Parshottam Rupala એ એવું વર્ણન કર્યું કે PM Modi પણ હસી પડ્યા | Speech | Viral | News18

Sdílet
Vložit
  • čas přidán 11. 05. 2023
  • Parshottam Rupala narrated that even PM Modi laughed.
    Parshottam Rupala એ એવું વર્ણન કર્યું કે PM Modi પણ હસી પડ્યા. n18_shorts
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Komentáře • 351

  • @parasdobariya4436
    @parasdobariya4436 Před 24 dny +42

    એ તો સારું હતું ને કોગ્રેસે બનાવેલી સરકારી શાળાઓ હતી તો ટીંગટોળી કરી ને પણ પ્રવેશ થતો.
    તમે તો બધી સરકારી શાળાઓ થોડા સમય માં બંધ કરી દેશો પછી ક્યાં તમારા ભાજપ ના કાર્યાલય માં પ્રવેશોત્સવ કરાવશો ?

    • @vinodsinhparmar6189
      @vinodsinhparmar6189 Před 20 dny

      ગરીબી હતી પણ માનવતા હતી અને હવે દ્વારકાધીશ અવતાર ધારણ કરી લે તો સારું

    • @ramesvirani2977
      @ramesvirani2977 Před 19 dny

      તમે.વાત.કોગેસ.ની઼વાત.કરો.છો.પણ.તમે.કોગેસના.નેતા.તમે.સોરીગયા.ઉપાડીગયા.ખરીદીલીધા.તમને.વેમ.છે.અમને.તો.ઈની.ઇસ.સરકાર.છે.કોગેસની.જ.રય.

    • @PuAle
      @PuAle Před 3 dny

      Bov sachi vat kari

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Před 11 měsíci +136

    ટિંગા ટોળી કરીન તેદી જેને મુક્યાયવાતા ઈ અટાણે નેતા બની ગયા છે.... 😂😂😂😂
    અને તેદી જે બાંગરોટા નાંખોતો ગયો તો ઈ અત્યારે સ્ટેજ ઉપર થી બાંગરોટા નાખે છે.....😂😂
    અને આખા દેશ ને બાંગરોટા નખવે છે...... ઍવુ લાગી રહ્યું છે.....😂😂😂😂

    • @chandrasinhkhant9350
      @chandrasinhkhant9350 Před 27 dny +2

      એકદમ સાચી વાત છે ભાઈ

    • @MegaSiddhraj
      @MegaSiddhraj Před 24 dny

      ટીંગટોળી સારી હતી જે ટીંગાટોળી થકી આજ તમે સ્ટેજ પર બફાટ કરતા શીખ્યા

    • @user-qw3ck5ss2k
      @user-qw3ck5ss2k Před 20 dny

      E tingatori varo form bahrile pchi shree ram agr javano che😂

    • @user-tl9gw8ep6q
      @user-tl9gw8ep6q Před 19 dny +1

      Kevu pade ho Bhai tamaru 😂😂😂😂😂😂

    • @user-tl9gw8ep6q
      @user-tl9gw8ep6q Před 19 dny

      Bhai Aetla dat Aaviya ke Aasu Aavi giya

  • @thakorbabubhai1618
    @thakorbabubhai1618 Před 11 měsíci +20

    રૂપાલા ગુજરાતમાં કેટલી ગુજરાતી શાળા બંધ કરી છે એતો બોલો

  • @balkrishnachauhan7524
    @balkrishnachauhan7524 Před 11 měsíci +118

    આમાં તમારા કેટલાના છોકરા સરકારી શાળામાં અભ્યાસ કરે છે ?

    • @deepakdaswani1464
      @deepakdaswani1464 Před 11 měsíci +1

      Aa Loko ni ma eama bhanva jati

    • @hareshrathwa8390
      @hareshrathwa8390 Před 26 dny

      0

    • @PuAle
      @PuAle Před 3 dny

      સરકારી સ્કૂલ માં ભણવા નથી મોકલવા બાળકો ને પણ નોકરી તો સરકારી જ જોશે😅

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 Před 11 měsíci +44

    શિક્ષણ નો સત્યનાસ કરી નાખ્યો

  • @gamithiiteshkumarguljibhai5687
    @gamithiiteshkumarguljibhai5687 Před 11 měsíci +33

    157 સ્કૂલ માં ધોરણ 10 માં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો...શું કેવું છે તમારે.... શિક્ષણ ની ઘોર ખોદી નાખી છે ગુજરાત માં...

