Karabapa - Trambakpur - Manas Vatika - Live Dayro Programme 2018

Sdílet
Vložit
  • čas přidán 2. 09. 2018
  • PAYAL AUDIO KESHOD PRESENTS:-
    Album:-Trambakpur Live 2018
    Singer:-Karabapa
    Producer:-Jaypalsinh Raijada
    Music Label:-Payal Audio Keshod
    For More Update Subsribe To Our Channel.If u like the video then share it with other.
    Our Links:-
    Facebook:- / sangeetamediaandentert...
    Twitter:- / sangeetamedia
    Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras, Lokgeet Videos by most popular Gujarati Singers across world
  • Hudba

Komentáře • 1,4K

  • @jayntibhai160
    @jayntibhai160 Před měsícem +8

    હા દાદા હા મોજ કરાવી દીધી

  • @SavdhariyaOfficial-nn7td
    @SavdhariyaOfficial-nn7td Před 4 lety +12

    સલામ છે તમારી ઉમ્મર સાથે તમારા સ્વર ને અને તમારી તાકાત ને... દાદા...
    જે લોકો હશે બીજા પર એમને એક વિનતી છે.. સ્ટેજ ઉપર બેસી માઈક પકડી ગાઈ બતાવો...... દાદા ને 100 સલામ છે.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑

  • @gitasagar728
    @gitasagar728 Před 5 lety +14

    વાહ બાપા વાહ આટલી ઉંમરે પણ સુંદર ભજન ગાઈ શકો છો ખૂબ ખૂબ અભિનંદન

  • @goliwadiyarohit5930
    @goliwadiyarohit5930 Před 2 lety +16

    કોમેન્ટ વાંચે એના માતા પિતા ને ભગવાન લાંબું જીવન આપે

  • @travelwithranmal
    @travelwithranmal Před 4 lety +41

    વાહ કાળાબાપા આમાં અપડી સંસ્કૃતિ જળવાઈ.🙏🙏🙏
    અમુક તો આમ નાટક કરતા હોય એમ હશે છે ભગવાન તમારું ભલું કરે

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya6815 Před 3 lety +13

    વાહ કારા બાપા દેશી ભજનનો રણકારો કેટલા ટાઈમે મળ્યો

  • @bhavnajaysukhpadaliya8947

    બાપા ધન્ય છે તમારી કલા્ને. ધન્ય છે તમારા ભજન ભગવાન તમને સાજા નરવા રાખે

  • @jagdishchandrapandya4050
    @jagdishchandrapandya4050 Před 4 lety +21

    વાહ વાહ. કારાબાપા નુ ભજન શાભળવાની અને જોવા ની મજા આવી ગઈ. આ પ્રકારની વિરલ કલા જોવા મળી એ પણ સૌભાગ્ય છે.

  • @chradavachirag3003
    @chradavachirag3003 Před 4 lety +6

    ધન્ય બાપા ધન્ય છે તમને.. ઘણુ જીવો.. સદગુરૂ તમને સાજા નરવા રાખે... જય શ્રી કૃષ્ણ..

  • @hetlittlesinger
    @hetlittlesinger Před 4 lety +7

    વાહ...કારુબાપા આપ ધન્ય છો...
    રહી વાત આપની મજાક કરનારાઓની તો એના અભિમાનને પણ રામ દૂર કરે અને એમને સદબુદ્ધિ આપે પછી એ નાનો માણસ હોય કે મોટો રામ સહુને સદબુદ્ધિ આપે...

  • @bhanjibhaibusa6767
    @bhanjibhaibusa6767 Před 5 lety +1

    વાહ વાહ ભાઈ વાહ ભિખુદાનગઢવી ને પ્રણામ રાજભા ગઢવી ને રામ રામ માયાભાઈ આહીર ને રામ રામ કારાબાપા ને રામ રામ

  • @jainiksojitra
    @jainiksojitra Před 4 lety +29

    વાહહ કારાબાપા વાહહ...
    આજ તો આપણા કાઠિયાવાડની આગવી ઓળખ છે,આપની સ્ફૂર્તિ જોઈને ખરેખર કયાં શબ્દોમાં એને વર્ણવું.....

