TET & TAT પછી ભરતીમાં મેરીટ કઈ રીતે ગણાશે? તેમાં એકેડેમીક સ્કોર ગણાશે?|Does academic score count?

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • After TET & TAT how merit will be counted in recruitment?
    Does academic score count in teacher recruitment?
    #tet
    #tat
    #teacher
    #shikshakbharti
    #merit

Komentáře • 129

  • @manishshiyal4946
    @manishshiyal4946 Před 2 měsíci +8

    Degree ganashe j

  • @jigarsinhrathore8059
    @jigarsinhrathore8059 Před měsícem +5

    Ava labado na video nahi jovana

  • @DPPATEL-st4wo
    @DPPATEL-st4wo Před měsícem +1

    સેકન્ડરીમાં મેથ્સમાં જ્ઞાન સહાયક પ્રોવિઝનલ મેરિટ મુજબ જોઈઍ તો 145 ઉમેદવારો એકસરખા 140 માર્ક્સ ધરાવતા છે. તો એમાં ભરતી કઈ રીતે થાય?

  • @0ocean
    @0ocean Před měsícem +6

    ડિગ્રી મેરીટ ગણાવું જ જોઈએ

  • @areeaaditya6720
    @areeaaditya6720 Před 2 měsíci +5

    જેને ઓછા માર્કસ હશે પણ ડીગ્રીઓ લઈને બેઠા છે એ જ લોકો કહેશે કે ગણવું જોઈએ...relex
    .. નહિ જ ગણાય

    • @sirajudinmathakiya5984
      @sirajudinmathakiya5984 Před 2 měsíci

      ગણવું પડે નહીંતર ઘણી કોલેજો અને યુનિવર્સીટી બંધ થવાની શક્યતા છે કારણ કે જેને શિક્ષક બનવું હોય તે ઉમેદવાર આર્ટસ અને કોમર્સ વિભાગમાં એક્સનલ અભ્યાસક્રમ તરફ વળશે અને પરીક્ષાની તૈયારી કરશે.

    • @chaitanyaayurvedik9468
      @chaitanyaayurvedik9468 Před měsícem

      5% badhanu ganse evi vat 6 ....ba5% ma%5 bed 5% ...

    • @chaitanyaayurvedik9468
      @chaitanyaayurvedik9468 Před měsícem

      80% _ 20 % karse ...

    • @areeaaditya6720
      @areeaaditya6720 Před měsícem

      એ પણ ચાલે

    • @user-rq8gm5gv7u
      @user-rq8gm5gv7u Před měsícem

      ​@@chaitanyaayurvedik9468 tne kaya hagla ye kidhu pehla e keje

  • @AmitParmar-oh3hp
    @AmitParmar-oh3hp Před měsícem +1

    અરે ભાઈ હવે તો ટકા વેચાતા મળે છે. તો તમે કઈ રીતે કહી સકો કે એકડમિક મેરીટ ગણાય. નવા નિયમ મુજબ મુખ્ય પરીક્ષા ના ગુણ આધારે જ ભરતી થવી જોઈએ.

    • @AndyEnglishDesai
      @AndyEnglishDesai Před měsícem

      @@AmitParmar-oh3hp મુખ્ય ગુણ આધારિત થાય બધા ને એક સરખા ગુણ છૈ ખાસ કરી સાયન્સ વાળાને તો સરકાર પાસે બે ઓપ્શન રે કાંતો ઉંમર ગણવી અથવા એકેડેમીક ગૂણ ગણવા.. ૧૦૦ જણા ને ૧૪૦ હોય તો બધા નો કઈ રીતે સમાવેશ કરવો એજ પ્રશ્નાર્થ ઊભો રહવાનો જરૂર

  • @harshashinora8683
    @harshashinora8683 Před 2 měsíci +4

    ભાઈ યુપીએસસી જીપીએસસી માં તમે બીએ હોય કે ડોક્ટર હોય બધા સરખા જ હોય છે એમ જ અહીં પણ થશે કોઈ ડિગ્રી માન્ય નહીં

  • @user-if5db8no9h
    @user-if5db8no9h Před měsícem +1

    માત્ર જેટલી લાયકાત જોઈએ એટલી જ ઉમેરવી જોઈએ.

