રથયાત્રા ઉત્સવ માટે મીઠા મધુર કેરીનાં માલપુઆ બનાવતા શીખો | Mango Malpua Recipe | Pushtimarg Samagri

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Mango Malpua Recipe | How to make Mango Malpua at home | Rathyatra Special Malpua Recipe | Pushtimarg Samagri
    My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
    Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our CZcams Channel
    About this video - Today I have shared the recipe of Mango Malpua, It is the traditional indian sweets which we can make during the summer season. We can also make it on Rathyatra Festival for offering to Lord Jagannath. It is the Pushtimargiya Ansakhdi Samagri, so must try it at your home and don't forget to give your valuable feedback in comment section
    Ingredients -
    For Prepare 18-20 Malpua
    For Prepare the Malpua Batter
    1 Cup Wheat Flour
    1/4 Cup Rava/Sooji/Semolina
    1/4 Cup Maida/All Purpose Flour
    1/2 Cup Ripe Mango Pulp
    1 1/2 Cup or as required Milk
    For Prepare the Sugar Syrup (Chashni)
    1 Cup Sugar
    1/2 Cup Water
    1/4 tsp Cardamom Powder
    15-20 Saffron Stands
    1/2 tsp Lemon Juice
    As required Ghee (For Frying)
    As Required Almond Pistachio Flakes (For Garnishing)
    અષાઢ સુદ બીજ - રથયાત્રા ઉત્સવનાં દિવસે શ્રી...ને ધરવા માટેની સામગ્રી (તૃતીય ગૃહ કાંકરોલીની પ્રણાલિકા અનુસાર)
    જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે રથયાત્રા કરવી.
    રાજભોગ - ડબરાનો સાજ, જીરાપુરી,બિલસારું
    શ્રી...ને રથમાં પધરાવો ત્યારે રથમાં તેજાનાનાં ચાર બટવા તથા મેવાનો બંટો રહે.
    પહેલો ભોગ - અંકુરી,કેરી,મિસરી ને બુરાનો પના,લીલો મેવો,બરફી,પેંડા
    ભોગનો સમય ૧ ઘડી રહે, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
    બીજો ભોગ - મઠડી,ગુંજા,સેવ
    બીજ અને ચારોળીનાં લાડુ,છુટી બુંદી,બરફી,પેંડા,મિસરી અને બુરાનો પના
    વડાની છાશ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો,બીજ અને ચારોળીનાં લાડુ
    એક ફીકાની સામગ્રી
    ભોગનો સમય બે ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
    ત્રીજો ભોગ - મઠડી,ગુંજા,સેવનાં લાડુ,છુટી બુંદી,બીજ અને ચારોળીનાં લાડુ,શ્રીખંડ વડી,પેંડા,બરફી
    કેસરી દૂધ,રસની બરફી
    શીરો,મિસરી અને બુરાનો પના,વડાની છાશ,કચોરી,છોકયું દહીં
    બીજ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો
    ભોગનો સમય ચાર ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
    ચોથા દર્શન - સૂકા મેવાની ખીચડી ઢાંકીને રથમાં ધરવી
    ત્રીજો ભોગ સરાવ્યા પછી અંકુરી અને કેરી ઘોડાને ધરવી. પછી ઘોડા જોડવા, માળા ધરાવવી, બીડી આરોગાવવી.
    રથયાત્રા ઉત્સવથી ઉત્થાપન ભોગમાં કાચી દાળને બદલે છોકેલી દાળ આવે
    (ઉપર જણાવેલી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રીની વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલી છે, આપ સર્ચ કરીને જોઈ શકો છો, દરેક વૈષ્ણવોએ શ્રી...ની સેવા તથા સામગ્રી પોતાનાં ગુરુઘરની રીત તથા આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો, આપ સર્વેને રથયાત્રા ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ, જય શ્રીકૃષ્ણ 🙏)
    Malpua & Galya Pudla Recipes: • Malpua & Galya Pudla R...
    Mango Recipes: • Mango Recipes
    Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવાની રીત): • Mithai Recipes (વિવિધ ...
    Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
    Dudhghar Samagri (દૂધઘર ની સામગ્રી): • Dudhghar Samagri (દૂધઘ...
    Other Social links -
    CZcams - / @nigamthakkarrecipes
    Facebook - / nigamthakkarrecipes
    Thanks for watching this video
    Regards
    ‪@nigamthakkarrecipes‬
    #mango_malpua_recipe #nigamthakkarrecipes #malpua_banavani_rit #mithai_recipe #gujarati_recipe #howtomakemalpua #pushtimarg_samagri #traditional_sweets_recipe #gujarati_recipe #rathyatra_special_recipe

