દુનિયાનો કોઈ પણ માણસ કતલખાના ની ગાયો માટે આટલું મોટું બલિદાન કદી ના આપી શકે સાંભળો આ ભાઈની કહાની...

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • દુનિયાનો કોઈ પણ માણસ કતલખાના ની ગાયો માટે આટલું મોટું બલિદાન કદી ના આપી શકે ........
    સાંભળો આ ભાઈની કહાની.... તેમના જ મુખે.....
    Bank of Baroda
    Ac no07560100006680
    IFSC...BARB0GOGHUM
    (5th digit is zero)

Komentáře • 155

  • @Allmotivation8182
    @Allmotivation8182 Před 15 dny +28

    જાગો હિન્દુ જાગો કરોડો વંદન છે આ સોમાભાઈ ને જય હિન્દ જય ભારત

    • @HARUNPANCHBHAYAN
      @HARUNPANCHBHAYAN Před 6 dny

      Al kabeer slowtr house sarkar dhwara chalawa ma che......jago jago 😮

  • @rathodanil3464
    @rathodanil3464 Před 15 dny +13

    ખરેખર સાચું હિન્દુસ્તાન કહેવાય.બહુ પૂન્યનુ કામ કહેવાય.સોમાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.જય શ્રી કૃષ્ણ સાહેબ.🙏🥀જય ગૌમાતા.🙏🥀

  • @user-pr3wj3yi4h
    @user-pr3wj3yi4h Před 15 dny +7

    હે ભગવાન આવા પુણ્ય શાળી સોમાભાઈ ને ખુબજ શક્તી આપજો ગૈઉ માતાનુ એમનુ પરીવારનુ ખુબજ રીતે પાર પડાવજો જમીન જાગીર મકાન બધુયે પરત મેળવજો પ્રભુ આવા જીવદયા પ્રેમી આત્માને એમના પરિવાર ને ખુબ ખુબ આપજો પ્રભુ

  • @user-vo1in8ri5q
    @user-vo1in8ri5q Před 15 dny +3

    જય હો સોમાભાઈ... ભગવાન ભોળાનાથ અને મા અંબાજી તમને ખૂબ ખૂબ સફળતા અને શક્તિ પ્રદાન કરે...જય ગાયમાતા

  • @niileshgandhi
    @niileshgandhi Před 15 dny +3

    સોમાભાઈ, તમે અદ્ભુત કાર્ય કર્યું છે. ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા આશીર્વાદ આપે

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 Před 7 dny +1

    સોમાભાઈ ને મારા દંડવત પ્રણામ, હે ભગવાન સોમાભાઈ ને એવી શક્તિ આપો કે આવી નિરાધાર ગાયો ને સાચવી શકે! હક છે આ પરિવાર ને, હવે ગૌ પ્રેમી દાતા ઓ ને પણ વિનંતી છે કે આ સોમાભાઈ ના આ ગૌ સેવાયજ્ઞમાં યથા શકિત યથા યોગ્ય રીતે દાન આપવા વિનંતી🙏🙏

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si Před 22 hodinami

    જય શ્રી ગૌમાતા જય ગોપાલ ગૌમાતા જય હિન્દુ ભાઈઓ ગાયો બચશે તોજ હિન્દુ ધર્મ ટકશે જય ગોપાલ જય ગૌ માતા જય શ્રી રામ જય સનાતન ધર્મ ની જય હો

  • @amrutjthakor
    @amrutjthakor Před 16 dny +6

    જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉....જય ગાય માતા❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @arjunfashion777
    @arjunfashion777 Před 9 dny

    ભગવાન આને કેવાય સોમા ભાઈ જેવા માણસ ને ❤

  • @ManojPatel-vq9nz
    @ManojPatel-vq9nz Před 15 dny +23

    સોમાભાઈને મારા કરોડ કરોડ વંદન 🙏🙏🙏🙏🙏

  • @kalpeshprajapati5164
    @kalpeshprajapati5164 Před 15 dny +2

  • @comedydostar8358
    @comedydostar8358 Před 14 hodinami

    જય ગૌમાતા સોમા ભાઈ ખુબખુબ આભાર

  • @lakhaniinsuranceandrtoadvi6672

    સોમભાઈ તમે તમારી સેવા અને સમર્પણ ભાવ નમન છે... માતાજી તમને સારુ આયુષ્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના.... આપની ગૌ શાળા કયા આવી છે તે જણાવજો.... બાપા સીતારામ

  • @Kankrj_cow
    @Kankrj_cow Před 12 dny

    ગાય માતાઓની સેવા કરવા વાળા ભાઈને કોટી કોટી વંદન

  • @ketanpatel7694
    @ketanpatel7694 Před 15 dny +1

    સારું કામ કર્યું છે જય ગૌ માતા જય ગૌ રક્ષક. જય શ્રી રામ .❤❤❤ હર હર મહાદેવ હર

  • @hiteshbhai1121
    @hiteshbhai1121 Před 15 dny +1

    ભગવાન શ્રી કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ❤❤

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 Před 15 dny

    સોમાભાઇ ને અભિનંદન કે વખાણ કરવાને બદલે જે થાય તે સાથ સહકાર આપવો જોઇઅે ! જય જય શ્રીરામ ! જય જય શ્રીકૃષ્ણ ! જય માતાજી !

