal abhinandan

  • @manjurgaha4237
    @manjurgaha4237 Před 2 měsíci +2

    👌

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 2 měsíci +2

    Jay savidhan 🙏🙏. Jay bhim 🎉🎉

  • @parshottambhaipandya9064
    @parshottambhaipandya9064 Před měsícem +1

    Adhuri vat kari

  • @RakeshDama-wy5kd
    @RakeshDama-wy5kd Před měsícem

    ❤❤

  • @chintansheta6397
    @chintansheta6397 Před měsícem

    Well done Prashant Bhai Nana manso ne sathe ubha reva mate

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 Před 2 měsíci +2

    Bhagvan bharose

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 Před 2 měsíci +2

    ગુડગુડ્

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf Před 2 měsíci

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n Před 2 měsíci +6

    RAVINDRA PATEL NE DISSMISS KARO ANE JAIL MA NAKHO

  • @aryansolanki3622
    @aryansolanki3622 Před 2 měsíci +6

    લુખ્ખો, ગુંડો એસપી....

  • @patelshambhubhai1851
    @patelshambhubhai1851 Před měsícem

    Satya mev jayte. Department case ni tapas kari nyay aape.

  • @user-mo5gx5nh9k
    @user-mo5gx5nh9k Před měsícem

    Satymev jayte Bharat Mata ki jay e v m hatao desh bachao navajivan news very nice news best news Sanchi baat chhe Prashant bhai very nice bhai good work best story

  • @dilipsinh9062
    @dilipsinh9062 Před 2 měsíci

    બોવ સરસ સર 👏👏

  • @MrJchoksi39
    @MrJchoksi39 Před 2 měsíci +3

    The Gujarat Model 🎉

  • @thakorashvin1645
    @thakorashvin1645 Před 2 měsíci

    Sachi vat sir salutes by heart' ❤

  • @manishpatel3703
    @manishpatel3703 Před 2 měsíci +3

    Avaz uthao sarkare police line na makan sudharva joie

  • @khantdaksha4407
    @khantdaksha4407 Před měsícem +1

    Sir head constabal atle emni umar pn 45ni ajubaju hase..

  • @chandrakantjadav3243
    @chandrakantjadav3243 Před 2 měsíci +1

    પ્રતાપ પલાસે અત સુધી લડી લેવુ જોઇએ.

  • @dhandhalyajagdishbhai6264
    @dhandhalyajagdishbhai6264 Před 2 měsíci +1

    ✅✅👍

  • @user-cx3oy6fm5e
    @user-cx3oy6fm5e Před 24 dny

    વા. મીડિયા સુપર કામ

  • @keshuparmar4321
    @keshuparmar4321 Před 2 měsíci +2

    Namaste sir 🙏

  • @MVmusicstudio06
    @MVmusicstudio06 Před 2 měsíci

    नव जीवन न्युज सत्य आहे❤❤❤❤

  • @thakorbharat5643
    @thakorbharat5643 Před měsícem

    આવા માણસને તો એમની નથી ફોડવા જોઈએ

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Před 2 měsíci

    આપની નિડરતાને સલામ,
    પ્રશાંત દયાળ, સર
    જય હિન્દ 🇮🇳❤🇮🇳
    પત્રકાર બનવું હોય તો પ્રશાંત સાહેબ જેવા.

  • @baradnarendrasinh3840
    @baradnarendrasinh3840 Před měsícem +1

    Sir Hiren pandya murder case upar banavo to maniye k tme khara

  • @feelthenature3283
    @feelthenature3283 Před 2 měsíci

    Good work

  • @user-kx4hy5sy3i
    @user-kx4hy5sy3i Před 2 měsíci

    Very nice sir

  • @kailashjoshi4843
    @kailashjoshi4843 Před 2 měsíci +3

    Disiplin,ña,karne,constebl,nedbavese

  • @SuperMayur1989
    @SuperMayur1989 Před 2 měsíci +1

    This is not good way one police head doing this work I think if justice is not getting should be fill gone in superm court........

  • @MrRathore100
    @MrRathore100 Před 2 měsíci +1

    ખુબ સરસ કાકા 👍👍

  • @user-xg5mk3qn3u
    @user-xg5mk3qn3u Před 2 měsíci +1

    ખુબ અભિનંદન આચેનલને અને આ ચેનલના પત્રકારોને આવા બદમાશ આઇ પી એસ અધિકારી ના કરતુત નો ભાંડાફોડ કરેલ
    સે