Komentáře • 152

  • @yoginmehta6287
    @yoginmehta6287 Před 3 měsíci +4

    Vah very intresting recipi hu sure try karis...👍👌👌

  • @hansathakkar1068
    @hansathakkar1068 Před 2 měsíci +1

    V.nice samgri

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 2 měsíci

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏😇

  • @subhashbhuva5969
    @subhashbhuva5969 Před 2 měsíci +2

    Ati sundrar Jaysri Krishna 🙏🙏

  • @sarojsolanki5748
    @sarojsolanki5748 Před rokem +1

    👌👌🙏🙏જય શ્રી કૃષ્ણ

  • @maltikundalia3960
    @maltikundalia3960 Před rokem +1

    Jai shree Krishna

  • @user-hu2nc2hj6y
    @user-hu2nc2hj6y Před 2 měsíci +1

    Very nice 👌 Jay shree krushna 🙏🏻

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 2 měsíci

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @nirupathakkar2577
    @nirupathakkar2577 Před 2 měsíci +1

    🙏Jay shree krishna 🙏 🙏jay shree vallabh🙏🌹🙏🌹👌🌹🙏🌹👌🌹🤝🌹👍🌹🙏💐⛳💐⛳🙏🔥🌿🌈🥀🌷🌸🌷🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 2 měsíci

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏👏

  • @trivenipandya6981
    @trivenipandya6981 Před 2 měsíci +1

    ખૂબ જ સરસ 👌🏻👌🏻👌🏻🙏🏻💐👍🏻

  • @user-ur7qv7vw8f
    @user-ur7qv7vw8f Před 2 měsíci

    Khub khub sunder 👌👌👌👍😍😍😍😍😍🙏🙏

  • @amittrivedimotivationalspe9866

    નિગમભાઈ,
    એકદમ સ્વાદિષ્ટ દેખાય છે😋😋😋સરસ રેસીપી માટે ખુબ આભાર🥰🥰🥰

  • @user-ls4bz8xz7e
    @user-ls4bz8xz7e Před rokem +1

    Thank you bhai ,tame bahuj sari Saral rite malpuwa banaviya xxjai shee krishna xx

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 Před rokem +3

    Jai Shree Krishna Nigambhai, Ati sundar Mango Malpua ni recipe, thanks and Rath Yatra ni Khub Khub vadhai 🙏🙏

  • @binapanchal6175
    @binapanchal6175 Před 2 měsíci +1

    Jay shree Krishna 🙏

  • @medhatrivedi1670
    @medhatrivedi1670 Před rokem +3

    मस्त Mango માલપૂઆ બનાવ્યા તમે Nigambhai !
    એકદમ સરળ રીતે ..... Surely try કરીસ , as ક્યારેય બનાવ્યા નથી ... તમને પણ રથયાત્રા ni શુભકામનાઓ .... જય શ્રીકૃષ્ણ 🙏 જય જગન્નાથ 🙏 .....

