Heavy Rain in Gujarat : આ સિસ્ટમ ગુજરાતમાં હજુ વધુ વરસાદ લાવશે?

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં હજુ વધુ વરસાદ લાવશે? હજુ કેટલા દિવસ સતત વરસાદી માહોલ રહેશે?
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 814

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  Před 18 dny +21

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

    • @malekyusuf8692
      @malekyusuf8692 Před 18 dny +1

      Hmara teya varsad bauj padecgh ta.matar D.s.kheda .to.chanor

    • @Dosalbhai
      @Dosalbhai Před 18 dny +1

      ધીરજ રાખો પડશે

    • @vinodbhaitimbadiya7144
      @vinodbhaitimbadiya7144 Před 18 dny +1

      Amreli jilla ma varsad sej nahi

    • @ghanshyambhaishekh893
      @ghanshyambhaishekh893 Před 18 dny

      સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ હલવો પડી રહ્યો છે

    • @kalubhaiboghara497
      @kalubhaiboghara497 Před 18 dny

      Amrlina.LIliymvArsabnati

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Před 18 dny

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @sultanghada5168
    @sultanghada5168 Před 18 dny

    Bahu saras samachar

  • @gauravgohel3628
    @gauravgohel3628 Před 18 dny

    સરસ માહીતી દીપક ભાઈ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 Před 18 dny

    સરસ માહિતિ - ( થાનગઢ ) જી. સૂરેન્દ્રનગ માં આજે વરષાદ અને પવન છે.. - આભાર ...

  • @dansingpanarapanara-yc3lr

    Saras vidio thanks

  • @parmarudesinhhparmarudesin3345

    ખેડા જીલ્લામાં અતિભારે વરસાદ છે દિપકભાઇ

  • @SahadevMeniya
    @SahadevMeniya Před 18 dny

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે નટવરગઢથી દિપકભાઈ

  • @meniyalaljibha1553
    @meniyalaljibha1553 Před 18 dny

    બોટાદ જીલ્લા રાણપુર તાલુકામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en Před 18 dny +1

    Thank you Dipak bhai

  • @thakor.rameshbhairameshbha3156

    બનાસકાંઠા માં વરસાદ નથી ને તમે કહો છો કે ભારે વરસાદ

    • @thakorsena995
      @thakorsena995 Před 18 dny +6

      રાત્રે આવશે

    • @thakorsena995
      @thakorsena995 Před 18 dny +2

      Fantavana samachar che

    • @rstimlidance134
      @rstimlidance134 Před 18 dny +2

      4 divas thi full varsad dahod

    • @AdilBadi-o6u
      @AdilBadi-o6u Před 18 dny +1

      Amare morbi wankaner ma full chalu chhe

    • @nagajibhai8450
      @nagajibhai8450 Před 18 dny

      આપણે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i Před 18 dny

    ખુબ જ સરસ

  • @udaysinhgohil6691
    @udaysinhgohil6691 Před 18 dny

    રાજકોટ જિલ્લામાં સારો ☔વરસાદ છે🎉😊😊

  • @Sdk-rs5pv
    @Sdk-rs5pv Před 18 dny +10

    દિપકભાઈ અમારે મોરબી માં વરસાદ સતત ચાલુ જ છે

  • @alpeshthakor3715
    @alpeshthakor3715 Před 18 dny

    બનાસકાંઠામાં ઓછો વરસાદ છે દિપક ભાઈ ઝરમ ઝરમ છે છે

  • @akshaylifestyle634
    @akshaylifestyle634 Před 18 dny +1

    વાવ તાલુકાના ગામોમાં સારો છે.. ભાભર માં પણ સારો છે ત્યાંથી જતાં થરા થી શિહોરી નેશનલ હાઇવે ભારે વરસાદ થયો સમય 26 તારીખ સાંજે 4 વાગે પછીનો

