ગુજરાતનું એવું ગામ જ્યાં હાલ એકપણ પુરુષ નથી, અચાનક બધા ફરાર, જાણો મામલો | VTV Gujarati

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2024
  • ગુજરાતનું એવું ગામ જ્યાં હાલ એકપણ પુરુષ નથી, અચાનક બધા ફરાર, જાણો મામલો | VTV Gujarati
    ગુજરાતનું એક એવું ગામ.. કે, જ્યાં હાલમાં માત્ર મહિલાઓ જ જોવા મળી રહી છે.. ગામમાં એકપણ પુરુષ નથી.. અને ઘર-પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ પર આવી પડી છે.. એટલું જ નહીં જો તમે એક પુરુષ છો.. અને ભૂલથી પણ આ ગામમાં ગયા તો પોલીસ તમને પણ પકડી લેશે.. શા માટે...? આવો જોઈએ આ રિપોર્ટમાં..
    #sabarkantha #Gujarat #men #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 19

  • @natvarbariya2985
    @natvarbariya2985 Před 2 měsíci +2

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 Před 2 měsíci +12

    જય માતાજી જય ભવાની જય રાજપુતાના જય કરણી સેના ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેતી અને પશુપાલન વ્યવસાય થી ગામડાનું અર્થવ્યવસ્થા ચાલે છે અને ગામડામાં ખેડૂતોનું જીવન ગુજરાન ચાલે છે આ ઠોકશાહી સરકારના લીધે આ બધા અકસ્માતો ખેડૂતો ને સહન કરવા પડે છે ખેતીની જમીનમાં આડેધડ રોડ આડેધડ રેલવે આડેધડ ખેતીની જમીનનો દુરુપયોગ થાય છે કારખાના ફેક્ટરીઓ ઉદ્યોગો સ્થાપી દેવાય છે હાઈવે ના બનાયો હોત તો એકસીડન્ટ ના થાતો આજે અમારા ગામની પણ આજ હાલત છે મારા ગામમાં પણ મોટા મોટા ટેલર મોટી મોટી ગાડીઓ અને સ્પીડમાં જતી હોય છે અને જો કોઈ ઢોર ઢાંખર ગાય માણસને કે છોકરાને એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ અમારા ગામમાં જો કોઈ પણ વ્યક્તિને કે પશુપાલન ને કોઈ નુકસાન થયું તો તે ડ્રાઇવર અને ગાડીને જાનથી મારી નાખીશ જીવતો નહીં જવા દઈએ અમે પરમિશન આપી નથી બનાવવા માટે અમારા ગામમાં બનાવો તો તમારે ગામથી દૂર બનાવો તો ગામને અડીને કેમ રસ્તો બનાવ્યો અને આ જોક્સ સરકાર આડેધડ રસ્તાઓ બનાવે છે તો શું ખેડૂતને નુકસાન જ છે અને ગાય ભેંસ લંગડી થઈ જાય છે રોડના કારણે એકસીડન્ટ થાય છે ચોરીઓ થાય છે ગાડીઓ લઈ અને ચોર આવે છે અને ગાય ભેંસ ની ચોરી કરી જાય છે રોડ રસ્તા રેલવે બનાવવાથી ગરીબોના પેટની ભૂખ નહીં મટે કે નહીં રૂપિયા વાળા ના પેટની ભૂખ મટે અનાજ પાકશે ખેતરમાં તો જ તમારી ભૂખ મટશે નહીં તો ભૂખથી તર પડીને મરી જશો કુદરતી પર્યાવરણ નો આડેધડ છેદ થઈ રહ્યો છે ગામે ગામ ઝાડ કપાઈ રહ્યા છે તેના લીધે પર્યાવરણમાં બહુ જ બદલાવ આવી ગયો છે અને ગરમી વધુ પ્રમાણમાં પડે છે ફેક્ટરીઓ રોડ રેલવે બનાવવા માટે કરોડો ઝાડ કાપી નાખવામાં આવે છે અને સરકાર ખાલી નાટક કરે છે કે વૃક્ષ રોપો પર્યાવરણ બચાવો વર્ષો જુના મોટા મોટા ઝાડ હોય છે તેને જ સરકાર કાપી નાખે છે તો પછી બીજા રોપવાની ક્યાં આશા રાખવી દિવસ અને દિવસે ભારતમાં કુપોષણ માં વધારો થઈ જશે ખેતી બંધ થવાથી પશુપાલન વ્યવસાય પણ નહીં હોય પશુપાલન ન હોય એટલે કીધું છાશ દહીં માણસોને ખાવા મળશે નહીં બસ એના કારણે જ પોષણ આવે છે મહેરબાની કરીને મારે કહેવાનું એ છે લોકોને કુદરતે જે આપ્યું છે તેમાં કોઈ બદલાવ કરવો નહીં નહીં તો કુદરત તમને એવી રૂટ છે કે જેમ કોરોના આયો તો વર્ષો પહેલા ગાંઠો નો રોગ આવે તો અંદર ત્રીજા દિવસે ગાંઠ ફાટે અને લોકો મરી જાય હજી પણ કુદરત એવી કોપાયમાન થશે કે બધા પાપીઓનો નાશ કરશે ને એવો રોગચાળો ફાટી નીકળશે કે એની કોઈ ઈલાજ કોઈ દવા નહીં હોય હે શિવશંકર ભોલેનાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ પાપીઓ થી આ રાક્ષસોથી પબ્લિક ને બચાવો પશુપાલન પક્ષી ને બચાવો તમારા સિવાય પ્રભુ કોઈ બચાવી શકે એવું નથી એ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રીરામ

  • @b.drajput1625
    @b.drajput1625 Před 2 měsíci +14

    કાયદા.નો.વિસવાસ.ઊઠી.જાય.તયારે.આવુ.થાય.

  • @chauhanudesinh6751
    @chauhanudesinh6751 Před 2 měsíci +1

    સાબરકાંઠા ધવલસિંહ ઝાલા ને ધારાસભ્ય શ્રી છે ને

  • @Bharatdas-zt3zc
    @Bharatdas-zt3zc Před 2 měsíci

    Oh

  • @arjunrathva1277
    @arjunrathva1277 Před 2 měsíci +2

    કાયદો હાથ માં ના લેવાય

  • @kanubhaipatel2145
    @kanubhaipatel2145 Před 2 měsíci +4

    Samnokarodarvanunahi.birbhsgatshibano

  • @sprajgor4623
    @sprajgor4623 Před 2 měsíci

    આસૂ

  • @zalanareshsinh2373
    @zalanareshsinh2373 Před 2 měsíci +4

    ખોટી દાદા ગીરી કરે તો સરગાવીજ દે ગાડી સરસ કામ કર્યુ

  • @Bharatdas-zt3zc
    @Bharatdas-zt3zc Před 2 měsíci

    Why u burnt police van😈😈😈😈

  • @vijaychudasama9712
    @vijaychudasama9712 Před 2 měsíci

    Gunho karo to aavu thai. Polish ni gadi hati bjp vara ni nahi.

  • @kgvaghela4754
    @kgvaghela4754 Před 2 měsíci

    Police, Vara,aavi, dadagiri,,b,j,p,na, neta,par,kare,ne,to,khabr, pade

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Před 2 měsíci +1

    Tahi kem gadi ne

  • @makwanasureshsinh7015
    @makwanasureshsinh7015 Před 2 měsíci

    Bjp mo koi nayani aasha Rakhavi nahi