Rajbha Gadhvi | Mard Ni Vat | દિલ્લી ના બાદશાહ ને ધ્રુજારી છૂટી ગઈ | રાજપૂત ની બરાબરી એમ ન થાય

Sdílet
Vložit
  • čas přidán 31. 01. 2021
  • 👉 Rajbha Gadhvi | Mard Ni Vat | દિલ્લી ના બાદશાહ ને ધ્રુજારી છૂટી ગઈ | રાજપૂત ની બરાબરી એમ ન થાય
    🔹આ ચેનલ પર તમને રાજભા ગઢવી ના નવા તથા વીતી ગયેલા તમામ વિડીયો જોવા મળશે...
    👉 રાજભા ગઢવી ની બીજી ચેનલ કવિ રાજભા ગઢવી ની link નીચે આપેલી છે તો વિડીયો જોવા માટે નીચે આપેલી link પર click કરો..👇👇👇👇👇
    ▶️ czcams.com/channels/gvk.html...
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
    ---------------------------------------------------------------------------
    #Rajbhagadhvi
    #રાજભાગઢવી
    ---------------------------------------------------------------------------
    🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi 2019, rajbha gadhvi 2020, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand, rajbha gadhvi, rajbha gadhvi gir studio, rajbha gadhvi new dayro, rajbha gadhvi dayro, rajbah gadhvi new, rajbha gadhvi latest, rajbha gadhvi 2020, rajbha gadhvi chapakaru, rajbha gadhvi sapakhru, rajbha gadhvi status, rajbha gadhvi 2019, rajbha gadhvi jokes, rajbha gadhvi deshbhakti, rajbha gadhvi rajput, rajbha gadhvi maldhari, rajbha gadhvi ahir dayro, rajbha gadhvi latest dayro, rajbha gadhvi 2015, rajbha gadhvi 2014, rajbha gadhvi 2016, rajbha gadhvi 2017, rajbha gadhvi 2021, rajbha gadhvi navo dayro, rajbha gadhvi mardo ni vato, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi maharana pratap, rajbha gadhvi shivaji nu halrdu, rajbha dayro, rajbha navo dayro, rajbha gadhvi prasan, rajbha gadhvi karun prasang, rajbha gadhvi new prasang, rajbha gadhvi dikri no prasang, rajbha gadhvi shivaji no prasang, rajbha gadhvi ma no prasang, rajbha gadhvi navo prasand, and many more type video daily basis upload
    👉New Video Upload time: Daily 6:00pm to 7:00pm
    👇👇👇
    🔰Best regards
    👉 Rajbha Gadhvi Gir Studio CZcams Channel
    👉 Kavi Rajbha Gadhvi CZcams Channel
    🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
    ---------------------------------------------------------------------------
    👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
    🙏 Rajbha Gadhvi Na Saune Jay Mataji
  • Zábava

Komentáře • 438

  • @kukavavakamlesh4993
    @kukavavakamlesh4993 Před 3 lety +210

    રાજભા તમે આવા નવાં વિડીયો અને જુની વાતો કરી અમને માર્ગદર્શન વધારો છો એટલે અમે અમારી પરંપરા જાળવી રાખસુ જય માતાજી રાજભા ગઢવી હા ગિર ના સિંહ હા લિલા પાણી નેહ નુ પાણી હા

  • @bahucharassociates963
    @bahucharassociates963 Před 2 lety +16

    વાહ ભાઇ તુમ અમર રહો સત્ય બતાવો છો ઈતિહાસ
    તમારી જનેતા ને મારા શત શત નમન 🙏🏼❤

  • @budhajithakor1580
    @budhajithakor1580 Před 3 lety +20

    વાહ દેવી પુત્ર, ઘણું જીવો, મા ખોડિયાર તમને ૧૦૦ વર્ષના કરે.જય માતાજી.

  • @user-iq5mh4ss8d
    @user-iq5mh4ss8d Před 3 lety +122

    તમરા જેવા સાહિત્યકારો છે,ને ત્યાં સુધી મારા ભારત દેશ ને આચ પણ નહી આવે, સલામ છે રાજભા તમારી જનેતાને.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 3 lety +39

    વાહ ભા સંત સુરા ને સુરવીરો થી આ ભોમકા ઉજળી છે તમારા જેવા કવીઓ થકી આવો ઈતિહાસ સાભંળવા મળે છે ધન્ય છે ભા 👌👌👌👍👍મારા વીડિયો મા પણ કયારેક અવસર મળે તો કોમેન્ટ કરજો👍👍👌👌👌💐💐💐💐

  • @maheshrathod2544
    @maheshrathod2544 Před rokem +2

    રાજભા તમને તો લાખો વંદન છે અને તમારી માવતર ને કરોડો વંદન... કે જેમને તમારા જેવા મર્દ ને જનમ આપ્યો... જય મા ભગવતી.... જય હિન્દ..