  • @kokilanadoda1841
    @kokilanadoda1841 Před 2 měsíci +2

    Sachi vat sir 🎉

  • @SUJITCHAUDHARI-dg5xn
    @SUJITCHAUDHARI-dg5xn Před měsícem +1

    નવી શિક્ષણ નીતિમાં ટાટના સ્કોર ને ધ્યાનમાં રાખ્યું છે. હાલ ઘણી બધી યુનિવર્સિટી ઘણા ટકા આપે છે. તો જૂના b.ed. કર્યું m.ed કર્યું એ ઓછાં ટકા આપ્યા એને કોણ ન્યાય અપાવશે.

  • @areeaaditya6720
    @areeaaditya6720 Před 2 měsíci +12

    ના ગણવું જોઈએ...એમનેમ ઠોકે ના રાખશો ભાઈ...તમે પ્રાઇવેટ માં પૈસા આપીને ડિગ્રી લઇ આવ્યા એટલે એ જ કહેશો કે ગણવા જોઈએ

    • @sirajudinmathakiya5984
      @sirajudinmathakiya5984 Před 2 měsíci +2

      ભાઈ ગણે તો તમને કાઈ વાંધો છે?ઘણા એવા ઉમેદવારો છે કે મહેનત કરવા છતાં અમુક કારણોને લીધે TET કે TAT માં ઓછા માર્ક્સ આવ્યા છે તો તેને લાભ થાય તો તમારે શું વાંધો?

    • @areeaaditya6720
      @areeaaditya6720 Před 2 měsíci

      @@sirajudinmathakiya5984 પૂરો વાંધો છે. ગણે એનો વાંધો નહીં પણ ૭૦-૩૦ ખોટું છે...ખાલી b.ed અને M.ed ગણે તોય ચાલે.

    • @user-eg5sk1ro2w
      @user-eg5sk1ro2w Před 2 měsíci +1

      Kai Paisa thi degree aape che ae college nu name aapo ne bhai???????

    • @bmstudyonline1118
      @bmstudyonline1118 Před 2 měsíci

      સરકાર કરે ઇ ફાઈનલ કોઈ કઈ વિરોધ નઈ થયી સકે

    • @user-yz9ry4mp2e
      @user-yz9ry4mp2e Před 2 měsíci

      Na ganavo joie​@@sirajudinmathakiya5984

  • @Hitesh_sir
    @Hitesh_sir Před měsícem +1

    ભાઈ... ટાટ માધ્યમિક માટે એમ.એડ ની ડીગ્રી નથી...એ ઉચ્ચતર માઘ્યમિક માટે છે...તો એમ.એડ. ની ડીગ્રી માધ્યમિક મા પણ નિયમ મુજબ ના જ ગણાવી જોઈએ....

  • @tanvigamit5378
    @tanvigamit5378 Před 2 měsíci +2

    TAT-2 ma ghana ocha student pass thaya che to su ema passing marks no resio ocho tahse ?

  • @PankajPatel-123
    @PankajPatel-123 Před měsícem +1

    Tet tat na Mark j ganava joie, college na mark hatavo paisa aapi lay le chhe

  • @user-yz9ry4mp2e
    @user-yz9ry4mp2e Před měsícem +1

    Bhai sarkha marks thay jene e loko ne acedemic dhyan ma. Levavnu baki badha mate thodu hoy
    ane m.ed degree to b.ed teacher mate hoy chhe e dhyan ma su kam levi joie

  • @hasmukhbhairathva8307
    @hasmukhbhairathva8307 Před měsícem +2

    ના ગણાવું જોઈએ

  • @Vchanelfunny
    @Vchanelfunny Před 2 měsíci +6

    ન ગણવું જોયે અમુક યુનિવર્સિટી વધારે માર્ક આપેછે

    • @sirajudinmathakiya5984
      @sirajudinmathakiya5984 Před 2 měsíci

      દરેક યુનિવર્સિટી મહેનત કે પેપરમા લખેલ જવાબો મુજબ માર્ક્સ આપે છે.એમનામ માર્ક્સ નથી આપતા.

    • @user-yz9ry4mp2e
      @user-yz9ry4mp2e Před 2 měsíci

      Kone kidhu bhai???
      Hngu and surastra uni ma vadhu ave chhe. Personal experience

    • @jigarsinhrathore8059
      @jigarsinhrathore8059 Před měsícem

      ​@@sirajudinmathakiya5984 bhai tane Kai Khabar nahi hoy 2007 ma karyu hot to Khabar padet collage ma 50% avya hot tyare pela number ma 55% upar avta collage ma Amari vakhate have sem.. system avi etle 75 thi koi ne ocha % nathi avta b.ed ma to 90% Ave a shu Sachu mulyankan thatu hashe

  • @sameerprajapati913
    @sameerprajapati913 Před 2 měsíci +10

    માર્ક્સ ઉપર ભરતી થશે.

