સત્તાના ઘેનમાં પોઢેલા નગરસેવકો સામે જગદીશ મહેતાનો આક્રમક આક્રોશ | Jagdish Maheta on TRP Game Zone

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #jagdishmaheta #analysis #analyst #rajkot #gamezone #fire #fireworks #gamezonefire #rajkotgamezone #game #little #kids #trpgamezone #trp #firegamezone #gujarat #gamezone #mokajicircle #firebrigade #exclusive #vaatgujarati
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

Komentáře • 145

  • @arjandesai1644
    @arjandesai1644 Před 3 měsíci +11

    ખુબ ખુબ અભિનંદન જગદીશભાઈ સાચું બોલો છો આવું બોલતો ભ્રષ્ટાચાર બંધ થાય

  • @bhojadangar430
    @bhojadangar430 Před 3 měsíci +21

    આ બોલવું એ પણ પણ એક હિંમત નુ કામ છે ધન્યવાદ જગદીશ ભાઈ

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 Před 3 měsíci +9

    ધન્યવાદ જગદીશભાઈ તમને અભિનંદનને પાત્ર છો સાચા છો સાચી વાત કરો છો

  • @divyeshbapodra5186
    @divyeshbapodra5186 Před 3 měsíci +7

    જય હો જગદીશભાઈ....સત્ય,
    નિર્ભય, સ્પષ્ટ, પત્રકારત્વ.

  • @Jaygogastdudio
    @Jaygogastdudio Před 3 měsíci +15

    આ વખતે મીડીયા વાલા ભાઈઓ ઇમાનદારી થી કામ કરી રહ્યા છે પબ્લિક નેં સાથસહકાર આપવા વિનંતી છે

  • @user-jr7sk9tf9r
    @user-jr7sk9tf9r Před 3 měsíci +9

    તમારી ઇમાનદારી ને સલામ‌‌ જગદીશભાઈ ❤

  • @bhimashiambaliya4257
    @bhimashiambaliya4257 Před 3 měsíci +7

    ધન્ય છે જગદીસ ને ખુબખુબ જીવો

  • @user-qo5cy1qb6m
    @user-qo5cy1qb6m Před 3 měsíci +4

    ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ તમને

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 3 měsíci +6

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 Před 3 měsíci +8

    જોરદાર...એક એક વાત સત્ય અને વ્યવસ્થિત રીતે વર્ણવી.અને આ થશે થશે અને થશેજ...😂

  • @shippinginbox
    @shippinginbox Před 3 měsíci +1

    જગાભાઈ ની ભૂમિકા અત્યારે એકદમ સ્પષ્ટ અને જ નાગરિકો તરફી છે

  • @thakorharesh5895
    @thakorharesh5895 Před 3 měsíci +9

    આવશે મોદી કહેનારા લોકો ક્યા ગયા હવે અેમની જરૂર છે હવે

  • @punitaparekh5561
    @punitaparekh5561 Před 3 měsíci +1

    જગદીશ ભાઇ મહેતા આપને સેલયુડ ❤ દીલથી

  • @pravinbhaibhadja5304
    @pravinbhaibhadja5304 Před 3 měsíci +4

    વાહ જઞદિશ ભાઈ

  • @NavubhaJadeja-qf1cv
    @NavubhaJadeja-qf1cv Před 3 měsíci +3

    જય માતાજી જગડીસભાઈ

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 3 měsíci +1

    Media aa ghatanaa ne ekdam tatashthataa thi darshave chhe , 100 100 salaam dosto aa medea karmi o ne..

  • @sonalmodi7366
    @sonalmodi7366 Před 3 měsíci +1

    Sachi vat che bhai

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před 3 měsíci +3

    જયહો સત્યતા. ભરી વાતો નૈ .....

  • @arvindmangukiya5763
    @arvindmangukiya5763 Před 3 měsíci +1

    aa "BHAM" shabd mane bahu gamyo jagdishbhai aaavu sachu keva badal tamne salute che

  • @parshotambhanderi8186
    @parshotambhanderi8186 Před 3 měsíci +1

    Heartely salute to JAGDISH MEHTA

  • @ramahir4029
    @ramahir4029 Před 3 měsíci +1

    We with to you...

