શું કામ લોકો કોઈ પણ ભોગે વિદેશ જવા તૈયાર?|Gandhinagar પાસે Balva ગામમાં Jamawatનો ગ્રાઉન્ડ રિપોર્ટ

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2023
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 255

  • @govindbhaipatel8253
    @govindbhaipatel8253 Před 7 měsíci +5

    સરસ જમાવટ
    બાલવા વાસી ને અભિનંદન

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 7 měsíci +29

    દરેક ગામડાની આવી જ પરિસ્થિતિ છે..!!

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 7 měsíci +20

    વાહ બા વાહ !! તમામ કોઠાસૂઝ વાળા ભાઈ બહેનોને બોલતા સાંભળી દુઃખ થાય છે.!!.

  • @kpgajjar4137
    @kpgajjar4137 Před 7 měsíci +16

    જોરદાર જમાવટ ટીમ....... આ દરેક ઘરની વેદના છે....

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 7 měsíci +37

    કાકા ની વાતથી હૃદય દ્રવી ઉઠે છે..!!

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      darek samajni aa vedna chhe Bhai, modi e dash varshma deshma Bharat ma berojgari vadhari parantu videshna visa mate nu saral karyu lage chhe kadach

    • @maroonenterprise677
      @maroonenterprise677 Před 6 měsíci

      ​@@Truthsoul2152tane English lakhta nathi aavadtu ne waato berojgari ne rojgari ni kare

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 6 měsíci

      ​@@maroonenterprise677kem ? Dofa , shu lakhata nathi aavadtu? Chutiya

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 Před 7 měsíci +16

    બાપો જોરદાર છે હો

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 Před 7 měsíci +10

    એકદમ સાચું સે કિસાન ની મદદ ની જરૂર છે
    કિસાન પોતાની મહેનત નું મુલય બીજા લોકો કરે સે

  • @sureshbhaipatel8994
    @sureshbhaipatel8994 Před 7 měsíci +12

    આ કાકાની વાત ૧૦૦% સાચી છે ને આ વાત સંસંદમા મોકલો

  • @shaileshprajapati1531
    @shaileshprajapati1531 Před 7 měsíci +9

    ખુબજ સરસ... જમાવટ 😊

  • @anshuchaudhari8485
    @anshuchaudhari8485 Před 7 měsíci +7

    100% sachi vat Che

  • @lalorabari5158
    @lalorabari5158 Před 7 měsíci +7

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું
    વડીલો એ વડીલો ની કોઠાસુજ સરકારના કાન ખોલે એવું છે

  • @hardikparmar2804
    @hardikparmar2804 Před 7 měsíci +2

    Absolutely Right...💯💯✅👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻

  • @lalorabari5158
    @lalorabari5158 Před 7 měsíci +6

    હમણાં સરકારે કાઠિયાવાડ માં ડુંગળીના ભાવ બહુ સરસ ભરી અપિયા.

  • @jaydabhi364
    @jaydabhi364 Před 7 měsíci +10

    I am working in IT in bangalore... There is very serious recession going on in software market not only in india but entire world

  • @ghanshyambaria6678
    @ghanshyambaria6678 Před 7 měsíci +11

    સાચી વાત છે કાકા ની હું બી એ બી એડ છુ પણ લગ્ન સેટ ના થાય નોકરી જોયે નય તો વિદેશ જવું પડે મારા પપ્પા વિદેશ છે

    • @maroonenterprise677
      @maroonenterprise677 Před 2 měsíci

      Try toh karo bhai. Ahi Kai dollar nu tree nathi ke dollar todi levaay. Hu pote US chhu n atyare pachhtau chhu.
      Jo tya nokri karvane tame layak nathi so abroad toh bhikh j maagso

  • @prahladchaudhari8970
    @prahladchaudhari8970 Před 7 měsíci +3

    વાહ ભરતભાઈ બહુ સુંદર

  • @harsh-jz4jy
    @harsh-jz4jy Před 7 měsíci +2

    સરકારી નોકરી કરતા વિદેશ જવા મા ખર્ચો ઓછો થાય છે એટલે વિદેશ જવું હારુ લાગે છે

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      સરકારી નોકરી મા કેટલો ખર્ચ થાય અને વિદેશ જાવા મા કેટલો ખર્ચ થાય??