  • @GovindsinhchauhanChauhan-dj3ry
    @GovindsinhchauhanChauhan-dj3ry Před měsícem +26

    મંચ પર પ્રવચન કરવા ગયો છે કે હાસ્ય મનોરંજન કરવા ગયો છે

  • @varjangbhamanek9811
    @varjangbhamanek9811 Před 28 dny +11

    પ્રાથમિક શાળામાં આજની તારીખમાં
    ઉચ શિક્ષણ નથી અપાતું ગરીબ વર્ગના બાળકો શિવાય
    ઉચ અધિકારી ના બાળકો ને શુ કામ પ્રાથમિક શાળા
    મા પ્રવેશ નથી અપાવતા તનો મતલબ શું સમજવું
    પ્રાથમિક શાળામાં કાંઈક તો ઘટે છે નહીં તો?
    સમાન

  • @harshalpatelvlog6291
    @harshalpatelvlog6291 Před 11 měsíci +15

    આ સાહેબ તો મોદી સાહેબ કરતા પણ મોટા કલાકાર છે

  • @primaryschooltalpoda-jh7ow
    @primaryschooltalpoda-jh7ow Před 11 měsíci +28

    એ પણ કહો કે પેલા શિક્ષકો ને ફક્ત અને ફક્ત બાળકો ને ભણાવવા સિવાય કોઈ કામ ન હતું...અને અત્યારે ભણાવવા સિવાય ની ૧૦૦૦ કામગીરી... ઉત્સવો... માંથી શિક્ષકો ને નવરા જ નથી મૂકતા..

    • @navalrabadiya3354
      @navalrabadiya3354 Před 9 měsíci

      તમે મોટા ભાષણ ચવાય કાય કયુનથી ભાજપ સરકાર આ વી ષીસણ વેછાથી કરીનાખૂ અને ખોટા ભાષણ કરો શો

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před 11 měsíci +13

    ગપા ગપા ને ગપા

  • @Ramesh_009
    @Ramesh_009 Před 11 měsíci +11

    એ પ્રચાર માટે જ આવતા.😊😅

  • @bhaveshkakadiya2228
    @bhaveshkakadiya2228 Před 11 měsíci +8

    તમારા અનુભવ સારા છે પણ તમારા ઘરે થી કેટલા છોકરા સરકારી શાળા માં ભણ્યા છે

  • @dhaneshwarkandulna783
    @dhaneshwarkandulna783 Před 18 dny +1

    સરકારી શાળાઓ વધારો,અને તેમાં સારું શિક્ષણ આપો...તો આર્થિક ભારણ પણ ઓછું થાય અને શિક્ષણ વધુ સારું મળે...તમને તો લોકોને માનસિક ગુલામ બનાવવા માં જ રસ છે...તમારી નવરી વાતોમાં હા માં હા કે એજ ગમે છે...

  • @rajaji-el8zg
    @rajaji-el8zg Před 11 měsíci +26

    પ્રા. શાળા ખતમ કરી દીધી.

  • @Jadeshwar
    @Jadeshwar Před 11 měsíci +22

    ભાજપના હરામખોર બઘાય નેતાઓ વગર પ્રવેશ ઉત્સવ વગર કોંગ્રેસની બનાવેલી શાળાઓમા ભણીને મોટા થયા છો
    નાલાયકો આજે દર ૧૦૦ ખાનગી શાળાએ ૯૫%‌ભાજપના નેતાઓની છે
    કયા સુઘી જનતાને મુરખ બનાવશો હરામખોરો

  • @arifpatel1043
    @arifpatel1043 Před měsícem +6

    5000 sarkari school gujarat ma bandh thai ..RTI thi puchhi kejo vadhar hase oan ochhi nai

  • @sagarpatel7294
    @sagarpatel7294 Před 11 měsíci +8

    Education ni quality pan jaruri 6e

  • @HARERMBHAITILAVAT-cy2wt
    @HARERMBHAITILAVAT-cy2wt Před 11 měsíci +10

    ગપ્પાં

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Před měsícem +2

    અભણ નું સન્માન સમારોહ લાગે છે

  • @user-bx2ks8dz5i
    @user-bx2ks8dz5i Před měsícem +2

    રુપાલાજોખરછે.કોમેડીયન

  • @BaryaAlpeshbhaiKiktabhai-kc1ie
    @BaryaAlpeshbhaiKiktabhai-kc1ie Před 11 měsíci +7

    ભારત માતાકી જય

  • @vijaysiravi100
    @vijaysiravi100 Před 24 dny +1

    Brilliant hardworking leader modig jindabad

  • @Aashvichaudhari
    @Aashvichaudhari Před 11 měsíci +15

    એવા અધિકારી ઓ આવી ને ખબર વગર... વર્ષ ની શરૂઆત મોં જ શિક્ષકો ની જે મજા લોય 6 એના લીધે જ આખુ વર્ષ બગડે 6😂😂😂😂😂😂😂

  • @dhirugayakwad9350
    @dhirugayakwad9350 Před 11 měsíci +8

    જોયું છે સાહેબ અમે પણ તમારા શબ્દો ઘણું વધારે થઈ ગયું લાગે છે

  • @kanaiyalalgondaliya1558
    @kanaiyalalgondaliya1558 Před 11 měsíci +6

    આ રુપાલા ભાઇ સાચું કહે છે

  • @sabirmansuri6572
    @sabirmansuri6572 Před 11 měsíci +2

    આમને બીજું કોઈ કામ નથી લાગતું

  • @HINDU-7SANATANI
    @HINDU-7SANATANI Před měsícem +2

    RUPALA SAHEB ❤BJP

  • @rathodbudhabhai5624
    @rathodbudhabhai5624 Před 4 dny

    સરકારી શાળા ઓ બંધ કરી ખાનગી શાળાઓ ને મંજુરી આપી ગરીબ અને મધ્યમ વર્ગ, પછાત વર્ગ ના નાગરિકો ને અભણ રાખવાની સરકારની નીતિ.😊

  • @vijaydobariya3882
    @vijaydobariya3882 Před měsícem +1

    જય હો રૂપાલા જી જે સમયે ધીંગા ટોળી કરતા ત્યારે સરકાર કોની હતી

  • @bharatbhaimajmudar3149
    @bharatbhaimajmudar3149 Před měsícem

    એટલે જ શિક્ષકોની ભરતી નથી કરતા? સરકારી સ્કૂલો બંધ કરી રહ્યા છો ?

