RAB NE BANA DI JODI રબ ને બના દી જોડી PART 7

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Inshtagram:- ...
    Facebook:- www.facebook.c...
    #goforthebestwithraju
    Namaste
    Welcome to my channel
    Hi ,i'm Raju ! Namste to everyone. Join me and see how my life chanced, from a boy growing up in a small village in India to a man traveling in the world and discover the secrets of a shanti life style. you are invited to follow my journey and we can share ideas, life expiries ,good advices and enjoy the beauty of this world. All in my channel . Please subscribe,my channel #GoforthebestwithRaju ring the bell and let's go !
    Social Media-

Komentáře • 1,2K

  • @prakashbhai5891
    @prakashbhai5891 Před rokem +20

    વાહ રાજુ ભાઈ તમે બહુજ ઉચાયે પહોંચીને પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે જય દ્વારકાધીશ

  • @patelsureshbhai7425
    @patelsureshbhai7425 Před 2 měsíci +5

    તમારૂ જીવન જીવવવની કળા ખૂબ ખુબ સરસ છે ખૂબ ખુબ અભિનનંદન

  • @thakoramarat9250
    @thakoramarat9250 Před 2 lety +74

    રાજુભાઇ તમે વિદેશ મા રહીને પણ આપણી સંસ્કૃતિ ભુલ્યા નથી એ મને ખુબજ ગમ્યુ,તમને વિદેશ ની હવા નથી લાગી,ખુબ ખુબ સુખી રહો🙌🙌🙏🙏

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 Před 2 měsíci +2

    Bov saras raju bhai

  • @ashishvataliya6001
    @ashishvataliya6001 Před 2 lety +10

    અભિનંદન સુખી લગ્ન જીવન અને ભગવાન તમને લાંબી અને સુખી યાત્રા આશીર્વાદ આપે એવી પ્રાર્થના Jay shree krishna

  • @naynabhesania1758
    @naynabhesania1758 Před 2 lety +21

    જોડી સલામત રહે, રાજુભાઈ 🌹💕👍

  • @namratabhavsar50
    @namratabhavsar50 Před měsícem +2

    Great. Radhe Krishna. Hari bol

  • @lprabari4639
    @lprabari4639 Před měsícem +1

    દ્વારકા વાળા જોડે પ્રાર્થના સદાય બે જોડી સ્વસ્થ અને સુખી રહે એવી પ્રાર્થના 🙏

  • @jayharpaldadadigital1782
    @jayharpaldadadigital1782 Před 2 lety +7

    સરસ રાજુભાઇ ભગવાને આપેલી ભેટ તમારી સુંદર રાધા કૃષ્ણ જેવી જોડી

  • @niteshpadalia8748
    @niteshpadalia8748 Před 2 lety +5

    Raju bhai ખુબ સુંદર જોડી રબને બનાવી છે

  • @henadanny8078
    @henadanny8078 Před měsícem +2

    Your Jodi story is beautiful & god bless both of you & always stay blessed.🙏🕉🙏💐. always stay together & respect each other.

  • @jayendrasinhzala9245
    @jayendrasinhzala9245 Před měsícem +1

    હરિ મારું ગાડું કયાં લય જાય કાઈ ન જાણું આવું સરસ જીવન છે ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙌🙌🙌🙌🙌

  • @patelramanlalishwarlal6950
    @patelramanlalishwarlal6950 Před 2 lety +12

    શીલા ભાભી સાથે આપ ખુબ સુખી રહો તેવી પ્રભુપ્રાર્થના

  • @SUNILGIRI01
    @SUNILGIRI01 Před 10 měsíci +3

    ખરેખર આવી સુખી સંપન્ન સમૃદ્ધ લાઇફ તમારા ભજન કીર્તન ના ફળ રૂપી તમને મળી છે 👍

  • @jayendrasinhzala9245
    @jayendrasinhzala9245 Před měsícem +1

    ભાઈ ભગવાન જે ધારે તેજ થાય વિચારો ખૂબ જ આપના સારા છે ખુબ ખુબ આશીર્વાદ

  • @babubhaipatel1637
    @babubhaipatel1637 Před rokem +1

    Rajubhai ..vah..Sundar aapiviti kahi sambhlvi. Prenadayi jivan chhe tmaru..dhanyvad bhai