  • @user-dv2zu3qw2y
    @user-dv2zu3qw2y Před 7 měsíci +1

    Sachi vat 6e badha ni

  • @user-wb8xq5vj3i
    @user-wb8xq5vj3i Před 7 měsíci +1

    ખુબ સરસ જમાવટ ટીમે ગ્રાઉન્ડ લેવલ નું કવરેજ કર્યું 👍🏻

  • @patelpragnesh7919
    @patelpragnesh7919 Před 7 měsíci +14

    જીવન સ્તર સુધારવા અને સામાજિક મોભો વધે તે માટે ફોરેન જાય છે અને જે વર્ગ પૈસા વારો છે તે પણ મદદ કરતા નથી

    • @rachnachaudhary4706
      @rachnachaudhary4706 Před 7 měsíci

      Right

    • @jaiminzala833
      @jaiminzala833 Před 7 měsíci +2

      Jivan star sudharva mate tax bi evo lye che Country

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci +3

      શું ઘંટ જીવન સ્તર સુધારવા રોજ નું ૧૫ કલાક ગધેડા ની મજૂરી કરે છે હોટેલ માં કે મોલ મા અને અહીંયા પૈસા કમાઈ લ્યો તો અહીંયા પણ સામાજિક મોભો વધે જ છે

    • @patelpragnesh7919
      @patelpragnesh7919 Před 7 měsíci

      @@krunal_patel977 તો તમારૂં વિઝન બતાવી તેમનું જીવન સ્તર સુધારો, તમારે તેમનું પૂરું કરવાનું છે???
      તેની લાઈફ માટે સલાહ સૂચન શા માટે???

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      ​@@krunal_patel977andhbhakt India ma suta suta paisha mare chhe ne fekuna rajma

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před 7 měsíci +10

    ઉધોગપતિઓ ની લોન માફી થાય પણ ખેડુતોની ના થાય , પાછી વાહ વાહી કરે

  • @gordhanbhaipatel5510
    @gordhanbhaipatel5510 Před 7 měsíci +2

    ❤ Right

  • @indianarmydefence1661
    @indianarmydefence1661 Před 7 měsíci

    Wah kaka saras sachi vat kidhi

  • @sanjayjoshi7210
    @sanjayjoshi7210 Před 7 měsíci +1

    Jordar dardar👌👀👌🙍‍♂️

  • @dasarthzala453
    @dasarthzala453 Před 7 měsíci +1

    Jamavat chenal ne khub khub abhindan

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 Před 7 měsíci

    jamavat it's solid 🎉

  • @navnit62
    @navnit62 Před 7 měsíci +1

    wah kaka ,, sachi vat kri ..s.c ke s.t vala. obc ne j jalsa che .

  • @UmeshPatel-oc8it
    @UmeshPatel-oc8it Před 7 měsíci

    વાહ...

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před 7 měsíci +2

    B.A.BED RS 13000 માં નોકરી કરેછે વાહ શોષણ વાહ ..અને પોતાના બીનજરૂરી પેન્શન મુકવા નથી

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      સ્કીલ ડેવલોપમેન્ટ થાવું જોઈએ અને મગજ વાપરી સાચી દિશા માં મહેનત કરવી પડે તો બધું મળે

  • @ahirvishal9690
    @ahirvishal9690 Před 7 měsíci +9

    મોદી હાઇ તો મુંકિંન હાઈ

  • @sohilsonani8376
    @sohilsonani8376 Před 7 měsíci +1

    Jamavate jamavat kari 😂 chalu rakho 👊🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🌺🌸🌼

  • @rupalgandhi471
    @rupalgandhi471 Před 7 měsíci +2

    Har ek Jane Aaj ni reality vyakat kari che badha ni sav sachi vat che. Khub sachi vat che

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 Před 7 měsíci +1

    ✔️✔️💯💯

  • @AnkitPatel-yi9ij
    @AnkitPatel-yi9ij Před 7 měsíci +1

    100%

  • @user-zv6xp2tr3o
    @user-zv6xp2tr3o Před 7 měsíci

    💯💯💯

  • @salvimukesh4826
    @salvimukesh4826 Před 7 měsíci +3

    વસતી વધારો અને સરકાર ધરમ ના નામે વોટ માગે.....😅😅😅

  • @nizambhai7507
    @nizambhai7507 Před 7 měsíci +1

    Vah kaka

  • @upscfamily3606
    @upscfamily3606 Před 7 měsíci +5

    BJP no kamal no vacancy

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 7 měsíci +5

    નર્યા વેપારી ની નજરથી વહીવટ ના થાય.