  • @bhikhabhaidharmabhaivankar7013

    બાપા મારી. પાસે. કહેવા. . માટે
    શબ્દો નથી🙏

  • @rameshsbavaliya7270
    @rameshsbavaliya7270 Před 5 lety +11

    વાહ વાહ કાળાબાપા ખૂબ ખૂબ અભિનંદન

  • @varumanisha111
    @varumanisha111 Před 5 lety +1

    પાયલ ઓડીયો ના આ કારા બાપા ના ભજનો બહુ સારું લાગ્યું છે

  • @smallthings5880
    @smallthings5880 Před 2 lety +2

    અત્યારે કોઈ ના ગઈ શકે આવી રીતે જોરદાર દાદા શુ મોજ તમારી

  • @jamodharshad3892
    @jamodharshad3892 Před rokem +3

    જીદંગી મા પેલી વાર આવા તાલે ભજન સાભળુ મને ખુબજ આનંદ થયો જય ઠાકર

  • @worldxyz943
    @worldxyz943 Před 5 lety +42

    જય હો સંતવાણી આવા બાબા થકી તો ભક્તિનું સંસ્કૃતિ જળવાઈ રહી છે વાલા

  • @bharatbapugondaliya6349

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેસુ

  • @user-gl9kp1tj2q
    @user-gl9kp1tj2q Před 5 lety +3

    Wah bapa kya hata tame sukhayela dariyanu moti che Bapa..Gujarati sanskruti jivant rakhi che aa mordan yug ma pan Salam kada bapa tamne

  • @bhavnadedhia5359
    @bhavnadedhia5359 Před 5 lety +88

    વાહહહહહ બાપુ..... આટલી મોટી ઉંમરે પણ આટલો તરવરાટ.... જુવાનીયાઓ ને પણ શરમાવે એવો.....આપને મારા શત્ શત્ નમન....🙏🙏
    જય ગરવી ગુજરાત
    જય માઁ ભારતી 🇮🇳🇮🇳

    • @Pravinmsolankihadgoodanand
      @Pravinmsolankihadgoodanand Před 5 lety +1

      धन्यवाद,वाद,तमने अनेतमारी जन्म,देनारी
      माँ ने,वाह मारा,गुजरात ना,गौरव ने
      जय माँ,खोडियार,

    • @maganbhaivala9815
      @maganbhaivala9815 Před 5 lety

      bhavna dedhia

    • @a.m.chawda2043
      @a.m.chawda2043 Před 5 lety

      સ્વભાવ ઉપર થી સંસ્કાર નક્કી થાય છે

    • @vikrambhaithakor1180
      @vikrambhaithakor1180 Před 5 lety

    • @babubhaikhant503
      @babubhaikhant503 Před 5 lety

      🙏🙏🙏🙏👏

  • @maxplayerkantibhai3893
    @maxplayerkantibhai3893 Před 5 lety +10

    કાળા બાપા આગળ તો મોટા કલાકારો ઝૉખા પઙે

  • @SHREERAM-sf4il
    @SHREERAM-sf4il Před 5 lety +1

    આવા ભજન અને આવા કલાકારો મને બવ ગમે છે વા દાદા વા મોજ આવી ગઇ

  • @chandubhaichauhan7843
    @chandubhaichauhan7843 Před 4 měsíci +1

    અત્યારના યુવાન માટે આટલા તાલ થી ગવુ અશક્ય.હા મોજ દાદા હા

  • @bhikhabhaidharmabhaivankar7013

    🙏🙏વહ બાપા વાહ🙏🙏
    આ આપણી સંસ્કૃતિ છે🙏
    પ્રણામ🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kalyansinghyadav9172
    @kalyansinghyadav9172 Před 2 lety +4

