Video není dostupné.
Omlouváme se.
દાલફ્રાય અને જીરા રાઈસ કેવી રીતે બનાવવા - Dal Fry and Jira Rice - Aru'z Kitchen - Gujarati Recipe
Vložit
- čas přidán 9. 09. 2020
- દાલફ્રાય અને જીરા રાઈસ કેવી રીતે બનાવવા - Dal Fry and Jira Rice - Aru'z Kitchen - Gujarati Recipe
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Dal Fry and Jira Rice at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે દાલફ્રાય અને જીરા રાઈસ કેવી રીતે બનાવવા.
#દાલફ્રાય #DalFry #AruzKitchen #GujaratiRecipe #GujaratiFood #જીરારાઈસ #JiraRice
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen
મસ્ત બનાવી છે દાલ ફ્રાય...જીરા રાઈસ...👌
Masi tame bovaj mast banavo so mane dal fray noti avadti hu tamaro video Jon sikhi su mane have avadi gay dal fray masi thanks you so much masi 👌👌👌
Aunty Bov j Sara's tamari sathe ame banavi bov j mast bani che thank you aunty
ખુબ જ સરસ રેસિપિ👍😊
સુપર
Thanks 👍👍👍
Masi tame bahuj mast banavo cho jamvanu mare aavu Che tamare tya sikhva mate Mane rasoyi karta ochi fave che
Nice bahuj mast rit che banavani tamari rit joyi ne hu banavi bahu j mast banyu che dalfray jira rais 👌👌🙏
એકદમ સુપર દાલ ફ્રાય જીરા રાઈસ અરુણા માસી મને પણ આ રીતની બનાવેલી જ ભાવે છે
Ok 👍👍 thanks 😊👍👍
Saras resipi che👍
Thanks 😊
👌
અરુણાબેન પંચરત્ન દાળ નો વિડીઓ બનાવો 😄
Jay Sree krishan
👌👌👌
Masi dal vada banavo amare banava che
Saras
Tame ben bahu j saheli rit batavi che thanks 🙏
ખુબ સરસ બરાબર
Very nice aaj hu banavis om namo Narayan🙏 Hina rajgor
Best recipes
Khub saras
મારુ ફેવરિટ 😍👌
To banavjo! Ane kehjo kevu thayu. Comment karva mate thank you Priyanka Ben!
😊
મોટી બહેન જીરા રાઇસ બહુ સરસ અને સાદું રીતે સમજાવું છે.
આપનો ખૂબ ખૂબ આભાર
ધન્યવાદ છે તમને અરુણાબેન ઉત્સાહપુર્વક વિવિધ રેસીપી બનાવો છે👍👍👍
NYC masi mast banavocho tame
Tame bau j saras banvao cho aruna ben
Lot vada marcha sikhvad jo ne
Va maasi va saras banavi dal raesh
👍
bhot acchi thi jira rice or fry dal 👍👍👌👌
Jay bholanath masi MA nice Mne Tamara video bov j game 6e
લોકો ની પાસે ટાઈમ ઓછો હોય છે માટે વસ્તુઓ નુ વરણન ટૂંકમાં કરવા વિનંતી
વાનગીઓ ખૂબ જ સારી હોય છે
K Patel sachi vaat chhe
👌 👌
ખુબ સરસ અને સ્વાદિષ્ટ અને સરળ રીતે વાનગી બનાવતા શીખવ્યું. સુરત મા હોટલ અરૂસ ની શરૂઆત કરો તો સ્પેશિયલ જમવા આવી.
ખુબજ સરસ 👌👌👌
અરુણાબેન તમારી જ વાનગીઓ બનેલી છે ને એ અમને બહુ પસંદ આવે છે
Nice Dal frai very tasty
Thanks 😊
જય દ્વારકાધીશ
સરસ કામગીરી
Thanks 👍👍
માસી ટેસ્ટી ઉંધીયું બનાવો. તમે ગુજરાતી રસોઈ સારી બનાવો છો.
Ok Jarur banavis thanks 😊
Mashi mane dal bhat banavta sikhavo
00
@@AruzKitchen maro comment jojo
ખૂબ સરસ.