  • @user-qg7fc4pm3x
    @user-qg7fc4pm3x Před 7 měsíci +1

    Sachivat dada

  • @patelrajubhai183
    @patelrajubhai183 Před 7 měsíci

    Jay javan jay kisan.

  • @sanjayjoshi7210
    @sanjayjoshi7210 Před 7 měsíci

    Vicharo bhai vicharo....✔👌

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl Před 7 měsíci

    Absulitly right 😢😢😢😢

  • @nalishchaudhari5719
    @nalishchaudhari5719 Před 7 měsíci +3

    Bhai aa j gaam na loko boli rahya che te gaam ma thi 80% gaam crore pati che

  • @user-up4gs8hs3e
    @user-up4gs8hs3e Před 7 měsíci +3

    આ લોકો પોતે દુઃખી નથી પણ બીજો તેમના કરતા સુખી છે એ વાત થી વધારે દુઃખી છે

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 Před 7 měsíci +3

    All villages have good tempkes not good schools!!!

  • @marshalparmar7934
    @marshalparmar7934 Před 7 měsíci +1

    Vote aapo for bjp then meet good job 25000 minimum salary good government bjp

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před 7 měsíci +2

    અતિ બેરોજગારી છે એટલે પણ જાય છે

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      બેરોજગારી જેવું ગુજરાત મા કાઈ છે જ નહિ પણ અહીંયા અમુક નીચું કામ કરવામાં શરમ આવે છે અને ત્યાં જઈ ને પોતા મારવામાં પણ કાઈ વાંધો નથી

  • @j.kamalani3741
    @j.kamalani3741 Před 7 měsíci +9

    વડીલ નો મુદ્દો મહત્વનો છે કે ગ્રેજ્યુએટ ને 25000 ની નોકરી મળતી નથી એટલે જવું પડેછે. સરકાર વિકાસ અને રોજગારી માં નિષ્ફળ છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 7 měsíci +1

      Bharat ma pahele thi j aavu che.

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      ​@@Nature-Lover5788andhbhakto

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 6 měsíci

      ​@@Nature-Lover5788etle modi ne shu Kam lavya chhiye?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 6 měsíci +1

      @@Truthsoul2152kaam kare...modi aavyo etle rojgari nathi madti evu nathi...congress na time e pan berojgari hati j.... Pan vasti vadhara par nahi bolso tame? Aaka naraj thay jay etle ke

  • @user-dm1lu7nw4e
    @user-dm1lu7nw4e Před 7 měsíci +1

    saru che hu aai gayo Australia 🦘

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Před 7 měsíci +4

    હવે આ લોકો એ આ વખતે આરામ માં મોકલો જો ભાઈ..!!

  • @lalorabari5158
    @lalorabari5158 Před 7 měsíci +2

    ગરવી ગુજરાત

  • @shreyapatel5024
    @shreyapatel5024 Před 7 měsíci +4

    Gujarat ma Rajasthan.bihar.bangal jeva RAJYO mathi kamava ave che tya na Loko Gujarat na Loko ne Mafft nu joye che kamchor LOGO che Koyi nokri ape to Job par 11vage Job par ave Me pote Anubhav Karyo che Gana Apdaj Gujarati Loko ne Job par rakhya Pan Kamchor Loko Gujarati che Mafft nu gote che USA JAYI SU KARE CHE Sandas Dove che 18 kalak Ubha ubha Rahi Job karva Jay che Tej mehnat Gujarat ma kare to Mumkin che Gujarat bahar na Avi Kamay che

  • @rakeshbhainayi9169
    @rakeshbhainayi9169 Před 7 měsíci

    સાચી વાત

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před 7 měsíci +10

    આ બધી માથા કુટ છે 30 વર્ષ થી જખ મારવા માટે ભાજપ મોદી ને વોટ આપો છો મોદી આવે ગુજરાત મા ત્યારે તો હરામી વો એની સભામાં જોડાઇ ને તાળીઓ પાડે છે મોદી સભામાં બોલે મારા ગુજરાત મા ખેડૂતો 4 વીલ અને 2 વીલ ગાડી લઈ ને ખેતરમાં કામ કરવા માટે જાયછે ત્યારે હરામી વો તમે ખુશ થાવો છો પણ જો 2024 મા ભાજપ મોદી ને હટાવી દો નહિતર આ ચોર ભાજપ મોદી લૂઘડાય કાઢી લેશે પરીવર્તન લાવો જાતિવાદ હિંદુ મુસ્લિમ રામ મંદિર આવા મુદાઓ થી દુર રહો ને ભાજપ મોદી ને મોંઘવારી બેરોજગારી કૌભાંડો ગુન્ડા ગીરી દાદાગીરી ના સવાલો ઉઠાવો તાળીઓ પાડવાની બંધ કરો મોદી એ દેશ ને વેચી ખાધો છે જનતા એ જાગૃત થવું પડશે ને 2024 મા મોદી ભાજપ ને હટાવવા શિવાય કોઈ પણ રસ્તો નથી

