"અજોડ સંત - પ્રમુખસ્વામી મહારાજ" ~ રવિસભા પ્રવચન | bramvihari swami na bapa sathe na prasango | BAPS

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • "અજોડ સંત - પ્રમુખસ્વામી મહારાજ" ~મનોજ ભાઈ ઓડેદરા~ રવિસભા પ્રવચન | bramvihari swami na bapa sathe na prasango | BAPS katha 2024
    વિશ્વવંદનીય સંત વિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક અજોડ સંત હતા . તેમનો પ્રભાવ,પ્રતાપ અને લોકોના હદયમાં તેવોનો પ્રતિભાવ અજોડ હતો...
    એ જ વિષય અંતર્ગત આ પ્રવચનમાં સ્વામીશ્રીના નામ આધારિત ગુણોને વર્ણવામાં મારો એક નાનો પ્રયાસ છે...
    BAPS સંસ્કારધામ,ભાણવડ,જી.દેવભૂમી દ્વારકા ખાતે આયોજિત મારા પ્રવચનને અહીંયા ઓડિયો સ્વરૂપે મુકવામાં આવ્યું છે...આશા છે આ પ્રવચનમાંથી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો વિશેષ મહિમા આપણે સમજી શકીશું.
    જય સ્વામિનારાયણ
    🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...
    #pramukhswamimaharaj
    #sant_param_hitkari
    #bramvihari_swami
    #baps_motivation
    #baps_katha
    #psm

Komentáře • 101