Rajkot Darshan Bus || રાજકોટ દર્શન બસ || રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ||

Sdílet
Vložit
  • čas přidán 19. 09. 2023
  • #rajkot_darshan_bus_ #rajkot #rangilurajkot
    Rajkot Darshan Bus Time To Every Saturday Sunday. 09:00 AM At Trikon Bag Ct Bus Stand Rajkot.
    50 રૂપિયા માં ફરો આખો દિવસ રાજકોટ દર્શન બસ માં.
    જે દર શનિવારે અને રવિવારે સવારે નવ વાગ્યે ત્રિકોણ બાગ સિટી બસ સ્ટેશન પાસે થી ઉપડે છે.
    જે આ પ્રમાણે ના સ્થળો પર જાય છે.
    શ્રી રામ કૃષ્ણ આશ્રમ
    Sree ram krishna ashram
    બેબી ડોલ મ્યુઝિયમ
    Baby dolls museum
    સ્વામિનારાયણ મંદિર
    Swaminarayn mandir
    ઇશ્વરીયા પાર્ક
    Ishavriya park
    Regional since centre
    રીજીઓનલ સાયન્સ સેન્ટર
    Watson museum
    વોટસન મ્યુઝીયમ
    Mahatma gandhi museum
    મહાત્મા ગાંધી મ્યુઝિયમ
    પ્રદ્યુમન પાર્ક
    Pradhyuman park
    Aaji dam
    આજી ડેમ
    Ram van
    રામ વન
    @maropravas
    MARO PRAVAS CZcams CHANNEL
    JAYESH MOKESA
    Hello Friends Welcome To My Whatsapp Channel .
    હું જયેશ મારી વોટસઅપ ચેનલ માં આપનું સ્વાગત કરું છું.
    મારી આ ચેનલ પર આપને CZcams channel, Facebook, Instagram, પર અપલોડ થતાં વિડિઓ ની લિંક અને ફ્લિપકાર્ટ અમેઝોન પર ચાલતી ડિલ્સ ની માહીતી મળતી રહેશે.
    સબસ્ક્રાઈબ કરો મારી વોટસઅપ ચેનલ.👇
    whatsapp.com/channel/0029Va9m...
    ✉️ jbproduction4442@gmail.come
    Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

Komentáře • 157

  • @geetabendobariya2784
    @geetabendobariya2784 Před 6 dny +1

    સરસ

  • @hansagodhani1158
    @hansagodhani1158 Před měsícem +2

    વિદ્યાર્થીઓ માટે શું સ્કીમ છે.
    સરકારી શાળા ના બાળકો માટે.

  • @471myfamilyvlog
    @471myfamilyvlog Před 8 měsíci +6

    Wahh 🎉🎉🎉👌👌👌🙏

  • @user-ef6xx5ng3z
    @user-ef6xx5ng3z Před 21 dnem +1

    જય માતાજી

  • @nileshhhodar111
    @nileshhhodar111 Před 3 měsíci +7

    ખુબ સરસ માહિતી આપી છે😊

  • @user-gx1il4cz6b
    @user-gx1il4cz6b Před 3 měsíci +7

    Khub saras Rajkot bus darsan

  • @naranchavadiya7037
    @naranchavadiya7037 Před 2 měsíci +4

    Ha Rajkot ni moj ha ❤

  • @Aastha3275
    @Aastha3275 Před 9 měsíci +6

    Waah

  • @divyarupareliya9906
    @divyarupareliya9906 Před 4 měsíci +3

    Khub j saras mahiti aapeli che

  • @nileshbabriya9852
    @nileshbabriya9852 Před 6 měsíci +3

    સરસ છે

  • @sandiprathod4879
    @sandiprathod4879 Před 4 měsíci +3

    Saras mahiti che

  • @manubhaipatel5484
    @manubhaipatel5484 Před 2 měsíci +3

    ખુબ ખુબ આભાર

  • @bharatraval6067
    @bharatraval6067 Před měsícem +1

    સરસ વિડીયો બનાવિયો છે સ્વામિનારાયણ મન્દિર નું બાજુમાં જ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે નાસ્તો અને જમવાનું બેય છે સસ્તું સારું વ્યાજબી ભાવ એમાં જમવા નું સ્ટોપ રખાય

  • @KarsandasMaharaj-zw5fd
    @KarsandasMaharaj-zw5fd Před 9 měsíci +4

    વાહ ખુબ સરસ

  • @jayshreebhatti1925
    @jayshreebhatti1925 Před 2 měsíci +3

    😂Vadilone mate dharmik sthalo Ane અન્યને માટે ધાર્મિક તથા ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું હોય તો બહુ સારું ,,,,આભાર,,,

  • @user-ko2rw7xj1d
    @user-ko2rw7xj1d Před 23 dny +1

    સુપર

  • @pmsoni6512
    @pmsoni6512 Před měsícem +2

    અટલસરોવર ઊમેરો..

