CM Bhupendra Patelએ Computer વિષયમાં TET TAT પાસ કરનાર શિક્ષિકાને કેમ કર્યા નિરાશ?

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • #Bhupendrapatel #Computersubject #TATExam #TATExam #tettatexam #Gandhinagar #ProtestCandidates #gandinagar #governmentjobs #teachers #Permanentjobs #Vibesofindia
    Vibes of Indiaના ગ્રુપમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
    chat.whatsapp.com/FbDy3bBzBQW...
    #gujaratinews #gujaratisamachar #gujarat #gujarati #gujaratupdate #gujaratnews #gujaratsamachar #gujaratiupdate #gujarativideo #gujaratvideo #ગુજરાત #ગુજરાતસમાચાર #સમાચાર #ગુજરાતી #ભાજપ #કોંગ્રેસ #આપ #vibesofindia #VibesofIndia
    Our website:
    English News - www.vibesofindia.com/
    Gujarati News - guj.vibesofindia.com/
    Hindi News - www.vibesofindia.com/hi/
    Facebook: / vibesofindiaofficial
    Twitter/X: / vibesofindia_
    Instagram: / vibesofindiaofficial
    CZcams: / vibesofindia
    Join this channel to get access to perks:
    / @vibesofindiagujarati

Komentáře • 30

  • @jankijani7378
    @jankijani7378 Před 2 dny +4

    મોદી સાહેબનો વાયદો ૧૦-૧૨ વર્ષ પછી પણ પૂરો નહિ થયો...*....*બીજા રાજ્યમાં મોટા પાયે કમ્પ્યુટર ટીચર ની ભરતી થય છે તો ગુજરાત મોડેલમાં કેમ નહિ*

  • @mitalidesai1858
    @mitalidesai1858 Před 2 dny +2

    We fight for our subject and take justice ⚖️

  • @rajeshdave5909
    @rajeshdave5909 Před 2 dny +2

    2014 ma સ્ટે આવ્યો computer bharti na kri to 2019 ma aasha hti to ema pan secondary ma Matra 60 ni bharti kri ane 1000 computer teacher levano vaydo karyo pan hve bharti j karvani na pade che ..12 varas rah joi ennu shu ..hajaro umedvaro e computer sathe tat pass kri emna bhavishy nu su

  • @sunilsitvadaofficial4788

    સંગીત શિક્ષક કોમ્પ્યુટર શિક્ષક વ્યાયામ શિક્ષક અને ચિત્ર શિક્ષક ની પણ કાયમી ભરતી થવી જોઈએ

  • @nareshprajapatisidhpur4270

    2700 દિવ્યાંગ સંગીત વિશારત કરેલા બેરોજગાર બેઠા છે તો એમને શું આ નોકરી મળવી જોઈએ કે ન મળવી જોઈએ

  • @rajivrao4042
    @rajivrao4042 Před dnem +1

    વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 મા કરી હતી અત્યારે 2024 એટલે કે 20 વર્ષ થઈ ગયા આગામી વ્યાયામ ની ભરતી માટે વય મર્યાદા 45 વર્ષ કરવામા આવે

  • @patelsharmisthaben5558
    @patelsharmisthaben5558 Před 2 dny +1

    વ્યાયામ શિક્ષક ની ભરતી કાયમી કરો અમને પણ ન્યાય આપો

  • @pateltrupti5182
    @pateltrupti5182 Před 2 dny +2

    Computer teacher ni bharti to krvi j pade ne exam lyo 6o to eni j bharti Kem nai .ketla year thi bharti krta j nthi.

  • @gj_king_1199
    @gj_king_1199 Před 2 dny +1

    ચિત્ર શિક્ષકોની ભરતી ૨૦૧૧થી થય નથી માત્ર ટાટની પરીક્ષા લે છે

  • @mitalidesai1858
    @mitalidesai1858 Před 2 dny +2

    Karvee j padse bhartee

  • @latapatel6821
    @latapatel6821 Před 2 dny +1

    કોમ્પ્યુટર શિક્ષકો ની ભરતી કરો

  • @sunilsitvadaofficial4788

    સંગીત શિક્ષક ની ભરતી છેલ્લા 17 વર્ષ થી આ સરકારે ભરતી નહિ કરી અને પ્રાથમિક શાળા માં આ લોકો ચિત્ર શિક્ષક સંગીત શિક્ષક ની આ સરકાર પ્રવાસી શિક્ષક અને અશકલીન માનવ વેદન થી કરે છે જેમાં તાસ થિદ 50 રૂપિયા આપે છે એટલે પ્રાથમિક શાળા પણ ચિત્ર સંગીત નો જગ્યા ખાલી છે એક પણ સ્કૂલ સંગીત કે ચિત્ર શિક્ષક નથી પ્રાથમિક અને માધ્યમિક બને માં ભરતી કરો

  • @rajeshdave5909
    @rajeshdave5909 Před 2 dny +1

    2014 ma tat lidhi pan computer ni bharti j nati kri..2019 ma j bharti kri e pan 100 ni j

  • @gautamkhachariya2100
    @gautamkhachariya2100 Před 2 dny +1

    Music teacher bharti karo

  • @laxmansinhrathva5502
    @laxmansinhrathva5502 Před 2 dny

    Computer ni bharati Karo.pt,sangeet ma , Bharati karo.

  • @mitalbhalodiya5483
    @mitalbhalodiya5483 Před 2 dny +1

    To complete subject ni exam kem lidhi bharti na karvi hoy to ??

  • @nareshprajapatisidhpur4270

    પ્લીઝ મને યુવરાજસિંહ સાથે whatsapp દ્વારા વાત કરવડાવો નમ્ર અપીલ

  • @neetasakariya8962
    @neetasakariya8962 Před 2 dny +1

    Computer ni Pan kaymi bharti Karo

  • @savansolanki4239
    @savansolanki4239 Před 2 dny

    કમ્પ્યુટર એ એક અતિ મહત્ત્વ નો વિષય છે એમાં ભરતી થવીજ જોઈએ

  • @virajsolanki9369
    @virajsolanki9369 Před 2 dny +1

    Hopara o tame lagya pa6i kamchor j thava na 60.computer no k pan nai shikhavaro thame Karan tamne pan aavrvu joiae ne

  • @mnveer8120
    @mnveer8120 Před 2 dny

    ચિત્ર, સંગીત, યોગ, ની 17વર્ષ થી ભરતી નથી કરી

  • @laxmansinhrathva5502
    @laxmansinhrathva5502 Před 2 dny

    Digital Yug ma balko comptuter teachers vagar kem bhanshe?

  • @mnveer8120
    @mnveer8120 Před 2 dny

    અને પરીક્ષા 1થી 8મા તો અમારી લીધી જ નથી