કંકુ છાટી ને, મોકલો કંકોત્રી‌‌. એમા લખજો પુરુષોત્તમના નામ(ભજન નીચે લખેલુ છે)

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • કંકુ છાટી મોકલી કંકોત્રી
    એમાં લખજો પુરુષોત્તમ ના નામ
    વાંચીને વહેલા આવજો
    આયો આયો પુરુષોત્તમ માસ
    વાંચીને વહેલા આવજો
    વિષ્ણુ આવ્યા ને લક્ષ્મીજી આવશે
    હું તો ઝાઝી જોવ પુરુષોત્તમ ની વાટ
    વાંચીને વહેલા આવજો
    હરીએ પેરીયા પીળા પીતાંબર
    માથે મોરપીંછ મુગટ શોભે
    રામજી આવ્યા અને સીતાજી આવશે
    હું તો જાજી જોઉં બજરંગ ની વાટ
    વાંચીને વહેલા આવજો
    હરીને કાને કુંડળ ને હાથે પોચી
    ફરીને રૂપ તણો નહીં પાર
    વાંચીને વહેલા આવજો
    હરીને તિલક કસ્તુરી નું શોભતું
    હરિને કંઠે વેજંતી છે માળા
    હરિના દર્શન ભક્તોને દોઇલા
    ભક્તો આવે છે આરતી લઈને
    પુરષોત્તમ વેલા આવજો
    આજે મારે છે આનંદનો દાડો
    મારો સફળ થયો અવતાર
    પુરષોત્તમ વેલા આવજો

Komentáře • 30