  • @mamtakansara2993
    @mamtakansara2993 Před 11 měsíci +2

    ATI sundar samagri Siddha Thai. Aje Shree Radhaashtami Utsav Nimite Shree Prabhu mate Aamras na Malpuva sidhdha karya.Aap ni Aadi thi Sundar samagri Siddha Thai. Jay Shree Krushna Krushna Krushna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 11 měsíci

      Jay Shree Krushna 👏🙏 Khub Sundar, Mane jaani ne ghano anand thayo

  • @maltikundalia3960
    @maltikundalia3960 Před rokem +1

    V nice

  • @deepadesai3532
    @deepadesai3532 Před 2 měsíci

    ખૂબ સરસ રેસીપી

  • @urmilashastri7808
    @urmilashastri7808 Před 7 měsíci +1

    🙏🎉

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 Před 2 měsíci

    🙏🏻જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી 🙏🏻

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 2 měsíci

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 Před rokem +2

    Jay shree Krishna khub saras Prabhu ne game tevi samagri

  • @miteshchauhan4572
    @miteshchauhan4572 Před rokem +1

    બહુ જ મસ્ત રેસિપી બનાવી છે ભાઈ

  • @manishjataniya8943
    @manishjataniya8943 Před rokem +1

    Kubje sunder shmgryj

  • @user-ur7qv7vw8f
    @user-ur7qv7vw8f Před 2 měsíci

    🙏🙏🌹🌹🌹Radhe Radhe 🌹🌹🌹🙏🙏😍😍😍😍😍

  • @padmamazumdar1012
    @padmamazumdar1012 Před 2 měsíci

    Beu saras recipe chey Keri na malpouva ni ..
    Mara Jagannath mate jaroor banavis
    Dhanyawad 🙏😊.

  • @perzaniadalal5055
    @perzaniadalal5055 Před rokem +1

    Maney bahu time thi malpua banavani ichha che. Thanks for the recipe. Gulabjamun ni vadhelj chasni ma thi hun shakarpara banavu chu .

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem +1

      Wah, Khub saras
      Jarur banavjo aa mango malpua khub saras bane che. Thank you 🙏🙏👏

  • @hansachauhan1364
    @hansachauhan1364 Před rokem +1

    મેં આ વિડિયો જોઈને જ બનાવ્યાં હતા ટેસ્ટ માં સરસ લાગ્યા

  • @nehashah2327
    @nehashah2327 Před rokem +1

    ek dam mast👌🏻👌🏻👌🏻

  • @jayshriamin7801
    @jayshriamin7801 Před 2 měsíci

    🙏🙏

  • @hemlatasoni3322
    @hemlatasoni3322 Před rokem +1

    Khub j sunder samgri.jay shree krishna.

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 Před 2 měsíci +1

    Vah ati sundar samgri 6 Jay shree krushna 🙏🙏🙏

  • @meenat1092
    @meenat1092 Před rokem +1

    Khub sundar aapne RATH YATRA NI VADHAI

  • @hinaraichura3028
    @hinaraichura3028 Před rokem +1

    Ati sundar saamgri

  • @urmilashastri7808
    @urmilashastri7808 Před 7 měsíci +1

    Suka meva ni Khichdi ni recipe mukone bhai.prabhu mate Jay Shri Krishna

  • @varshamunjapara5013
    @varshamunjapara5013 Před rokem +1

    Happy Rathyatra kubaj sundar samgri

  • @khushboo1000
    @khushboo1000 Před rokem +3

    જય શ્રીકૃષ્ણ 🙏. ખૂબ સુંદર 🙏 ફરાળી લોટ લઈ શકાય

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem +3

      જય શ્રીકૃષ્ણ, હા ફરાળી લોટ લઈ શકાય છે અને બીજી એક રીત છે જેમાં દૂધનો મોળો માવો, શિંગોડાનો લોટ અને દૂધ મીક્ષરમાં પીસીને પણ ખીરું બનાવી શકાય છે. તેને ફરાળી માવા માલપુઆ કહેવાય છે. 🙏

    • @khushboo1000
      @khushboo1000 Před rokem +1

      @@nigamthakkarrecipes ji. Aap no khub khub Dhanyawad. Thank you 🙏

    • @nitashah7740
      @nitashah7740 Před rokem +1

      Jay shree krushna Nigambhai 🙏🙏
      Arey waah ati sunder
      mango malpuva 👌👍
      Khub j sunder samgree
      👌👌👍

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      Jay Shree Krushna 🙏 Khub Khub Dhanyavad Nitaben