  • @manojyogi8410
    @manojyogi8410 Před 3 lety +16

    વિરતા વાળા માણસ બધા હિન્દૂ સમાજ પાકે તો હિન્દુ નું અસ્તિત્વ રહસે નહી તો અસ્તિવ નહી રહે હિન્દૂ ધર્મ બચવા એક્લા રાજપૂત સાથે તમામ હિન્દૂ સમાજ લોકે સાથ આપવું જોઈએ ધરમ રક્ષા એક બનો જય શ્રી રામ

  • @ajaysinhparmar364
    @ajaysinhparmar364 Před rokem +1

    🚩જય ભારત ની ધરતી 🚩 જય દ્વારકાધીશ 🚩 જય સિકોતર 🚩આભાર રાજભા ઈતિહાસ ની વાતો કરવા માટે 🙏🙏🙏🙏જય ભવાની 🚩

  • @ahirniaahirani1439
    @ahirniaahirani1439 Před 2 lety +4

    રાજભા ભાઇ તમને તો પણામ છે પણ તમા રા માં ને હજારો વંદન છે 💯 જય શ્રી કૃષ્ણ 🙏

  • @ST-ph4yu
    @ST-ph4yu Před 2 lety +3

    વાહ રાજભા.. રૂવાડા રૂવાડા ઉભા થઈ...
    હું ગર્વથી કહું છું હું ક્ષત્રિય છું..
    જય માં ભવાની...🙏🚩

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab Před 3 lety +8

    સરકાર ગીરના નેહડા ખાલી કરાવી રહી છે.. ખૂબ જ દુઃખદ બાબત છે.... ગીરમાં બિન કાયદેસર રિસોર્ટ ખુલી રહ્યા છે ત્યાં કેમ વાંધો નથી ઉઠાવતા??? ... #Gujaratiajabgajab

  • @thakorsachin5602
    @thakorsachin5602 Před 3 lety +5

    બસ સાહેબ તમે આવા ઇતિહાસ જણાવતા રેજો
    બાકી આજકાલ વાળી જેનરેશન મા તો બધી મોહમાયા મા જીવે છે 🙏

  • @pratap.kag.71.94
    @pratap.kag.71.94 Před 3 lety +6

    વાહ રાજ ભા સમગ્ર ચારણ સમાજ નું ઘરેણું છો આપ તો મને બોવ આનંદ થાય છે જીયો ચારણ જીયો... હજારો. વંદન બાપ

  • @vijaysinhparmar7960
    @vijaysinhparmar7960 Před 3 lety +12

    જય માતાજી
    જય પાબુજી
    જય રાજસ્થાન

  • @Dinesh_vlogs_9083
    @Dinesh_vlogs_9083 Před 2 lety +1

    ⚔️🙏જય ભવાની 🙏⚔️ 🗡️🙏જય હો તોગાજી રાઠોડ ની🙏⚔️

  • @ibrahimamomin3814
    @ibrahimamomin3814 Před 3 lety +1

    જય શ્રી ક્રુષ્ણ ભગવાન
    જય શ્રી સીકૉતર મા
    રાજભા
    બાપુ વાહ વાહ
    તમારી વાહ વાહ
    જય રાજભા
    બાપુ
    લીખીતાન,મોમીન,
    ઇબ્રાહીમભાઇ કમાલભાઇ
    ગામ તેલાવ,તાલુકો સાણંદ
    જીલ્લો અમદાવાદ
    રાજ્ય ગુજરાત
    દેશ ભારત
    હીન્દુસતાન
    ઈન્ડીયા
    છબ ભુમિ ગોપાલ કી

  • @kishansinhrathod2587
    @kishansinhrathod2587 Před 2 lety +2

    Jay તોગાજી. રાઠોડ. જય. નાગનેશ્વરી. કુળ દેવી..રાઠોડ.ની. જય રાજપુતાના.