  • @hardevsinhjadeja3546
    @hardevsinhjadeja3546 Před 3 měsíci +1

    Vah jagdìsh bhai

  • @mohangohil220
    @mohangohil220 Před 3 měsíci +1

    Jagdish Bhai, jay Ho

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před 3 měsíci

    ખુબજ સાચુ છૈ ભાઈ ભુદેવ ધનયહો....

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Před 3 měsíci +1

    I'm proud of you. I salute you. You got lot of courage .I hope you will do this work continues. You have made them naked .

  • @PrakashSolanki-gz4xz
    @PrakashSolanki-gz4xz Před 3 měsíci +3

    હું સર સાથે સહેમત છું.
    સર ક્યું છા પુ કાઢે છે

  • @patharrahul2038
    @patharrahul2038 Před 3 měsíci +1

    Excellent

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg Před 3 měsíci +8

    જેને પોતાના વહાલ સોયા ગુમાવા સે એનું અમને પણ દુખ સે

  • @yogeshvalay170
    @yogeshvalay170 Před 3 měsíci +3

    ઓમ શાંતિ 🙏

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 Před 3 měsíci

    ભાજપ આવે ત્યાંથી અત્યાર સુધીમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે ઘણો જ દુઃખ થાય છે પણ શું કરવું લાચાર થઈ ગયા છે

  • @asifghori5439
    @asifghori5439 Před 3 měsíci

    Tame nirbhay sachi vat Karo chho te badal jagabhai tamne sacha Dil thi salute.

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 Před 3 měsíci +1

    Shabash Jagdish Bhai

  • @markhibhaivarotaria7895
    @markhibhaivarotaria7895 Před 3 měsíci

    Salute
    Sir

  • @sureshbela8375
    @sureshbela8375 Před 3 měsíci +1

    નિર્ભય ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, જમાવટ ન્યૂઝ,નવજીન ન્યૂઝ , બીજા અન્ય થોડાક જે ચેનલો દ્વારા ખૂબ ખૂબ જનજાગૃતિ આવી,,, સાચું કહે છે

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Před 2 měsíci

    ❤khub.khub.abhindan.❤

  • @ASG6126
    @ASG6126 Před 3 měsíci +1

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 3 měsíci +3

    Sachi BJP Keshubhai Patel ane Atalji ni hati dosto...

  • @bharatpatel2991
    @bharatpatel2991 Před 3 měsíci +1

    VAah.jagdhish.bhai

  • @RashikbhaiPoshiya-yq1xb
    @RashikbhaiPoshiya-yq1xb Před 3 měsíci +1

    Gujarati patrakaro ne naman...

  • @chauhanshahnavazkhan2406
    @chauhanshahnavazkhan2406 Před 3 měsíci

    Ak Dum Sachi vat sahebb

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 3 měsíci +2

    Jai Shah pase evi kai qualification chhe ke jene aadhaare BCCI chief bani gyo ?

  • @punitaparekh5561
    @punitaparekh5561 Před 3 měsíci +1

    રામભાઈ મોકરીયા ને પણ સેલયુડ❤થી

  • @pravinmodi4052
    @pravinmodi4052 Před 3 měsíci +2

    આજે ખબર પડી!!!!

  • @nursama9584
    @nursama9584 Před 3 měsíci +1

    JAGDIS. BHAI. BEBAK. BOLVU. MANVTA.. ANE. PIDITO. MATE. BOLO. CHO. ABHINANDAN.. AAPNE..💐🎉💐

  • @bharatkyada9875
    @bharatkyada9875 Před 3 měsíci +1

    Jagdishbhai tamari badhi vat right se pan Jagdishbhai khali Rajkotni 18 lakha janta nhi hve aakhaa Gujarat ni 6-50 crores jantaye jagvu padse ne aa baghad bilaone ghar bhega kari deva jose toj aapne aapna Gujaratni andar santi thi rahi sakusu hve koi chamatkar karvo padse ne aane dekhadvo j padse toj aa baghad bila namaskar karse hve bov thayu sahan karvanu aa baghad bilaone hva ketli aavi gaise k ame to game tya odu ubhu rakhisu toy toy aa murakha janta chuti dese ane hve aej janta jovese ne bhogve se ane khaas to aa trp gem jonma tamam midiyano k aa vakhate a loko a aeni imandari nibhavise..
    jay Gurudev