  • @pareshpatel1826
    @pareshpatel1826 Před 2 lety +10

    આપની જોડી સુખી રહે એવી પ્રભુને પ્રાર્થના

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 Před 2 lety +4

    વાહ મારા ભાઈ.સદા સુખી રહો👍🏾દુઃખ માં જ સુખ સોધનાર ને પ્રભુ જરૂર મદદ કરે🙏🏿🌹

  • @jyotivyas9286
    @jyotivyas9286 Před měsícem +2

    वाह😊👌💐अद्बुथम
    जय सिय्याराम। जय सनातन धर्म
    ॐ।

  • @allinmr.mowaniya9711
    @allinmr.mowaniya9711 Před 8 měsíci +2

    God bless both of u...maja aavi .jay bhagvan🙏🏼😊

  • @patelghanshyam6224
    @patelghanshyam6224 Před 2 lety +3

    રાજુભાઈ તમારી જોડી ખુબ સરસ મજાની રીયલ લાઈફ જુઓ છો રાજુભાઈ યુ આર લકી હું પણ આઠ દિવસ સ્વીઝરલેન્ડમાં ફર્યો છું અમે ત્રણ કપલમાં આવેલા સેલ પ્રોગ્રામ હતો. અમારું ચેલેટ ગ્રેન્ડલ વાલ . ઇન્ટરનેશનથી લુજન ત્યાંથી તીતલીસ ટોપ ઓફ ધ યુરોપ પછી સીલ્થોન પછી જર્મેટ ઇન્ટરનેશન પછી સીધા જીનીવા ખરેખર આ દેશ સ્વર્ગ છે બહુ જ એન્જોય કર્યો બધી જગ્યાએ ટ્રેન દ્વારા સેલ પ્રોગ્રામ રસોઈ પણ જાતે બનાવતા અમદાવાદથી ઘી ગોળ મરચું મીઠાઈ ચવાણું ખાખરા વેજીટેબલ કુપમાંથી ખરીદતા સ્ટેશન ઉપર લોક કરવા મૂકી સાઈટ સીન કરતા રાજુભાઈ યુ આર ગ્રેટ મેન જય સ્વામિનારાયણ ઘનશ્યામ પટેલ અમદાવાદ. રાજુભાઈ ઇન્ટર લેકનબહુ બેસ્ટ સીટી છે મને બહુ જ ગમે છે પંજાબી ખાવા ત્યાં આવતા.

  • @RanjitsinhBoxer-wq9tq
    @RanjitsinhBoxer-wq9tq Před rokem +5

    विश्व एक परिवार है आपने यह सिद्ध किया है। जीवन ज़ंग है संग है संगीत है। सलाम सबको।

  • @durgabenfefar9515
    @durgabenfefar9515 Před 2 měsíci +2

    તમારી જોડી ભગવાન અમર રાખે

  • @jyotivyas9286
    @jyotivyas9286 Před měsícem +2

    क्या पुण्य किया जो बन गयी जोड़ी।😊वाह। जय श्री राम। हरि बोलो हरि बोल। ❤👌💐👌जय सनातन धर्म। 😊😊👌💐

  • @govind-yaadva8112
    @govind-yaadva8112 Před rokem +4

    ખુબ ખુબ બધાઈ ભાઈ તમારી જોડી ભગવાન શ્રી રામ જી સુખી રાખે સલામત અને સુરક્ષિત રાખે

  • @manishapalas8043
    @manishapalas8043 Před 2 lety +5

    Mahadev bless you..🙏🙏bhai and bhabhi. ... bhagvan tamne haji bi 100 varsh sudhi khush j rakhe

  • @granthlakhani326
    @granthlakhani326 Před 2 lety +2

    Bas hamesh khush raho ane Hari Bhajan karta raho aevi Hari ne prathaa Jay shree krishna

  • @PragnaMakwana-wu9we
    @PragnaMakwana-wu9we Před rokem +2

    Bhai❤ so nice

  • @janvidesai644
    @janvidesai644 Před 2 lety +4

    રાજુભાઈ તમે બહુ નસીબદાર છો મારા દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે

  • @devadiyasonalben3824
    @devadiyasonalben3824 Před 2 lety +3

    Very nice Jodi Raju bhai

  • @balrajigave6986
    @balrajigave6986 Před 15 dny +1

    राजू भाई आप एक अच्छे धार्मिक , पारंपरिक , संस्कृति गुण वाले मानव हो और विद्वान और एक सरल पति भी हो , देश प्रेम भी कूट कूट कर भरी है , अहम से दूर हो ये अच्छी बात है , पत्नी भी भाग्य से अच्छी मिली है और तुम्हारा अच्छे से कदम से कदम मिला कर साथ दे रही हैं , सारी दुनिया गुम रहे हो वाह भाग्यशाली हो ।

  • @ashokpithiya3101
    @ashokpithiya3101 Před 2 lety +2

    Saras rajubhai , Thakor ji ni Krupa j kahevay

  • @munnabhaimundhava2188
    @munnabhaimundhava2188 Před 2 lety +4

    વાહ વાહ... રાજુભાઈ .. વાહ..વાહ..આવા વિડીયો બનાવતા રહેજો... ખુબ... ખુબ.. અભિનંદન.. ભાઈશ્રી

  • @kbpampaniya4840
    @kbpampaniya4840 Před 2 lety +6

    વાહ રાજુ ભાઈ તમારો ભગવાન પ્રત્યે નો વિશ્વાસ પૂર્ણ છે. જે થાય તે પરમાત્માની ઈચ્છા ..🙏

  • @shashikantmakwana531
    @shashikantmakwana531 Před 2 lety +2

    ખરેખર બહુજ સરસ અને ખુશહાલ જોડી "રબ ને બનાદી જોડી હૈ".

  • @Skyartzonerajkot369
    @Skyartzonerajkot369 Před rokem +2

    vah raju bhai moj avi gyi.. god bless u..

  • @nileshrathod6699
    @nileshrathod6699 Před 2 lety +5

    રાજુભાઈ તમે અનુભવ ને સરસ‌ રીતે વર્ણન કર્યું છે 🙏🌹

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 Před 2 lety +4

    રાજુભાઈ તમારી રીયલ સ્ટોરી ખુબ સરસ રીતે સાંભળી અને ખુબ સરસ વાત કરી રહીયાહતા ત્યારે તમારાં પત્ની સમજતા નથી એને તમે બોલો એને સાંભળવાનું રહેતું હશે

  • @rabariratan.26
    @rabariratan.26 Před 2 lety +1

    Vah bhai tamari .jodi karishna.ane Radha hevi je .

  • @heenabenjani1524
    @heenabenjani1524 Před rokem +2

    ખુબજ સરસ કર્યુ છે તમે ખુબ જ સુખી રહો,બાકી સ્રીની કોઈ જાતી નથી હોતી માતાપીતાનાઘરે હોય ત્યારે તેના પછી આપડી સરનેમલાગે એટલે આપડા કહેવાય છે.👐👐👐👌👌👌

  • @joshieducation2848
    @joshieducation2848 Před 2 lety +4

    રાજુભાઇ તમે સરસ પ્રસાદી આપી હો....

  • @hetasvirathod1245
    @hetasvirathod1245 Před 2 lety +4

    ભગવાન બધા નું ધ્યાન રાખે ભાઈ Richpect or wife very nice...

  • @prafulpurani3965
    @prafulpurani3965 Před rokem +1

    Vah khub saras RAJU bhai you are lucky boy

  • @nayakadineshbhaivirsingbha4566
    @nayakadineshbhaivirsingbha4566 Před 7 měsíci +2

    તમે વિદેશ મા રહી ને પણ આપણી સંસ્કૃતિ જાળવી રહ્યા છો એ બદલ ખુબ ખુબ અભિનંદન

  • @MansukhShah12
    @MansukhShah12 Před rokem +4

    Very nice story.Good luck to both of you.Love your videos.Best wishes

  • @gopalsenjaliya1070
    @gopalsenjaliya1070 Před 2 lety +4

    Congratulations to both of you and God gives full of enthusiasm to live long life. And you both think spiritual culture of india. So happy to seen your video and i impres