  • @baktidayroofchannel8152
    @baktidayroofchannel8152 Před 3 lety +5

    Ha rajanbha gahdvi ha sachu shahity ane kahevay tab se gir 🙏🙏🙏

  • @indian_Aarmy_7773
    @indian_Aarmy_7773 Před 2 lety +1

    Jay maharana jay Rathore bapu jay rajbha gadhvi

  • @ahirniaahirani1439
    @ahirniaahirani1439 Před 2 lety

    રાજભા ભાઇ તમને તો પણામ છે પણ તમા રા માં ને હજારો વંદન છે 💯 રંગીલું ગીર જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-iq5mh4ss8d
    @user-iq5mh4ss8d Před 3 lety +46

    રાજભા તમારો લાઈવ પ્રોગ્રામ તો નહીં, નિહાળ્યો પણ યૂટ્યૂબ માં તમારો પ્રોગ્રામ જોતા એવી અનુભુતી થાય છે,કે રુવાડે રુવાડુ ઉભું થઈ જાયછે.

  • @kiranrastrapal4386
    @kiranrastrapal4386 Před 3 lety +22

    સાચે જ આપણી સંસ્ફુતી આપણી ધરોહર છે
    વાહ રાજભા વાહ
    જય માતાજી

  • @dalwadivaghelafamily2178
    @dalwadivaghelafamily2178 Před 3 lety +29

    બસ આવી ઈતિહાસ ની વાતો કરતા રહો અને આપડી સંસ્કૃતિ જીવતી રહે ગૌરવ રહે

  • @shriVirvachchrajDadaMandirDATH

    જય વિર વચ્છરાજ દાદા 🙏
    ચારણ કવિરાજ 🙏

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi  Před 3 lety +1

      🙏

    • @shriVirvachchrajDadaMandirDATH
      @shriVirvachchrajDadaMandirDATH Před 3 lety

      કવિરાજ એકવાર વિર વચ્છરાજ દાદા ની જગ્યા દાઠા તા. તળાજા ભાવનગર
      મુલાકાત લો
      આ જગ્યા નો ઇતિહાસ અમે તમારા મુખે સાંભળેલ..
      ડૂડાશ ધામ ના ડાયરા માં 6-7 વર્ષ પહેલા ના છઠ ના હવન ના ડાયરા માં
      આ દાદા ની જગ્યા દાઠા ગામે જાગૃત છે
      કવિરાજ 🙏

  • @user-jz7qh1xh3g
    @user-jz7qh1xh3g Před 2 lety +1

    હા. રાજભા. હા. ભલે. બાપ. ભલે

  • @user-pn5uf9tv8t
    @user-pn5uf9tv8t Před 2 lety +1

    હા રાજભા તમે તો ગાંડી ગીર ના સાવજ હા

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 Před 3 lety +10

    🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિરાજ સરસ બોવજ સરસ👌👌

  • @sagarbeldarnarshibeldar6212

    Vah rajbha vah

  • @savajibhaisavajibhaisavaji7937

    Jai ho rajput

  • @Saraswatistudio063
    @Saraswatistudio063 Před 3 lety +12

    મામા જય માતાજી 🙏 જય દેવીપૂજક સમાજ 🙏 જય હીન્દ 🙏

  • @chauhanjayendrasinh7896
    @chauhanjayendrasinh7896 Před 3 lety +7

    રાજભા ..ખરેખર રુવાંટા ઉભા થઇ જાય છે ...જય માતાજી.... જય માં મોગલ

  • @Kp_chawda_5152
    @Kp_chawda_5152 Před 3 lety +7

    ખૂબ ખૂબ આભાર રાજભા તમે અમને આવું જ્ઞાન આપો

  • @bhaveshbhaliya8552
    @bhaveshbhaliya8552 Před 3 lety +2

    Jay bhaguda vali mogal maa
    Jay sugala vali Khodiyar maa
    Jay jasa dada

  • @nishantchhatrodiyatv5191
    @nishantchhatrodiyatv5191 Před 3 lety +1

    Ha gir ni moj

  • @hareshahir197
    @hareshahir197 Před 3 lety +2

    Super. Rajbh jay mogal bhai

  • @user-wv5tt8cz4q
    @user-wv5tt8cz4q Před 3 lety +4

    Jay rajputana 🙏Jay bhavani🙏

  • @manojvasava4074
    @manojvasava4074 Před 2 lety

    જય ભવાની જય રાજપુતાના 🇮🇳🙏🦁🚩🚩⚔️

  • @mrdivylagariya1175
    @mrdivylagariya1175 Před 3 lety +10

    ભાણેજ આ પ્રોગ્રામ તો ઠીક પણ તમારા દરેક પ્રોગ્રામમાં 1 અનોખી ખુમારી ઉભરી આવે છે જય માતાજી

