પાડોહ છુટી ગ્યો || PADOH CHHUTI GYO ||

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હું તમને કઈશ તો ખોટું લાગશે.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " પાડોહ છુટી ગ્યો. "
    "..To get more updates Subscribe to our CZcams Channel "Ramto Jogi" and follow us on
    CZcams : www.youtube.co....
    Facebook : / ramtojogioff. .
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukala
    Dilip Sachani
    Ravina Tilavat
    Director, Producer, Singer, Writer:
    Kiran Khokhani
    D O P & Editing :
    Bharat Donda
    MUSIC;
    Fenil Dhola
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms
    Chat Directly in WhatsApp without saving number -
    play.google.co...

Komentáře • 201

  • @Fantasyy.11
    @Fantasyy.11 Před 11 dny +2

    અમારા વિસ્તારનું ગૌરવ એટલે રામ વાટિકા બંગ્લોઝ

  • @sekhabhairabari3090
    @sekhabhairabari3090 Před 4 lety +8

    Kiran bhai tame kathiyavadi desi bhasa vapro so aetle bahu maja aave,,aavi maja bija na video ma nathi aavti bhai

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +1

      જય ઠાકર ભયલા

    • @sekhabhairabari3090
      @sekhabhairabari3090 Před 4 lety

      @@ramtojogi5482 કેમેરો સારો થાય ગયો ભાઈ

  • @factcoverage4697
    @factcoverage4697 Před 4 lety +6

    ખૂબ સરસ કિરણભાઇ
    સૌરાષ્ટ્ર ની ખુબજ દુઃખ ની વ્યથા છે એના ઉપર વિડિયો બનાવશો

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +2

      ચોક્કસ દરબાર

    • @factcoverage4697
      @factcoverage4697 Před 4 lety +2

      સમય હોય તો કોન્ટેક્ટ કરજો ખુબજ દુઃખ ની વ્યથા છે કદાચ વિડિયો જોઈ ને 2 લોકો સુધરે તો પણ આપણું કામ સફળ થઈ જાય
      8200579898

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +2

      ચોક્કસ કોલ કરીશ

  • @golanibrijesh8534
    @golanibrijesh8534 Před 4 lety +5

    Wah Dilip bhai @ ramto jogi
    Bahu j saras

  • @bharvadbijaljaythakar6271

    Jordarrrrrrrrrr

  • @hinguabhishek7297
    @hinguabhishek7297 Před 4 lety +4

    Ha ha moj ha

  • @allarakhpadiyar4709
    @allarakhpadiyar4709 Před 4 lety +4

    Ha shambhubhai ni moj ha khub j saras jakass

  • @drrajuladhava1323
    @drrajuladhava1323 Před 4 lety +6

    ખુબ જ સરસ વિડિયો છે આપનો કિરણભાઈ....
    આપના વિડિયો માં ફક્ત મનોરંજન જ નહિ પરંતુ ખુબ જ સારી શીખ મળે છે....
    આજ ના આ મોંઘવારી ના સમય માં દરેક ને શહેર માં પોતાનું ઘર હોતું નથી અને ભાડે રહે છે અને ભાડા ભરી ભરી ને થકી જાય છે....
    પરંતુ આપનો મહત્વ નો સંદેશ છે કે ભાડા ભરવા કરતા હપ્તે ઘર ના મકાન લઈ લેવા સારા .. જેમ ભાડુ ભરવું એવી રીતે હપ્તા ભરવા.....
    ખેર શહેર માં તો નાના માણસો નું તો ઘર લેવાનું કામ જ નથી બહુ જ મોંઘવારી અને મંદી ચાલે છે....
    જય હિન્દ
    હર હર મહાદેવ