    • @jaiminzala833
      @jaiminzala833 Před 7 měsíci +2

      Absolutely right...but bhai e khbr nath padti ke aatla badha bjp thi dukji che to pachi salu aa kyathi avi jay che sarkar l😂😂😂😂😂😂😂

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      લબાડ આમા મોદી નો વાંક નથી આં બધા બીજા ની દેખા દેખી અને પૈસા ની ભૂખ છે એટલે વિદેશ ગાંડ મરાવવા જાય છે આમા મોદી ને શું લેવા દેવા

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      ​@@jaiminzala833e kaka e shu kidhu? Varsho thi loko jay chhe

    • @jaiminzala833
      @jaiminzala833 Před 7 měsíci

      @@Truthsoul2152 2020 thi 2023 na number jojo foreign jav mte khbr pdse

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 6 měsíci

      ​@@jaiminzala833aa atyare dhasharo vadhyo chhe

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195 Před 7 měsíci +1

    💯%. Vat chachi 6

  • @Dinesbhai-dv6tp
    @Dinesbhai-dv6tp Před 7 měsíci +7

    ખુબ સરસ વાત કરી નોકરી મળતી નથી

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      ગુજરાત મા બીજા રાજ્ય નાં લોકો આવી ને નોકરી ધંધો કરે છે

  • @jigs3910
    @jigs3910 Před 7 měsíci +2

    Aa Gam to Nitinbhai na pasad padi gyu che😂😂😂

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl Před 7 měsíci +3

    Farmer ni condition bov j kharab se aavo saurashtra ma etle tmne bataviye

  • @virajsolanki9369
    @virajsolanki9369 Před 7 měsíci +2

    Haji ben sachi garibai jovi hoy to arvalli na gamo visit karo ane biji cast na interview lyo aa to khali garibai dekhade 6

  • @minatrivedi7475
    @minatrivedi7475 Před 7 měsíci +1

    Yes ✅Phd ne pan 15000 ni nokere che,
    11 months na contract per nokere che,.
    Marriage kem kerva?
    Badhajjj un marriade & un employe che chokerav gaam maa

  • @marshalparmar7934
    @marshalparmar7934 Před 7 měsíci +2

    Nitin kaka khali election aavse tyare j bol se

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Před 7 měsíci +1

    milta hay job private may jav sarkari chiya taki kam karna n paday

  • @thakorpradhanjib1026
    @thakorpradhanjib1026 Před 7 měsíci

    Bhajap bhagavo

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv Před 7 měsíci +1

    करोड़ रुपिया ना मकानो होय छे ! फोर व्हील गाडी होय छे , उच्च शिक्षण होय छे ! नोकरी नथी मालती नु दुख छे !

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci +1

      નોકરી વગર કરોડો ના મકાન અને ફોર વ્હીલ કઈ રીતે લીધી?

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup2347 Před 7 měsíci

    सारी रीते जीवन जीववु होय तो मजूरी करवी पड़े पावड़ा तगारा हाथमा लेवा पड़े

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před 7 měsíci +49

    હિન્દુ મુસ્લિમ ના નામે વોટ આપતા રહો એટલે ખૂબ મજા આવશે 😂😂😂😂

    • @ajajparasara6275
      @ajajparasara6275 Před 7 měsíci

      100% rait

    • @nalishchaudhari5719
      @nalishchaudhari5719 Před 7 měsíci +6

      Congress a su aapyu

    • @manubhairathva4369
      @manubhairathva4369 Před 7 měsíci

      @@nalishchaudhari5719 એ અંધ ભક્તોને નહીં દેખાય. મોટા મોટા ડેમ સરકારી શાળાઓ કોલેજો સરકારી હોસ્પિટલ મોટી મોટી કંપનીઓ કોણ મોદી સાહેબ લાવ્યા હતા?
      મોદી સાહેબ એક કામ કર્યું છે દેશનું દેવું વધારવાનું તે પણ વગર વિકાસ કર્યા વિના. તો બસ વોટ આપતા રહો ને બૂમો પાડતા રહો અને મજા લેતા રહો

