Video není dostupné.
Omlouváme se.

IAS પૂજા ખેડકરએ જે રીતે UPSC પર પ્રશ્નો ઊભા કર્યા એ ચિંતા કરાવનારા છે!

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 249

  • @bhupendratadvi4641
    @bhupendratadvi4641 Před měsícem +124

    અત્યાર સુધી મને UPSC ઉપર એક વિશ્વાસ હતો પણ હવે આ સરકારે UPSC ને પણ બરબાદ કરી નાખી છે

    • @greengujarat5623
      @greengujarat5623 Před měsícem +4

      100% sachi vat che

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před měsícem +4

      Upsc 😂😂 ena par mane pahela thi j visvas nathi

    • @KP-eu7sn
      @KP-eu7sn Před měsícem +3

      Aaj to Vikas che

    • @priteshvasava6952
      @priteshvasava6952 Před měsícem +4

      Om birla ni modeling krti chhokri upsc first attempte pass kri

    • @SwetaGUpadhyay-ze3yw
      @SwetaGUpadhyay-ze3yw Před měsícem +1

      Its not upsc's fault. Upsc has given complete report on this issue before her selection.

  • @jatinkumarbharada
    @jatinkumarbharada Před měsícem +46

    Upsc પણ સલામત નથી તો બીજી સંસ્થામાં સુ થતું હશે... આ ખુબ ગંભીર બાબત છે

    • @snehalpatel9013
      @snehalpatel9013 Před měsícem +1

      સૌથી મોટા પાયે Scam એમાં જ ચાલે છે.
      કરોડો આપીને રેન્ક ખરીદાય છે.

    • @ashwinahir2508
      @ashwinahir2508 Před měsícem

      @@snehalpatel9013😢😢

  • @kundantirgar5488
    @kundantirgar5488 Před měsícem +43

    પછાત સમુદાય ના અનામત નો લાભ જ બીજા લોકો લે છે... આતો ખાલી કહેવાનું.

    • @hardikpatel9242
      @hardikpatel9242 Před měsícem +8

      એ લાભ કોઈ બીજા નહીં પણ અનામત મા જ આવતા સુખી લોકો જ લે છૅ..

    • @Dipu098
      @Dipu098 Před měsícem +3

      ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma.
      Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe

    • @CAR-b6o
      @CAR-b6o Před měsícem +1

      ​@@Dipu098 haan to emna same avaj tamarej uthavi pade
      Pan biju koi kaik bole to tame mathe chadhi jao chho

    • @KS_2002
      @KS_2002 Před 24 dny

      @@Dipu098 Meena ma to kyahi bole. Farther is DIG, brother is ips officer and than she is clear upsc with ST reservation.

  • @thakorparmar7063
    @thakorparmar7063 Před měsícem +26

    બાપની તાકાત પર જોર કરે છે, બાપની મિલ્કત અપ્રમાણ લાગે છે તો મોકલો CBI, ED

  • @arpitjoshi862
    @arpitjoshi862 Před měsícem +17

    આપણા ગુજરાતમાં ડુપ્લીકેટ માર્કશીટ થી શાળા ના શિક્ષકો બનેલા છે. ગવર્મેન્ટ નોકરી કરે છે. સો માંથી એક કેસ બહાર આવે છે. બાકી નાને લીલા લેર છે. બેન

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Před měsícem +38

    સૈન્ય પત્રકાર શ્રી દેવાંશી જોશી સાહેબ આપે ખરેખર ખૂબ જ સત્ય માહિતી આપી છે આવા રાજ્કીય વગ ધરાવતા આઈએસ બની જાય છે તો આ બાબતે ગંભીરતાપૂર્વક સરકારે આપદ પાછું લઈ લેવું છે જેથી બીજા અન્ય સારા વ્યક્તિઓ સમાજમાં નેતૃત્વ કરી શકે જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @HaRshad_sodha
    @HaRshad_sodha Před měsícem +36

    રાજકારણ મા બધું ચાલે જ છે

  • @rahulparmar6490
    @rahulparmar6490 Před měsícem +46

    સ્પીકર ઓમ બિરલા ની છોકરી પણ બની બેટી છે....

