Khodiyar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • ‪@meshwalyrical‬
    Presenting : Khodiyar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
    #khodiyarma #lyrical #mataji #stuti
    Audio Song : Khodiyar Maa Ni Stuti
    Singer : Ruchita Prajapati
    Lyrics : Baldev Sinh Chauhan
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Stuti
    Deity : Khodiyar Mata
    Temple: Matel Dham
    Festival : Navratri
    Label :Meshwa Electronics
    જય હો તારો માઁ જય હો તારો માઁ (2)
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તુ દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
    મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સૂઝતો
    કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
    ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
    મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
    ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
    આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
    તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આ પુરાએ બ્રહ્માંડમાં માડી તમારું તેજ છે
    આ વિશ્વને ડોલાવવુ તારા માટે સહેજ છે
    તારી મરજી વિના તો માડી કાંઈના થઈ શકે
    તુ ધારે માઁ જે કરવા એને કોઈ ના રોકી શકે
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
    તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
    અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમા
    તુ સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
    તારા વિના ઉગર્યા ના માડી નથી કોઈ દાખલા
    અનેક જનને તાર્યા છે માઁ મુજ ને તારો તમે
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આધાર એક તારો છે માઁ એક તારો આશરો
    ડૂબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
    જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
    બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
    હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના (2)

Komentáře • 135

  • @nayanabhadaraka432
    @nayanabhadaraka432 Před 14 minutami

    Jay khodiyar ma❤❤🙏🙏

  • @madhurajput3312
    @madhurajput3312 Před 18 hodinami

    જયશ્રી ખોડીયાર માઁ

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 16 dny

    🙏

  • @Khushbu-e5x
    @Khushbu-e5x Před 24 dny

    Jay khodal....❤❤❤❤❤❤❤❤

  • @ashwinpatel9945
    @ashwinpatel9945 Před 7 dny

    Jay khodiyar Mataji

  • @madhurajput3312
    @madhurajput3312 Před 18 hodinami

    આઈશ્રી ખોડીયાર માઁ ભગવતી નેકોટીકોટી વંદન

  • @kingkisha0.1
    @kingkisha0.1 Před 6 dny +1

    🔱જય માઁ 🌺ખોડિયાર 🙏

  • @manjulabenpatel6229
    @manjulabenpatel6229 Před 12 dny

    Jay maa khodiyar 🎉

  • @user-es3dk3jr5x
    @user-es3dk3jr5x Před 22 dny

    જય માં ખોડીયાર

  • @jigneshrathod8884
    @jigneshrathod8884 Před 2 měsíci +7

    🙏Aai Shree Kuddevi Khodiyar Mataji ni Jay Ho 🙏

  • @DPAhir-b3x
    @DPAhir-b3x Před měsícem

    Jay khodiyar maa❤

  • @divyeshlad5098
    @divyeshlad5098 Před měsícem

    Jay kodyar maa

  • @SureshsinghBhati-wx4iq
    @SureshsinghBhati-wx4iq Před měsícem

    Jay khodiyar maa

  • @Namita146
    @Namita146 Před měsícem

    🙏🙏

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 7 dny

    🧿🧿🧿

  • @purvishah1435
    @purvishah1435 Před měsícem +1

    Jai maa khodiyaar

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 22 dny

    🙏🙏👍🏻👍🏻

  • @DipikaRaj-b3r
    @DipikaRaj-b3r Před 8 hodinami

    🙏🙏🙏🙏🙏🌹🌹

  • @user-ju2mr8mk8y
    @user-ju2mr8mk8y Před měsícem

    જય ખોડીયાર માતા 🙏🙏🙏

  • @user-kt3dy7op6x
    @user-kt3dy7op6x Před 2 měsíci

    Jay Khodiyar Maa..

  • @PagiBharatkumar-s2y
    @PagiBharatkumar-s2y Před měsícem

    જય ખોડિયાર

  • @user-pk3cl7mt5y
    @user-pk3cl7mt5y Před 3 měsíci +1

    ❤❤

  • @SureshPatel-hq3bz
    @SureshPatel-hq3bz Před měsícem

    🙏
    Jay Khodiyarmata Namo Namah 🙏

  • @GehddUufjjfdd
    @GehddUufjjfdd Před 27 dny

    Jay khodiyar.maa

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 25 dny

    🙏🙏🙏🙏🙏🙏

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 16 dny

    Nice. Badha ni vahali mata

  • @dmpdipak4940
    @dmpdipak4940 Před 2 měsíci

    આઈ ખોડીયાર માં

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 19 dny

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @user-jq7pj2hm2m
    @user-jq7pj2hm2m Před 3 měsíci +2

    Jay shree Khodiyar maa

  • @varshamakwana3946
    @varshamakwana3946 Před 2 měsíci

    Jay khodiy
    ar ma ne ghni kham numa

  • @madhurajput3312
    @madhurajput3312 Před 4 měsíci +21

    આઈશ્રી ખોડીયાર માં

    • @diliprana9491
      @diliprana9491 Před 3 měsíci +4

      ❤❤

    • @RameshVaghela-pe7vb
      @RameshVaghela-pe7vb Před 2 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤🎉❤🎉❤🎉😂😢😂😮🎉😮😊😊😊😢❤❤❤❤