  • @dhirajc.makwanabhai507
    @dhirajc.makwanabhai507 Před 2 měsíci +3

    👌👌👌👌👌👍

  • @pravinbharadia3106
    @pravinbharadia3106 Před 9 měsíci +3

    સુંદર છે સાહેબ

  • @chenaram6579
    @chenaram6579 Před 9 měsíci +6

    जोरदार,

  • @ALPABAJADEJA-gv3ro
    @ALPABAJADEJA-gv3ro Před měsícem +1

    અટલ સરોવર

  • @chandulalmajithia-nb5tv
    @chandulalmajithia-nb5tv Před měsícem +2

    ભાઈ
    તમારૂ કોમેન્ટરી ની ભાષા શુદ્ધિ કરવાની તેમજ હજુ તમારે ખુદના આ બાબત ગહન અભ્યાસ કરવાનો ખૂબખૂબ જરૂરી છે.

  • @user-tc1eo5cq1w
    @user-tc1eo5cq1w Před 9 měsíci +3

    Khub khub saras

  • @rajujani1070
    @rajujani1070 Před 6 měsíci +6

    રામચરિતમાનસ મંદિર રતનપર પણ જોવા લાયક હોય તેને પણ ઉમેરવું જોઈએ

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Před 8 měsíci +3

    વાહ સાહેબ સારું બતાવીયુ હવે હું આવીશ.

  • @gloriousearningpoint1826
    @gloriousearningpoint1826 Před 2 měsíci +1

    VERY GOOD INFORMATION THANK YOU ,

  • @vinodgohil6782
    @vinodgohil6782 Před 9 měsíci +5

    khub saras 👌👌👌

  • @daxabentank7568
    @daxabentank7568 Před 9 měsíci +3

    🎉 very nice and beautiful video sathn umro Happy 👌👌👌👌 Jay shree krishna radhe radhe eskon mandir batavo🚩🚩🚩🚩🆗🙏🙏🙏🙏🙏

  • @parmarharshad8821
    @parmarharshad8821 Před měsícem +1

    Super

  • @naynaharnesha2503
    @naynaharnesha2503 Před 2 měsíci +4

    રાજકોટ ઇસકોન મંદિર પ્રેમ મંદિર રાણીમાં રુડી માં રાંદલ માં મંદિર વૃદ્ધાશ્રમ આશ્રમ

  • @rajbhaparmar1121
    @rajbhaparmar1121 Před měsícem

    Bahu sars

  • @ritachangela6356
    @ritachangela6356 Před 9 měsíci +4

    Wah Super

  • @kamleshpandya9135
    @kamleshpandya9135 Před 9 měsíci +5

    Super Rajkot

  • @babulalgohel3684
    @babulalgohel3684 Před 9 měsíci +3

    Iscon mandir..niyari dem sight..ramnath para samshan..bhupendra road nu swami mandir.rut ma leso to saru lage.

  • @babulalgohel3684
    @babulalgohel3684 Před 9 měsíci +4

    Iscon mandir..tatha ramnath mahadev mandir no samavesh karvo jaruri chhe.

  • @rajeshkathrotia3387
    @rajeshkathrotia3387 Před 9 měsíci +3

    Best

  • @atulgami6459
    @atulgami6459 Před 9 měsíci +5

    👌👌👍👍🙏🙏

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Před 2 měsíci +1

    Khubj video gamyo 👌 mulakat karavajevi 6

  • @kanubhaitrevadi7763
    @kanubhaitrevadi7763 Před 6 měsíci +1

    Good

  • @amitchudasma967
    @amitchudasma967 Před 22 dny +1

    Add atal sarovar add
    karavo

  • @deepakthakor877
    @deepakthakor877 Před 3 měsíci +2

    Ok dost you ❤❤❤❤❤

  • @shilpapatel5725
    @shilpapatel5725 Před 19 dny

    Bahargam thi avnar mate online tikit hoy to saru rahe ..tya sudhi ave ne full Thai gayi hoy to dhakko bhare pade

  • @hareshbhaitrivedi9970
    @hareshbhaitrivedi9970 Před 24 dny +1

    60 વર્ષ થી ઉપર નાં માટે અર્ધા દરે ટીકીટ નો દર રાખેલ હોય તો જણાવશો.અટલ સરોવર ઉમેરવા માટે વિનંતી

