કાનજી પાંચ વર્ષના બાળ, કાનજી ગેડી દડો રમવા જાય(લખેલું છે) l Krishna bhajan l kirtan l gujratikirtan

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2024
  • કાનજી પાંચ વર્ષના બાળ, કાનજી ગેડી દડો રમવા જાય(લખેલું છે) l Krishna bhajan l kirtan l gujratikirtan
    Krishna ane kalinag nu geet.
    kanji pach varsh na Bal.
    #gujratikirtan
    #krishna
    કાનજી પાંચ વર્ષના બાળ
    કાનજી ગેડી દડો રમવા જાય
    એ તો આવ્યા યમુનાને ઘાટ
    કાનજી ગેડી દડો રમવા જાય
    કાનજી પાંચ વર્ષના.......
    સાથે બળદેવ ભાઈ નો સાથ.... કાનજી
    ભેગા આવ્યા ગોવાળબાર...... કાનજી
    ત્યાં તો રમત ની શરત થાય કાનજી....
    લેવા જવું યમુના ની માયા કાનજી.....
    રમત જામી યમુનાને ઘાટ કાનજી....
    આવ્યો કાનુડા નો દાવ કાનજી......
    એણે મનમાં વિચાર્યું કાંઈ કાનજી.....
    મારે નાથવો કાળી નાગ કાનજી....
    કાનજી પાંચ વર્ષના બાળ કાનજી......
    દડો નાખ્યો યમુનાની માંય કાનજી.....
    કાનો ચડ્યો કદમની ડાળ કાનજી.....
    એ તો પડ્યો યમુનાની માંય કાનજી.....
    આવ્યો કાળી નાગની પાંચ કાનજી.....
    કાનજી પાંચ વર્ષના બાળ કાનજી....
    નાગણિયો કરે રે વિચાર કાનજી....
    ક્યાંથી આવ્યો નાનો બાળક કાનજી.....
    એને ભઇ નથી મન માંય કાનજી.....
    ક્યાંથી આવ્યો સુંદીંરબાળ કાનજી.....
    કાનજી પાંચ વર્ષના બાળ કાનજી.....
    એનું મુખ જોઈ વહાલ થાય કાનજી.....
    બાલુડા પાછો વળી તું જા કાનજી.....
    પાછો હું નહીં વળનાર કાનજી.....
    કાનજી પાંચ વર્ષના બાળ કાનજી....
    મારે લડવું નાગની સાથ કાનજી.....
    કાળી નાગ જાગી ગયો તત્કાલ કાનજી.....
    ફેણના ફુફાડા મારતો જાય કાનજી.....
    કાનજીએ નાથ્થયો કાળી નાગ કાનજી.....
    નાગણીએ ફૂલડે રે વધાવ્યા કાનજી.....
    અમે દર્શન પામ્યા નાથ કાનજી.....
    દેવો એ વર્તાવ્યો જય જય કાર કાનજી....
    કાનજી પાંચ વર્ષના બાળ
    કાનજી ગેડી દડો રમવાને જાય.
    🙏કૃષ્ણ કનૈયા લાલ ની જય🙏
    #kirtan #shreeharisatsang #jayshreebenbaldha
  • Hudba

Komentáře • 2

  • @hiraodedara813
    @hiraodedara813 Před 22 dny +3

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

  • @bhartibenjada
    @bhartibenjada Před 22 dny +2

    નાગ દમન નું ખૂબ સરસ ભજન ગાયું જયશ્રીબેન 👌👌🙏🙏🙏