    • @arbudanthakor8539
      @arbudanthakor8539 Před 20 dny

      ​@@diliprana9491😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 4:55

  • @dmpdipak4940
    @dmpdipak4940 Před 2 měsíci

    માં ખોડીયાર માં

  • @illabenAgrvat-pe4bv
    @illabenAgrvat-pe4bv Před měsícem

    જયખોડિયારમાંતાયનમઃ

  • @santokbajadeja2430
    @santokbajadeja2430 Před 2 měsíci

    Jay khodiyar ma have vare aavi😢😢

  • @RajveerBhatt-rs7cq
    @RajveerBhatt-rs7cq Před 4 dny

    Jay ma mogal 🎉🎉🎉🎉🎉🎉

  • @shivanipatel3987
    @shivanipatel3987 Před 2 měsíci +1

    Jay khodiyar Maa..

  • @VibhaShah-lv5lx
    @VibhaShah-lv5lx Před 3 měsíci +1

    Jay maa khodiyar 🙏🏻🙏🏻

  • @VipulBharwad-x6o
    @VipulBharwad-x6o Před 6 měsíci +2

    Jay khodiyar maa 🙏🏻🙌🌍🙌🙏

  • @laldasdasani2594
    @laldasdasani2594 Před měsícem

    Jay maatji

  • @lalotahkor4869
    @lalotahkor4869 Před 3 měsíci +1

    Khodiyar tane koti koti pranam

  • @mrugeshdave9733
    @mrugeshdave9733 Před 4 měsíci +4

    ખોડિયાર તારા ચરણો માં કોટિ કોટિ વંદન

  • @parulthakor7187
    @parulthakor7187 Před 4 měsíci +1

    Jay khodal ma 🙏🙏

  • @karan23344
    @karan23344 Před 3 měsíci +1

    Jay mata ji

  • @dr.rakeshpatel2587
    @dr.rakeshpatel2587 Před 2 měsíci +1

    Jay Mari ma khodal

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 16 dny

    I have faith in khodal mata

  • @santokbajadeja2430
    @santokbajadeja2430 Před 2 měsíci +5

    Jay shree khodiyar ma have vare aavo

  • @bhoikavita7569
    @bhoikavita7569 Před 5 měsíci +1

    jay khodiyar maa ❤😊💖

  • @nareshsevak9235
    @nareshsevak9235 Před 4 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @saudasbaria8582
    @saudasbaria8582 Před 2 měsíci +1

    જયખોડિયારમા

  • @amintanvi-cj8iq
    @amintanvi-cj8iq Před 5 měsíci +1

    Jay khodiyar maa 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤

  • @madhurajput3312
    @madhurajput3312 Před 2 měsíci +1

    આઈશ્રી ખોડીયાર માં મારી કુડદેવી માઁ ભગવતી ખોડિયાર

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 7 dny

    🧿🧿🧿🧿🌺🌹💐🌸

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 16 dny

    Nice kind mata

  • @JaymaaMahakali
    @JaymaaMahakali Před 4 měsíci +1

    🥰🥰🥰🥰🎉

  • @manishapuri4347
    @manishapuri4347 Před 3 měsíci +2

    👏🌹 jai 👏 mata 🌹 rani 🌹 di 👏 ji 😘 ki 🌹 jai 👏 ho 🌹 mere 🌹👏😘🌹🧿🧿🧿🧿🧿🧿

  • @geetapatel5972
    @geetapatel5972 Před 27 dny

    I shree Jai khodiyar mas

  • @VishnujidHari
    @VishnujidHari Před měsícem

    I ma khodiyar ma🙏🙏

  • @bruddafarms9764
    @bruddafarms9764 Před 2 měsíci +1

    Jay mataji

  • @MukeshbhaiMakavana-be8nf
    @MukeshbhaiMakavana-be8nf Před 3 měsíci +4

    જય હો માં ખોડીયાર. આઈ શ્રી ખોડીયાર માં કુળદેવી મારી માવડી ખોડીયાર વારે વેલી આવજે ઘણો સમય નાં લાગે માં જીંદગી તારાં ભરોંસે છે સુખ નો સુરજ લાવજે માં મારી ઈજ્જત આબરૂ જીંદગી તારાં ભરોંસે છે 🪔🪔🔱🔱🙏🙏🎉🎉માં ભગવતી