  • @KamleshpatelKamlesh-te9vo
    @KamleshpatelKamlesh-te9vo Před 7 měsíci +2

    Ok😮

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před 9 měsíci +9

    રાજકોટ નૂ ઈસ્કોન મંદિર માં પણ જરૂર થી દર્શન કરવવા જોઈએ 🙏👍

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Před 9 měsíci +3

    🎉🎉🎉

  • @travelwithahir
    @travelwithahir Před 8 měsíci +4

    Wah bhai saras mahiti aapi jarur labh levo joiye janta e. 😊

  • @sureshbhaimehta4921
    @sureshbhaimehta4921 Před 20 dny +1

    અટલ સરોવર ઉમેરવું જોઈએ.

  • @ushapankhaniya5653
    @ushapankhaniya5653 Před 9 měsíci +4

    Bhupendra rode Swaminarayan mandir Umero Jai swami Narayan

  • @armantank_47
    @armantank_47 Před 8 měsíci +4

    આજી ડેમ નો પણ સમાવેશ થવો જોઈએ

  • @babagoswami1598
    @babagoswami1598 Před 5 měsíci +1

    અટલ સરોવર😊😊
    એડ કરો

  • @nirupabensarvaiya6601
    @nirupabensarvaiya6601 Před 9 měsíci +3

    Trimandir ne include karvu joie. Sunday to koi place close hoy che to te jova na malene

  • @vasvipat9964
    @vasvipat9964 Před 27 dny +1

    Atal sarovar & pradyuman park pase lakheshvar mahadev & bhichari Mata temple include kri skay

  • @ajaymaniyar
    @ajaymaniyar Před 9 měsíci +3

    Awesome

  • @chandrikasavaliya1090
    @chandrikasavaliya1090 Před měsícem +1

    Amare aavavu se.....

  • @user-wi4hd8ti8w
    @user-wi4hd8ti8w Před 3 měsíci +2

    Rajkot na ghana badha farwa kaik thad baki rahi gya se ...jemke .aatl sarovar. Aasapura mataji mandir iscon mandir ramnath mahadev rajkot nwe ring rod andar aavta .aashapura mataji thebachda gam bhisari mataji mandir bhisari gam pase ..

  • @hansagodhani1158
    @hansagodhani1158 Před měsícem

    ન્યારી ડેમ,બાલભવન,
    વિદ્યાર્થીઓ માટે ચાલુ દિવશે લાભ મળે?

  • @user-id6qm8um6b
    @user-id6qm8um6b Před 2 měsíci +3

    Second mandir umervu joy

  • @makwanadivyesh8807
    @makwanadivyesh8807 Před 2 měsíci +2

    Atal sarovar aed karo

  • @harshadrathod2027
    @harshadrathod2027 Před měsícem +1

    Rtnpr ane iskon mandir hnumadhara khas jova layk sthl cche

  • @jankipatel1874
    @jankipatel1874 Před 9 měsíci +3

    Wah

  • @shilpapatel5725
    @shilpapatel5725 Před 19 dny

    Online tikit ni suvidha hovi jaruri che

  • @chunilalgajera598
    @chunilalgajera598 Před měsícem

    Siniyar cityjan ne Free suvidha male khri🎉

  • @nicep83
    @nicep83 Před měsícem

    queid thayela praniyo ne joi ne aanand levo e vikruti chhe ....baki badhu saras

  • @mdkk2300
    @mdkk2300 Před 9 měsíci +3

    હાં રામનાથ પરા સ્મશાનધર રાજકોટ ની શાન છે શક્ય હોય તો સારું

  • @mina-xo4zq
    @mina-xo4zq Před 9 měsíci +2

    👌👌👌👌🏻👌🏻

  • @narendranathwani8787
    @narendranathwani8787 Před měsícem +1

    Rangila Rajkot na nava ne juna Racecourse ne add karo to saru ne pachha valvano time nathi janavyo te pan janavo 🙏

  • @ppkatta1204
    @ppkatta1204 Před 8 měsíci +2

    Hju ghnu umervu pde.bhle 100rs. Lage pn aama 20% j rajkot aavyu chhe.