  • @shitalahir4842
    @shitalahir4842 Před 3 lety +6

    Super se uper dilip sir...
    ☺☺

  • @user-ss6on3gh5y
    @user-ss6on3gh5y Před 3 měsíci

    આવા વિડીયો બનાવતા રહો તો અમને પણ જીવનમાં જાણવા મળે છે કેજીવન કેવી રીતે જીવવું આ ભાઈ ના વિડીયો બહુ સરસ છે❤❤❤

  • @parvibhairajputa7474
    @parvibhairajputa7474 Před 4 lety +6

    Good

  • @sagardevani8812
    @sagardevani8812 Před 4 lety +4

    Wah

  • @jenishvaghani7158
    @jenishvaghani7158 Před 4 lety +3

    supar

  • @pradipdangadhavi6690
    @pradipdangadhavi6690 Před 4 lety +4

    Khub saras kiranbhai

  • @archanapatel6495
    @archanapatel6495 Před 4 lety +4

    Mimicry artist is very good
    Somthing new consept
    And good information about velanja
    Nice

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      દીલીપભાઈને ઓળખો છો ને ??

    • @archanapatel6495
      @archanapatel6495 Před 4 lety +1

      @@ramtojogi5482 na
      A kon

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      આપણા ક્લાસમેટ ડો. નીતાબેનનો ભાઈ

    • @archanapatel6495
      @archanapatel6495 Před 4 lety +1

      @@ramtojogi5482 oho!
      A Dilip
      Nita to mari best friend che

  • @nileshchetariya1466
    @nileshchetariya1466 Před 4 lety +3

    Wahh, kiranbhai

  • @bandhangujarati9802
    @bandhangujarati9802 Před 4 lety +3

    saras

  • @hardy.travel
    @hardy.travel Před 4 lety +4

    Wahhh dilipbhai wahhh🔥😄

  • @ghanshyambhaimakwana406

    Jordaar comedy

  • @karamshigamara1918
    @karamshigamara1918 Před 3 lety +4

    કિરણભાઇ.. ખુબ જ સરસ મુવી બનાવો છો.. પબ્લિક ને સારી સલાહ આપી છે..જય ઠાકર

  • @hetalchavda44
    @hetalchavda44 Před 3 lety +2

    Very nice video Kiran Bhai

  • @sumitchariya9693
    @sumitchariya9693 Před 4 lety +2

    Kai na ghate kiranbhai moj ho tmari mjaj aave rakhe

  • @chiragshohan3028
    @chiragshohan3028 Před 4 lety +3

    કીરણ ભાઈ ની મોજ

  • @anandsadbhavnatrust4595
    @anandsadbhavnatrust4595 Před 4 lety +8

    ખુબ સારો સંદેશ આપતો વિડીઓ છે ,
    નાના પરીવારો માટે એક સંદેશ લઇ ને આ વીડીઓ આવ્યો છે.

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +2

      ખુબ ખુબ આભાર પ્રકાશભાઈ .. આપ સાહેબે પણ માનવતા દાખવીને ઉમરામા તમારા ફ્લેટ જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે રહેવા આપી સૌરાષ્ટ્રની ગરીમા વધારી છે..

  • @dipakkatrodiya9784
    @dipakkatrodiya9784 Před 4 lety +5

    Superb.... Yaar... 👌👌👌

  • @asitgandhi76
    @asitgandhi76 Před 4 lety +2

    Waah Dilipbhai waah

  • @kalpeshvaghela996
    @kalpeshvaghela996 Před 4 lety +3

    Supar Vidio kiranbhai...