  • @madhurajput3312
    @madhurajput3312 Před 9 dny

    આઈશ્રી ખોડીયાર માઁ

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 25 dny

    My best mata

  • @bariyaamarbariyaamar4084
    @bariyaamarbariyaamar4084 Před 5 měsíci +1

    Jay meldi ma

  • @bhudev4025
    @bhudev4025 Před měsícem

    Jay maa khodiyar
    Maa khodiyar sada sathe ❤❤❤

  • @deneshmetra5697
    @deneshmetra5697 Před 5 měsíci +1

    જય મા ખોઙલ

  • @laxmisolanki8477
    @laxmisolanki8477 Před 5 měsíci +2

    Jay, khodiyar maa,i, love you ❤️🙏🏻🙌🏻👏🏻👣❤️🙏🏻🙏🏻🌺🌺 maat maa

  • @jashuahir2243
    @jashuahir2243 Před 4 měsíci +1

    Jay mataji 🎉

  • @user-wx2ri1pf8o
    @user-wx2ri1pf8o Před 4 měsíci +1

    Jay.makohdal🚩🚩👑

  • @mnsmns7050
    @mnsmns7050 Před měsícem

    जय मॉ सर्व मंगल कारिणी महामाया मॉ आई श्री खोडियार नी जय हो 🙏🙏

  • @nikitabarot1048
    @nikitabarot1048 Před 2 měsíci

    Jai khodiyar🙏🙏

  • @DineshbhaiDhobi-uu8mu
    @DineshbhaiDhobi-uu8mu Před 3 měsíci +1

    Mari kulni Mata sat sat naman

  • @chatnarav773
    @chatnarav773 Před měsícem

    Jay khodiyar ma kuladevi ma shathe reje ma ❤😊

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 7 dny

    Kind mata

  • @madhurajput3312
    @madhurajput3312 Před 2 měsíci

    આઈશ્રી ખોડીયાર માં મારી કુડદેવી રાજપરા વાળી માં

  • @bhumipatel9512
    @bhumipatel9512 Před 3 měsíci +1

    Jay maa jaanbai 🐊🔱🪔🌹🙏❤️

  • @jigneshvaria3066
    @jigneshvaria3066 Před 5 měsíci +1

    ᒍᗩY ᗰᗩᗩ KOᗪIYEᖇ

  • @madhurajput3312
    @madhurajput3312 Před měsícem

    આઈશ્રી ખોડીયાર માં મારી કુડદેવી માઁ ભગવતી નેકોટીકોટી વંદન

  • @user-uu1td3fd6f
    @user-uu1td3fd6f Před měsícem

    Jay mataji ❤

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 7 dny

    🧿🧿🧿🧿💐🌸🌺🌹🎉

  • @varshamakwana3946
    @varshamakwana3946 Před 2 měsíci

    10:16

  • @VinodPatel-dm1cs
    @VinodPatel-dm1cs Před 4 měsíci +2

    मामारीआईखोडलमातमेमासबठीककश्रजोमा❤सबगुनामाफकरीमा❤राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम❤मासबनारामरामसबदेवीपूरवजनामा❤राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम राम❤

  • @kamlavaghela6574
    @kamlavaghela6574 Před 11 dny

    Kamala vaghela

  • @ChudasamaHardiksinh-g6o

    છબી

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 7 dny

    🪔🪔🪔

  • @panchaltejas2593
    @panchaltejas2593 Před měsícem

    જય ખોડીયાર માઁ

  • @bharatk4631
    @bharatk4631 Před 2 měsíci

    Jay khodiyar maa

  • @parulpatel9689
    @parulpatel9689 Před měsícem

    જય ખોડીયાર મા

  • @chauhanmeet2170
    @chauhanmeet2170 Před 27 dny +1

    ❤❤🙏🙏🔱🔱

  • @kingkisha0.1
    @kingkisha0.1 Před 6 dny

    🔱જય માઁ 🌺ખોડિયાર 🙏

  • @alpeshrokad5093
    @alpeshrokad5093 Před 4 měsíci +2

    ❤❤❤❤❤જય ખોડીયાર માં

  • @PoojaPatel-by7yb
    @PoojaPatel-by7yb Před 15 dny

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @yashpatel4389
    @yashpatel4389 Před měsícem +1

    Jay khodiyar maa🙏🏻🙏🏻🙏🏻

  • @madhurajput3312
    @madhurajput3312 Před 9 dny +1

    આઈશ્રી ખોડીયાર માઁ ભગવતી નેકોટીકોટી વંદન

  • @AjayAjay-km4ei
    @AjayAjay-km4ei Před 3 měsíci +1

    Jay Khodiyar maa

  • @vdvarodra2421
    @vdvarodra2421 Před 5 měsíci +2

    Jay Maa Khodiyar 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilbhaisapariya9760
    @anilbhaisapariya9760 Před 5 měsíci +1

    Jay.maa.kodiyer

  • @kamleshsongara1369
    @kamleshsongara1369 Před 2 měsíci +1

    jai shree khodiyar

  • @user-xv8fl4rt5e
    @user-xv8fl4rt5e Před 2 měsíci

    આઈ શ્રી ખોડિયાર માઁ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @maanpatel3478
    @maanpatel3478 Před 2 měsíci

    🙏 જય હો માં ભગવતી ખોડીયાર માં ની જય હો.🙏

  • @alpaparmar6830
    @alpaparmar6830 Před měsícem

    Jay khodiyar ma

  • @rasiklalpatel7394
    @rasiklalpatel7394 Před 14 dny

    જય ખોડીયાર માં