  • @NavinShah-zy9tx
    @NavinShah-zy9tx Před 2 měsíci

    👍👌

  • @nileshgagaliya8954
    @nileshgagaliya8954 Před 3 měsíci

    Jagdish Bhai wha nidar patrkar

  • @bhaveshjoshi660
    @bhaveshjoshi660 Před 3 měsíci

    Mehta saheb
    Sadhuvad aap ne🙏

  • @chudasamashaktisinh1514
    @chudasamashaktisinh1514 Před 3 měsíci +1

    સાહેબ આ પ્રકરણ મા સૌથી વધુ જો કોઈ આક્રમકતા થી લડે છે તો એ આપના જેવાં પત્રકારો લડે છે અને હું તમારી આ નિષ્ઠા ને સાષ્ટાંગ વંદન કરું છું પરંતુ આટલી આક્રમકતા થી હવે લોકો એ લડવું જોઈએ તો જ આનું પરિણામ આવશે...

  • @AartiSoni-vi7wi
    @AartiSoni-vi7wi Před 3 měsíci

    Excellent sir.agree but implement must be done by government if not done handover it to public

  • @sumitdesai8656
    @sumitdesai8656 Před 3 měsíci +1

    ખુબ સરસ જગદીશ ભાઈ તમે હીમત બતાવી ને ખુબ સાચી વાત કરો છો

  • @aravindbhaighoghari7202
    @aravindbhaighoghari7202 Před 3 měsíci +2

    કડવુ પણ સત્ય છે

  • @lilugodhaniya5077
    @lilugodhaniya5077 Před 3 měsíci

    Thanks bhai

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před 3 měsíci

    બસહવૈ.માનવબનીયે ઐજધણુ .....

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 3 měsíci +1

    ઠેબા મંઝીલ 🏦🏦 ભ્રષ્ટાચાર ની મંઝિલ 🏦

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    કાયદા કાનૂન અમલીકરણ કરાવતા વહીવટી વિભાગ અને અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે તો, કાયદા કાનૂન બનાવનાર એમપી એમએલએ મેયર કોર્પોરેટર પર કાર્યવાહી કેમ નહીં?

  • @KalpeshPatel-bx2lz
    @KalpeshPatel-bx2lz Před 3 měsíci

    Aa vakhate media wala bhai o imandari thi kam kari rahya che. Public e sath apava. Vinanti...

  • @npgaming9590
    @npgaming9590 Před 3 měsíci +3

    ખોટુ થવાનું બંધ કરાવો.

  • @jigneshpathar1726
    @jigneshpathar1726 Před 3 měsíci

    Vonli for jagadeesh mahetaa

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 2 měsíci

    આ જીગનેશભાય મેવાણી આઈટલી મેનત કરે સે ઈ બોવ કેવાય બાકી તો કૈટલાય ધોધુભા ને રમજુભા ને અભેસીંહ પસા કાકા ને કડક સલામુ મારવા માંથી નવરા નય થાય ને નેતાજી ની લાલ લાઈટ વારી ગાડીયુ ની સાયરન માં ઓયલા ભુલકાવ ની ચીચીયારીયુ દબાય ગય ને સંધુય ભુલાય જાય કે આખી વાત પાસડ નો બાધડો કોન હતો જેને પુયરા ઈ સંધાય તો ખાલી પીયાદા હતા ચેસ ના ચોકટા માં સાચો રાજા તો રાજકોટ ની બાર એક ગામ માં હીંચકે હીંડોરે એવુ લાગે હરસભાય આવી ને સંધુય ઢાંકી ગયા મોંધવારી કોય ને નડતી નથી આલીયા ની ટોપી માલીયા ને ને માલીયો ઉધાડા માથે ટેસડા કરે રાજકોટ વારા