  • @jatindesai302
    @jatindesai302 Před 9 měsíci +3

    ન્યારી ડેમ અને ઇસ્કોન મંદિર નો સમાવેશ કરવો

  • @dilipbhaivala9504
    @dilipbhaivala9504 Před 9 měsíci +4

    Morning time will start at 8.0 clock

  • @classicfitnessandgym9927
    @classicfitnessandgym9927 Před 9 měsíci +5

    ક્યાંક જગ્યા e time ઓછો છે .કેમકે સાથે મોટી ઉમર ના લોકો હોય તો તેમને ચાલવામાં વાર લાગે તો એટલા ટીમે મા કેમ પોચી સકે

  • @dhamiajaykumardevjibhai2357
    @dhamiajaykumardevjibhai2357 Před 8 měsíci +3

    ખુબ સરસ તમારો વિડીયો જોઈને મેં પણ પ્રવાસ કર્યો અને ખૂબ સરળતા રહી અને ઉપયોગી બન્યો. વિશેષમાં બસ નો ટાઈમ થોડો વધારવાની જરૂર છે.

  • @shantilalchheda4877
    @shantilalchheda4877 Před 9 měsíci +3

    Bija nva sathalo hoy to umerva joiye

  • @SolankiSandeep-sq8jy
    @SolankiSandeep-sq8jy Před 22 dny

    કેટલીક બસમુકાવાની છે તે જણાવો

  • @navnitgchalla
    @navnitgchalla Před měsícem

    9.00 સવારે બસ ઉપડે છે બરાબર પરંતુ ક્યરે પ્રવાસ પૂરો થાય છે તે સમય પણ જણાવશો

  • @naynamehta3316
    @naynamehta3316 Před 2 měsíci +1

    Rajkot na ghughara, vala ne bus ma sathe rakho, Khata khata jovani maja aave,ane biju dabeli samosa sathe fafda- jalebi Marcha.bhai have jevu to kadhi pita jivvu😂

  • @maheshpanchal2660
    @maheshpanchal2660 Před 8 měsíci +1

    રેસકોર્સ ઇસ્કોન મંદિર બતાવવા જોઈએ

  • @harshitapatel7386
    @harshitapatel7386 Před 9 měsíci +3

    Very nice

  • @vrajfichadiya4251
    @vrajfichadiya4251 Před 2 měsíci +1

    nice information

  • @jayrajsinhsaravaiya7806
    @jayrajsinhsaravaiya7806 Před 9 měsíci +4

    Tikit 50 Ma sanj na 6 klak sudhi kon ferve tikit vdharo ne.

  • @BipinKhambhayata-fc9nt
    @BipinKhambhayata-fc9nt Před měsícem

    જે બી વાળા ભંગાર હાલત વાળી બસ માં મુસાફરી વાળી બસ બતાવો ને

  • @jaldipbhatt6630
    @jaldipbhatt6630 Před 9 měsíci +5

    શું દરેક સ્થળે એન્ટ્રી ટિકિટ અલગ-અલગ છે શું એ પર્યટક ને જ ભરવાની છે અલગ થી
    ઓનલાઇન અને ઓફલાઇન કઈ રીતના સુવિધા ટિકિટ બુક ની છે તે પણ જણાવો.

    • @maropravas
      @maropravas  Před 9 měsíci

      દરેક સ્થળે કેટલી ટિકિટ છે તે વિડિઓ માં વિગત વાર માહીતી આપવામાં આવી છે. આખો વિડિઓ જોસો તો સમજાઈ જશે.

  • @rdhamecha596
    @rdhamecha596 Před 2 měsíci +1

    Undamaged 9 vage upadvana badle svare 6 vage updvi joye sokhin manso toy aavse

    • @maropravas
      @maropravas  Před 2 měsíci

      વાત સાચી પણ એટલા વહેલા કોઈ સ્થળ ખુલ્લા ન હોય ને.

  • @atuldave3262
    @atuldave3262 Před 9 měsíci +4

    Tankyousomuchtamronubermokliydago

  • @user-ku7mb4dh9o
    @user-ku7mb4dh9o Před 8 měsíci +1

    Hi

  • @divyarupareliya9906
    @divyarupareliya9906 Před 4 měsíci +1

    Kay advance booking mate number che k vhela te phela avu hoy che?

    • @maropravas
      @maropravas  Před 4 měsíci

      એડવાન્સ બુકિંગ ની કોઈ સુવિધા નથી.
      ટીકીટ બસ માં જ આપવામાં આવે છે.
      બસ દર શનિ-રવી સવારે 9 વાગે ત્રિકોણ બાગ સીટી બસ સ્ટેશન થી ઉપડે છે.

  • @jayeshnakum9486
    @jayeshnakum9486 Před 2 měsíci +1

    Savare upadvano time su che trikon bage thi

    • @maropravas
      @maropravas  Před 2 měsíci

      દર શનિ રવી સવારે 9 વાગે.