  • @manojvasava4074
    @manojvasava4074 Před 2 lety

    જય ભવાની જય રાજપુતાના 🦁🇮🇳🙏🦁🚩🚩⚔️

  • @jannkidigital3367
    @jannkidigital3367 Před 3 lety +2

    Jay Rajputana Rathod

  • @savjidharevadiya2643
    @savjidharevadiya2643 Před 3 lety +6

    જય હો રાજભા જય માતાજી

  • @kaan_ahir20
    @kaan_ahir20 Před 3 lety +22

    Wah Dost...❤️🙏🏻
    Jay Ho Rajbha...❤️

  • @vandanatank769
    @vandanatank769 Před 3 lety +7

    જય માતાજી રાજભા ધન્ય ભારત ભૂમિ ને ઈતિહાસ ની વાત કહેવા માટે જય મોગલ

  • @rakeshsolanki9557
    @rakeshsolanki9557 Před 3 lety +4

    સંત સુરા અને સુરવીર એજ આપણી સંસ્કૃતિ હા રાજભા હા. વંડા પિયાવા

  • @parbatchaudhary8807
    @parbatchaudhary8807 Před 3 lety +20

    Samaj jagrut karvama tamara jeva sahitya kar ne koti koti manan jay Shree ram ❤️

  • @solankisuraj1633
    @solankisuraj1633 Před 3 lety +2

    Jay Vachharaj🙏
    Rajbha Gadhvi Tame Sawrashtra nu gawrav Cho 🙏Ha Gadhvi Ha

  • @BariyaShivuK
    @BariyaShivuK Před 3 lety +6

    હા મોજ હા

  • @shreevastugroup6019
    @shreevastugroup6019 Před 2 lety

    Bhai aap no khub khub aabhar ...aap no uppkar rehse Hindu o par.....

  • @bhargavbutani2706
    @bhargavbutani2706 Před 3 lety +6

    વાહ કવિરાજ વાહ 🙏

  • @M_a_a_B_h_a_v_a_n_i
    @M_a_a_B_h_a_v_a_n_i Před 7 měsíci

    જય માતાજી ભાઈ

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před 2 lety +1

    Jay Ho Wah Rajbha
    Jay Ho Veer Togaji Rathoraa veer🙏
    Jay Rajputana 🚩

  • @rahulbomra5992
    @rahulbomra5992 Před 3 lety +2

    Ha moj

  • @jigarrbariya5198
    @jigarrbariya5198 Před 3 lety +2

    જય મોગલ માં
    જય મોગલ માં
    જય મોગલ માં
    જય મોગલ માં
    જય મોગલ માં
    જય માં હરસિધ્ધિ
    જય માં હરસિધ્ધિ
    જય માં હરસિધ્ધિ
    જય માં હરસિધ્ધિ
    જય માં હરસિધ્ધિ
    જય માં હરસિધ્ધિ

  • @zalafitness..2509
    @zalafitness..2509 Před 2 lety +1

    Jay Rajputana 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-sn8fy6zb6q
    @user-sn8fy6zb6q Před 3 lety +11

    🙏☀હર હર મહાદેવ ☀🙏

  • @chandubhaibaria6413
    @chandubhaibaria6413 Před 3 lety +4

    જય હો ભારત ભૂમિને ધન્ય હો એમની જનેતા

  • @jadejaarjunsinh2366
    @jadejaarjunsinh2366 Před 3 lety +4

    Ha rajbha Ha
    Jay mataji 🙏🏻🙏🏻

  • @bharatdesai8546
    @bharatdesai8546 Před 3 lety +1

    Kharekhar vat chhe Rajput no pan pela ekta noti baki shahjaha e Rajput na darbar ma revu pade umarav tarike

  • @saparamunabhai5470
    @saparamunabhai5470 Před rokem

    જય માતાજી રાજભા ને

  • @solankirajsolankiraj1707
    @solankirajsolankiraj1707 Před 3 lety +8

    Jay rajputana 💪💪💪💪

  • @dhanarajsinhrathod2801
    @dhanarajsinhrathod2801 Před 3 lety +4

    ભલયું વીણના ભલા કોઈ દિ નાગડા નર ના નીપજે,
    મનહર મુકે માનુંની ને ગુણિયલ હોય ગંભીર
    એની કુંખે નર નીપજે, એતો વાંકડ મુછા વીર🙏
    🙏🙏જય માતાજી 🙏🙏
    🙏🙏જય માં ભવાની🙏🙏
    🙏🙏જય રાજપૂતાના🙏🙏

  • @jigneshedits3959
    @jigneshedits3959 Před 2 lety

    વાહ રાજભા વાહ નમન કરું છું તમારી નમ્રતાની...ભરેલા ડાયરામાં પોતાની ભૂલ સ્વીકારી 🙏🙏🙏🙏

