અમારી ૪૫ વીઘા વાડી મા સુ વાવેતર કરીયુ

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • #like #farming #gujratlife #gamdu #funny #meghdubiagro #dailyvlog #comedy #comedy #gujaratifood #farmer #

Komentáře • 91

  • @bharatbhaiamliyar1347
    @bharatbhaiamliyar1347 Před 29 dny +1

    सुपर वीडियो,,,,😮😮

  • @vksurani6340
    @vksurani6340 Před 3 dny

    ૨૨૨૨ મહાદેવ આપની સરસ ખેતી છે અમારા વિસ્તાર માં બુધવાર થી વરસાદ સારો પેલી લાયક થયો છે / નદી નાળામાં પાણી આવ્યું નથી અમારા વિસ્તારમાં મગફળી ક્રાન્તિ નુ વાવેતર છે / શિયળામા બટાટાનુ વાવેતર થાય છે - વસલભાઈ પટેલ કાશીપુરા કંપા . હિમતનગર

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 Před 29 dny +2

    Har Har Mahadev 🙏Tamare Varsad Khub Saro Che. Amare Aavo Varsad Nathi.

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 Před 29 dny +4

    વિજયાબેન મહેતા ઉપલેટા હર હર મહાદેવ હર મહાદેવ હર જય માતાજી

  • @HasmukhbhaiSanghani
    @HasmukhbhaiSanghani Před 29 dny

    ખેતી વિશે વિડીયો બવ સરસ મુક્યો છે.

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg Před 29 dny +1

    A વરસવા દો વરસાદ ખુબ સારી માહિતી આપો સો આભાર ક્યાંરેક તમારી મુલાકાત લેવી સે તમારા બધા બ્લોગ જોઈએ સીએ

  • @Mr_vishu_5352
    @Mr_vishu_5352 Před 29 dny +3

    Har har mahadev❤😍

  • @tkfamilyvlogs20
    @tkfamilyvlogs20 Před 29 dny +2

    સરસ રોપ

  • @indiannavy8601
    @indiannavy8601 Před 28 dny

    જય માતાજી પરેશભાઈ જય માતાજી નયના બેન જાળીયા વલભીપુર થી બાબુભાઈ જમોડ ના સીતારામ

  • @KetanVyas10
    @KetanVyas10 Před 29 dny +2

    જય સોમનાથ જય મહાદેવ
    પરેશભાઈ

  • @MaheshJoshi-in6oq
    @MaheshJoshi-in6oq Před 29 dny +1

    સરસ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Před 29 dny +3

    હરિ ઓમ 😢જય માતાજી 😮હર હર મહાદેવ

  • @vijaydabhi297
    @vijaydabhi297 Před 29 dny +2

    જય મોગલ માં

  • @user-eb5eo9pl7u
    @user-eb5eo9pl7u Před 28 dny

    હરી ઓમ જય માતાજી હું નવાગામ થી તમારા વીડિયા બહુજ જોવા ઞમેછે જય માતાજી

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu Před 29 dny +2

    મહાદેવ મહાદેવ

  • @DaveSumitra-ik1ez
    @DaveSumitra-ik1ez Před 28 dny

    Hari om bhai

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Před 29 dny +1

    સુપર ડુપર

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Před 29 dny

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @nesadiyaashokbhai7300
    @nesadiyaashokbhai7300 Před 29 dny +1

    અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે

  • @divyeshvekariya3561
    @divyeshvekariya3561 Před 29 dny +2

    13 0 45 khatar nakho saru mak karshe

  • @PrakashPatel-ql5gt
    @PrakashPatel-ql5gt Před 29 dny

    Jay mataji har har mahadav

  • @makawanaashis8025
    @makawanaashis8025 Před 29 dny +1

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Před 29 dny

    🎉🎉

  • @asgajera3462
    @asgajera3462 Před 18 dny

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Před 29 dny +2

    Har har Mahadev har har Mahadev har har Mahadev

  • @ahir-J-ahir
    @ahir-J-ahir Před 28 dny

    Har har mahadev

  • @karaahir1206
    @karaahir1206 Před 29 dny

    જય મુરલીધર બેન

  • @manishdadresa5551
    @manishdadresa5551 Před 29 dny +2

    ભાઈ ડુંગળી વાવો

  • @rahimsutar6560
    @rahimsutar6560 Před 29 dny

    તમારી પાસે ધણી જમીન છે

  • @dilipkamdar4611
    @dilipkamdar4611 Před 28 dny

    Hmm mp ka kisan che

  • @ravi...vlog..456
    @ravi...vlog..456 Před 29 dny

    જય દ્ધારકાઘીશ

  • @meetpatel-c3j
    @meetpatel-c3j Před 27 dny

    Kuva ma no paday dube javyi

  • @narbheramteraiya1471
    @narbheramteraiya1471 Před 29 dny

    પ્રેસ

  • @rammakwana3906
    @rammakwana3906 Před 29 dny

    સીતારામ સીતારામ

  • @moripratik4538
    @moripratik4538 Před 29 dny +2

    Peli coment like mari

  • @ravik1097
    @ravik1097 Před 28 dny

    હર હર મહાદેવ

  • @jaymahakalimaa6095
    @jaymahakalimaa6095 Před 29 dny

    હર.હર.મહાદેવ.જય.માતાજી

  • @Kisanmahiti
    @Kisanmahiti Před 29 dny +1

    Bov મહેનત કરો છો

  • @ChetanDharsenda-rn2bj
    @ChetanDharsenda-rn2bj Před 29 dny

    Marchi no rop baki am se

  • @user-mw9pv4ce3g
    @user-mw9pv4ce3g Před 29 dny +1

    મરચીનો રોપજોવેછેભાઈ

  • @pareshrathva9939
    @pareshrathva9939 Před 24 dny

    લાલ મરચું કય કંપની નું નાંખો જણાવજો

  • @ChetanDharsenda-rn2bj
    @ChetanDharsenda-rn2bj Před 29 dny

    Varsad aveto saru

  • @MahendraDangar47
    @MahendraDangar47 Před 29 dny +1

    Ketli jamin che tmare

  • @sanjayrathod4867
    @sanjayrathod4867 Před 29 dny

    Are aato kanaba lage

  • @kantisenghani1660
    @kantisenghani1660 Před 8 dny

    Hello
    Video ma tamaru gam nu name janavo to khyal aave

  • @chohanmanga9580
    @chohanmanga9580 Před 29 dny

    H

  • @dineshaghara8960
    @dineshaghara8960 Před 29 dny +1

    ખેડ ખેતરને પાણી નહિ પણ ખેડ ખાતર ને પાણી

  • @rameshdangar190
    @rameshdangar190 Před 28 dny

    Tractor kevu sakses che levay ke no levay please reply

  • @pareshparekh2210
    @pareshparekh2210 Před 28 dny

    Kyu gam, district

  • @AjitsinhChauhan-bo6co
    @AjitsinhChauhan-bo6co Před 6 dny +1

    બી વાવવાનું ઓટોમેટિક ઓરની ક્યાં થી લાવ્યા

  • @NarendrasinhZala
    @NarendrasinhZala Před 28 dny

    કૂવો recharge karochho के नई

  • @user-pe4dh5cg9o
    @user-pe4dh5cg9o Před 28 dny

    ભાગીદાર છે કે બધુજાતેમથવાનુ

  • @hareshlanghnoja9255
    @hareshlanghnoja9255 Před 29 dny +1

    Tamare sharo varshad che amare avo badho nathi

  • @ripalvaru1792
    @ripalvaru1792 Před 29 dny +5

    તમારે જમીન કેટલી

  • @user-iv1md7zp2x
    @user-iv1md7zp2x Před 29 dny +1

    મરચી ના રોપ વાવવાની ઓરણી ક્યાં મળે ભાઇ અને કેટલાની આવે મારે લેવી સે

  • @ravik1097
    @ravik1097 Před 28 dny

    કયુ ગામ

  • @user-et8gx5bk7i
    @user-et8gx5bk7i Před 29 dny +2

    થાંભલા મા બબો કેવી રીતે નાખો મોટર બરે તયે કેવી રીતે નીકળે

  • @mahadevhar4615
    @mahadevhar4615 Před 29 dny

    MAHADEV
    SITARAM

  • @hiralboda739
    @hiralboda739 Před 29 dny

    Tamari dharni ketli jmin

  • @user-cu1vb1bb6p
    @user-cu1vb1bb6p Před 29 dny +1

    મરચી નો બી નો શું ભાવ

  • @jayeshdabhi23
    @jayeshdabhi23 Před 29 dny

    Bhai marchi na biyaran kyu che??

  • @narbheramteraiya1471
    @narbheramteraiya1471 Před 29 dny

    પરેસભાયમરચીભાગમાદીધીકેઘરેવાવી

  • @perfectfarmingvillagevlogs

    મરચી કેટલા ની જારી યે વાવો

  • @pravinrojasara2184
    @pravinrojasara2184 Před 29 dny +2

    કય મરચી છે?

  • @hiteshpatel8089
    @hiteshpatel8089 Před 28 dny

    કેટલા ઘુંટા નો વિઘો થાય છે

  • @jiteshbhaimandaviya4746

    T̺a̺m̺a̺r̺a̺ m̺o̺ n̺o̺ a̺p̺o̺ p̺ l̺i̺z̺

  • @hareshlanghnoja9255
    @hareshlanghnoja9255 Před 29 dny +1

    Tamari pashe Total jamin ketli Tamari potani

  • @shraddhusatani7382
    @shraddhusatani7382 Před 28 dny

    તમારો મોબાઇલ નંબર આપોને અમે પન મરચીનુ વાવેતર કર્યુ છે તો ફોન કરી દવા વિશે માહિતી જોઈએ છે

  • @mukeshpatel6972
    @mukeshpatel6972 Před 23 dny

    અમારે 24 ગૂથા વિધું થાય તમારે