હૃદય માં રટણ છે ગુરુ ગુણધામ, સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ | Sacha Guru malya mare bijanu kam

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • હૈયે વસાવ્યું ગુરુ નામ હૈયે વસાવ્યું ગુરુ નામ
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ ,
    હૃદય માં રટણ છે ગુરુ ગુણધામ ||
    Haiyye vasavyu guru naam nam
    Sacha guru malya mare bija nu shu kam
    Hriday ma ratan che guru gun dham
    Sacha guru mallya baps
    🆕 Mahant swami maharaj new kirtan
    📿 ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે મહંતસ્વામી મહારાજનો
    આ નૂતન કીર્તન વિડીયો પ્રકાશિત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ... 📿
    🎤 Singer : Jaydeep Swadiya (Mumbai)
    🎥 Video edit by HK Brothers (Hardik - Kishan)
    •---------------------------------------------------------------•
    👇📜Lyrics of this Kirtan📋👇
    હૈયે વસાવ્યું ગુરુ નામ (૨);
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ,
    હૃદય માં રટણ છે ગુરુ ગુણ ધામ,(2)
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ...(2)
    જાગતી છે જ્યોત જેનો હર દિલ વાસl ;
    ક્ષણે ક્ષણ જ્ઞાન દેજો મારી અભિલાષા,
    ગુરુવર નામ જપું મળે છે આરામ.......
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ ---1•
    નિર્ધન ધનવંત થયા ગુરુવર જાપ થી ;
    દુખીયા સુખી થયા ગુરુવર આપ થી,
    અર્પણ તમોને છે જીવન તમામ........
    સાચા ગુરુ મળ્યા મારે બીજા નું શું કામ ---2•
    દુબલી પતલી કાયાને દિવ્ય જેની દૃષ્ટિ ;
    ગુરુ દ્રષ્ટિ થી થાયે નિત્ય અમી વૃષ્ટિ,
    જ્યંત સેન ધ્યાવે દિલ ધરી હામ........
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ ---3•
    હૈયે વસાવ્યું ગુરુ નામ (૨);
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ,
    હૃદય માં રટણ છે ગુરુ ગુણ ધામ,(2)
    સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ...(2)
    Haiyye vasavyu guru nam ; (2)
    Sacha guru malya mare bijanu shu kam,
    Hriday ma ratan che guru gun dham (2)
    Sacha guru mallya mare bijanu shu kam....
    Jagti che jyot jeno har dil vasa ;
    Xane xan gyan dejo mari abhilasha,
    Guruvar nam japu male che aaram....
    Sacha guru mallya mare bijanu shu kam ---1•
    Nirdhan dhanvant thaya guruvvar jaap thi;
    Dukhiya sukhi thaya guruvar aap thi,
    Arpan tamo ne che jivan tamam.......
    Sacha guru mallya mare bijanu shu kam ---2•
    Dubali patali kaya ne divya jeni drashti ;
    Guru drashtithi thaye nitya ami vrishti,
    Jayant sen dhyave dil dhari haam......
    Sacha guru mallya mare bijanu shu kam ---3•
    Haiyye vasavyu guru nam ; (2)
    Sacha guru malya mare bijanu shu kam,
    Hriday ma ratan che guru gun dham (2)
    Sacha guru mallya mare bijanu shu kam....
    ___________________________________________
    🙏Thanks for watched mahant swami kirtan
    ✌ Hopefully, you all will enjoy it....
    🤝 Share with your Acquaintance 📿
    ❤👍 📱📲 🔔
    **********************************************
    🔴 Copyright Disclaimer: section 107 of the Copyright Act of 1976, allowance is made for 'Fair Use'. Fair use is permitted by copyright statue that might otherwise be infringing.
    🔴 Video Copyrights belong to Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Ahemdabad
    ***********************************************
    #swaminarayan #mahantswami #jaydeepswadia #kishansolankikirtan
    #sachagurumalya

Komentáře • 112

  • @kishansolanki7588
    @kishansolanki7588  Před 3 lety +3

    🆕czcams.com/video/OOIJNKxSGuo/video.html 🆕
    Sadhna Mantra 108 Peacefull Chants
    અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ ૧૦૮ મંત્રજાપ
    The Goal Of Life