  • @ParvinbhaiChavada
    @ParvinbhaiChavada Před 15 dny

    સોમાભાઈ ને કોટી કોટી વંદન જય ગૌમાતા

  • @RameshMovalia
    @RameshMovalia Před 15 dny

    ભગવાન એમને ખૂબ સુખ આપશે

  • @maasadhidigital531
    @maasadhidigital531 Před 15 dny +2

    સોમાભાઈ ને કોટી કોટી વંદન

  • @alpeshchauhanchauhan3477
    @alpeshchauhanchauhan3477 Před 14 dny +1

    Jay Gau Mata ki khamma marabgagvan tamne lakh lakh vandan bhai

  • @ketanpatel7694
    @ketanpatel7694 Před 15 dny +1

    સોમાભાઈ અને તેમની ટીમ ને કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 Před 16 dny +4

    🙏 જય શ્રી રામ 🙏

  • @harpaljadeja1166
    @harpaljadeja1166 Před 15 dny +1

    ખુબ સરસ ભાઈ જય ગૌમાતા

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 Před 13 dny +1

    વંદન છે સોમાભાઈ ને

  • @BharatbhaiRathod-zn7pn
    @BharatbhaiRathod-zn7pn Před 15 dny +1

    ધન્યવાદ કોટિ કોટિ વંદન જય ગૌમાતા 🚩

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před 15 dny +1

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @karansinhchauhan984
    @karansinhchauhan984 Před 11 dny

    Somabhai tamne koti koti vanda. jay shree krushnA.
    Bhagvan Somabhai tamari jamin ane ghar chhuta karvani shakti ape eviprubhune prathana

  • @dashrathrajgor3648
    @dashrathrajgor3648 Před 15 dny +3

    જય ગો માતા

  • @user-vl8wh9yo7h
    @user-vl8wh9yo7h Před 15 dny +2

    સોમાભાઇ ને વદન

    • @KhodidashHINDUSTANI
      @KhodidashHINDUSTANI Před 15 dny

      સોમાભાઈ તમને દિલથી વંદન કરું છું ભગવાન માતાજી તમને સુખી રાખે
      સુખ સમૃદ્ધિ આપે 🙏🙏🙏

  • @user-gm2jg8el8q
    @user-gm2jg8el8q Před 13 dny

    ભાઈ શ્રી અભિનંદન્.વંદન

  • @user-py3yf7ui8e
    @user-py3yf7ui8e Před 15 dny +1

    જય ભગવાન

  • @SisodiyaGhansham-br8js
    @SisodiyaGhansham-br8js Před 15 dny +1

    સોમા ને કોટી કોટી વંદન

  • @monabhai175
    @monabhai175 Před 15 dny +1

    જયગોમાતા

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 Před 16 dny +1

    રાઘે રાઘે રાઘે કીષના
    જય ભગવાન જય ગુજરાત
    મનહર સાહેબ ખુબજ સરસ
    ગાઁ માતા આપણી માતા છે.
    હે પરમેક્ષવર સોમા ભાઇ ના પરીવાર અને મનહર સાહેબ ના પરીવાર ની રક્ષા કરજો.
    બઘા જ આપણા દાતાઓને કોટી-કોટી નમન ગોં માતા ના આશીર્વાદ હર સમય તમારા અને પરીવાર ની રક્ષા કરે આ જ પ્રભુ ને પાર્થ ના કરી યે કરુછુ.🌺🌺🙏🙏

  • @vijaykatariya786
    @vijaykatariya786 Před 15 dny +1

    Good bhai

  • @dhruvrajsinh222
    @dhruvrajsinh222 Před 15 dny +12

    જય માતાજી . હું અત્યારે આર્મી ની તૈયારી કરું છું થોડા દિવસ પછી ભરતી મા પણ જવાનું છે , ખૂબ મહેનત કરી છે જો હું આર્મી મા આવી જાવ તો જ્યારે પણ આવા કતલખાના વાળા સામાં આવે કે જે ટ્રક મા ગાયો ને લઈ જતા હોય તેને ત્યાં ને ત્યાં જ મારી નાખવા છે ભલે જે પણ કેસ કબાળા થવા હોય તે થાય પણ આવા ખાતકી લોકો ને મૂકવા જ નથી .
    અરે યાર મિત્રો હવે તો સમજો કઈક . માંસ ખાવાનું બંધ કરી દયો કેમ કે જો કુદરત રૂઠસે ને તો આપણે ફરી એક વાર કોરોના , વાવાઝોડા જેવા પ્રકોપો નો સામનો કરવો પડશે 😢