ખુબ સરસ
Mast 👌
Saras resipe se jotaj khavanu man Thai jay se , jay baba ramdev tea zone morbi
Thanks 👍👍
Must
Nice resipe. Punam. Dodiay😊😊😊
Khub khub saras
Super ❤❤
khoob sara chhe masi tamara surat ni rasoyi tame khoob saras sikhavado choo thans
Khub sars recipe chhe mashi thankyou
બેન તમારી રશોઇ બનાવાની રીત બહુ શરશ છે મે જાતે બનાવી અને એનો ટેસ્ટ પણ શારો આયો ઘી નાખીને ટેસ્ટ સારો આયો ધન્યવાદ
👍👍👌👌👏😊😊nice
Supar
Tmari bdhi j recipe srs hoy 6 simple n tasty...
Khub saras lagi recipe
ઓમ નમો નારાયણ 🙏🙏
માસી ખુબ જ સરસ છે દાલ ફ્રાય
જીરા રાઈસ રેસિપી
માસી મારે મીક્સ દાલની રેસીપી જોઇએ છે તો તમે બનાવી આપશો કેવી રીતે બનાવાય એ કહો
ઓમ નમો નારાયણ 🙏🙏
Very good
Mast
Thanks 😊👍👍
Masta chhe Masi Dal Rice
wow
બહુજ સારી લાગી મોઢામા પાણી આવીગયુ ખાવાનુ મન થઇ ગયુ
એલ્યુમિનિયમ ના વાસણના ઉપયોગ ન કરો ભાત હાથેથી ન હલાવો બાકી સારુ
Nice masi me pn try kari
Shikdavani rit bou seli che best masi tmari trat j aavdi jau ane jovani bou mja aave ane tmaro avaj sambadvani mja aavi jay nmonarayan 👌
Jordaar...
Thanks 👍👍
Namaste Shri Arunaben,
Hu Nadiad thi Arunaben Vyas.
Ben, Tame je kai sari sari vaangi o banavva nu saras rite shikhvado chho e mane bahu j pasand chhe, hu ekdam dhyan thi jovu chhu ane shikhu chhu pan banavti nathi,
evo vichar aave chhe ke Tame je kai banavo chho e Nadiad moklavi shako to maja aave. 😀
Super duper ❤️👍💓😉😋😋
Bhouje saras super ful
Anthy Tama rythme tesipy bhouje excellente tse 👍👍🥰🍒
બહુસરસરેસીપીછે
Very nice
વાહ વાહ બહુ સરસ 6રેસીપી
Very yummy. Moh ma pani avi gayi.
Very tasty recipe aunty 👌👌👍👍😍😍😍😘😘😘🤗🤗🤗
Vary nice
ખુબ સરસ👌👌👌👌👌
vary good
ખુબ સરસ છે આપની રેસીપી માસી
Nice.
ખુબજ સરસ બનાવ્યું તમે રોજ એક નવી રેસિપી લઇ ને આવો એવી આશા છે.
Ppp
Yjh
Superb
માસી જીરા રાઈસ દાલ ફ્રાય મસ્ત 😋😋😋😋👌
Wah Masi bahuj jabrjast
Aajej banavsu tamari rete
Saras recipe share kari
Nice recipe
Nice masi
Khub sars
ખુબ સરસ ટેસ્ટ આવે છે મે ધરે બનાવીયુ
Thanks 🙏🙏🙏
👌👌👍
Masi farali sev roll banavo ne
અરુણા બેન તમે આખ ભરેલ ડુંગરી નુ શાક ખુબ જ સરસ બનાયવુ અને એજ રીતે મે પણ બનાયવુ ખુબ જ સરસ બન્યું હતું
Nice testiy
Popakona banavo
Nice resipi best masi Cho tme nmonarayan 👌👌👌👌
Khub j saras masi-baa
Tmari recipes Mast chhe recipes
Saras mahiti aapi.
Very nice thanks aaruna masi
A damn nice aunt❤
Thanks 👍👍👍
Tamari badhi resipi saras hoy che
Osammm recipy
ઓમ નમો નારાયણ અરુણા બેન
Wah bhu srs banavi chhe 👌
Akdam saras 👌
Superb👌
Mast banavi dal frai
Ek dam mast recipe aunty, pls mane dal nu map keso?