  • @jayeshbalar
    @jayeshbalar Před 4 lety +3

    Ha MoJ Ha

  • @paribenparsongbhai6939
    @paribenparsongbhai6939 Před 3 lety +1

    Uk

  • @avasarfarm87
    @avasarfarm87 Před 4 lety +2

    સુપર કિરણભાઈ વાહ

  • @gamingwithgirl6573
    @gamingwithgirl6573 Před 4 lety +6

    tamara video Mana bova gama cha hu tamara badha j video Jovi chu ak pan miss nathi thava dato

  • @shubhamstudiosurendranagar1165

    Good work bhai

  • @gabbarthakorofficial9200
    @gabbarthakorofficial9200 Před 4 lety +2

    Gjb

  • @TechnicalGambhu
    @TechnicalGambhu Před 4 lety +4

    *Khub saras video Padoh chuti gyo*
    *Waah Kiranbhai*

  • @sanganamar7776
    @sanganamar7776 Před 4 lety +2

    ખુબ ખુબ સરસ કિરણ ભાઈ

  • @mayurramani9324
    @mayurramani9324 Před 4 lety +3

    બુલેટ રાજા jakas

  • @pareshkapdiya8008
    @pareshkapdiya8008 Před 4 lety +6

    સરસ કિરણ ભાઈ બોવજ મજા કરાવી.સારી ફિલ્મ બનાવી.

  • @pankajprajapati6716
    @pankajprajapati6716 Před 4 lety +6

    સરસ વિડીયો બનાવ્યો કિરણ ભાઈ ખોખાણી

  • @jitendraprajapati6960
    @jitendraprajapati6960 Před 4 lety +3

    Aave aave sabhu bhai aave aave

  • @sanahafeji8176
    @sanahafeji8176 Před 4 lety +3

    Beautiful video 😊😊

  • @sanjaypiparotar5464
    @sanjaypiparotar5464 Před 4 lety +3

    Tame khub sara vidio banavo so and navi pedhi NE gamda na badha vevar vise mahiti apo so vidio taki khub agal vadho

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      ખુબ ખુબ આભાર ભયલા

  • @belabendarji8007
    @belabendarji8007 Před 4 lety +3

    સુપર.વિડિયો. બનાવ્યો. છે

  • @koladiyayogesh8873
    @koladiyayogesh8873 Před 4 lety +10

    કીરણ ભાઈ મસ્ત વીડીયો બનાવો હો ભાઈ

  • @kishordonga9933
    @kishordonga9933 Před 4 lety +2

    નંબર. 1

  • @devjibharvad8791
    @devjibharvad8791 Před 3 lety +1

    Jordar

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 Před 4 lety +4

    Jay Swaminarayan

  • @goyanisworld7779
    @goyanisworld7779 Před 4 lety +2

    Jordar mimecry dilipbhai ni

  • @hopehope8833
    @hopehope8833 Před 4 lety +4

    Superb video.

  • @dhavalagravatofficial
    @dhavalagravatofficial Před 4 lety +4

    Wah Shambhu ( *Dilipbhai* )
    Khubaj Maja Aavi Gai
    Ek Super Concept *Kiran Bhai* 😊😊
    *Radhiben & Ravinaben* Khubaj Saras 👌👌😊

  • @sheetalhardware6138
    @sheetalhardware6138 Před 4 lety +2

    જોરદાર કિરણભાઈ વેલંજા ની મોજ

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 Před 4 lety +3

    Jay Shree Krishna Kiranbhai.. Very nice video very nice village life 👌🤝

  • @desaikalotra9121
    @desaikalotra9121 Před 4 lety +2

    ધમાકેદાર ભાઈ ભાઈ કીરણ ભાઈ સરસ સરસ

  • @bhakabhaisboliyaboliya4895

    ખુબ સરસ ભાઈ

  • @valabharat2731
    @valabharat2731 Před 4 lety +3

    હા મોજ હા

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 Před 4 lety +7

    ગામે ગામ એક એક શંભુ હોય જ સીમકાર્ડ વગર મોદી સાથે વાત કરતા હોય ખુબ સરસ તમારા દરેક વિડીયો ની સલાહ સૂચન માણસ ને જાગૃત કરે છે

  • @jayrajbhaivala2003
    @jayrajbhaivala2003 Před 4 lety +3

    Kiran bhai pela bakalu to ghere diyavu tu tam ne to khabr se ne bayu na magaj ni😊😊😊

