Morbi નો એ ઉદ્યોગ જેણે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી દીધી

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • ગુજરાતમાં ઘડિયાળ બનાવવા માટેનું હબ એટલે કે મોરબી. અહીંથી સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાં પણ ઘડિયાળોની નિકાસ થયા છે. અહીં એક એવી કંપની છે જેની કાર્યસફળતા પાછળ મહિલાઓનો હાથ છે.
    જો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો મોરબીમાં આવેલી અજંતા ઓરેવા કંપની બધા માપદંડોમાં અગ્રેસર છે. આ કંપનીમાં 7 હજારો બહેનો કામ કરે છે.
    #morbi #womenempowerment #gujarat
    Video: Rajesh Ambaliya
    Edit: Ravi Parmar
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 174