મકાય માટે ની દવા અને નયના એ બનાવી જલેબી

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #gamdu #funny #meghdubiagro #like #comedy #gujaratifood #gujaratifood #dailyvlog #farming #family #automobile #

Komentáře • 66

  • @user-eb5eo9pl7u
    @user-eb5eo9pl7u Před měsícem +1

    હરી ઓમ જય માતાજી હું નવાગામ થી પરૅશ ભાઈ તમે બહુ જ નશીબદાર છો બેન તમે તમેતો ભાગ્યશાળી છો જય માતાજી

  • @HakabhaiDetroja
    @HakabhaiDetroja Před měsícem +1

    જય માતાજી સીતારામ પરેશભાઈ નયનાબેન સુપર છે વીડિયો લિખિતન હકેશભાઈ દેવશર થિ ❤❤❤❤❤

  • @user-sf7jj7oz3k
    @user-sf7jj7oz3k Před měsícem

    સરસ નયનાબેન વાહ જલેબી સારી બનાવી જય શ્રી કૃષ્ણ🙏

  • @NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo
    @NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo Před měsícem +2

    જયમાતાજી બેન સરસ

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog Před měsícem

    હર હર મહાદેવ સરસ વિડિયો મજા આવી ગઈ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před měsícem

    હરિ ઓમ હર હર મહાદેવ હર..
    ખુબ સરસ ખેતીકામ ❤❤..
    હા નયનાબેન 30 ટકા જ સુધારો કરવાની જરૂર છે જલેબીમાં બાકી રેડી.ધન્યવાદ આવજો જય માતાજી...

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Před měsícem

    મહાદેવ હર
    જલેબી સરસ બનાવી
    ખૂબ સરસ

  • @MlDesai-ww4ru
    @MlDesai-ww4ru Před měsícem

    Mahadev har pareshbhai and Nayana ben

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Před měsícem +1

    Hari om dada..

  • @Jsnlife7
    @Jsnlife7 Před měsícem

    Good work 💯

  • @hematarun9515
    @hematarun9515 Před měsícem

    સરસ વિડિયો બનાવો છો👌

  • @savaliyassh166
    @savaliyassh166 Před měsícem

    Har har Mahadev pareshbhai Ane naynaben devansh Ane maji saras bani jalehi

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Před měsícem +1

    Har har Mahadev har har Mahadev har har Mahadev

  • @makawanaAshish8025
    @makawanaAshish8025 Před měsícem +2

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત

  • @nalinbhaibhikadiya7918
    @nalinbhaibhikadiya7918 Před měsícem

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે સુરત થી

  • @harisingvasava2087
    @harisingvasava2087 Před měsícem

    ખૂબ સરસ વિડીયો બનાવો છો🎉તમારા દરેક વિડીયો જોઉ છુ મઝા આવે છે.(ડેડીયાપાડા.Narmada District)

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Před měsícem

    Har har Mahadev har paresh Bhai

  • @jaysidhdhnath-js
    @jaysidhdhnath-js Před měsícem +1

    હરહર મહાદેવ
    જય માતાજી

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 Před měsícem

    Har Hae Mahadev🙏 Jai Gau Mata🙏

  • @jagubhaker4567
    @jagubhaker4567 Před měsícem +1

    મહાદેવ મહાદેવ

  • @bharatpatel9995
    @bharatpatel9995 Před měsícem +1

    હર હર મહાદેવ

  • @hasmukhkaneriya5804
    @hasmukhkaneriya5804 Před měsícem

    Jay shree Krishna

  • @VasantbhaiBorisagar
    @VasantbhaiBorisagar Před měsícem +1

    પરેષભાઈ જયમાતાજી

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před měsícem

    જલેબી બહુ જોરદાર બની છે બેટર થોડુ ધાટુ રાખજો

  • @nesadiyaashokbhai7300
    @nesadiyaashokbhai7300 Před měsícem +1

    અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે

  • @babubhaijethava3490
    @babubhaijethava3490 Před měsícem

    જય ધનવંતરી દાદા બેન મોટી ધણેજ માળીયા હાટીના બાબુભાઇ જેઠવા 🙏

  • @injoylife333
    @injoylife333 Před měsícem

    😮😅😅

  • @user-lh1sy4cy4i
    @user-lh1sy4cy4i Před měsícem

    વિંછીયા તાલુકાના પાટીયાળી મુનાભાઈ જય માતાજી

  • @pravinbhaibavaliya8617
    @pravinbhaibavaliya8617 Před měsícem

    જય શ્રી કૃષ્ણ

  • @muljibhaiashal9867
    @muljibhaiashal9867 Před měsícem

    હર હર મહાદેવ ભાઇ

  • @hiteshtaviya-ge1it
    @hiteshtaviya-ge1it Před měsícem

    Map ketla gram aapvani dava saipermetharin

  • @PRADEEPJoshi-cv9jr
    @PRADEEPJoshi-cv9jr Před měsícem

    હરિ ૐ......તમારા ગામ નું નામ અને તાલુકો અને જિલ્લા નું નામ બતાવશો..... જય ભવાની..