  • @ajayrathod8260
    @ajayrathod8260 Před 3 lety +2

    Jay mataji

  • @sarvaiyakishorsinhgovubha8470

    જય રાજપૂતના 🙏🙏

  • @kirandaki1849
    @kirandaki1849 Před 3 lety

    હું ય તમારા વીડિયો જોવ મને બોવ ગમે વીડિયો જોવા તમારા

  • @l.ktaliya448
    @l.ktaliya448 Před 3 lety +1

    Jay ho

  • @visudesai656
    @visudesai656 Před 3 lety

    Wahh Rajbha Ghadhavi Wahh

  • @hiteshmevadaofficialchenne6965

    Super gir no savjjj rajbha

  • @dabhivipulsinh8875
    @dabhivipulsinh8875 Před rokem

    Vah rajbha gadhavi vah

  • @zalakanji2816
    @zalakanji2816 Před 3 lety +1

    Va Moj va

  • @gopalnaranka7835
    @gopalnaranka7835 Před 3 lety +1

    Jay ho rajputana

  • @sureshdhrangiya4365
    @sureshdhrangiya4365 Před 2 lety

    Jay shrre રામ

  • @upendraparsana6400
    @upendraparsana6400 Před 3 lety +2

    ધન્ય છે મારા દેશની રાજપુતાઇ ખમીર ને

  • @ss-vy7kn
    @ss-vy7kn Před 10 měsíci

    હસે હસે બાપુ
    રાજભા

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 Před 3 lety +4

    Vah Dost

  • @dharajiyasanjaybhai
    @dharajiyasanjaybhai Před rokem

    જય માતાજી

  • @rbd1549
    @rbd1549 Před 3 lety +1

    Best of rajbha gadhvi

  • @jagdishzanpadiyaofficial1972

    🙏જય સોનલ માં🙏
    🙏જય મોગલ માં🙏
    🙏જય માતાજી 🙏
    🙏જય શ્રી રામ 🙏
    વાહ રાજભા ગઢવી વાહ ચારણ🙏🙏

  • @rajesh_r87
    @rajesh_r87 Před 3 lety +5

    ધન્ય છે મારી માં ભારતી 🙏 ♥️

  • @ramiprafull6860
    @ramiprafull6860 Před 3 lety +4

    Vah Rajputana Vah Togaji Rathore..Jay Mataji. ...

  • @insaan722
    @insaan722 Před 3 lety

    Jay rajputana Jay bhavani

  • @vaghelabhagvatsinh8876

    જય ભવાની

  • @kiranparmar2390
    @kiranparmar2390 Před 3 lety +1

    Jay Rajputana

  • @dharajiyasanjaybhai
    @dharajiyasanjaybhai Před rokem

    હા મોજ હા રાજભા

  • @r_p_jadeja
    @r_p_jadeja Před rokem

    Vah kaviraj
    Jay maa mogal

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Před 3 lety +5

    Jay matagi

  • @bhavinparmar2505
    @bhavinparmar2505 Před 3 lety +1

    Maa Sikotar Ni Lide Moj Chhe Bapu

  • @kishansinghkishan342
    @kishansinghkishan342 Před 2 lety

    Jay Rajshatan rajbha

  • @bhaveshbhaichothani7660

    Jay ho bhai

  • @animalpartner5386
    @animalpartner5386 Před 3 lety

    વા રાજભા વા

  • @chauhanjayendrasinh7896
    @chauhanjayendrasinh7896 Před 3 lety +1

    જય માં મોગલ

  • @mihirchavda5314
    @mihirchavda5314 Před 3 lety +3

    રાજ ભા તમે ધ્રોલ ના ભૂચર મોરી ની આખી વાત કરજો ને 🙏🏻🙏🏻🙏🏻

  • @vaghelabhagvatsinh8876

    જય મોગલ ma

  • @sureshdhrangiya4365
    @sureshdhrangiya4365 Před 2 lety

    જય હો અમારા લાડકા કલાકાર

  • @vaghelabhagvatsinh8876

    જય મોગલ માં

  • @jesrajcharan1809
    @jesrajcharan1809 Před 2 lety +2

    હા રાજપુત હા

  • @bhukanjetubhaa4874
    @bhukanjetubhaa4874 Před 3 lety +5

    Bhai Bhai Bhai ❤️👍👍🙏

  • @pruthvirajsinhrathod4086
    @pruthvirajsinhrathod4086 Před 3 lety +3

    Va va gadhvi

  • @user-be5gu4fp3c
    @user-be5gu4fp3c Před 2 lety

    वाह कविराज वाह
    वाह राठोड़ जय मां भवानी जय नागणेशी

  • @natuahirahirat744
    @natuahirahirat744 Před 3 lety +3

    વાહ ભાણેજ વાહ