Katori Blouse Cutting In Gujarati | Blouse Cutting karvani Rit | બ્લાઉઝ કટીંગ કરવાની રીત | સીવણ
Vložit
- čas přidán 8. 09. 2024
- Katori Blouse Cutting In Gujarati | Blouse Cutting karvani Rit | બ્લાઉઝ કટીંગ કરવાની રીત | સીવણ
આ વીડિયોમાં મેં કટોરી વાળુ બ્લાઉઝ કટીંગ સરળતાથી બતાવેલું છે
Kali Wali Salwar Ki Cutting In Gujarati Ni Link.
• Kali Wali Salwar Ki Cu...
Princess Cut Blouse Cutting In Gujarati Ni Link.
• Princess Cut Blouse Cu...
Princess Cut Blouse Cutting karvani Rit Ni Link.
• Princess Cut Blouse Cu...
4 Tucks Blouse Cutting In Gujarati Ni Link.
• 4 Tucks Blouse Cutting...
Bag Cutting And Stitching In Gujarati Ni Link.
• Bag Cutting And Stitch...
Disclaimer -
video is for educational purpose only. Copy right Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, comment,news reporting, teaching, scholarship, and research. fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use
#katoriblouse
#37sizekatoriblouse
#katoriblousecuttingkarvanirit
#blousecutting
#katoriblousecutting
#cuttingandsewingingujarati
#shivanclassgujaratima
#mrspoonamyadavcuttingandsewing
સરસ વિડિઓ છે અને સારી રીતે સમજાય છે thank you mem તમારી શીખવાની રીતે ખૂબ સરળ છે કટીંગ પણ સારી રીતે આવડે ધન્યવાદ
Welcome ben
ખૂબ સરસ વિડિયો બનાવિયો છે બેન
ધન્યવાદ
Thanks 👍
Very nice
Thanks 🙏
Mem thanks for checking ❤❤❤❤❤❤❤❤❤
Thanks 🙏
Very nice 👍👍👍
Thanks 🙏
Bahu saras video banayo saras samjau thanku
Welcome ben
Thank you mam silay sikhadava mate
Welcome ben
Thenku Ben tame saras vidiyo bnaviyo se
Welcome 🤗
Khuba j sundar mahiti aapi che dhnyvad
Thanks 👍
Khuba saras rite sikhavado cho medam
Thanks 👍
Khub saras bahen Shri
Thanks 🙏
સરસ બેન ખૂબ સારી રીતે સમજી શકાય છે
Thanks 🙏
Saras riti shikhadavyu ben thenks
Welcome
બોવ જ સરસ બેન હું હજુ સિખું જ ત્યાં તમારા વિડિયો મને બોવ જ ઉપયોગી થઇ છે તમારો બોવ બોવ આભાર બેન 🙏🤗🥰
Welcome 🤗
Thank you masi me tamaro video joyne farmo banayo
Welcome
થેન્કયુ બેન સરસ રીતે સમજાવ્યું છે
Welcome
Good 👍👍👍
Thank you very much
બહુ સરસ રીતે સમજાવ્યું છે
Thanks 👍
તમે બહુ સરસ મજાનું શીખવાડો બેન
Thanks 🙏
Supar bov srs methad se ane avdi jay avi se ❤❤
Thanks 🙏
Khub saras ben
Thanks 👍
Thankyou didi srs method
Welcome
Good
Thanks 👍
Thanks
Welcome
ખુબ. સરશ. બેન.
Thanks 👍
Sara's mem
Thanks 🙏
ખુબ સરસ
Thanks 👍
❤
Thanks 🙏
Bshu saras video
Thanks 🙏
Thank you ben
Welcome
આભાર સહેલાઈથી સમજી શકાય છે
Thanks 👍
Bahu saras
Thanks 🙏
Goodvideo
😮
Bahu saras video
Thanks 🙏
Saras rit shikvado cho Ben thanks ❤
Welcome 🤗
Thank you so much mam ❤
Welcome 🤗
Video good 6
Thanks 🙏
સુપર બેન બહુજ સરસ સીખડાવો છો
Thanks 👍
Thank you 😊
Welcome 🤗
Also make few videos how to stitch blouses. Blouse making is art and most important. Thanks for your video.