  • @zalajaydipsinh1842
    @zalajaydipsinh1842 Před měsícem +17

    મોદીજી: ના ખાઉગા , ના ખાને દુંગા

  • @Priykant24
    @Priykant24 Před měsícem +19

    આ આખા મુદ્દામાં દુઃખ ની વાત એ છે કે જે ખરેખર દિવ્યાંગ હશે એમને નોકરી ન મળી.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před měsícem +9

    દેવાંશીબેન ની વાત બિલકુલ સાચી છે

  • @tejajipurohit8189
    @tejajipurohit8189 Před měsícem +17

    દેવાશી બેન તમે બહુશ સરસ રીતે સમજાવો છો અને ગરીબ લોકો થી જુઙી ને રહો છો તે બદલ ખુબ ખુબ આભાર

  • @Kkd447
    @Kkd447 Před měsícem +9

    OBC hoy ke SC hoy ke ST hoy ke EWS hoy badha માં ક્રીમિલિયર સિસ્ટમ હોય તો સાચા હકદાર ને અનામત નો લાભ મળે અને મુખ્યધારામા ભળી શકે
    આપણી સામે ઘણા એવા કિસ્સા છે કે જેમાં કોઈ પણ સમુદાય હોય જેનો બાપ અધિકારી હોય એનો છોકરો અધિકારી બને અને જે મજૂરી કરતા હોય એ મજૂરી જ કરે છે.

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Před měsícem +1

      SC ST ma creamy layer nathi pan tena lidhe garib sc st ne lagbhag labh nathi malto pan rich SC STne sihbhag labh male chhe.

  • @dipakmevada6378
    @dipakmevada6378 Před měsícem +5

    UPSC મા આવા કામ થાય છે તો નાની નાની સંસ્થા નુ સુ થશે જો આવત નુ નિરાકરણ નહિ આવે તો સરકાર ને પાછુ નોટ બંથી કરવી પડશે.

  • @bharatdarji1442
    @bharatdarji1442 Před měsícem +6

    સરકારી અધિકારીઓના પ્રોપર્ટી રીટર્ન જાહેર કરાતા નથી એ મોટુ કારણ છે.

  • @krishnacngkishorvekariya4128
    @krishnacngkishorvekariya4128 Před měsícem +6

    બધા ને સરખા રાખે
    એવુ નિયમ હોવો જોઈએ

  • @arjunvasava4643
    @arjunvasava4643 Před měsícem +6

    ઓમ બિરલા ના પુત્રની તપાસ કરાવો

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Před měsícem +2

    Reservation સિસ્ટમ નો દુરુપયોગ કેટલી હદે થાય છે અને સરકાર ચલાવા દે છે તે ખરેખર દુઃખદ ઘટના છે 😢😢

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt Před měsícem +3

    ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ સહ રજૂઆત દેવાંશી બેન

  • @nitinsav2630
    @nitinsav2630 Před měsícem +22

    ઓમ બિર્લાની છોકરી પણ બની છે ઓફિસર

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 Před 29 dny +1

    આ કેટેગરીઓ દૂર કરી મેરીટ પધ્ધતિથી નોકરી આપવી જોઇએ જેથી નાગરિક ને પણ સાચો લાયક અધિકારી મળે

  • @varshabenparmar2936
    @varshabenparmar2936 Před měsícem +1

    અનામત નો દુરુપયોગ એતો અનામત નુ પ્રમાણપત્ર આપતી સંસ્થા ની ર્જવાબદરી કહેવાય.

  • @ratnadipsinhgohil
    @ratnadipsinhgohil Před měsícem +4

    @jamawat. Anamat a desh no savthi nabaro pilor che samjay tene vandan

  • @Dipu098
    @Dipu098 Před měsícem +4

    ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma.
    Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 Před měsícem +8

    Om Birla ni chokri pan ias bani gayi te pan tapas karo

  • @CHAUHAN1771
    @CHAUHAN1771 Před měsícem +16

    UPSC અઘિકારીઓ શું કરે ૮ પાસ ના હુકમ માનવાના હોય.

    • @Tarak_Shah-Patel
      @Tarak_Shah-Patel Před měsícem

      ક્યાં ની વાત ક્યાં લઇ જાઓ છો
      શું વાત ચાલી રહી છે એ તો જુઓ

  • @PayalBhalgariya-bb7rp
    @PayalBhalgariya-bb7rp Před měsícem +3

    Sachi vat che devanshiben .