    • @jaiminzala833
      @jaiminzala833 Před 7 měsíci

      ​@@nalishchaudhari5719aayi gyo gawar 😂😂😂😂😂😂 Congress e su aapyu 😂😂😂😂 alya badhi schemes...iit iim kone aapyu lya 😂😂😂😂.....ha Congress ma bovvv hullat ne danga thai gya... pan eni pachad bi karan hoy..joi le je hiren padya murder history.... dahod godhra incident....sala aa abhan politians be kodina lukhha o ne sarkar chalava aapo etl aaj thay....debt bi joi lyo gdp na 100% thai gyu 😂😂😂😂😂😂😂😂aa ne kevay abhan sarkar...

    • @Fantasycraker07
      @Fantasycraker07 Před 7 měsíci +2

      ​@@ajajparasara6275tane pela Right lakhta nhi avdatu pasi kya thi nokri male😂

  • @kheti102
    @kheti102 Před 7 měsíci +1

    આ બધી વાતો જ કરવાની 😢

  • @musafir123
    @musafir123 Před 7 měsíci

    Factory o ochi ane badho mal saman china thi ave nokri kyathi made

  • @devenshah1805
    @devenshah1805 Před 7 měsíci +1

    પીડા પીડા ને પીડા😢.......

  • @OghubhaRamubha
    @OghubhaRamubha Před 7 měsíci +2

    Sotka

  • @ahirkaushik6436
    @ahirkaushik6436 Před 7 měsíci +2

    તમારી છોકરી હોય તો તમે કયાં પરણાવશો

  • @rameshchaudhari1957
    @rameshchaudhari1957 Před 7 měsíci +2

    દર વર્ષે 6000 રુ.દરેક ખેડૂતને સરકાર પીએમ સમ્માન નિધિ મળે છે.

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx Před 7 měsíci +1

    Pehla Africa gaye India pesy mokla ger jamin saga wala pachawipadi British citizen wara UK this America Gaya they time sarem key Daya na awi havey potana per vat Sarkar Ney

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 Před 7 měsíci +11

    બેન સૌરાષ્ટ્ર ના ગામડા સાવ તૂટી ગયા છે

    • @AnkitPatel-yi9ij
      @AnkitPatel-yi9ij Před 7 měsíci

      Modi na raj ma badhu tuti jase wait karo

    • @Vivek-or8kb
      @Vivek-or8kb Před 7 měsíci

      Jani joi ne aa vastu target karva ma aavi

    • @harsh-jz4jy
      @harsh-jz4jy Před 7 měsíci

      સૌરાષ્ટ્ર ના લોકો ને ખોટું ખોટું રડવા ની આદત છે

  • @tirthgaming3307
    @tirthgaming3307 Před 7 měsíci

    Badha ne badhi khbar j che

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 7 měsíci

    એક ફાઈલ ત્રીસ વરસ ચાલી

  • @ashikdesai900
    @ashikdesai900 Před 7 měsíci +2

    Younger will definitely go abroad, because the literate youth facing lots of problems due to inspector raj and corruption corruption

  • @sabaumed
    @sabaumed Před 7 měsíci

    Repoter ben ne elti khabar nathi padti ke ahi mall ma job kare to 25000 male ane kharch ma jata rahei america moll ma kam kare to kharch niklta 2000 usd 1.60000 bache to kya saru

  • @virenjoshi99
    @virenjoshi99 Před 7 měsíci +2

    Vasti vadaro e problem chhe. Vasti par control Karo. Automatic human value will increase

    • @devsuthar4329
      @devsuthar4329 Před 7 měsíci

      Doba tari buddhi nathi murkha

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      Tara bapa sattadhisho karodona kaubhand ane bhrashtachar Kari Jay chhe tenu shu?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 7 měsíci

      @@Truthsoul2152 corruption to badhi j party kare che.

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 6 měsíci

      ​@@Nature-Lover5788atyare Kon kare chhe ?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 6 měsíci

      @@Truthsoul2152 tamne khabar hase ne tamne khayal che ne sattadhiso kare te..