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      ઈ સાંજ હાટુ લીધેલું છે.. બપોરનુ તો ઘરે હતુ જ

    • @jayrajbhaivala2003
      @jayrajbhaivala2003 Před 4 lety +2

      @@ramtojogi5482 😊😊😊 maf karjo meto khali thori ramayt kari ti baki tame mari jem javab tyar rakho so vah kiran bhai vah ram ram

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      રામ રામ ભાઈ

  • @krishnaodedra1460
    @krishnaodedra1460 Před 4 lety +2

    Kiran bhai tmara badha video super dupar hoy che khub tarki kro khub aagal vadho

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      ખુબ ખુબ આભાર ઓડેદરા

  • @parasmistry6956
    @parasmistry6956 Před 4 lety +4

    Super 👌 👌 👌

  • @chayaavyas8160
    @chayaavyas8160 Před 4 lety +2

    bahu saras che 👌👌👍👍👍

  • @meetpanchal984
    @meetpanchal984 Před 3 lety

    Jay ho jay ho jay ho jayho jay ho jay ho jay ho

  • @prafullas7082
    @prafullas7082 Před 3 lety +2

    Very nice message

  • @ketan2082
    @ketan2082 Před 4 lety +3

    વાહ શંભુભાઈ...

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +3

      જેવા તેવા તો શંભુના પડછાયે બેહી પણ ના શકે ભાઈ... હું ક ઈ શ તો તમને ખોટું લાગશે

  • @dhirubhairathod1934
    @dhirubhairathod1934 Před 4 lety +3

    Jay mataji

  • @charmiguna1523
    @charmiguna1523 Před 4 lety +2

    Wah....velnja jay aetle aek saurast jevu j lage khub j Sara's

  • @harpreetkauraulakh9689
    @harpreetkauraulakh9689 Před 4 lety +2

    Super ho bhai

  • @mahetaankit7128
    @mahetaankit7128 Před 4 lety +4

    Chothi coment

  • @tapniyamahesh6680
    @tapniyamahesh6680 Před 2 lety

    good

  • @gaurangmoradiya9423
    @gaurangmoradiya9423 Před 4 lety +2

    વાહ શંભુભાઈ ઉર્ફે દિલીપ કાકા 😀😀😀

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +2

      શંભુના વખાણ નો થાય હો...

  • @dharmendrapatel1389
    @dharmendrapatel1389 Před 4 lety +7

    ભાઇ સારી સરકારી સ્કૂલો છે સગવડો સાથે છે રમતગમત નું મેદાન છે

  • @parulpatel1229
    @parulpatel1229 Před 4 lety +2

    Good video

  • @ambalalpatel1127
    @ambalalpatel1127 Před 4 lety +2

    Sara's..

  • @sumitchariya9693
    @sumitchariya9693 Před 4 lety +3

    Ave ak week ma 2 video bnavo

  • @shaileshgediya7553
    @shaileshgediya7553 Před 4 lety +1

    very good kiran bhai

  • @dabhimukesh3029
    @dabhimukesh3029 Před 4 lety +4

    વંદે માતરમ્

  • @parbatkumar9381
    @parbatkumar9381 Před 4 lety +5

    એકદમ સુપર વિડિયો સે હો કિરણ ભાઈ
    તમારા દરેક વિડિયો જોવા બઉ ગમે સે હો
    તમારા દરેક વિડિયો માંથી કંઇક જાણવા મળે સે

  • @jahir1813
    @jahir1813 Před 4 lety +3

    Jay dwarkadhish

  • @patharhasmukh
    @patharhasmukh Před 4 lety +1

    Va khub

  • @bhaveshshah686
    @bhaveshshah686 Před 4 lety +1

    Super video 👌👌

  • @sanjaymangukiya838
    @sanjaymangukiya838 Před 4 lety +1

    સરસ ખુબ સરસ

  • @kiritghelani1339
    @kiritghelani1339 Před 4 lety +2

    V good

  • @jaymataji4066
    @jaymataji4066 Před 4 lety +6

    Frist comment

  • @omgurudatgaushalamotivavdi1295

    Good 👍

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 Před 4 lety +12

    Sambhu bhai ki voice acting is very nice. Like real voice of modi ji,paresh raval and snehlata. 👌👌🖒🖒