  • @user-cu1vb1bb6p
    @user-cu1vb1bb6p Před měsícem +1

    Mrciનો વિડીયો બનાવો

  • @rammakwana3906
    @rammakwana3906 Před měsícem

    સીતારામ સીતારામ

  • @pareshviradiya8998
    @pareshviradiya8998 Před měsícem

    Pares Bhai korajan 10 ml Ane stomp 30 ml nakho rijalt solit

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 Před měsícem +1

    ખેતીમાં તો એક્સપર્ટ છોજ. પણ રસોઈમાં પણ એક્સપર્ટ છો . બેન .

  • @SIDDHJOSHI
    @SIDDHJOSHI Před měsícem +8

    પરેશભાઇ ગાય ને ખોરાક કરવા ની જરુર છે. પાંચ માસ નો ગાભ છે પણ બહુ નબળી છે.

  • @mahadevhar4615
    @mahadevhar4615 Před měsícem +1

    MAHADEV
    SITARAM

  • @orikindstries64
    @orikindstries64 Před měsícem +1

    પરેશભાઈ ગાયનેખોરાકનિજદુરછે

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pf Před měsícem

    પરેશ ભાઈ ઓરગોનિક દવા
    બજારમા મળેછે
    અરવિંદ ભાઈ Uk 🙏🏼🙏🏼

  • @mansukhmalde9055
    @mansukhmalde9055 Před měsícem

    આપની કામ કરવાની પધ્ધતિ રહેણી કરણી વાત કરવાની રીત અને સદા હસમુખો સ્વભાવ ખરેખર એક આદર્શ જીવન ગણાય તમારા માથી
    આજના યુવાન કપલ ઘણુ શીખવા મલે એવુ તમારૂ સંતોષકારક જીવન છે આપ બન્ને સખત મહેનત કરી મઝા થી જીવી રહ્યા છો અને આમજ કાર્ય કરતા રહી આનંદ સાથે નુ જીવન સંપુર્ણ સંતોષકારક સુખમય ગણાય હરએક કામ આપ બંન્ને ઉત્સાહ પૂર્વક કરો છો એ જોઈ આનંદ, ધન્યવાદ આપને

  • @shaileshparmar8005
    @shaileshparmar8005 Před měsícem

    Paresh bhai metarazin anishoplin becria chato

  • @sanjubhabanna4852
    @sanjubhabanna4852 Před měsícem +1

    Magafani ma kai Dava Khada. Ni Hati🙏🙏🙏🙏🙏

  • @ChanduSakariya-yi3yf
    @ChanduSakariya-yi3yf Před měsícem

    પરેશ ભાઈ કેટલા ના પાટલે કપાસ વાવો સે

  • @user-cu1vb1bb6p
    @user-cu1vb1bb6p Před měsícem +1

    Mrciકઈ દવા છટાય

  • @bharatsinh3797
    @bharatsinh3797 Před měsícem

    શનિવારે દર્શન થાય એ સારુ

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Před měsícem +1

    ગાય ને તો. Dubli પડી ગઇ છે

  • @JankiLalkiya
    @JankiLalkiya Před měsícem

    નયના બેન જલેબી સોડા ની બોટલ માં બનાવય. સારી થાય

  • @rameshvasoya8395
    @rameshvasoya8395 Před měsícem

    જલેબી ના લોટ માં પાણી વધારે છે

  • @MansihDodiya
    @MansihDodiya Před měsícem

    પરેશ તારી ગાય એટલે ગાય સે અસલ સે

  • @pravingajera9473
    @pravingajera9473 Před měsícem

    તમારું કિયું ગામ 6e

  • @jayantibhaipatel1254
    @jayantibhaipatel1254 Před měsícem

    Gay ne fid apo bahuj dubali che

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před měsícem

    મહાદેવ મહાદેવ