  • @kokilapatel5634
    @kokilapatel5634 Před 20 hodinami

    Jay SWAMINARAYAN 🙏🌹🙏

  • @ashakachhadiya6978
    @ashakachhadiya6978 Před 6 měsíci +2

    Jay swaminarayan

  • @gopps2009
    @gopps2009 Před 26 dny

    Felt overwhelming! Such a heart touching voice with wonderful visuals!! Excellent! Our beloved guru Mahant swami bless ! 🎉

  • @ghoniyabansi4039
    @ghoniyabansi4039 Před 4 lety +2

    Adbhut swamishri smruti with Kirtan

  • @nareshkariya4505
    @nareshkariya4505 Před 4 lety +5

    Jai s swaminarayan bapa

  • @indirapatel4743
    @indirapatel4743 Před 7 měsíci +1

    Nice bhajan છે

  • @nareshkariya4505
    @nareshkariya4505 Před 4 lety +3

    Jai s swaminarayan 👣👣👣🙏🙏🙏🌹🌹🌹❤❤💕. Bapa

  • @jayabenpatel135
    @jayabenpatel135 Před 4 měsíci +1

    જયસવામિનારાણ

  • @janaklad8844
    @janaklad8844 Před 4 lety +1

    ભાઈ ભાઈ બોવ જ જોરદાર....

  • @vipvip1931
    @vipvip1931 Před 4 lety +2

    Amazing

  • @rajanpatel6734
    @rajanpatel6734 Před 4 lety +2

    Super 👌 nice kirtan jai swaminarayan

  • @user-uz5gv2br2d
    @user-uz5gv2br2d Před rokem +1

    Jay swaminarayan❤❤❤ Sarvopari che.

  • @prakashkacha3260
    @prakashkacha3260 Před rokem +1

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻 Mahant Swami bapa ❤️ you 🌺🏵️🌼🏵️

  • @vasudhakoli2292
    @vasudhakoli2292 Před 10 měsíci +1

    ❤baps

  • @amitchatrola9152
    @amitchatrola9152 Před 4 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalabachudasama6844
    @nirmalabachudasama6844 Před 11 měsíci +1

    Srs Guru mhima

  • @pritipatel9505
    @pritipatel9505 Před 4 lety +2

    Jai Swaminarayan pragat guru Hari mahant swami maharaj

  • @hardiksolanki3737
    @hardiksolanki3737 Před 4 lety +3

    Jay gurudev mahant swami maharaj 🙏

  • @jagrutipatel3019
    @jagrutipatel3019 Před 4 lety +1

    Thanks. Brother. Jai Swaminarayan.

  • @user-mz8sv3zf6v
    @user-mz8sv3zf6v Před 20 dny

    Nice 👍 kirtan

  • @latapatel1551
    @latapatel1551 Před 4 lety +2

    Jay. Swaminarayan. Bapa.

  • @Be.happyyyyyyy..
    @Be.happyyyyyyy.. Před 4 lety +3

    અપ્રતિમ, ખૂબ ખૂબ અભિનંદન
    જય સ્વામિનારાયણ 🙏🙏🙏👌👌

  • @bhaveshdolwan
    @bhaveshdolwan Před 4 lety +2

    nice kirtan.jay swaminarayan

  • @patelashish9343
    @patelashish9343 Před rokem +1

    ❤ Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

  • @sonalchavda4772
    @sonalchavda4772 Před rokem +1

    My favourite kirtan
    Jay Swaminarayan

  • @pitrodavipul1467
    @pitrodavipul1467 Před 11 měsíci +1

    Jai swaminarayan

  • @bansari_172
    @bansari_172 Před 4 lety +3

    Very nice kirtan & voice

  • @joshnathakor1307
    @joshnathakor1307 Před rokem +1

    Jay swami neryan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ghoniyabansi4039
    @ghoniyabansi4039 Před 4 lety +3