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před 22 dny +1

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી

  • @mukeshpatel9518
    @mukeshpatel9518 Před rokem +2

    Prbhu tamaru jivan very piece full banavse bcz prbhu decided this Jodi godbless both of you

  • @chavdakhimachavda8662
    @chavdakhimachavda8662 Před rokem +4

    રાજુ ભાઈ અમારા ગુજરાત નો કાનુડો છે ❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳💪🏻💪🏻💪🏻જીયો હજારો સાલ રાજુ ભાઈ

  • @jayantuperia8361
    @jayantuperia8361 Před 2 lety +21

    Very inspiring...Rajubhai...
    Your journey from...ziro to Hiro.
    Really hard working.
    Soft spoken..
    Down to earth...
    Hari bol..

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  Před 2 lety +3

      હરિ બોલ
      Thank you 🙏

    • @neetamistry1592
      @neetamistry1592 Před 2 lety +2

      Jsk bhai 🙏👍👍

    • @sarlasompura3016
      @sarlasompura3016 Před 2 lety +1

      Rajubhai Tme India na Gujarat na kya gam na cho?

    • @shantilalharijan6360
      @shantilalharijan6360 Před rokem +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹 Prem Pranam ji 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏

    • @filmstudio24.7
      @filmstudio24.7 Před rokem

      Saras vat karo cho ane badhu dilthi bolo cho.aamaj aagal vadhta raho.

  • @jayantibhaitadhani3181
    @jayantibhaitadhani3181 Před měsícem +1

    Khub Khub AbhinandaN Rajubhai Tmne Bnne Ne Matag JindgibhaR Khush Rakhe Avi Amari ShubhkamNa

  • @nareshsolanki687
    @nareshsolanki687 Před rokem +2

    વાહહ રાજુભાઈ ખુબ સરશ રીતે જીવન જીવો છો તમે જય દ્વારકાધીશ 🙏🙏q

  • @NileshKumar-fp7sq
    @NileshKumar-fp7sq Před 2 lety +4

    God Bless the lovely couple. I tried many attempts to go abroad for earning purpose but failed. Alas, looking to your videos I am still satisfied and pray for you to be happy forever. Once again God Bless You both and fulfil all your dreams 🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @bhaveshsheth4957
    @bhaveshsheth4957 Před 2 lety +8

    ક્યાં થી ક્યાં प्रभु नी कृपा લઈ જાય 🙏🏻

    • @manilalpatel8197
      @manilalpatel8197 Před 2 lety

      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ Om Hari om guru om namah shivay 🕉️

  • @amarsinhgohil6962
    @amarsinhgohil6962 Před 12 dny +1

    Good Story Super Vlog Nice Video Maza aaya 🇮🇳👍🙏👏

  • @user-jc2sh6nk7k
    @user-jc2sh6nk7k Před měsícem +1

    ભગવાન તમારી જોડી અમર રાખે દ્વારકાધીશ❤🎉

  • @ajitkher9561
    @ajitkher9561 Před 2 lety +3

    ગજબ હો ભાઇ તમારૂ વ્યક્તિત્વ 🙏

  • @HB.Raval.
    @HB.Raval. Před 8 měsíci +4

    Raju bhai tame bovaj saru kam kari rahiya chho CZcams na madhyam thi hu બ્રાહ્મણ પુત્ર તુમને એવા આશીર્વાદ આપ પૂછુ કે તુમ્હારી જોડી આમજ મારો ઈશ્વર બના વી રાખે 👩‍❤️‍👨

  • @bhanubenbhut5560
    @bhanubenbhut5560 Před rokem +1

    Congratulations Raju bhai.

  • @Simmu009
    @Simmu009 Před 7 měsíci +2

    Sitaram congratulations🎉both of you

  • @jitendrarajput9818
    @jitendrarajput9818 Před 2 lety +5

    God bless to wonderful sweet couple...I am very much impressed by both of you. Rajubhai..you are fortunate that you got a "Mahaprasad" by distributing a "Prasad", otherwise a fellow in a temple near my place is distributing prasad since last 40 years...and yet without...😉

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 Před 2 lety +6

    આપની બન્ને ની જોડી ઉપરવાળો સલામત રાખે, આપનો પરિવાર ફુલે ફાલે, મારો શામળિયો સદા તમોને સહાય કરે એવી અમારી પ્રાર્થના છે.

