માળા ફરે હાથ મા મન ફરે સંસાર મા || ધાર્મિ કથીરિયા || ધર્મસહયોગ ધૂન મંડળ

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • માળા ફરે હાથ મા મન ફરે સંસાર મા
    #ધૂન #ચંદ્રિકાબેન #song #bhajan_kirtan #chandrikaben #ધૂનમંડળ #ક્રષ્ણ ભગવાન

Komentáře • 9

  • @user-xj8up9vb4l
    @user-xj8up9vb4l Před 2 měsíci +2

    Khub j saras jay shree krishn

  • @ramabenjivani2835
    @ramabenjivani2835 Před 2 měsíci +3

    સરસ

  • @nynakathiriya7500
    @nynakathiriya7500 Před 2 měsíci +5

    Beta khub Agal vadho ❤❤ Right 👍

  • @user-te2dz1nw3v
    @user-te2dz1nw3v Před 2 měsíci +2

    ધાર્મિ ખૂબ જ સરસ મજાનું ભજન ગાયું આવડી નાની ઉંમરે માતાજી હંમેશા તને આગળ વધારે

  • @tbgamerz-cv3dw
    @tbgamerz-cv3dw Před 2 měsíci +2

    ખુબ સરસ ધાર્મિ તું ખૂબ સરસ ભજન ગાય છે. બેટા તું ચંદ્રિકાબેન ના જોડે સરસ ભજન ગાય છે તું ચંદ્રિકાબેન ની પડછાયા છે. બંનેએ પીળો કલર મેચ કર્યો છે. ખુબ સરસ લાગે છે..

  • @user-te2dz1nw3v
    @user-te2dz1nw3v Před 2 měsíci +2

    જય શ્રી કૃષ્ણ

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m Před 2 měsíci +5

    ખુબ સરસ ધાર્મિ સરસ મજા આવી ગયી.. તું ખુબ સરસ ભજન ગાય છે.. આટલી નાની ઉંમરમાં ખુબ પ્રગતી થાય. આવા ભજન ગાતા રહો.ચંદ્રિકાબેન આપને કૉમેન્ટ માં જવાબ આપતા નથી ફાવતું તે આપે અમને સાફ મન સે અમને જણાયું. અમને કોઈ પ્રોબ્લેમ નથી કે આપ અમને જવાબ આપતા નથી.. આપ ની ચેનલ ની ખુબ પ્રગતી થાય. એમાં અમે આપને સાથ આપીસુ..

    • @tbgamerz-cv3dw
      @tbgamerz-cv3dw Před 2 měsíci

      સરસ ચંદ્રિકાબેન તમે ધાર્મિ ને ભજન ગાવા માં સાથ આપો છો. ધામી તમારી જેમ સરસ ભજન ગાય છે. કોની દીકરી છે. જેને આટલી નાની ઉંમરે ભજન ગાવા ગમે છે. ભજન માં બેસે છે. એજ સારી ટેવ છે. ખૂબ ખુબ

    • @tbgamerz-cv3dw
      @tbgamerz-cv3dw Před 2 měsíci

      અભિનંદન