    વાહબાપાવાહ ધનયછે તમારી ભજન નિ કલાપ્રસ

  • @aartisolanki6998
    @aartisolanki6998 Před 11 měsíci +1

    Old is gold bapu pranam su Khao chho 🙏🙏

  • @user-rs3rr6sb7y
    @user-rs3rr6sb7y Před 11 měsíci +1

    કાળા બાપની એનર્જી જુવાનીયને શરમાવે તેવી છે..... મોજ કરાવવી દીધી

  • @agravatmadhavdas8778
    @agravatmadhavdas8778 Před 3 lety +15

    માધવદાસ મહારાજ મહુવા
    આવા સરસ ભજન આજે સાંભળવાનો મોકો મળ્યો આભાર ધન્યવાદ

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 Před 2 lety +4

    Kalabapani moj ho vala 🌹🎹🌹✔️🌹🚩🚩🚩👇👇👇👇👇👇👇👇👇👇👍👍

  • @vishabhaithakor6225
    @vishabhaithakor6225 Před 2 lety +2

    જય હો..બાપા

  • @JayMurlidhar111
    @JayMurlidhar111 Před 3 lety +1

    વાહ કારાબાપા વાહ જમાવટ કરાવી દિધી હો

  • @jaydeepsinhjadeja8605
    @jaydeepsinhjadeja8605 Před 4 lety +4

    હા બાપા ની મોજ હા જય હો
    જુગ જુગ જીવો અમર થઈ ને જીવો બાપા

  • @pravinmathasuliya9691
    @pravinmathasuliya9691 Před 4 lety +7

    વાહ બાપા વાહ ભગવાન તમને લાંબુ આયુષ આપે જય હો બાપ જય હો

  • @HARPALSINHMY
    @HARPALSINHMY Před 2 měsíci +1

    Ekaliya..hekaariya juna Asal kathiyawadi bhajan ni mojj..

  • @darshanmharajl.2999
    @darshanmharajl.2999 Před 2 lety +2

    વા કાળાબાપા વા

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Před 2 lety +3

    વાહ ક્યા બાત હૈ જી
    સુપર સંતવાણી કાલાવાલા
    હાર્દિક શુભકામના

  • @vishalprajapati5435
    @vishalprajapati5435 Před 5 lety +10

    Aatmiya sangeet ubhu karva mate thank you....

  • @mkbapu3466
    @mkbapu3466 Před 2 lety +1

    હા તમારા જેવો કોઈ હા તારા બાપા હા કારાબાપા

  • @vipulrathod1916
    @vipulrathod1916 Před rokem +2

    Vah Dada Ni Moj Jay Ho

  • @pravinbhaijotaniya8771
    @pravinbhaijotaniya8771 Před 4 lety +9

    કારાબાપા કીયા ગામના છે ઇ જણાવ છો..
    આવીબીજીવાણી શેર કરવા મેરબાની કરછો
    જયસીતારામ

  • @PankajRam
    @PankajRam Před 4 lety +3

    હા ડોહેલ હા

  • @dalwadibhailal408
    @dalwadibhailal408 Před 4 lety +6

    વાહ દાદા તમારી મોજ
    જય હો ......હો

  • @dhirubhaidesai8650
    @dhirubhaidesai8650 Před 5 lety +5

    વાહ બાપુ વાહ આપણી સંસ્કૃતિ.

  • @vijaymistry253
    @vijaymistry253 Před 3 lety +3

    વાહ વાહ મોજ મોજ છે બાપા સાચા દિલની મોજ છે.

  • @hasmukhbhairaval4472
    @hasmukhbhairaval4472 Před 5 lety +7

    તમે તો જુની યાદો ને ફરીથી જીવીત કરી
    બહુ સરસ .... હા મોજ હા...👌🌞🎶🎵🎤🎧🎻🎺🎹

    • @mansukhvaja5429
      @mansukhvaja5429 Před 2 lety +1

      વાહ કારા બાપા વાહ ઘણું જીવો

  • @wecarehomehealthservices2088

    Hare bapa hare hare........jay ho baap......jay ho santavani ha....

  • @mukeshboghuoffice9180
    @mukeshboghuoffice9180 Před 5 lety +15

    હા બાપુ ની મોજ મોજ 👍👌👌

  • @gjrajputff746
    @gjrajputff746 Před 5 lety +11

    વાહ કુદરત
    વાહ બાપુ
    ખૂબ સુંદર રચના કરી છે.

  • @ravinayi6900
    @ravinayi6900 Před 5 lety +3

    વાહ કારાબાપા વાહ!ભલે તમારી મોજ ભલે.🙏🙏🙏જય ગુરુદેવ.

  • @jamodharshad3892
    @jamodharshad3892 Před rokem +2

    જય ઠાકર

  • @pravinvankar3021
    @pravinvankar3021 Před 5 lety +1

    ખૂબ જ સુંદર ભજન

  • @sajid1332
    @sajid1332 Před 5 lety +52

    હા મારા ગુજરાતી વડીલ હા

  • @chiragdevani9935
    @chiragdevani9935 Před 5 lety +26

    વાહ..... બાપા ઘણું જીવો

  • @ManojVarsani
    @ManojVarsani Před 5 lety

    Vah karabapa, aani pase moraripapu tunka pade, vah aapdi sanskruti.