  • @user-in3zz5om8e
    @user-in3zz5om8e Před 2 měsíci +1

    Bhagavan tamne bey ne shukhi rakhe❤

  • @hld5149
    @hld5149 Před rokem +1

    great real story your life is very happy god bless you

  • @Mihirmummavlog
    @Mihirmummavlog Před 2 lety +4

    Vah vah khubaj saras Bhai khubaj saras Jodi chhe Bhai bhagvan Tamara darek man ni manokamna Puri Kare Jay shree dwarikadish ji 🙏🏻 Bhai Radhe Radhe 🌹🌹

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest Před 2 lety +3

    Real Love Story Rab ne Banadi Jodi👌👌👌 💐💐💐

  • @abheshangbhaichavda4470
    @abheshangbhaichavda4470 Před 2 lety +2

    શીલાબેન નો સ્વભાવ ખુબ જ સારો છે,
    ખુબજ સરસ બોલેછે, અભીનંદન.

  • @Sukoon-js7zl
    @Sukoon-js7zl Před 17 dny

    વાહ રાજુભાઈ વાહ મેળ પાડી દીધો અમને તમે

  • @nayanamakwana9689
    @nayanamakwana9689 Před 2 lety +3

    Congratulations Both of U
    💐🍫💐🍫💐🍫💐

  • @daxaparmarshreekanyashalar9704

    👌👌 rab ne bana di jodi.
    Both are very nice.

  • @chavdakhimachavda8662
    @chavdakhimachavda8662 Před rokem +1

    સાચી વાત છે ભાઈ રબ ને બના દી જોડી❤️❤️❤️🙏🙏🙏

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před 2 lety

    ખુબ સરસ દ્વારકાધીશ આપની જોડી અવિચળ રાખે

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 Před 2 lety +3

    You are such a lovely lady.
    God Bless you both.
    Best Wishes and Always be Happy. 💖

  • @keshukhunti3085
    @keshukhunti3085 Před 2 lety +6

    You both are somuch spiritual . And specially rajubhai you deserve it.
    Next time when you will visit to India i hope we will meet . Your vlog is amazing .

  • @rasikpatel4784
    @rasikpatel4784 Před měsícem +1

    Shila you are the best jivan sathi GOD BLESS BOTH OF YOU

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 Před rokem +2

    ખુબ ખુબ અભિનંદન રાજુ ભાઈ તમારી જોડી અખંડ સૈભાગયવતી

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 Před 2 lety +3

    God bless rajubhai, Jay shre nathji

  • @drkrupachhatrodiya2721
    @drkrupachhatrodiya2721 Před 2 lety +3

    ભાઈ તમે એક ઉમદા માણસ છો...કૃતજ્ઞતા સહ આભાર🤝🙌

  • @AniruddhasinhRana
    @AniruddhasinhRana Před měsícem +1

    WAH Rajub hai, tamari jivan yatra na 4-5 videos joi ne man ghanu anandit thay gayu, apna vicharo ane karmo khub j saras che,, lord krishna apne vadhu ne vadhu sukhi kare, jai shree krishna, jay mataji

  • @sureshpatel4883
    @sureshpatel4883 Před rokem +1

    વાહ રાજુભાઈ વાહ તમારું ભક્તિમય જીવન ખૂબ જ સરસ રીતે પસાર કરી રહ્યા છો

  • @Alakhnoaadesh_cj
    @Alakhnoaadesh_cj Před 2 lety +4

    અલખધણી ની કૃપા સદાયને માટે આપની સાથે રહે🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  Před 2 lety +1

      Jay Ramdepir

    • @rajeshmirani4973
      @rajeshmirani4973 Před 2 lety +1

      U r very lucky person that u got gopi in your life, she is also cute n having good spirit, God bless you both. Gbu 🌹🌹🌹🌹🌹

  • @DipenBhalani
    @DipenBhalani Před 2 lety +4

    રાજુ ભાઈ...વાહ... 😍 ધાર્યું ધણીનું જ થાય... અને એ જે પણ થાય તે તો અણધાર્યું જ થાય...

