સત્ય નો માર્ગ | મહાભારત | Satya No Marg | Mahabharat | Shree Krishna Arjun | Fakira

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • મહાભારત ના સમય માં અધર્મ ના રસ્તા પર
    સૌથી વધારે લોકો હતા કૌરવ પક્ષમાં
    અને સૌથી ઓછા લોકો હતા ધર્મ ના રસ્તા પર
    પાંડવ પક્ષ માં, પાંચ પાંડવ અને એક પ્રભુ શ્રી કૃષ્ણ,
    અંતે જીત કોની થઈ? જે સત્ય તરફ હતા એમની
    અને અધર્મી લોકો નો નાશ થયો,
    એટલે જ જિંદગી ની જંગ માં તમારી સામે
    ગમે તેટલા લોકો હશે પણ જો તમે સત્ય ના માર્ગ પર
    ચાલતા હશો તો થોડીક પરેશાની આવશે પણ હાર તો નઈ જ થાય....
    #મહાભારત
    સત્ય નો માર્ગ
    ✍️ Fakira ©
    #heartbeatpain #gujjushayari #gujaratistatus
    © Copyright @Fakira
    #mahabharat #krishna #ahmedabad
    Website : www.heartbeatp...​
    Instagram : / heart_beatpain​
    Pinterest : / heartbeatpain​
    Facebook : / heartbeatpain
    Like & Share
    Latest Shayari
    ગુજરાતી શાયરી
    એક યાદ શાયરી
    જીંદગી શાયરી...
    Jindagi Shayari 💓
    દિલ ના દર્દ શાયરી
    Sad Shayari
    Love Shayari
    Mohabatt Shayari
    Zindagi Shayari
    Zindagi Quotes
    Love Quotes
    दिल के दर्द
    dil ke dard se
    pyar me dhokha
    dil na dard nu

Komentáře •