    Awasom voice I feel In my heart mharaj presenting

  • @famoussingers4440
    @famoussingers4440 Před 4 lety +2

    So divine and spiritual Param Pujya Mahant swami Maharaj 🙏🙏

  • @BhumikaPatel-km4ql
    @BhumikaPatel-km4ql Před 28 dny

    🙏🙏🙏🙏

  • @yashpatel7199
    @yashpatel7199 Před 4 lety +4

    👌👌👌

  • @silpavasanisilpavasani9681
    @silpavasanisilpavasani9681 Před 9 měsíci +1

    Jay swaminarayan 👌

  • @Rakesh-rn6br
    @Rakesh-rn6br Před 4 lety +1

    Adbhut

  • @kusumbenvaland4185
    @kusumbenvaland4185 Před 4 lety +1

    Jai Swaminarayan very 👍

  • @happyhappy0550
    @happyhappy0550 Před 3 měsíci

    Close your eyes listening OSM👌

  • @aayushigohel5775
    @aayushigohel5775 Před 4 lety +3

    mst.......nice voice bhaiya

  • @LIVEBAPSKATHAKIRTAN
    @LIVEBAPSKATHAKIRTAN Před 4 lety +3

    Jay Swaminarayan
    Kishanbhai....good .....super...

  • @D_HARM
    @D_HARM Před 4 lety +3

    Very nice..voice.wording...jai swaminarayan🙏

  • @kashyapsir01
    @kashyapsir01 Před 4 lety +3

    ખૂબ જ સુંદર શબ્દો..અને ભાવાર્થ ..અવાજ મા પણ એટલી જ મધુરતા ..સાથે તાલ અને સંગીત નો પણ સુ મધુર સથવારો , ભગવાન સ્વામિનારાયણ તમને હજી વધારે સફળતા પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના..હેત થી જય સ્વામિનારાયણ ભાઈ...@RAJIPO 🍁

  • @divyachotaliya6647
    @divyachotaliya6647 Před 4 lety +3

    Superb..nice voice...👍

  • @jaydipsadiya6798
    @jaydipsadiya6798 Před 3 lety +1

    જયશ્રી ક્રિષ્ના... જય સ્વામિનારાયણ
    આજે મેં થોડીવાર પહેલાં 28 sec નો વિડિયો પણ આપનો જ હતો એને જોયો અને તરત આ કીર્તન ની શોધ કરી ત્યાં તમારું જ આવ્યો.
    બહુ જ ગમ્યું ભાઈ
    આપ આવા સુંદર હરિ ગીત આપો અને સ્વામી બાપા તમને ખૂબ રાજી રાખે એવાં શુભ આશીષ.
    અવાજ બહુ જ સુંદર છે. હ્રદય માં રાજીપો આપે છે.
    🙏🙏🙏🙏🙏😊👌

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 3 lety

      ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આપ પ્રાર્થના કરજો અમે આવી સેવા કરતા રહીએ... ❤
      Jai swaminarayan🙏

  • @vasantipatel148
    @vasantipatel148 Před 3 lety +2

    જય સ્વામિનારાયણ 🙏

  • @amrelimsfl2553
    @amrelimsfl2553 Před 3 lety +1

    my favorite kirtan kishanbhai, thank u to give us a beautiful kirtan.

  • @kajalkholakiya2814
    @kajalkholakiya2814 Před 4 lety +3

    Such a lovely divine voice, Video editing is very perfact to words of kirtan... jai swaminarayan 😊🙏

  • @jenishtimbadiya6096
    @jenishtimbadiya6096 Před 3 lety +1

    💯💯💯

  • @jagrutipatel3019
    @jagrutipatel3019 Před 4 lety +1

    Amazing. Jai Swaminarayan.🙏🙏

  • @garyalaiya
    @garyalaiya Před 2 lety +1

    very Nice words 👏

  • @jagrutipatel3019
    @jagrutipatel3019 Před 4 lety +1

    Kishan Bhai. Thanks.Jay Swaminarayan. Ak request. Cha. Aa. Bhajan. Laryics. Sa. Tha. Mu. To. Vadhu. Saru. So. I Can. Note. Down.

