🌹કોયલડી મીઠું બોલે રે મારા કાના રાજ માં 🌹(લખેલું છે)દક્ષાબેન

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • કોયલડી મીઠું બોલે રે મારા કાના રાજમાં
    મોરલીયા ટહુકા કરતા રે
    મારા કાના ના રાજ માં
    કાના ના રાજમાં ગોકુળિયા ગામમાં
    ગાયો ચરાવવા જાશું રે મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠુ મીઠુ બોલે રે
    મારા કાના ના રાજમાં
    મોરલીયા ટહુકા કરતા રે મારા કાના ના રાજમાં
    કાના ના રાજમાં ગાયોના ઘણ છે
    દહી દૂધ માખણ ખાશું રે
    મારા કાના ના રાજ માં
    કોયલડી મીઠું મીઠું બોલતી રે
    મારા કાના ના રાજમાં
    વનરાતે વનમાં ગોવાળો ની સાથે
    ગાયો દોવા ને મે જાશું રે મારા કાના રાજ માં
    કોયલડી મીઠું મીઠું....
    ગોકુળ ની ગલીએ ને મથુરાની શેરીએ
    મહિડા લૂંટી ને અમે ખાસું રે
    મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠું મીઠું...
    કાનાના રાજમાં સખીઓની સાથમાં
    જમનાજી માં નાહવા જાશું રે
    મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠુ મીઠુ...
    વનરાતે વનમાં ગોવાળો ની સાથે
    માખણ લુટવા જાશું રે મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠું...
    શરદ પૂનમની અજવાળી રાતે
    રાધા ની સાથે રાસ રમશું રે
    મારા કાના રાજમાં
    કોયલડી મીઠું ્....
    ગોકુળીયા ગામમાં સખીઓની સાથે
    દર્શન કરવાને અમે જાશું રે
    મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠું મીઠું...
    વૈકુંઠ મંડળ ની સખીઓની સાથે
    ભજન સાંભળવા જાશું રે
    મારા કાના ના રાજમાં
    કોયલડી મીઠું મીઠું...
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 44