Thanks 🙏
Thankyou didi
Welcome
પ્રીસ કટ બ્લાઉઝ નો વિડીયો મોકલાવો ને પ્લીઝ
મારી ચેનલમાં જાવ ત્યાં ઘણા બધા પ્રિન્સેસ કટ બ્લાઉઝ ના વીડીયા અપલોડ કરેલા છે તે જોઈ લેજો
Goodvide
સેન્ટી મીટરમા આવો વીડિયો બનાવો બેન❤
Ok
સરસ
Thanks 🙏
Nice ben
Thanks 🙏
Saras masi
Thank you very much
Aaje me tamaro video joine pepar upar farmo kating karyo tamaro khub khub aabhar
Thank you very much ben
Tx 🥰
Welcome 🤗
Goodvideo
આભાર
રાઉન્ડ બેલ્ટ. બલાઉજ. કટીંગ
બતાવો. મેડમ.
🌹🙏🌹 thanks
Welcome
Khub sharsh
Thanks
સરસ બેન
Thanks 🙏
Khub sars rit ben hu tmara video joy sikhusu bhul ave to sikhvadjo
Ha thanks 🙏
иι¢є
Thanks
Mam katori ma tame je 1 inch agal na gala ma lidhu te badhi katori ma sam j rakhvanu hoy
Ha
સરસ પુનબેન
Thanks 🙏
Supar
Thanks 👍
ગાજ બટન પટ્ટી અને નીચે ના યોક માં માર્જિન નું વધારવાનું?
હા
Madam avi rite dress nu shikhda vo
મારી ચેનલમાં જાઓ ત્યાં મે ડ્રેસ નું માપ લઈને કટીંગ નો વિડીયો અપલોડ કરેલો છે જોઈ લેજો
16 ni લંબાઇ વાળા બ્લાઉઝ નું કટીંગ કરી બતાવો
Ok ben
Bov j mast memm
Thanks 🙏
નાની.છોકરીઓની.ધોતી.કેવીરીતે.કટીગ.કરવી.અનેસીલાય.કેવીરીતે.કરવી.તે.સીખવાડો
મારી ચેનલમાં જાવ ત્યાં ધોતી નું કટીંગ અને સિલાઈ નો વિડીયો અપલોડ કરેલો છે જોઈ લેજો
Su nani moti 2 katori kuring karvi pade ch?
2 katori kiting karva tgi Nana map na blaus ma 1 mitar puru nathi thatu ghate che Su karvu please reply
એક મીટર કાપડ માં વ્યવસ્થિત ગોઠવી અને કટીંગ કરો તો ન ઘટે
અને બાયુમાં ઘટે ઘટે અને ઘટે જ કાપડ એવી રીતે
ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટીંગ કરવું એનો વિડીયો મેં અપલોડ કરેલો છે તે જોઈ લેજો તો ઘટશે નહીં
બીજા વીડીઓ પણ મોકલજો 😊
મારી ચેનલમાં પ્લે લિસ્ટ માં જાવ ત્યાં કટીંગનું પ્લે લિસ્ટ સિલાઈ નું પ્લેલિસ્ટ અલગ અલગ બનાવેલું છે તેમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તે બધાએ જોઈ લેજો
Srs
Thanks 🙏
Madam pahle thi se Khush hun dress no cutting
મારી ચેનલમાં જાઓ બેન ત્યાં ડ્રેસનું કટીંગ નોવિડીયો ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તે તમે જોઈ લેજો તમને ઘણું શીખવા મળશે
Yog maj silay nu vadhar vanu
Ha
સુધી કાપડ ઉપર કટોરી નુ કટીનગ શીખવું છે
Ok તેનો વિડીયો અપલોડ કરીશ
Saras
Thanks 👍
Mast se aava videos moklo
મારી ચેનલમાં જાવ ત્યાં મે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે જોઈ લેજો
👌👌👌👌👌👌👌👌👌👌
Thanks 🙏🙏
Thanks so much mem❤
મેડમ તૈયાર ડ્રેસ માં ગળું મોટું હોય નાનું કઈ રીતે કરવું પ્લીઝ કેજો ને
કમ્પ્લીટ તૈયાર કટીંગ અને સિલાઈ કરેલું છે કે કટીંગ કરવાનું છે તે તમે મને કહો તો હું તમને રીપ્લાય આપું
