Bairi Na Be Bol - Double Meaning Gujarati Comedy Natak - Dinyar Contractor - Parsi Drama

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2020
  • www.shemaroome.com
    Jimmy is working as a branch manager of bank. His wife Lily comes across an advertisement in newpapaer that claims to offer lucrative business opportunity. Without inquiring about the product, she remits money to advertiser. The couple gets taken aback when they receive explicit photos and DVDs for sale. They seek help of bank-staff Taimoor (DINYAR CONTRACTOR) to dispose of objectionable content. All their ploys to get rid of it backfire and evoke frenzied laughter.
    બૈરીના બે બોલ
    બેંક મેનેજર જીમીની પત્ની લીલી છાપામાં પૈસા કમાવાની તક આપવાનો દાવો કરતી એક આકર્ષક જાહેરાતથી લલચાય જાય છે. કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર તે જાહેરાતકર્તાને પૈસા મોકલી આપે છે. દંપત્તિને આંચકો લાગે છે જયારે તેમને પૈસાના બદલામાં વાંધાજનક ફોટા અને DVD વેચાણ માટે મોકલવામાં આવે છે. આ બધી વસ્તુઓનો નિકાલ કરવા તેઓ બેંક સ્ટાફ તૈમૂર (દીન્યાર કોન્ટ્રાક્ટર)ની મદદ લે છે. છુટકારો મેળવવાના તેમના બધા પ્રયાસો નિષ્ફળ જાય છે અને ઉડે છે હાસ્યની છોળો.
    Producer: Kaushal Shah
    Director: Dinyar Contractor
    Writer: Dinyar Contractor
    Cast: Rumy Zarir, Huzan Wadia, Marzban Bhesania, Roshan Tirandar, Errick Elavia,
    Meiron Damania, Pasheen Kasad, Maia Shroff & Dinyar Contractor
  • Zábava

Komentáře •