  • @dipbagada4752
    @dipbagada4752 Před 2 měsíci +3

    Murkh che channel bnava valo..ala qualification uprthi tme exam api sko..Master nu imp...for higher sec mate che..jene jtlu upr jvu che etlu unchu qualification..aama kya qualification nu imp na rhyu??

    • @PRAHSIDDHEducare
      @PRAHSIDDHEducare  Před měsícem

      Ok sir...jo koi mahiti khoti lagi hoy maf karjo... ane disha nirdesh karva namra vinanti...have a joyful day

  • @patel8345
    @patel8345 Před 2 měsíci +3

    Gpsc મા જોઈ લો... એમાં kya gyu degree નું મહત્વ

    • @sirajudinmathakiya5984
      @sirajudinmathakiya5984 Před 2 měsíci +1

      gpsc અને શિક્ષક ભરતીની અલગ બાબત છે કારણ કે gpsc પાસ કરેલ ઉમેદવારને નિમણુંક પછી તાલીમ આપવામાં આવે છે,જયારે TET કે TAT પાસ કરેલ ઉમેદવારે તાલીમ લીધેલી હોય છે.

    • @hasmukhbhairathva8307
      @hasmukhbhairathva8307 Před měsícem

      હા એ જ ને

    • @hasmukhbhairathva8307
      @hasmukhbhairathva8307 Před měsícem

      લાગવગથી જ ટકા મેળવેલા હોય છે અમુક ઉમેદવારો

    • @sirajudinmathakiya5984
      @sirajudinmathakiya5984 Před měsícem

      @@hasmukhbhairathva8307 એમાં બધા ઉમેદવારોનો સમાવેશ થતો નથી.

  • @Hitesh_sir
    @Hitesh_sir Před měsícem +2

    Exam pahela kya gaya hata pahela virodh karvo hato n ... M.ed kari n betha lago chho...

    • @0ocean
      @0ocean Před měsícem

      Haji kya ene kidhu k marks par bharti thse aem su thokam thok kare chhe

    • @Hitesh_sir
      @Hitesh_sir Před měsícem

      ​@@0oceanટાટ માર્કસ પર ભરતી નહિ થાય એમ કહે છે સાંભળ પેલા તું... શિક્ષક થવા નીકળ્યા છો... વાત સુ છે એ જોતો ખરા.... અને તમે પણ એમ.એડ કરી ને બેઠા લગો...

  • @SUJITCHAUDHARI-dg5xn
    @SUJITCHAUDHARI-dg5xn Před měsícem

    પ્રિલીમના માર્ક અને મેઇન્સના માર્ક ગણવા જોઈએ.

  • @im__hitesh__0782
    @im__hitesh__0782 Před 2 měsíci

    હેલ્લો સર કોલેજ ના રીજલ્ટ નું મેરીટ કઈ રીતે ગણાય છે બધાય સેમેસ્ટર નું ભેગુ કે ખાલી છેલ્લા સેમેસ્ટર નું

  • @Hitesh_sir
    @Hitesh_sir Před měsícem +1

    To pachhi aa two stage exam su karva lagya bhai... Pela hatu aem j rakhavu hatu to 😂😂

    • @0ocean
      @0ocean Před měsícem +1

      2જા સ્ટેજ માં ગડબડ થઈ છે એટલે ડિગ્રી મેરીટ ગણાવું જ જોઈએ

    • @Hitesh_sir
      @Hitesh_sir Před měsícem +1

      માર્કસ ઓછા આવ્યા લાગે છે બીજું કઈ નહિ.... 😂😂

    • @0ocean
      @0ocean Před měsícem

      @@Hitesh_sir તમારે પણ અઠે ગઠે સારા આવી ગયા એટલે ડિફેન્ડ કરો છો તો ડિગ્રી માં પણ તમારે સારા જ હશે જો તમે હોશિયાર હોય તો

    • @sandipboricha1385
      @sandipboricha1385 Před měsícem

      ભાઈ ની બીજા સ્ટેજ માં ઠોકાઈ ગઈ એટલે મેરિટ ગણવા હાલ્યા છે😂😂😂😂

    • @0ocean
      @0ocean Před měsícem

      @@sandipboricha1385 તું ભળવા પેપરમાં ચોરી કરીને આગળ આવ્યો છો તો ગાન્ડ માં મરચા કેમ લાગે છે?