  • @BakubhaiDhadhal
    @BakubhaiDhadhal Před 3 měsíci

    5:57

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    IAS IPS, Municipal commissioner, Dy collector, Dy sp, etc officer responsible 6e

  • @vckhimaniya41
    @vckhimaniya41 Před 3 měsíci

    Atyare Rajkot Bhai Amreli Sp Hta Nrilipt Rai teni atyare Rajkot Khashh Jarur Che

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 Před 3 měsíci +1

    નરેન્દ્ર મોદી કહે તા જરૂર હોય ત્યારે હુ જરૂર હાજર રહીશ ક્યાં ગયા

  • @vboss8818
    @vboss8818 Před 3 měsíci +2

    Sarkar pedhi gai che badha ni milijuli che

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 Před 3 měsíci

    🙏🏻👍❤️💪🤲👋🙏

  • @sanjayhariya1945
    @sanjayhariya1945 Před 3 měsíci

    Rajkot bdha neta jel bhega karo nirdosh ha she kot ma shabi karshe

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 Před 3 měsíci

    Je thayu che bahu khotu thayu che ,pan saheb tame kyo rato rat koi ne saja kevi rite kari sakai , tantra Aakha desh maj aavu che ,
    Ne aapde praja pan namali che , ne jagrook nathi ,tame badha bindas boli dyo cho aam thai javu joi e ne tem thai javu joi ye pan koi bhujyo papad pan nathi bhangi sakvana
    Bichara je akale avsan pamya cche emne prabhu sagati aape ne parivar jan ne aa kapru dukh sahan karvani himmat aape 😞🙏🙏

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    GPSC Ma Chairman and members ni political appointment and casteism appointment remove kro

  • @sureshchanramakadia6746
    @sureshchanramakadia6746 Před 3 měsíci

    Aapna sathe chhi a sir

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    Nutral appointment kravdavo

  • @bharatsinhgohil6068
    @bharatsinhgohil6068 Před 3 měsíci

    રાજકોટવાસીબહારઆવાનહી

  • @user-kz3km8fy6b
    @user-kz3km8fy6b Před 3 měsíci

    Baharvatya j hata eno dhakhlo levo joi e e loko sa maate baharvatya banya ?

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    Khabar nthi avu keva vala ne j gpsc select kre 6e...
    Ane sacha k y 😅😅 😅😅😅😅😅
    CApital ma, Double inveted coma ma
    ""KHABAR NATHI""
    😅😅😅😅😅😅😅😅😅
    Formar chairman of gpsc
    Bov sacha select krya office....
    Ha ha ha.
    Its dangerous politics for our country.

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b Před 3 měsíci

    God.àkhagujaratma.bhastachar.darekni.milkat.tapaso

  • @Satishsvyas
    @Satishsvyas Před 3 měsíci

    Aam KARVU joiye
    Tem KARVU joiye
    Pan
    YAX PRASHNA
    K A R S H E
    K O N ????😢😢

  • @vikrampatel4
    @vikrampatel4 Před 3 měsíci

    Gatishil Gujarat?
    Avu hoi?

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    Gpsc Ni Inquiry kro, corrupted officer km select krya
    Bov sacha vo....nikhals , jva 6e teva
    Ha ha ja 😅😅😅😅😅😅😅
    Lol lol lol

  • @niranjanvadera5782
    @niranjanvadera5782 Před 3 měsíci

    BJP same jagdish
    Meta no aakros
    Prjajan vati chhe
    BJP aamari pasangi
    Nathi majburi hati
    Congresh ne aak chance
    Aap elo su thayu
    Khabar chhene

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Před 3 měsíci

    Jagdishbhai aakh j gujratma mahangar ma bhastachar ni moti foj BJP ni sarkar ma chhe

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    Gujarat model ni abru na dhajiya udi gya

