ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુજીનું ખૂબ જ સુંદર (કીર્તન લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હાટડી ખોલી ગુરુજી ના નામની
    નથી અજ્ઞાની ના કામની
    હાટડી ખોલી ગુરુજી ના નામ ને
    એ હાટડીએ નરસિંહ મહેતા આવતા
    નથી નાગરોના કામની હાટડી ખોલી ગુરુજી ના નામની
    એરે હાટડીએ મીરાબાઈ આવતા
    નથી રાણાજી ના કામની હાટડી ખોલી ગુરુજી ના નામની
    ઇરે હાટડીએ શકુબાઈ આવતા
    નથી સાસુજી ના કામની હાટડી ખોલી ગુરુજી ના નામ
    ઇરે હાટડીએ દ્રોપદી આવતા
    નથી કૌરવોના કામની હાટડી ખોલી ગુરુજી ના નામની
    ઈરે હાટડીએ પ્રહલાદજી આવતા
    નથી હિરણા કંસના કામની હાટડી ખોલી ગુરુજી ના નામની
    ઇરે હાટડીએ સત્સંગ મંડળ આવતા
    નથી ઈર્ષાળુ ના કામની હાટડી ખોલી ગુરુજી ના નામ
    નથી અજ્ઞાની ના કામ ની હાટડી ખોલી ગુરુજી ના નામની

Komentáře • 14

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před měsícem +1

    જયગુરુદેવ 👍🌷👍🌷👍 જય હો
    ખુબ ખુબ આગળ વધો એવી સદ ગુરુદેવ ને પ્રાર્થના જયરામાપીર ❤થી ગમ્યુ મને

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Před měsícem +2

    ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🙏🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Před měsícem +2

    વાહ ખૂબ સરસ કિતૅન..જય ગુરૂદેવ 🙏🙏🙏🎤👌👌👌🙏જય શ્રીકૃષ્ણ 🙏જયસિયારામ 🙏👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏🙏🙏

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Před měsícem +2

    જય ગુરુદેવ🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏🙏🙏

  • @sonalbenpatelramdev
    @sonalbenpatelramdev Před měsícem +2

    જય ગુરુદેવ દીદી

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર આપ પણ ખુબ સરસ ભજન ગાઓ છો... હું તમારા દરેક ભજન સાંભળું છું... આવી જ રીતે ચેનલની મુલાકાત લેતા રહેજો.. કોમેન્ટરૂપી આશીર્વાદ આપતા રહેજો...🙏🙏🙏

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 Před měsícem +1

    Like Done ✅
    Jai gurudev ji🙏
    Super Bhajan 🎉🎉🎉
    મસ્ત ભજન ગાયું🎉 બેના

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જય ગુરુદેવ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před měsícem +2

    જય શ્રી ગુરુદેવ 🙏🌹🙏🙏🌹🙏🌹🙏🎤👌👌👌👌👌👍✅🌸🌸🌸🌸🌸

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před měsícem

      જય શ્રી ગુરુદેવ ખુબ ખુબ આભાર ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા મારા ગુરુદેવના આશીર્વાદ આપ સૌ પર બન્યા રહે...