  • @devrajsinhzala5467
    @devrajsinhzala5467 Před měsícem +4

    આરક્ષણ બંદ કરો

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 Před měsícem +2

    સરસ જમાવટ

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před měsícem +3

    ફક્ત આવક ઉપર અનામત આપો. આવા ઓડિકરવાળા કેટલા ઓફિસર હશે

  • @pratapbhai8299
    @pratapbhai8299 Před měsícem +1

    Thanks devanshi Jay mataji

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 Před měsícem +3

    એ બધું તો ઠીક છે પણ જે ખરેખર દિવ્યાંગ હશે એમનો શું વાંક જે નોકરી થી વંચિત રહી ગયા છે......😡😡😡

  • @amishachauhan3007
    @amishachauhan3007 Před měsícem +2

    NEET SCAM pachi UPSC SCAM pan bahar aavaa joie, but unfortunately aspirants na voice ne sambhadava koi upsc ma Alakh sir jewa ni jarurat che! J🙏khan sir aavi rite avaj nthi uthavta

  • @bhagirathsinhrathod9984
    @bhagirathsinhrathod9984 Před měsícem +5

    Anamat j kadhii nakho ne atle chinta j nai

  • @rahulkandoriya5674
    @rahulkandoriya5674 Před měsícem +14

    ઉપર નીચે સુધી આમજ ચાલે

  • @chaudharihardik3482
    @chaudharihardik3482 Před měsícem +2

    Good

  • @jayparshuram5741
    @jayparshuram5741 Před měsícem +1

    Very good 👍

  • @venkateshbalaji3243
    @venkateshbalaji3243 Před měsícem +3

    મારી જોડે છે દિવ્યાંગ નું સર્ટિફિકેટ LV નું . સિવિલ હોસ્પિટલ માં પથારી ફેરવી નાખે તપાસ કરી કરી ને પછી આપે સિટી ભાઈ

  • @kirtanchhatrola5642
    @kirtanchhatrola5642 Před 28 dny

    Absolutely correct sister

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 Před měsícem +3

    સરકાર કોની છે તમારા બોલવાથી કંઈ ફેર ન પડે

  • @pradip3846
    @pradip3846 Před měsícem +3

    Government is best who use the system for their persons.

  • @laljirabari1014
    @laljirabari1014 Před měsícem

    Good mam

  • @sameeratheist6856
    @sameeratheist6856 Před měsícem +5

    ભારત માં ડીસિપ્લીન પણ નથી.....

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 Před měsícem +7

    Aavi jetli bharti chhe badhi check thavi joia

  • @mehulmehul4995
    @mehulmehul4995 Před měsícem +2

    Medam request che Ambajai pani dodh nu pikmek point nu address

  • @ranjitbariya3834
    @ranjitbariya3834 Před 27 dny

    આરક્ષણ હોવું ન જોઈએ જેથી પબ્લીકને લાયક અધિકારી મળે.

  • @user-ce8ei2ee4t
    @user-ce8ei2ee4t Před měsícem +8

    Have upsc ma pan ભ્રષ્ટાચાર 😢😢😢આવા officer UPSC ne કલંકિત કરે છે.
    દેવાંશી બેન ખૂબ સારી માહિતી આપો છો.

  • @jimmyoo741
    @jimmyoo741 Před měsícem +2

    Na to NEET na to UPSC.
    સામાન્ય માણસ કોનો ભરોસો કરે ?

  • @dmu5276
    @dmu5276 Před měsícem +2

    Reservation must be stopped at any cost.

  • @dhokiabhupat7310
    @dhokiabhupat7310 Před měsícem

    This is the highest well reputed institute UPSC !!! such things going on

  • @sanjubhaisanju4711
    @sanjubhaisanju4711 Před měsícem +1

    એમને સર્ટિફિકેટ ડાયરેક્ટ મળે છે ડુપ્લીકેટ આદિવાસી નોકરી પણ કરે છે

  • @KalpeshParmar-yw5ud
    @KalpeshParmar-yw5ud Před měsícem +3

    Aarakshan par bhasava vada have kya gya.. virodh karo hae. IAS officer no virodh karo.

  • @samirprajapati5876
    @samirprajapati5876 Před měsícem +2

    Mem dekhatu nathi too exam kai rite pass kari hase...?

  • @gautammakwana1456
    @gautammakwana1456 Před měsícem +3

    પ્રાઈવેટી કારણ બંધ કરો

  • @KS_2002
    @KS_2002 Před měsícem +2

    અરે creamy layer ની ગુજરાત માય ધજીષા ઊડાડે છે.