  • @rajeshkikani9476
    @rajeshkikani9476 Před 18 dny

    ખૂબ સરસ

  • @user-gs3md5hn5n
    @user-gs3md5hn5n Před 18 dny

    જય દ્વારકાધીશ

  • @alpeshdetroja9345
    @alpeshdetroja9345 Před 18 dny +2

    મોરબી મળ્યા તાલુકામાં સારો વરસાદ પડે છે

  • @subhashpithadiya3326
    @subhashpithadiya3326 Před 18 dny

    રાજકોટ માં ચાર દિવસ થી જોરદાર વરસાદ છે

  • @HareshMUNDHAVA-rs5eq
    @HareshMUNDHAVA-rs5eq Před 18 dny

    જરમર જરમર છે વરસાદ ભાઈ પાલિતાણ મા

  • @જયેશભાઈનાકીયા

    ચોટીલામાં.અતીભારે.વરસાદ

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 18 dny +1

    jay mataji d c 🌹🌹🌹

  • @khushbu9087
    @khushbu9087 Před 18 dny

    Nice information

  • @harpalsinhsolanki4507
    @harpalsinhsolanki4507 Před 18 dny

    Thanks you

  • @MaheshPargi-hc2ej
    @MaheshPargi-hc2ej Před 18 dny +2

    Aamreli savrkundlama. Ma varsad nathi

  • @patelbhaveshkumaranilbhaip4326

    અરવલ્લી માં માલપુર તાલુકા માં ભારે થી અતિ ભારે પવન સાથે વરસાદ ખુબજ પડી રહ્યો છે દીપકભાઈ 🌧🌧

  • @kudechaashok3302
    @kudechaashok3302 Před 18 dny

    હજી પણ ધ્રાંગધ્રા માં વરસાદ ધીમી ધારે વર્શી રહ્યો છે

  • @Rcbfeverofficial__
    @Rcbfeverofficial__ Před 18 dny +8

    બનાસકાંઠા જિલ્લામાં તો ઇન્દ્રદેવ રિસાઈ ગયાં હોય એવું લાગે છે કંઇ વરસાદ નથી. 2 ઇંચ થી વધારે વરસાદ નથી , આવે તો સારું હવે 😢❤

    • @nagajibhai8450
      @nagajibhai8450 Před 18 dny

      દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે આપણે બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં

  • @maheshkanzariya4680
    @maheshkanzariya4680 Před 18 dny

    દિપકભાઇ જી જે 13 સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે

  • @pateld.k6889
    @pateld.k6889 Před 18 dny

    ગાંધીનગર ના માણસા તાલુકા મા વરસાદ કાયમ કરતા વધારે પડ્યો પવન સાથે વીડિયો સારો લાગ્યો હાલ પણ વરસાદ ચાલુ છે

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 Před 18 dny +1

    થરાદ બાજુ વરસાદ બિલકુલ ઓછો છે.

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 Před 18 dny +9

    અમારે અમરેલી જિલ્લાના ખાંભા તથા રાજુલા તાલુકા માં ખાલી પવન છે અને ઝરમર ઝરમર વરસાદ છે

  • @user-cp9fx7tk4c
    @user-cp9fx7tk4c Před 18 dny

    Good Deepak sir 🎉🎉🎉🎉🎉

  • @user-mv3ur5yb1g
    @user-mv3ur5yb1g Před 18 dny

    દિપકભાઈ અમારે ત્યાં વરસાદ ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં

  • @prvina.m.tretiya9624
    @prvina.m.tretiya9624 Před 18 dny

    ધ્રાંગધ્રા તાલુકામાં સારો વરસાદ સે દીપક ભાઈ

  • @Kutch-e8w
    @Kutch-e8w Před 18 dny

    કચ્છ જિલ્લામાં ભારે વરસાદ છે

  • @chandreshkalasva2458
    @chandreshkalasva2458 Před 18 dny +1

    અરવલ્લી ના ભિલોડામાં આજે બપોર 2 વાગ્યાથી પવન બંધ છે.
    હમણાં 9:38pm મધ્યમ વરસાદ ચાલું છે.