    • @bhartipatel7889
      @bhartipatel7889 Před 14 dny +2

      ભાઈ સાચી વાત તમારી... જય શ્રી કૃષ્ણ.🙏

    • @rajeshbariyajain8502
      @rajeshbariyajain8502 Před 12 dny +1

      bhai sachi vat che bhagvanane prathna tame aarmy lagi java ane katalkhana bandh thay ej ichie che

    • @bhaktibhaipatel1662
      @bhaktibhaipatel1662 Před 12 dny

      Veer kevay

    • @HARUNPANCHBHAYAN
      @HARUNPANCHBHAYAN Před 6 dny

      Al kabeer slowtr house sarkar dhwara chalawa ma awe che saheb 😢😢😢😢 Jago Jago 😅

  • @Vishalrach123
    @Vishalrach123 Před 14 dny

    વા ભાઈ વા ધન્ય છે તમને અને તમારી સેવાને પણ બધા આ અબોલ જીવોને નથી સમજતા બાકી અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા જય ગૌમાતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે એ જ પ્રાર્થના

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Před 15 dny +1

    🚩🕉️ Jai Gau Mata 🕉️🚩

  • @patelutsav4481
    @patelutsav4481 Před 16 dny +2

    Jay Bhagvan Jay Mataji Jay Dada 🎉🙏⛳💐

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck Před 15 dny +1

    જય ગૌ માતા

  • @jaiminipatel4567
    @jaiminipatel4567 Před 14 dny

    Somabhai ne koti koti vandan

  • @user-lg9ke4vm5w
    @user-lg9ke4vm5w Před 2 dny

    Jay shree Krishna somabhai

  • @bhaktibhaipatel1662
    @bhaktibhaipatel1662 Před 12 dny

    Bhagvan na manas somabhai tamne himat ape ❤❤

  • @meenachandan8715
    @meenachandan8715 Před 13 dny

    Jay ho prabhu 🙏🙏 khubaj sares kam karo cho somabhai

  • @kingboy-rd5lv
    @kingboy-rd5lv Před 3 hodinami

    Very nice Bhai

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 15 dny +1

    વાહ વંદેમાતરમ

  • @noghabhaichauhan8505
    @noghabhaichauhan8505 Před 8 dny

    Koti koti parnam

  • @bhanumatichauhan823
    @bhanumatichauhan823 Před 15 dny

    Jay bhagwan manahar bhai Jay સોમાભાઈ Great work sat sat naman 🙏🙏🌷❤️🌷🙏🙏❤

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 Před 15 dny

    જય હો સોમાભાઈ જેવા પુરુષો તથા તેમની જનેતા ને

  • @kiranbhaidanagar1982
    @kiranbhaidanagar1982 Před 14 dny

    જય મુરલીધર

  • @danabhaimer4537
    @danabhaimer4537 Před 14 dny

    જય ઠાકર ભાઈ

  • @madhukarvasava
    @madhukarvasava Před 10 dny

    Shree..somabhaine..namskar❤❤❤..jay..shree..krishna🎉🎉🎉🎉

  • @SejalSorathiya
    @SejalSorathiya Před 15 dny +1

    Jay bhagavan

  • @satishdesai5929
    @satishdesai5929 Před 15 dny

    જય ગૌ માતા, સોમાભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @somalrabarivadala1769
    @somalrabarivadala1769 Před 15 dny

    જય હો તમારું ભગવાન ભલું કરશે ભાઈ

  • @pannadhiren1436
    @pannadhiren1436 Před dnem

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @jaydatt03
    @jaydatt03 Před 12 dny

    ખૂબ ખૂબ મદદ કરી શકાય આવા ભડવીર ને

  • @mukundraivyas6941
    @mukundraivyas6941 Před 16 dny +1

    Jay Bhagvaan, Manharbhai.
    🙏🙏🌹

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 Před 15 dny +1

    મનહરભાઈ ને મારા જયભગવાન

  • @user-ik2hr8mg1o
    @user-ik2hr8mg1o Před 14 dny

    જય ગૌ માતા ધન્યવાદ ભાઈ

  • @RanjanThacker
    @RanjanThacker Před 15 dny

    જય ગો માતા સોમાભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @vinodbhaiachary4176
    @vinodbhaiachary4176 Před 15 dny

    જય હો સૌમાં ભાઈ કોડીકોડી વંદન

  • @BharatThakkar-mf7yl
    @BharatThakkar-mf7yl Před 13 dny

    Soma bhai ne pranam.