  • @ddesifunda4920
    @ddesifunda4920 Před měsícem +1

    Awu to Gujarat ma pan 6e..nakli..st, sc.. Obc certificate wada..

  • @Hp-io2wk
    @Hp-io2wk Před měsícem

    Bhrastachar gujarat ma charam sima par chhe ,thoda samay pehla sc st na certificate par sawarno nokari lagiya hata have paper leak thay rahiya che su sarkar javabdar nathi ava Bhrastachar mate ?

  • @dhruv1192
    @dhruv1192 Před měsícem +1

    લિટરલ એન્ટ્રી ઉપર પણ એક વીડિયો બનાવો, તેમાં કોણ આવે છે ?

  • @Parth_Ramanuj
    @Parth_Ramanuj Před měsícem +3

    Are bhai.. page Lago, IAS che.. motivation lyo .... ato sav khota case che... IAS che bhai... duniya jiti lidhi bapa... ane lakhi rakho, Kai j thavanu nthi Ben j tedtocks ma motivation apta jova malse... Jay ho andh sarkari nokri na pagal pan ni

  • @nikulparekh7383
    @nikulparekh7383 Před měsícem +1

    0:49

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 Před měsícem +1

    pH hendicap anamat no bov dur upyog thay se

  • @iiffeeee
    @iiffeeee Před měsícem +1

    First thing how did they earn 100cr while in govt. job?
    Second - why reservation?
    BJP should take action on these type of cases seriously otherwise people will lose faith.

  • @vinodpargi7895
    @vinodpargi7895 Před 29 dny

    Madam GPSC too, duplicate cast certificate officer ( RBC) check karo

  • @bhupendradesai2921
    @bhupendradesai2921 Před měsícem +2

    અહીંયા બધું j ચાલે ચાલે છે.. Polam પોલ

  • @roohsn8303
    @roohsn8303 Před 24 dny

    આ‌ બેન જોડે માહિતી નોતી. બીજા CZcams channel ની આ‌ માહિતી che hu exam ni tyari kru chu mane kabar pde ok

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 Před 29 dny

    ઓમ બિરલા ની છોકરી ની પણ તપાસ કરો

  • @SwetaGUpadhyay-ze3yw
    @SwetaGUpadhyay-ze3yw Před měsícem +1

    ભાઇ આમા upsc નો કોઇ વાંક નથી. Upsc ઍ આ બેન ની ફરિયાદ tribunal મા પહલાથી જ કરી નાખી હતી.

  • @drjamansanghani4809
    @drjamansanghani4809 Před měsícem

    Sad

  • @chauhanpiyush737
    @chauhanpiyush737 Před měsícem

    Gujarat sarkar ma pan aava ketlay adhikari chhe je khota document api ne naukari kari rahya chhe ,

  • @sanjayjoshi4975
    @sanjayjoshi4975 Před měsícem +1

    Ben aavi to ketliy pooja khadge Alreaddy Posting lai ne Moj Kare che..

  • @bhaveshsolanki74
    @bhaveshsolanki74 Před měsícem +3

    Matra ne matra nana loko mate j badha kayda che mota loko to game tya pagg nakhine chatki javana che okk okk

  • @solankikiran7772
    @solankikiran7772 Před měsícem +1

    Karma kisi ko nahi sodta.

  • @dakshaykapadia3509
    @dakshaykapadia3509 Před měsícem

    jayere jayre abhiman karyu chhe tyaer loko uper thi neche padkiya chhe

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 Před měsícem +3

    આટલી સુંદર હોવા છતાં આવું કેમ કર્યું

  • @makwanabaldev4761
    @makwanabaldev4761 Před měsícem

    Ben ahiya one eyes disability person su pan 30%certificate male se and police,army. fire.railway and defence ma pan form nathi bhari sakto and aa ben direct setting kare se vaah

  • @shardabenpatel-cl4hs
    @shardabenpatel-cl4hs Před měsícem +6

    Only ews reservation.

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 Před měsícem

    Badha sarkari khata ma avij rite chale che.

  • @ashishchaudhari645
    @ashishchaudhari645 Před měsícem

    Now UPSC also has lost trust..
    Bdhe j Paisa apvana em?