  • @panchalpanchalpanchal4309

    વહા ભાઈ વહા હો મજા આવી

  • @bhupatbhaithakor8578
    @bhupatbhaithakor8578 Před 4 lety +3

    Haa moj Haa

  • @jaypatel4744
    @jaypatel4744 Před 4 lety +6

    આ ઉંમરે સાચી મહેરબાન કુદરત......બાપાને

  • @balkrisnamotors4166
    @balkrisnamotors4166 Před 3 lety +2

    bapani moj bhai

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.9781 Před 5 lety +38

    કારાબાપા. આ કાઠિયાવાડી બાપા 100વર્ષ જીઓ

  • @gamitviral9212
    @gamitviral9212 Před 4 lety +7

    વાહ કારાબાપા વાહ,મોજ પડી ગઇ

  • @raghusaniya5816
    @raghusaniya5816 Před 4 lety +1

    વાહ બાપા વાહ જય હો હરેહરે

  • @bhaveshgagiya3030
    @bhaveshgagiya3030 Před 4 lety +1

    મજા આવી ગઈ ચાબખી જોઈ ને વાહ

  • @kanuthakor7479
    @kanuthakor7479 Před 5 lety +5

    Vah salam chhe Kala bapane...atli umare avo utsah...heart touching

  • @d.k_gamara8182
    @d.k_gamara8182 Před 5 lety +76

    બાપા મા એક ગજબ ની એનર્જી છે.
    લખમણ જતી ની પુરે પુરી મહેરબાની છે.

  • @ketanjani2039
    @ketanjani2039 Před 2 lety +1

    વાહ દાદા ની મોજ

  • @mrashapuravadajaymataji2189

    જય ગુરુદેવ.

  • @bhagirathsinh317
    @bhagirathsinh317 Před 4 lety +6

    *Bapo bapo* .... *Vahhh Bap..*

  • @chiragsavani3543
    @chiragsavani3543 Před 5 lety +4

    Best singer of gujrat Kara bapa

  • @mansukhpandya4982
    @mansukhpandya4982 Před měsícem

    Vah karabapa vah a umre pan atlu josh bhakti ni dhun dhanya chhe Jay ho santvani

  • @sanjaybaraiya1061
    @sanjaybaraiya1061 Před 4 lety +1

    વા.કાળાબાપા.વા

  • @prahladsinhzala8117
    @prahladsinhzala8117 Před 5 lety +5

    અસલ દેશી હો બાપા જા મોજ હા

  • @harisinggadhavi9206
    @harisinggadhavi9206 Před 4 lety +3

    જય હો સંતવાણી.

  • @apknowledge7867
    @apknowledge7867 Před 4 lety +1

    ધન્ય છે દાદા ને

  • @suhagpatel9898
    @suhagpatel9898 Před 3 lety +2

    ધન્યવાદ છે હરી ભગતૉ ને 👌👌👌👌👌👌👌👌👌બાપુ ખુબ ખુબ સરસ

  • @kantirathod6151
    @kantirathod6151 Před 5 lety +3

    વાહ કારાબાપા વાહ તમને વંદન..

  • @rj_meladiraj
    @rj_meladiraj Před 4 lety +20

    જુનું એટલું સોનું

  • @maheshbhaigajjar7115
    @maheshbhaigajjar7115 Před 4 lety

    Vah kala bapa aa ummar ma pan aatlo ussah dhany chhe bapa namaskar chhe

  • @govindbhanushali9840
    @govindbhanushali9840 Před 5 lety

    va karabapa va ketali lrji che bapa

  • @rambhaij.karmur9663
    @rambhaij.karmur9663 Před 5 lety +23

    કારા બાપા ને લાખ નમન.. આ બાપા ક્યા ગામે રહે? અને બાપા નો કોન્ટેક નં આપી શકો તો આપો.