  • @kailashcharitabletrust714

    Tamari Dharm Patni no swabhav khub j saras chhe .. Tamari jodi Kharekhar khub j sari chhe... Mataji Aap banne ne Khub j kushal mangal rahe tevi prathna karu chhu..

  • @hasamukhprajapati2264
    @hasamukhprajapati2264 Před rokem +2

    Wah Jay mata ji prernarup se bhai🙏

  • @sandychristian459
    @sandychristian459 Před 2 lety +27

    Shalom 🙏 you Both are blessed by GOD and GOD brought you together This way you spread care and Love to all where you are going you give us joy and happiness to see your all vedios Israel is land of milk and honey and blessed land of GOD who is go , work and live there always gets grace and blessings from there That's i Have a experience to work 6 years there without Hard work and hope in GOD you can't get success .yes you said right give respect to your parents, family . GOD give lots of happiness and peace ✌️ Stay cheerful and blessed always 💐🙏

  • @kanchanhariya2714
    @kanchanhariya2714 Před 2 lety +3

    Your story is wonderful,God is great,Rabne banadi jodi, God bless you💞

  • @MILIFEMUKESHMALI
    @MILIFEMUKESHMALI Před 2 lety +2

    ખુબ જ સરસ તમારું જીવન સરળ છે લોકો માટે તમે પ્રેરણા રૂપ છે ભગવાન તમારી જોડી ને સલામત રાખે . નમસ્કાર

  • @tadvisonal7345
    @tadvisonal7345 Před 2 lety +1

    Super bhai apna ne jadu kariu👍

  • @om8665
    @om8665 Před 2 lety +2

    Jay Khodiyar maa Om sai ram ji

  • @alabharvad25596
    @alabharvad25596 Před 2 lety +3

    God is great 👍👍❤️❤️

  • @vegada.i.k.9723
    @vegada.i.k.9723 Před rokem +1

    👍Congratulations💥🌺રાજુભાઈ બહુજ ઉમદા કામ કર્યુ કહેવાય.ભગવાન નુ નામ લેતા-લેતા પ્રસાદરુપે પત્ની મળી એ પણ વીદેશ ની ધરતી પર.?
    "રબ ને બના દી જોડી" જૂગ-જુગ જીવો.યાર..ભગવાન તમને બન્ને ને લાંબુ આયુષ્ય આપે.ઘણી બધી વાત કરવી છે.તમારી સાથે પણ મેસેઝ થી પુરી નહીં થાય..મિત્ર......આપનો ફોન નંબર..જણાવશો તો રુબરૂ વાત કરીશું..OK..jay mataji..🙏🙏

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  Před rokem

      instagram.com/go_for_the_best_with_raju_?igshid=NGExMmI2YTkyZg==
      Message karjo

  • @rrmajithia1122
    @rrmajithia1122 Před rokem +1

    Very very nice God bless both of u

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 Před 2 lety +5

    Lots of Blessings 🙌
    And God bless you And Your Family

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před 2 lety +3

    God bless you both. Jay shree krishna

  • @ushapatel1011
    @ushapatel1011 Před rokem +1

    Jai swaminarayan beta good luck both of you pu pramukh swami and mahantswami give all happiness in your life and good health

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 Před 2 měsíci +1

    Koti koti ashirvad ,god give u both happy long life ,,

  • @bhdave4
    @bhdave4 Před 2 lety +3

    One of the best couple

  • @vandanasiddhpura7476
    @vandanasiddhpura7476 Před 2 lety +3

    રાજુ ભાઈ બીજું બધું તો ઠીક ગોરી ને એક વાર મેર ની બોલી અને મેરાણી ના કપડાં પહેરીને નેબતાવજો ને

  • @Priuuu29x
    @Priuuu29x Před měsícem +1

    ❤🙏🏻RAJUBHAI KANHAJI JE KARE E BAHUJ MAST HOY CHE🙏🏻JAY SHREE KRISHNA 🙏🏻🚩 JAY DWARKADHISH

  • @sandippandya4255
    @sandippandya4255 Před 2 lety

    Great Rajubhai Khub j khush raho ane mast haribhajan karta raho evi Prarthna