  • @gambhirbhaliyaBhaliya
    @gambhirbhaliyaBhaliya Před 18 dny

    વરસાદ છે ખુબ

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 Před 18 dny +1

    દીપક ભાઈ અમારે તા ભાણવડ માં તારીખ છવી નો વરસાદ ધીમી ધારે છે

  • @kishanahir1393
    @kishanahir1393 Před 18 dny

    Wah dipak bhai...

  • @mukeshmecwan2237
    @mukeshmecwan2237 Před 18 dny +2

    નડીયાદમાં પણ સતત વરસાદ ચાલું જ છે....

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj Před 18 dny

    ભાઈ અમારે મોરબી ના ફાટસર ગામ માં દસ ઈંચ વરસાદ પડયો છે આજે સવારથી 🎉🎉🎉

  • @mohsinsaiyed7320
    @mohsinsaiyed7320 Před 18 dny

    પેટલાદ તાલુકા માં અતિ ભારે વરસાદ ચાલુ છે

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d Před 18 dny +6

    જય સોમનાથ દીપકભાઈ

  • @manoj.officials2474
    @manoj.officials2474 Před 18 dny +2

    દીપક તમારી વાત સાચી છે પણ ઉતર ગુજરાત ના તમામ જિલ્લાઓમાં હજી સુધી ભારે થી ઇતિભારે વરસાદ થયો જ નથી આજે પણ 26.8.24 પણ આજે વરસાદ હતો પણ મધ્યમ પ્રકારનો વરસાદ હતો વરસાદ થાય તો સારુ

  • @RAMESHMPAMAKPamak
    @RAMESHMPAMAKPamak Před 18 dny

    અમારા ગઢડા તાલુકામાં ખાલી કોક કોક સાટા વરસાદના રાજદીપ રે

  • @gambhirbhaliyaBhaliya
    @gambhirbhaliyaBhaliya Před 18 dny

    વરસાદ છે ચાલુ છે

  • @rahulmakasana9186
    @rahulmakasana9186 Před 18 dny

    મોરબી હળવદ મા ભારે પવન સાથે વરસાદ છે મઘીયમ

  • @himanshupatel7459
    @himanshupatel7459 Před 17 dny

    26/8 very heavy rainfall in Vadodara city and situation is flooding. Same Conditions in nearby area Savli, Ajwa to Waghodia ...... Dabhoi, Tilakwada to Bodeli belt and same news feom Bodeli to Halol - kalol also. Vishwamitri river is in overflow position.....

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb Před 18 dny

    Very Good Sir Mahiti Aapva Mate Thenks

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 Před 18 dny

    🙏 Jay shree krishna

  • @mamugamar6880
    @mamugamar6880 Před 18 dny

    કચ્છ.ના.રાપર ના.શાનગઢ.મા ફુલ વરસાદ

  • @ssanjay4603
    @ssanjay4603 Před 18 dny +8

    બહુંજ વરસાદ છે ખેડા જિલ્લામાં અતી ભારે

  • @BadhubhaGohil
    @BadhubhaGohil Před 18 dny

    સુરેન્દ્રનગર બે દિવસ ચાલુ છે વરસાદ દિપકભાઇ

  • @hiteshchavda332
    @hiteshchavda332 Před 18 dny

    દ્વારકા જિલ્લામાં આજે ચાલુ થીયો ધીમી ધારે વરસાદ કલયાણપુર તાલુકામાં દિપક ભાઇ પવન પણ છે

  • @chamanbhailimbadiya5976
    @chamanbhailimbadiya5976 Před 18 dny +2

    જય શ્રી કૃષ્ણ દિપકભાઇ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા

    • @shaktisinhgohil6239
      @shaktisinhgohil6239 Před 18 dny

      ઢસા ગઢડા તાલુકાના ગામોમાં વરસાદ છે પરંતુ તળાવ ડેમ ખાલી ખમ છે , જાજો વરસાદ નથી

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před 18 dny

    Good 👍

  • @kanjifefar1978
    @kanjifefar1978 Před 18 dny

    મોરબી મા અત્યારે સાજે સાત વાગે ભારે વરસાદ છે

  • @bharatchavda8157
    @bharatchavda8157 Před 18 dny

    દ્વારકા મા ઝરમર વરસાદ ચાલુ છે

  • @d....8601
    @d....8601 Před 18 dny +2

    महिसागर वीरपुर मै कल रात से non stop बारिश है 8 inch हो गया लेकिन last 3 day मै लगभग 12-13 inch बारिश हो चुकी है