  • @maxp993
    @maxp993 Před měsícem +2

    India nu Biju nam corruption

  • @priyadave4138
    @priyadave4138 Před měsícem +1

    આના કરતા ભાવ નકી કરી ને જાહેરાત પાડો તો મહેનતકરનાર વર્ગ નો ટાઈમ ન બગડે.

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar6197 Před 25 dny

    કો બિરલા ની દિકરી એ ક ઈ રીતે યુપીએસસી પાસ થયા તે દેખાયુ કેમ નહી

  • @hpz6150
    @hpz6150 Před 29 dny

    Gpsc થી આશા છોડીજ દીધી છે , હવે UPSC થી આશા ના હતી.

  • @yashgelani8928
    @yashgelani8928 Před měsícem +2

    ગરીબ હોય તેને મળવું જોઈ

  • @user-dy8eu9qv3r
    @user-dy8eu9qv3r Před měsícem

    Gpsc ma pan avu j che EWS 100-100 vigha na malik kadhavi ne gpsc pass Kari che

  • @jaymatang02
    @jaymatang02 Před měsícem +1

    I am convinced to leave this country for my child better future

  • @Pradip_f3j
    @Pradip_f3j Před měsícem +1

    Desh ni tuff exam ganati UPSC and neet ne aa sarkare majak banavi didhi 😔😔😔😔

  • @Devangimod.6l0
    @Devangimod.6l0 Před měsícem +1

    આવા તો કેટલાક છે બેન કાઢો તો ગુજરાત માંથી એ મળે

  • @paraspatel9919
    @paraspatel9919 Před měsícem +1

    Aavu j chale se bharat ma
    Su karva nu

  • @jasrajsinghrajput901
    @jasrajsinghrajput901 Před měsícem

    atyare aa chale se sc st and OBC arakshan ma amne jarur nathi to bhi arakshan no laabh le se #arakshanhatavodesbachavo

  • @themagician9417
    @themagician9417 Před 22 dny

    Aa badha mate aapde khota loko ne aapela votes javabdaar che.
    Have Supreme Court, High Court, CBI, IT Dept aa badha loko mathi koi pr bharoso thay em nathi.
    Fakt ek ARMY che jena pr haju pn bharoso thai sake em che. Km k e loko desh mate kaam kre che nai k potana mate.

  • @IL-nr5py
    @IL-nr5py Před měsícem

    Reservations me 90% logo government job leke bethe hai fir bhi bachcahe reservations me jate hai

  • @A_dark_Horse_310
    @A_dark_Horse_310 Před měsícem

    Aa sarkaar ne jail ma nakhidevanu jarur che.. Nd sarkaari adhikari ne pan..

  • @tmpatanwadia5011
    @tmpatanwadia5011 Před měsícem

    Tamam IAS ni Tapas karavo to Ava vnogas rite posting lenara bahu Jova malse Govt.Tapas karavi Ava bogas IAS ne kadak punishment karvi Dakhlo besado

  • @naimishkeraliya611
    @naimishkeraliya611 Před měsícem

    Ato samples chhe, maro ek friend principal and ek bank manger na chokara hta

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 Před měsícem

    Om birla ni chokri ni tapas nai Thai .

  • @anketthakor2378
    @anketthakor2378 Před měsícem

    Badha karta open ni athari fare che ama

  • @ALL7865
    @ALL7865 Před měsícem

    Interview lenar team blind hati ke pachi police verification karnar team blind hati, ke Document verification karnar team blind hati ke vyakti divyang nathi ae check ki karva, Doctor ni team andhali hati aama kono hath hoi sake public ae samji javu

  • @roohsn8303
    @roohsn8303 Před 24 dny

    Ben bija ni copy km Karo tamne j nathi kabar aana vishe but news joie tame tara news aavu bolo Cho

  • @pinalpatel2303
    @pinalpatel2303 Před měsícem

    Sache j jo koi દિવ્યાંગ hoy tene badha labh levama bahu mushkeli pade chhe, badha labh mallta j nthi and આને UPSC ma mli gayu🤔 corruption

  • @battelarmy9365
    @battelarmy9365 Před měsícem

    aa sc ,st obc badhu nikali javu joie jeloko paisavala je e loko bija loko no hak khai jay che ane bichara garib loko rai jay he hu obc ma aavu che ,pan aa satya vat che je loko garib hoy ene j aarakshan malvu joie