જો કટીંગ કરવાનું હોય તો આપણે જેટલી લંબાઈ લેવાની હોય સાડા પાંચ થી છ એટલી ઇંચ લઈ અને કટીંગ કરવાનું પ્લેન કાપડ દેખાતું હોય તેમાં કોઈ તમે લેસ લગાવી શકો
Medam aavi rite blouse nu map lai ne tucks blouse no video banavo
Ok ben
સરસ લાગ્યો
Thanks 👍
Ben sleeves no cap hight 2,5 le wa thi shoulder utre to nahi nen
Na
Ma'am please girls na shirt cutting and stitching batavo ne
Ok બેન હવે ટૂંક સમયમાં જ તેનો વિડીયો મોકલીશ
Nice su girl na shirt cutting and stitching kai karvu te sikhvadso
Ok
Haji adhuto Baki rakhu su yar
Nice Poonamben you make me good understand Thank you ben 🙏🏻🙏🏻
Welcome
❤❤
G. ,
l
L
LL
L
L
LllLlL
LllLll
Ll
🎉❤
મારે તો ગમે એટલું કાપડ હોય તો તૂટો જ આવે છે અને બાયું તો સરખી થતી
મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે કે કેવી રીતના કટીંગ કરવું એ રીતે કરશો તો બાંય
ઘટશે નહીં
👍👍👍👍✍️
bina farme ke blaus pe blaus rakh kr shikayr plees
હા
Bav j mst sikhvado chov aam j bdha videos share krjo ben ❤
Thanks 🙏
@@mrspoonamyadavcuttingandsewing ben dhoti no video upload krjo ne
મારી ચેનલમાં જાવ ત્યાં ધોતી નું કટીંગ અને સિલાઈ નો વિડીયો અપલોડ કરેલો છે જોઈ લેજો
@@mrspoonamyadavcuttingandsewing ha joyo me thank you
Mam yog nu map blouse par thi lai sakay
Ha
Mare silai karya bad patta nu map nanu padava lage che .atale blauz joint karta nathi favtu.
મારી ચેનલમાં જાઓ ત્યાં બ્લાઉઝ ની સિલાઈ નો વિડીયો અપલોડ કરેલો છે તે જોઈ લેજો તેમાંથી તમને ઘણું શીખવા મળશે
Katori ne adu ubhu map ne su rakhay?
Ben shef nathi avta ama pliz kone ben shukru
મારી ચેનલમાં જાવ બેન ત્યાં કેવી રીતના સેઇપ લેવો તેનો મેં વિડીયો અપલોડ કરેલો છે જોઈ લેજો
Goodvideo😂
😂
Aaj rite kating kari stitching karye to pachal no bhag ucho kem thay che su bhul hoy
આગળ અને પાછળના ભાગની લંબાઈ બંને સરખી હોવી જોઈએ તો આ પ્રોબ્લેમ ન થાય લંબાઈમાં વધઘટ થાય તો આ પ્રોબ્લેમ થાય
નીચેના યોગનું સિલાઈ રાખેલી હોય તે પ્રમાણે નો લીધું હોય તો વધઘટ થાય આગળ નો ભાગ વધારે ને પાછળનો ભાગ ટુકો
દરેક મેઝરમેનટ પણ લખીને પણ બતાવો જેથી જેને ગુજરાતી ન આવડતું હોય તે પણ સરળતાથી જોઈને પણ શીખી શકે
Ok
nice
Thanks 👍
Aa rit thi kot kolar varu blouse nu kating batavo
Ok
કટોરી પછી સાઇડનો ભાગ કેમ પરફેક્ટ બેસતો નથી
કટીંગ માં સેઇપ ફાવતી ન હોય તો આ પ્રોબ્લેમ થાય
પાછળથી બ્લાઉઝ ઉચો ચડી જાય છે એનું કારણ શું
આગળની પાછળની લંબાઈ વધઘટ હોય તો તમારે આવો પ્રોબ્લેમ થાય તેનું વિડીયો અપલોડ કરીશ તેમાં તમને સરસ રીતે સમજાવીશ
કટોરી બે ભાગમાં , ટક્ષ વગર જેમ bra હોય એમ
Ok
સ ર સ બે ન
Thanks 👍
Khub saras bahen shri