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před 18 dny +1

    Jay mataji

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g Před 18 dny

    Navsari ma Saro vasad 6 dipak Bhai ❤

  • @al-aqsamedia3685
    @al-aqsamedia3685 Před 18 dny +20

    બનાસકાંઠા મો વરસાદ નથી

  • @khetshibuchiya3037
    @khetshibuchiya3037 Před 18 dny +2

    કચ્છ માં અતિ ભારે વરસાદ ચાલુ છે

  • @patelpankajbhai1868
    @patelpankajbhai1868 Před 18 dny

    ધોળકા માખુબ વરસાદ છે

  • @DhavalKhetiya
    @DhavalKhetiya Před 18 dny

    Love❤

  • @gamersking6264
    @gamersking6264 Před 18 dny

    શાપર વેરાવળમાં હાલ વરસાદ ચાલુ જ છે

  • @kishormakani3247
    @kishormakani3247 Před 18 dny +1

    કચ્છ જિલ્લામાં ખુબ સારો વરસાદ છે

  • @pithayatbhaisindhav4955

    અત્યારે માળીયા હાટીના જૂનાગઢ જિલ્લો સલાહ બે દિવસમાં 2 ઇંચ વરસાદ થયેલ છે

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya Před 18 dny

    Kutch jila mein bahut Bhari barsat hai Gandhidham mein bahut barish hai

  • @SanjayBhai-dm1lc
    @SanjayBhai-dm1lc Před 18 dny

    Ati bhare vrsad etle Ketka ench a pan keta jav dipak bhai... Karan ke vadi ma reta hoy ene bik lage 6

  • @vibvib8319
    @vibvib8319 Před 18 dny +2

    મુળી તાલુકાનાં જસાપર ગામ માં વરસાદ ખુબ સારો વરસાદ થાય છે

  • @KamleshChauhan-eh2hq
    @KamleshChauhan-eh2hq Před 18 dny +1

    લાખણી મા વરસાદ નથી દિલીપ ભાઇ

  • @rcmusic6805
    @rcmusic6805 Před 18 dny +1

    થરાદ તાલુકા મા થરાદ થી ઉતર બાજુ 6.. થી 7.. ગામમાં વરસાદ નથી ખાલી છાંટા જ છે

  • @pratapsahtlaiya7739
    @pratapsahtlaiya7739 Před 18 dny

    બોટાદ માં વરસાદ ચાલુ છે આજુબાજુ ગામડામાં રાણપુર બરવાળા તેમજ સાળંગપુર માં વરસાદ ચાલુ છે પણ થોડી પવનની ગતિ વધારે છે

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 18 dny +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ અમે રાજકોટ છીએ રાજકોટમાં વરસાદ સારો છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

    • @sankarbhaichaudhary9290
      @sankarbhaichaudhary9290 Před 18 dny +1

      બનાસકાંઠા માં દાંતીવાડા તાલુકામાં વરસાદ ઓછો છે

  • @FoujiSab07
    @FoujiSab07 Před 18 dny

    અમારે વીંછિયા વિસ્તાર માં વરસાદ સારો શે

  • @arunsorathiya8656
    @arunsorathiya8656 Před 18 dny

    Bhavngar nu mahuva ma Moda gam ma dhimo dhimo pade se ful aavse k

  • @GajabhaiBharadiya
    @GajabhaiBharadiya Před 18 dny

    બોટાદ સારો વરસાદ શે દિપકભાઈ થેન્ક્સ

  • @tadvipriyanka5710
    @tadvipriyanka5710 Před 18 dny

    નર્મદા જિલ્લાના ગરુડેશ્વ તાલુકામાં 3 દિવસથી વરસાદ ચાલુજ છે... અને પાવનની ગતિ પણ વધારે છે..