  • @sabaumed
    @sabaumed Před 7 měsíci

    Ane kone puri life america ma kadhvi chhe 5.10 vars kam kari le to mavtar ane family ni life sudhri jay

  • @maroonenterprise677
    @maroonenterprise677 Před 7 měsíci +2

    Badhu government naa kare. Hu pote USA chhu. Ahi kamaani dollar ma chhe so kharcha pan dollar ma j chhe. Ahi 1 crore kharchi illegal javo so kyare vasool thaay? Common sense dodavo. India ma try toh karo tya kai karvu nathi n US ma toilet saaf karva chhe

    • @krunal_patel977
      @krunal_patel977 Před 7 měsíci

      અહીંયા ગુજરાત મા ખેતી કરવી નથી નાની નોકરી કરવી નથી અને વિદેશ મા જઈ ને સંડાસ સાફ કરવા છે અને પોતા મારવા છે

  • @nilamnayak791
    @nilamnayak791 Před 7 měsíci

    Vat shachi ce kaka ni

  • @faljibhaichaudhary8282
    @faljibhaichaudhary8282 Před 7 měsíci +8

    ડોલર કમાવા માટે વિદેશમાં જાય છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před 7 měsíci

      To , shu khotu chhe? Bhrashtachar ane kaubhand Karta mahenat na to paisha kamay chhe ne, tane irsha thati hoy tevu lage chhe

  • @netsurforganicwankaner5877
    @netsurforganicwankaner5877 Před 7 měsíci +1

    A desh ma khedut nu Kai thavanu nthhi Deva ma janme chhe Deva maj mre chhe.

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 Před 7 měsíci +1

    🤘🌺👌👏🙏🌷🌹🤟✌️🌸

  • @SuperBaba4u
    @SuperBaba4u Před 7 měsíci

    Aa kaka na ketla chokra che....

  • @dr.rajnisadhu5128
    @dr.rajnisadhu5128 Před 7 měsíci +1

    People intereste investing money in temple and religious activity not in education and research. Students are taught to get a job after study not creat employments for society. Jene pan pusho Kem bhane( study) se to ke nokari leva koi aevu nahi ketu ke nokari apava

  • @JagdishPatel-gz9jc
    @JagdishPatel-gz9jc Před 7 měsíci +1

    B.A... PTC..bed.. MA....med...... Jagdish Patel....ph

  • @JaykumarKalariya
    @JaykumarKalariya Před 7 měsíci +3

    Pacha videsh jai ne apde ne deshbhakti sikhvade

  • @ramilapatel7118
    @ramilapatel7118 Před 7 měsíci

    अपाना पूर्वजों पाच सात सोकरा hova सता डुकड़ पड़ता काले सु खाईसु ते कोई दुखी नोता पन अत्यारे कोई ने काम करवु नथी अमेरिका मा काली मज़ूरी से कांग्रेस ना पैसा करोड़ो निकले से भगवान जेम राखे तैन रहवाणु होय

  • @virenjoshi99
    @virenjoshi99 Před 7 měsíci +1

    China ne population ma oacchu padi didhu it's not great. Do not feel good for population bomb

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před 7 měsíci

    Payalben tamara ek varsh ni salary karta pan vadhu ek mahinani salary mare chhe

  • @fenilkapadia8933
    @fenilkapadia8933 Před 7 měsíci

    This is why gujrat,maharastra is more developed than any others state Of india. Other state ma khali mandir ni maang kare che loko .jyre gujrat, Maharashtra ma education ,inemployment, inflation ni vaat thai ch.
    No doubt bjp ae gujrat ma development karyu ch pan baki
    Na bija state mato dharm na naame j vote lidha ch.

  • @hemanshuchudasama3535
    @hemanshuchudasama3535 Před 7 měsíci

    5 minute no intro rakhe a pikinav 😂

  • @dipakchaudhari1232
    @dipakchaudhari1232 Před 7 měsíci +1

    Bjp n vote aapo haju

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Před 7 měsíci

    mall ma Jadu potay kartay hay hotel may home delivery karta hay

  • @JAYUAHIR.7
    @JAYUAHIR.7 Před 7 měsíci +3

    Sarkare job opportunity,kheduto par middle class par dhyan devu joiye tena thaki j economy chale 6 n atyare na new law ma pan amuk law 6 jem k drivers nu have. Ky thay to driver bhagi j jay ne aa biji public no su bharoso .and saja pan vadhu . Vat sachi 6 bhani gani ne pan 15-20k ni job nathi madti .
    Ane nava nava scam halya rakhe h .baki ji Sarkar hoy e imandar no hoy and imandar hoy A sarkar no hoy ... Sarkar ji thoduk dhyan apjo 😢

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup2347 Před 7 měsíci

    सरकार नौकरी आपवा मांगती नथी

  • @praveenhirani2424
    @praveenhirani2424 Před 7 měsíci

    Aa kevi bhasa che Gujrati .