  • @KVMUSICCLASSGUJRATI
    @KVMUSICCLASSGUJRATI Před 3 lety +9

    વાહ કાળાબાપા વાહ , આપનુ ભજન સાંભળીને અને આપની સ્ફુર્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયુ , ખરેખર તમારી આ કળા વધાવવા લાયક છે ,, ભગવાન તમને દિર્ઘાયુ આપે એવી પ્રાર્થના

  • @malakiyakomal4257
    @malakiyakomal4257 Před 3 lety +2

    Nice
    Ava vadil ni j jarur che
    🙏🙏

  • @daily_coment2222
    @daily_coment2222 Před 2 lety

    🙏🏾જે લગનમાં નહિ ભજન માં નાચે એ સાચો ભગત 🙏🏾

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 Před 4 lety +9

    જય હો...મોરારી બાપુને કોટી કોટી વંદન હો.

  • @girishdada3082
    @girishdada3082 Před 5 lety +41

    जय हॉ संतवाणी भजन अेटले आत्मा नॉ खॉराक

  • @jayshreebarot1626
    @jayshreebarot1626 Před 2 lety +1

    વાહ વાહ વદન હો 🙏🙏

  • @harshilvasoya5424
    @harshilvasoya5424 Před 3 lety

    હા બાપા હા આતો જુવાનિયા પાછા પડે હો બાપ.

  • @sanjayparmar9270
    @sanjayparmar9270 Před 5 lety +56

    ખરેખર બાપા એટલે બાપ
    ભાઈ ‌ભાઈ

  • @mkmaruniya5600
    @mkmaruniya5600 Před 4 lety +8

    વાહ કારાબાપા વાહ
    આવી મોજ મે તો પહેલી વાર માણી

  • @user-lu2oy6dw1c
    @user-lu2oy6dw1c Před 3 lety +2

    जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय हो

  • @m.m.godham9356
    @m.m.godham9356 Před 3 lety +2

    આ કલાકાર નંબર વન કલાકાર છે વાહ મોજ પડી ગઈ મોરારી નું કય ના આવે

  • @chauhanpintu28
    @chauhanpintu28 Před 5 lety +4

    એક દમ બિન્દાસ બાપુ મોરારી બાપુ ને ||રામ ~ રામ||

  • @manishgajjr8870
    @manishgajjr8870 Před 4 lety +5

    Wah dada wahh...

  • @user-xj3se1ok3h
    @user-xj3se1ok3h Před 5 lety +1

    वाह कारा बापा

  • @ramjibhaidungariya3108
    @ramjibhaidungariya3108 Před 5 lety +2

    રામ જ્યારે સીતા જી નો ત્યાગ કરે છે તેમનાં પર શક ને આધારે ત્યારે રામ ને સીતા વચ્ચે કેવી બોલા ચાલી થઈ હશે જરા કલ્પના કરો .અને માની લૈયએ કૈ તે ગર્ભવતી હતા ,તો આવી રીતે કાઢી મુકવાથી સીતા જી ની શુ હાલત થઈ હશે😒 પણ તેનો રુદન કોણ સાંભળે.
    ઠીક છે કે ઋષિ એ એમને આશરો આપ્યો એ એનો સધિયારો. નહિતર જંગલ મા .....જોકે રામાયણ ને પુરાતત્વ ખાતું કાલ્પનિક ગણે છે એ અલગ વાત છે.પણ સીતા જી ની હાલત પર ધ્યાન દઈએ તો તેમને જીવન મા દારુણ દુખ સિવાય કેટલું મળ્યું😚

  • @learntradinghk
    @learntradinghk Před 4 lety +12

    આપડી સંસ્કૃતિ ને જાળવાય રયે તે માટે 🙏🏻🙏🏻🙏🏻 અત્યાર ની આપડી યુવા પેઢી સંસ્કૃતિ ને જાળવે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nanjisodha436
    @nanjisodha436 Před 5 lety +9

    જય માતાજી આઈ શ્રી ખોડીયાર માં જય મેલડી માં જય મહાદેવ જય રામ જય હનુમાન જય દ્વારકાધીશ જય રણછોડ જય કિશન રાધાકૃષ્ણ

  • @indiantracker4270
    @indiantracker4270 Před 5 lety

    vahh... karabapa bhai....bhai

  • @hareshjoshi2001
    @hareshjoshi2001 Před 4 lety

    Wah kara bapa wah Dhany chhe tamne.....

  • @prakashsolanki6788
    @prakashsolanki6788 Před 5 lety +5

    Wah dada bov saras 👍