  • @jahnavisanghadia1739
    @jahnavisanghadia1739 Před rokem +1

    Mango rasmalai ni recipe please

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      Have mango ni samagri next year aavse, Aavtikaale Mango Kaju Shrikhand mukis. Pachi Baingan Dashmi, Kachori Punam & Hariyali Amas ni samagri mukis

  • @harshidaadhia7618
    @harshidaadhia7618 Před rokem +2

    dry fruit khichdi ni recipe aapso

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      મેં ચેનલ પર ધનુરમાસની ખીચડી મૂકી છે તે પ્રમાણે સિદ્ધ કરી શકો છો, પરંતુ તેમાં તેજાના ન પધરાવવા કારણકે તેજાના વાળી ખીચડી શિતકાલમાં ધરવામાં આવતી હોય છે
      આ લીંક ચેક કરી શકો છો. czcams.com/video/sy3xnKFsukM/video.html

  • @truptidalal5346
    @truptidalal5346 Před rokem +1

    khub sunder samagri 🙏🙏👍👍

  • @janakdavada4460
    @janakdavada4460 Před rokem +1

    Aa malpua ketla divas rakhi sakay .jay shree krishna🌹🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      Mango Pulp + Milk use karyu che etle Bahar 1 divas Ane Refrigerator ma 3 divas saras rehse, Jay Shree Krushna 🙏

  • @ritaparekh9730
    @ritaparekh9730 Před rokem +1

    Khub sunder samagri

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya3370 Před rokem +1

    Jay shree krushna Nigam Bhai Ati sundar samgree shikhavva Badal Aabhar

  • @Cooking.Express
    @Cooking.Express Před rokem +1

    Malpua❤😊

  • @Jadejakuldeepsinh111
    @Jadejakuldeepsinh111 Před rokem +2

    👌👌👌👌👌

  • @sharmistharuparel9233
    @sharmistharuparel9233 Před rokem +1

    Jay shreekrushna
    Khub sundar samgri
    Aa samgri dudhghar ma bani sake jo banti hoi to batavo ne please 🙏🏻🙏🏻

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      ફરાળી માલપુઆ ની લીંક czcams.com/video/BNjMOyii7GA/video.html
      જય શ્રીકૃષ્ણ 🙏

  • @shilpathummar8296
    @shilpathummar8296 Před 2 měsíci

    Ketala divas Sara rhe se

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 2 měsíci

      ૨ દિવસ બહાર
      ફ્રીઝ માં ૪-૫ દિવસ સ્ટોર કરી શકાય છે

  • @sushilabhandari4950
    @sushilabhandari4950 Před rokem +1

    ખૂબજ સરસ

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 Před rokem +1

    Happy rathyatra Jay shree krishna Nigam Bhai

  • @janakdavada4460
    @janakdavada4460 Před rokem +1

    આપને રથયાત્રાની શુભકામના

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 Před rokem +1

    Jai shree krishna 🙏

  • @gopijaysoni7121
    @gopijaysoni7121 Před rokem +1

    Jay shree krushn fridge ma sara rhe 2 days mate ke bhar rakhay janava vinanti

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 Před rokem +1

    Jai Shri Krishna 🚩
    Bhai, absolutely amazing looking samagri. 🙏💖🌹

  • @nayanarana319
    @nayanarana319 Před rokem +1

    Jay Shree Krishna Nigambhai 🙏
    Very nice mango malpua recipe 👍
    Rath Yatra ni khub khub badhai 🙏🌹

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Před rokem +1

    Jay jagannath nigam🙏
    Rathyatra utsav ni mangal vadhai 🙏🙏
    Ati sundar prabhu ne ushnakal ma sohay teva amm ras na malpuva ni recipe share karava badal thanks beta👍 jsk🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @diptiratnakar5004
    @diptiratnakar5004 Před rokem +1

    Jay Shree Krishna 🙏 sunder 🙏

  • @jayeshlagowala9536
    @jayeshlagowala9536 Před rokem +1

    🪔🌹🪔જય શ્રી કૃષ્ણ🪔🌹🪔

  • @dipeshparikh1553
    @dipeshparikh1553 Před 10 měsíci +1

    Please share diwali samgri su ave tenu list share karo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před 10 měsíci