  • @YogeshPatel-nz9qm
    @YogeshPatel-nz9qm Před 2 měsíci +3

    Tet ane tat juni pn ganase have

  • @hansakansara1372
    @hansakansara1372 Před 2 měsíci +1

    Ok sir

  • @dilipbhainimbara8323
    @dilipbhainimbara8323 Před 2 měsíci +3

    Bhai chokhi vat chhe.degree layne su faydo. Time moklyo su kam.aje loko kahe chhe ke khali main examna gnase ne mate jwadar ghare betha degree lidhi em key chhe. To B. A, B. Ed ghare betha nathi leta? Amara jeva e regular college ma lecture bharine degree o melvi enu koy velyu nathi. Degree na mark gnavaj joye. Bhai bow sahs karyu chhe. Emj degree nathi malti.

    • @user-rq3vn3do6m
      @user-rq3vn3do6m Před 2 měsíci

      Ya right amara jeva main subject English vala regular mehnat kri che...

    • @harshjoshi5199
      @harshjoshi5199 Před 2 měsíci

      B. Ed cy badha ma loko mehant j thi lave che avu hoy to bed na count na karso pan bija nu to ganvu j pade

    • @newtongravitywale335
      @newtongravitywale335 Před měsícem +1

      Etlu sahas hoy to mains ma marks khechi levay ne top karay ne gujrat ma

    • @harshjoshi5199
      @harshjoshi5199 Před měsícem

      @@newtongravitywale335 cllg ma atkt vada ak exam pass kari ne lagi jayy avu a na chale ne bhai

    • @newtongravitywale335
      @newtongravitywale335 Před měsícem

      @@harshjoshi5199 atkt vara km marks kye tat tet karta college ni exam saav seli hoy

  • @manishshiyal4946
    @manishshiyal4946 Před 2 měsíci +1

    Sachi vat se

  • @allmeritanalysis9210
    @allmeritanalysis9210 Před 2 měsíci +3

    ગણાવુંજ જોઈએ શોખની કોલેજ નહીં કરી અમે કોય

  • @kokilanadoda1841
    @kokilanadoda1841 Před 2 měsíci +1

    Are bhai tame degree ochhi melvi chhe ke su

  • @bhaveshsarvaiya3165
    @bhaveshsarvaiya3165 Před 2 měsíci +3

    Mark par bharti thavi joiee

  • @jigarsinhrathore8059
    @jigarsinhrathore8059 Před měsícem +2

    Topa na j Ganavu joie

  • @AndyEnglishDesai
    @AndyEnglishDesai Před měsícem

    Degree. Clg ni jaruri se

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 Před 2 měsíci +2

    Umar

  • @sameerprajapati913
    @sameerprajapati913 Před 2 měsíci +1

    વીડિયોના વ્યુઝ લેવા માટે ગમે તે સ્ટેટમેન્ટ ના આપો

    • @PRAHSIDDHEducare
      @PRAHSIDDHEducare  Před měsícem

      Thanks for your valuable feedback

    • @0ocean
      @0ocean Před měsícem

      ભાઇ એ સાચું જ કહ્યું છે વીડિયો માં ok

  • @vasavahasumati4016
    @vasavahasumati4016 Před měsícem

    M. A kariya pashi Tet and tat exam aapi shakay ke

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 Před 2 měsíci +1

    Thok m thok

  • @DineshPatel-hm8yp
    @DineshPatel-hm8yp Před 2 měsíci +1

    PH jagay avasae

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 Před měsícem +1

    Janm divS na aadare

  • @Bjchauhan6269
    @Bjchauhan6269 Před 2 měsíci +3

    ના ગણવું જોઈએ...

    • @0ocean
      @0ocean Před měsícem

      ગણાવું જ જોઈએ

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 Před 2 měsíci +1

    Na ganay

  • @user-yz9ry4mp2e
    @user-yz9ry4mp2e Před 2 měsíci

    Bhai su thokam thokam kare chhe

  • @patel8345
    @patel8345 Před 2 měsíci +2

    Gpsc મા જોઈ લો... એમાં kya gyu degree નું મહત્વ