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji Před 15 dny

    સોમાભાઈ આજ bhakti છે

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 15 dny +1

    જય શ્રી રામ 🌹🙏 જય ગૌમાતા 🎉

  • @divyeshsavaliya8498
    @divyeshsavaliya8498 Před 15 dny

    Great job soma Bhai

  • @niruparmar1767
    @niruparmar1767 Před 16 dny +1

    Dhany che Somabhai ne darek vykati e yathashakti daan aapvu joie

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb Před 16 dny +1

    જય ભગવાન
    સાદર પ્રણામ

  • @ketanshah1875
    @ketanshah1875 Před 15 dny

    Dhanyvad ,sadhuvad both of u

  • @ghansyambharvad8588
    @ghansyambharvad8588 Před 15 dny

    ધન્ય સે સોમાભાઈ તમને તમારી જનેતાને

  • @NileshKumar-zi3po
    @NileshKumar-zi3po Před 16 dny +2

    Jay Shree krishna....

  • @bhartiraval3604
    @bhartiraval3604 Před 13 dny

    Jygaumaa pranaam

  • @chintanraj8176
    @chintanraj8176 Před 6 dny

    Jay shree Krishna 🙏🙏🙏

  • @pravinajoshi1001
    @pravinajoshi1001 Před 15 dny +1

    કોટી કોટી વંદન સોમાભાઈ ને

  • @user-rg1eh2nm2e
    @user-rg1eh2nm2e Před 15 dny +1

    જય ગૌમાતા

  • @pravinamunjal502
    @pravinamunjal502 Před 16 dny +1

    🙏Jay guru 🙏

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 Před 16 dny +1

    જય ભગવાન 🙏

  • @tulsipatelbirdslovers7566
    @tulsipatelbirdslovers7566 Před 22 hodinami

    😭😭😭😭❤🙏

  • @mahendraahir6710
    @mahendraahir6710 Před 15 dny

    Jay mataji jay gaumata ji

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya1698 Před 15 dny

    Jay shri Krishna

  • @DevayatJadav
    @DevayatJadav Před 15 dny

    Bhagvan ni Biju nam somabhai thankyou

  • @dipaakpatel8857
    @dipaakpatel8857 Před 15 dny

    સોમાભાઈ એ ખુબ જ સરસ કામ કરે છે.

  • @rajendrasodha2487
    @rajendrasodha2487 Před 16 dny +1

    જય માતાજી

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 Před 15 dny

    સોમાભાઈ ને કોટી કોટી વંદન ગામ ભલગામડા તા લીંબડી જી સુરેન્દ્રનગર 🎉🎉🎉🎉🎉

  • @kanjibhaimevada995
    @kanjibhaimevada995 Před 15 dny

    સોમાભાઈ ને લાખ લાખ વંદન

  • @hiteshsoni5201
    @hiteshsoni5201 Před 15 dny

    👍👏 Jay shree krishna 🌹

  • @ketanpatel7694
    @ketanpatel7694 Před 15 dny

    ખુબ જ સરસ કામ કરો છો

  • @h.kpatil3
    @h.kpatil3 Před 15 dny

    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @user-rk9wc1mr2c
    @user-rk9wc1mr2c Před 15 dny +1

    Jay shree krishna

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Před 15 dny

    જય શ્રી કૃષ્ણ

  • @rajukaravdra
    @rajukaravdra Před 15 dny

    Bholenath tamari soma har issa Puri kre tme chacha sant se

  • @rathvakhuman8499
    @rathvakhuman8499 Před 15 dny

    ❤❤❤

  • @user-sn9bz1zt5o
    @user-sn9bz1zt5o Před 15 dny

    જય ઞાયમાતા🙏

  • @user-ei1ml6uy2m
    @user-ei1ml6uy2m Před 15 dny

    Jay Bhagvaan manharbhai

  • @user-ii5bw9si1s
    @user-ii5bw9si1s Před 15 dny

    જય.ગૌવમાતા

  • @ravan3ytgaming309
    @ravan3ytgaming309 Před 15 dny

    Jay shree Krishna 🌸🙏

  • @sandippatel3244
    @sandippatel3244 Před 8 dny

    👌🙏❤

  • @sutharashwinkumarmahendrab3906

    🙏🙏

  • @samirpatel2606
    @samirpatel2606 Před 15 dny

    ગૌ માતા કી જય ❤😮