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 Před 18 dny +18

    બીજો વીડિયો બનાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર દિપકભાઈ

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před 18 dny

      કૉમેન્ટ કરવા બદલ આભાર
      બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
      Privacy Notice :
      www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

  • @shrddhagadhavi13
    @shrddhagadhavi13 Před 18 dny

    અમદાવાદમાં પણ વરસાદ ઘણો જ છે ભાઈ

  • @idrishchavda3960
    @idrishchavda3960 Před 18 dny

    Anand jila ma khambhat ma gramy vistar ma khub varsad che

  • @Hk_gemarr
    @Hk_gemarr Před 18 dny

    Kapdvanj dakor khathlal ma ful varsad che savare thi sanj sudhi

  • @SanjayParmar-ib1pi
    @SanjayParmar-ib1pi Před 18 dny

    સુરેન્દ્રનગર મા 8 ઈચ

  • @RathodBarvantsinh-sn3ot

    ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ ચાલુછે ❤ દિપકભાઈ 🎉

  • @reenader405
    @reenader405 Před 18 dny

    ગારિયાધાર તાલુકામાં ફક્ત સામાન્ય ઝાપટાં પડયાં છે

  • @Rajputmahavirsinh.6290

    સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામો મોયદ.મોરવાડ મા વરસાદ ચાલુ છે

  • @SulemanNode-kw8oe
    @SulemanNode-kw8oe Před 18 dny

    ભાઈ દીપકભાઈ ખરેખર કચ્છ જિલ્લામાં માં 2 દીવસ થી ભુકા બોલાવી રહયો છે સૌ વરસાદ

  • @sulemandal6526
    @sulemandal6526 Před 18 dny +1

    દિપક ભાઈ ફરી વિડિઓ બનાવવા માટે ખુબ ખુબ આભાર
    પુરા પંચમહાલ જિલ્લા માં છોટાઉદેપુર માં વડોદરા માં અતિ ભારે વરસાદ ચાલુ છે...

  • @GKR1114
    @GKR1114 Před 18 dny

    Mahisagr Jilla ma 4 divas thi lagatar khub varsad chalu che?

  • @mr_viraj_52edits92
    @mr_viraj_52edits92 Před 18 dny

    101% સાચી વાત હો તમારી હાલ નાનિવાડા.તા-ખેરાલું માં વાવાજોડા સાથે વરસાદ પડી રહ્યો છે.૧.૧૫ AMથી પવન પણ વાવાજોડા જેવોજ આવે છે ૫૫-૬૦ KM ની ઝડપે

  • @sanjaykumardamor1829
    @sanjaykumardamor1829 Před 18 dny

    Arvalli meghraj ma pavan saav oso padi gayo5pm pashi

  • @talpadavipul4930
    @talpadavipul4930 Před 18 dny

    વિરમગામ તાલુકામાં અતિ ભારે વરસાદ છે જય શ્રી કૃષ્ણ દીપકભાઈ

  • @danabhairajput8359
    @danabhairajput8359 Před 18 dny +3

    બનાસકાંઠા વરસાદ નથી

  • @JagatsinhMakvana-o7j
    @JagatsinhMakvana-o7j Před 18 dny

    Pratij talukama varsad saro pade se gam karol❤❤❤

  • @mahendrasodha8861
    @mahendrasodha8861 Před 18 dny

    ખેડા જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો છે.

  • @sarafarajahemadbadi8206

    દીપક ભાઈ વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા અતી ભારે વરસાદ ચલૂ છે 10 ઈંચ 25 ઇંચ છે

  • @89_kaushik92
    @89_kaushik92 Před 18 dny

    Dahod ma ભરપૂર વરસાદ પડી રહીઓ છે રવિવાર થી આ સમય સુધી બવ જ વરસાદ છે