  • @user-hh1mg1fb5i
    @user-hh1mg1fb5i Před 9 měsíci +3

    Dhadhovadra jase to

  • @rameshthaker908
    @rameshthaker908 Před 8 měsíci +3

    Bhai Musical Foundetion Atle Shu ?

    • @maropravas
      @maropravas  Před 8 měsíci

      યુટ્યુબ પર સર્ચ કરો Musical foundation

  • @sohit793
    @sohit793 Před 7 měsíci +1

    I think now only Sunday rajkot darshan Thai che application ma only Sunday dekhade che..aji dem..ishwariya...praduman park ma ketlo time apenche ?? Savare 9 this bus pachi KEtla vage Ave and last stop kyu che tene pan mahit apo?? Good work 👍🏻👍🏻

    • @shivprakashgupta8211
      @shivprakashgupta8211 Před 6 měsíci +1

      This bus service daily or only Saturday and Sunday. Please tell me.

    • @maropravas
      @maropravas  Před 4 měsíci

      @@shivprakashgupta8211 only every Saturday Sunday.

  • @salimjuneja585
    @salimjuneja585 Před 8 měsíci +2

    Response no samaves kem nathi

  • @rgharsh0019
    @rgharsh0019 Před 2 měsíci

    Relnagr thi bus nikde 6e

  • @jaldipbhatt6630
    @jaldipbhatt6630 Před 9 měsíci +4

    દરેક સ્થળે કેટલું રોકાવાનું છે તે વિડિયો માં જરૂર થી ઉમેરો

  • @devdajaydeep4420
    @devdajaydeep4420 Před 9 měsíci +4

    SARS Chhe Return Time Kyo

    • @maropravas
      @maropravas  Před 9 měsíci

      સાંજે 5 વાગે ત્રિકોણ બાગ

  • @drchauhan4500
    @drchauhan4500 Před 2 měsíci +10

    એક જ બસ ઉલબ્ધ છે, શું અમે અમરેલી થી અવીએ તો બસ માં જગ્યા મળી રહે ખરી?

    • @maropravas
      @maropravas  Před 2 měsíci +2

      ત્રણ થી ચાર બસો મુકવા માં આવે છે. પરંતુ જો વધારે મુસાફરો હોય તો આપણને કદાચ જગ્યા ના પણ મળે. તેથી બસ સ્ટોપ પર બસ આવે તે પહેલાં ત્યાં હાજર રહી થોડી રાહ જોવી સારી.

    • @bhaveshsaparaofficial8204
      @bhaveshsaparaofficial8204 Před 2 měsíci +4

      Aavo avo amare koi nathi jatu khale khale aata marti hoy chhe😂😂😂

    • @ravichothani5834
      @ravichothani5834 Před měsícem

      नो आवत

    • @ravichothani5834
      @ravichothani5834 Před měsícem

      6. પછિ આવો

    • @ravichothani5834
      @ravichothani5834 Před měsícem

      અતારે રાજકોટ વારા તમારો વારો નય આવા દે

  • @vagheladharmishtha7892
    @vagheladharmishtha7892 Před 2 měsíci +2

    અમે કોટડાસાંગાણી રહઈછઈ તો અમે આવી શકીએ સાહેબ

    • @maropravas
      @maropravas  Před 2 měsíci +1

      કોઈ પણ વ્યક્તિ આ બસ માં કોઈપણ ઓળખાણ કે I D કાર્ડ વિના મુસાફરી કરી શકે છે.

  • @geetabentopiya3985
    @geetabentopiya3985 Před 9 měsíci +5

    જમવાનું કેવીરીતે અને ક્યા જમવું

    • @maropravas
      @maropravas  Před 9 měsíci +1

      જમવા ના ટાઈમ માટે નું કોઇ સિડ્યુલ નથી સૌ પોત પોતાની રીતે અનુકુળ જગ્યા પર નાસ્તો કરી લે છે.
      પરંતુ જો ઘરેથી નાસ્તો સાથે લઇ જવાઇ તો વધારે સારું.

  • @jigneshsanghvi5949
    @jigneshsanghvi5949 Před 9 měsíci +2

    From where to take ticket of this bus?

  • @kishordhulia-os3ny
    @kishordhulia-os3ny Před 3 měsíci +1

    Ticket kyathi levani te janavo

    • @maropravas
      @maropravas  Před 3 měsíci

      ટિકિટ બસ માં થી આપવા માં આવે છે.

  • @bharatdhameliya2501
    @bharatdhameliya2501 Před měsícem

    Na tamare Ghare Reva nu