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 4 lety +1

      Jai swaminarayan🙏
      Ok, Description ma lyrics lakhi dav chu....

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 4 lety +2

      હૈયે વસાવ્યું ગુરુ નામ (૨);
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ,
      હૃદય માં રટણ છે ગુરુ ગુણ ધામ,(2)
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ...(2)
      જાગતી છે જ્યોત જેનો હર દિલ વાસl ;
      ક્ષણે ક્ષણ જ્ઞાન દેજો મારી અભિલાષા,
      ગુરુવર નામ જપું મળે છે આરામ.......
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ ---1•
      નિર્ધન ધનવંત થયા ગુરુવર જાપ થી ;
      દુખીયા સુખી થયા ગુરુવર આપ થી,
      અર્પણ તમોને છે જીવન તમામ........
      સાચા ગુરુ મળ્યા મારે બીજા નું શું કામ ---2•
      દુબલી પતલી કાયાને દિવ્ય જેની દૃષ્ટિ ;
      ગુરુ દ્રષ્ટિ થી થાયે નિત્ય અમી વૃષ્ટિ,
      જ્યંત સેન ધ્યાવે દિલ ધરી હામ........
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ ---3•
      હૈયે વસાવ્યું ગુરુ નામ (૨);
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ,
      હૃદય માં રટણ છે ગુરુ ગુણ ધામ,(2)
      સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ...(2)

  • @rajanpatel6734
    @rajanpatel6734 Před 4 lety +2

    Ring tone aa kirtan ni send karso

  • @simpyminocha6586
    @simpyminocha6586 Před 4 lety +1

    Su kehvu sabdoj nathi mari pase Jem Maraj dilni vaat aap gayi rahya cho, bauj sundar avaj ane khubj sundar shabdo hu to mantra mugth thai gii. Please mane ane ringtone moklso .🙏🙏🙏🙏🙏 Mar id simpyminocha26@gmail.com
    Jay Swaminarayan

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 4 lety +2

      Tamaro khub khub Aabhar... Dhanyavaad... Tamne ringtone mail karu chu... Jai swaminarayan🙏

    • @kiranrohit8584
      @kiranrohit8584 Před 4 lety +1

      Mane pn Ring tone aapo...please 🙏🏻

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 4 lety +1

      @@kiranrohit8584 ringtone mate mail id / WhatsApp number mokljoo

  • @dhrumintankofficial1033
    @dhrumintankofficial1033 Před rokem +2

    Vah Jay Guru ji

  • @gayatri7381
    @gayatri7381 Před 5 měsíci +1

    Jay swaminarayan 🙏🙏

  • @ashakachhadiya6978
    @ashakachhadiya6978 Před 5 měsíci +1

    Jay swaminarayan

  • @harshmodhiya6907
    @harshmodhiya6907 Před rokem +1

    Nice bhajan

  • @yashpatel7199
    @yashpatel7199 Před 4 lety +4

    🙏🙏🙏

  • @PareshPatel-mx8ks
    @PareshPatel-mx8ks Před 4 lety +2

    jay swaminarayan

  • @sanjayrajodiya7211
    @sanjayrajodiya7211 Před 4 lety +2

    Jay Swaminarayan bapa

  • @vedpatel8782
    @vedpatel8782 Před 4 lety +2

    Jay Swaminarayan bapa

  • @limbachiyaharsha3645
    @limbachiyaharsha3645 Před 10 měsíci +1

    Jay Swaminarayan 🙏

  • @ravindrapatil2076
    @ravindrapatil2076 Před 4 lety +2

    Jay swaminarayan

  • @paragdepala1546
    @paragdepala1546 Před 4 lety +1

    Jay Swaminarayan

  • @nirmalabachudasama6844
    @nirmalabachudasama6844 Před rokem +1

    Jay swami narayn

  • @pritipatel9130
    @pritipatel9130 Před 3 lety

    So nice kirtan Jai swaminarayan.

    • @kishansolanki7588
      @kishansolanki7588  Před 3 lety

      જય સ્વામિનારાયણ બેન... 🙏😊