  • @vckhimaniya41
    @vckhimaniya41 Před 3 měsíci

    Baki Muko Nrilipit Rai Ne aetle Hmnda 6 mahina maa Khbr pdi jay Aa adhukari ne Neta ne Badhaa Ne

  • @patelengineering2137
    @patelengineering2137 Před 3 měsíci

    થ ઊ જ જોઈએ

  • @vckhimaniya41
    @vckhimaniya41 Před 3 měsíci

    Nrilipit Rai Ne muko to aeky Kandd ny thayy

  • @sohinsamani7235
    @sohinsamani7235 Před 3 měsíci

    kaymi sarkarnaj gungar gachhe kem aatla varshothi adhikarini badli nthi thai ena vishe bolne

  • @bhavadipnavinchandravaidya6637

    People are impotent 😡

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    K H A B A R N A T H I 😅😅

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 2 měsíci

    તારીખ પે તારીખ મી લોરડ. કાંઈ ઘનટોળોય નથી થાવાનું જેના જીવતે જીવ વયા ગયા ઈ લોકોય છાતી કુટી ને થાકી ગયા બે પાચ નાના ગુરગાવ ને ફટાફટ પુરી દીઘા ને બુલડોજર ફેરવી ને પાણી છાટી દીધુ જયાં પુછડુ પોચતુતુ ને રોજ રુપીયા ના કોથરા ઠલવાતાતા ઈ કોય દી હાથ મા નય આવે આખી સીસટમ સડેલી છે જો એક રણબંકો પાકે ને બધાય ને સીધા દોર કરે તો જ સુધારો આવે બાકી પસાભાય ને ચુંટી દીધા હવે એનેય કોક નું રુણ તો ઉતારવાનું હોય ને

  • @user-gm2zm5wd5b
    @user-gm2zm5wd5b Před 3 měsíci +1

    Salqmmahtqsahab

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 Před 3 měsíci

    પોસ્ટ કાર્ડ જ lakkvani હતી

  • @Satishsvyas
    @Satishsvyas Před 3 měsíci

    JADISHBHAI AAPNO AAKROSH AA JADI CHAMDI WARA NE KAIJ ASAR NA HOY

  • @srujanpatel8847
    @srujanpatel8847 Před 3 měsíci

    A saheb politician nu nam nai . Saheb godi mathi ubha Thao .

  • @Satishsvyas
    @Satishsvyas Před 3 měsíci

    HITLORSHAHI vina have koiiiiij upay nathi

  • @BakubhaiDhadhal
    @BakubhaiDhadhal Před 3 měsíci

    નેતાસામેપઞલાલયો

  • @Satishsvyas
    @Satishsvyas Před 3 měsíci +1

    100 VAT NI EK VAAT
    BAS HAVE AA,28 NIRDOSHO NU BALIDAAN ERE NA JAY E JOVANI HAVE
    MARI
    TSMARI
    AAPNI. FARAZ CHHE

  • @Indian3467
    @Indian3467 Před 3 měsíci

    Notebandhi ma loko marya
    Gst ma Vyapario marya
    Corona ma marya
    Corona vaccine ma marya
    Accident ma mrya
    Suicide krine Yuvano mrya
    Kishano marya suicide ma
    Fire incidents ma child mrya
    Mot ka sodagar modi
    Khun ka pyasha modi😢

  • @FitnessGuruMantra345
    @FitnessGuruMantra345 Před 3 měsíci

    Modi nu Gujarat Model 6e bhai kai na thay tam tamare moj karo, bolo Jay Shree Ram ne badhu bhuli jav, Marta raho ne Modi ne vote aapta raho , fari thi bolo Jay Shree Ram, Modi, Modi, aavse to Modi j,

  • @AartiSoni-vi7wi
    @AartiSoni-vi7wi Před 3 měsíci

    Sir pls share ur number so we can inform illegal activities

  • @AartiSoni-vi7wi
    @AartiSoni-vi7wi Před 3 měsíci

    Sir pls share ur number so we can inform illegal activities

  • @AartiSoni-vi7wi
    @AartiSoni-vi7wi Před 3 měsíci

    Sir pls share ur number so we can inform illegal activities