  • @user-yg8lf3qx5r
    @user-yg8lf3qx5r Před 3 lety +1

    Hi

  • @santokmodhvadiya3700
    @santokmodhvadiya3700 Před 4 lety +2

    जय माता जि

  • @nitindalal9395
    @nitindalal9395 Před 4 lety +5

    Good story line up and concepts of Neighbors value. Nice inspiring story fantastic story mind blowing acting and performance by all characters good direction and dilouges make it watchable video eye opener video

  • @rameshparmar1202
    @rameshparmar1202 Před 2 lety +1

    👍👍👌👏🤝👌👍

  • @kalathiyaprakash1152
    @kalathiyaprakash1152 Před 4 lety +3

    Good dilipbhai

  • @dharm157
    @dharm157 Před 3 lety +1

    Yaad avigayi juna padosio ni

  • @user-yg8lf3qx5r
    @user-yg8lf3qx5r Před 3 lety

    Moj

  • @jaykumarjethvafitness8289

    સુપર હો કિરણ ભાઈ વિડિયો તો બાકી એક થી એક ચડિયાતા બનાવો છો........👌👌👌👌👌 તમારા તમામ વિડિયો નિહાળવાની મજા જ કંઇક અલગ આવે છે હો......👍👍👍👍👍👍 હવે કિરણ ભાઈ બસ તમને એટલી પ્રાર્થના કે બસ એક વાર તમારા વિડિયો કામ કરવાની તક આપો.....તમામ પ્રકાર નો અનુભવ છે. બસ એકવાર તક આપો તમને જરૂર ગમશે મારું કામ.....🙏🙏🙏🙏🙏

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety

      દામનગરનો વિડીયો બને ત્યારે સાથે રહીશુ

    • @jaykumarjethvafitness8289
      @jaykumarjethvafitness8289 Před 4 lety +1

      @@ramtojogi5482 ખૂબ ખૂબ આભાર કિરણ ભાઈ તમારો 🙏🙏🙏🙏🙏 હવે ક્યારે પધારો છો દામનગર માં 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @ramtojogi5482
      @ramtojogi5482  Před 4 lety +1

      ડ્રોન કેમેરો રિપેર થાય એટલી વાર..

  • @sanjaybambhaniya6434
    @sanjaybambhaniya6434 Před 4 lety +1

    Super

  • @yashwantlodha7228
    @yashwantlodha7228 Před 4 lety +6

    Good social message by Kiranbhai. Keep it up.

  • @bhavnajoshi8196
    @bhavnajoshi8196 Před 4 lety +7

    વાહ જી વાહ કિરણભાઇ. શંભુભાઈ પણ સરસ મીમીક્રી કરે છે.તમે જગ્યાઓ સરસ પસંદ કરો છો.

  • @vallabhbhaisenta9011
    @vallabhbhaisenta9011 Před 3 lety +3

    આ ભાગ પુરો કરો

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    ખુબ જ સરસ કિરણભાઈ

  • @pavanpatel5047
    @pavanpatel5047 Před 3 lety

    જય શ્રી રામ અને લક્ષ્મણ અને આ કારણે આ આ ઉપરાંત

  • @kailashkhoiwalkhatik9212
    @kailashkhoiwalkhatik9212 Před 3 lety +1

  • @ravinatilavat9975
    @ravinatilavat9975 Před 4 lety +2

    Niceee 😊😊😊👌👌

  • @tulsimandapvlog5790
    @tulsimandapvlog5790 Před 4 lety +1

    1 video kedut no banavjo kiranbhai