      ચેનલ પર કોમ્યુનિટી ટેબ ચેક કરો, તેમાં થોડા દિવસ પહેલાં મેં અગિયારસ થી ભાઈબીજ સુધી ભોગ ધરવામાં આવતી નિયમની સામગ્રીનું લીસ્ટ લિંક સહિત મૂક્યું છે. હમણાં બે દિવસ પહેલા બેસન માવા નાં લાડુ મૂક્યા તે વીડિયો નાં description box માં પણ લીસ્ટ આપ્યું છે. જય શ્રીકૃષ્ણ 🙏👏

  • @vikramparekh283
    @vikramparekh283 Před rokem +1

    Nigambhai Jay Shree Krushna ATI Sundar Mango Malpua Rath yatra ni badhi in advance Nigambhai 🙏🙏

  • @meenachhabaria6028
    @meenachhabaria6028 Před rokem +1

    Very delicious

  • @bhavnabarai1052
    @bhavnabarai1052 Před rokem +1

    Dudh thi chasni banavi samgree bne te
    sikhvadjo

  • @chhayapatadia8133
    @chhayapatadia8133 Před rokem +1

    Thank you 🙏🏻

  • @shitalmehta2132
    @shitalmehta2132 Před rokem +1

    Jay shree krushna.khirama j sugar nakhi kari shakay?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      Jay Shree Krushna 🙏 Haa Khira ma sugar wali recipe link 👉 czcams.com/video/uSBvdHeYkqw/video.html

  • @kaminishah4244
    @kaminishah4244 Před rokem +1

    Thank you Bhai🙏 I tried this recipe it turned out too good n delicious, thank you once again🙏🙏

  • @manjulabhuptani534
    @manjulabhuptani534 Před rokem +1

    Jay shree krishna koi pan vastu add krya vena mallpuva bnavi shkyi?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      Haa, aa link check Kari Sako cho czcams.com/video/uSBvdHeYkqw/video.html
      Jay Shree Krushna 🙏

  • @hansajoshi4894
    @hansajoshi4894 Před rokem +1

    Jay shree krishna

  • @shashtribharat2491
    @shashtribharat2491 Před rokem +1

    khub saras Ane 1k dam navi vangi shikhvadi thank you bhai
    Rathyatra ni hardik subhkamna🙏

  • @jahnavisanghadia1739
    @jahnavisanghadia1739 Před rokem +1

    Rath yatra ni vadhai. Mango no taste aave che??

  • @rupalmodi7023
    @rupalmodi7023 Před rokem +2

    Me bhi varsh pehla chana lot ma mix
    Kri pudla banaya

  • @jahnavisanghadia1739
    @jahnavisanghadia1739 Před rokem +1

    Thanda thaya pachi chivad nathi thaya ne??

  • @kavanparikh5576
    @kavanparikh5576 Před rokem +1

    ખૂબ સરસ સામગ્રી.. જય શ્રી કૃષ્ણ...શું આ માલપુઆ બે દિવસ રહી શકે?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      હા, રેફ્રીજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જય શ્રીકૃષ્ણ, ધન્યવાદ 🙏😊

  • @miteshchauhan4572
    @miteshchauhan4572 Před rokem +1

    હું હોસ્પિટલમાં નોકરી કરું છું અને મારી હોસ્પિટલમાં ડાયાબિટીસ માં ખવાય તેવી વાનગીઓની હરીફાઈ રાખેલ છે .તો હું શું બનાવું તે ખબર પડતી નથી તો તમે કોઈ સલાહ સૂચન આપો .તો તમારો ખુબ ખુબ આભાર

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Před rokem

      તમે ઘઉનાં ફાડા ની ખીચડી, ઓટ્સ ખીચડી/ઉપમા, કારેલાની છાલનાં મુઠીયા, ઓટ્સ નાં ઢોકળા/ઈડલી, કોદરી પુલાવ વગેરે બનાવી શકો છો.

  • @neeladave534
    @neeladave534 Před rokem +1

    V nice