  • @jiolife5971
    @jiolife5971 Před 11 měsíci +6

    tari mano ppp😊

  • @ChandreshSoni
    @ChandreshSoni Před 11 dny

    એ વખતે શિક્ષણ દરેક વર્ગ ને પોષાય તેમ હતું, અત્યારે શિક્ષણ નો ધંધો કરી નાખ્યો છે.

  • @user-cu3jk7rk1p
    @user-cu3jk7rk1p Před 18 dny

    એ બધુ સાચુ પણ હાલ સરકારી શાળા ઓ માં કાયમી શિક્ષકો નથી એ બાબતે વિચાર કરો

  • @gujuvlog8347
    @gujuvlog8347 Před 11 měsíci +6

    Je karvani se e karo mongvari ke berojgari to dekhati j nathi BJP hatav desh bachav

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 Před 19 dny

    રવાદે બાયલા મારા બનાસકાંઠા મોં 43 સ્કુલ બન્ધ થઈ છે ❤❤

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb Před 12 dny

    સરકારી શાળા ઓ બન્ધ કેમ થઈ એની તપાસ થવી જોઈએ

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Před 11 měsíci +1

    बरबाद कर दिया

  • @raajput4398
    @raajput4398 Před dnem

    ઈ સ્કૂલ માં ભણેલા અત્યારે એમ કે છે કોંગ્રેસ છે છું કરિયું 🤣🤣🤣

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Před 11 měsíci +6

    Jay ho BJP BJP BJP 🙏👍🙏

    • @nikufitness9016
      @nikufitness9016 Před 8 měsíci

      Lodo bjp 😂 bjp mukt bhart sukhi bhart khus bhart 😂

  • @realowner8162
    @realowner8162 Před 9 dny

    આતો વગર ખાલી time બગડવાનું કામ થઈ રહ્યું સે...

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l Před 15 dny

    પ્રવેશ ઉત્સવના નામે કરોડોની ગ્રાન્ટ ખાય ગયા છે,
    ભાજપ વાળા

  • @vipulchaudhari7736
    @vipulchaudhari7736 Před 14 dny

    વિપક્ષ ના નેતાઓના ભાજપ મા પ્રવેશઉત્સવ વિશે પણ માહિતી આપશો.

  • @vishaljoshiofficial7657

    શિક્ષણ ની પત્તર ઠોકી દીધી છેલ્લા 10 વર્ષ માં

  • @MukeshPatel-xg5eh
    @MukeshPatel-xg5eh Před 11 měsíci

    Bhai corruption etle su.. Tevo subject..school ma koi pan rite saaro samjaavo... Comedy to sai ram ane dhirubhai pan daayra ma kare chhe... 🙏🙏🙏

  • @rajubhoya7449
    @rajubhoya7449 Před 4 dny

    Congress jindabad ❤

  • @shaileshpatel9370
    @shaileshpatel9370 Před 14 dny

    દેશમા ૧૦ વર્ષમા ૧૦૦૦૦ સ્કુલ બાધ કરી

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 Před 11 měsíci +4

    ખરેખર રૂપાલાજી ને સાંભળવાની ખૂબ મજા આવે છે 😂😂

  • @parmarsanju4700
    @parmarsanju4700 Před 27 dny

    હાસ્ય કલાકાર વધારે છે નેતા કરતા😂

  • @navalpuranvairagi3600
    @navalpuranvairagi3600 Před 23 dny

    આ ભાઇ ભણવા ગયો ત્યારે આ વડીલને લોઠકા છોકરાઓ ટીંગાટોળી કરીને લઇ આવેલા 😂😂😂

  • @vishalshiyani5402
    @vishalshiyani5402 Před 21 dnem

    સરકારી સ્કૂલ ને મૂકો ...તડકે નાનાં માં નાની પ્રાઇવેટ સ્કૂલ માં સિનિયર જુનિયર ની ફી ૧૨૦૦૦ અને હાય ફાય સ્કૂલ માં લાખ રૂપિયા સુધી છે.. વાહ વાહ એજ્યુકેશન ખૂબ સસ્તું હો...

  • @pintuprajapati1052
    @pintuprajapati1052 Před 6 dny

    કાયમી શિક્ષકોની ભરતી કરો પેલા

  • @BharatRohit09
    @BharatRohit09 Před měsícem

    હવે schoolo માં ટીચર નથી રહ્યા એની તો વાત કરો કાકા

  • @maheshbhaipatel5674
    @maheshbhaipatel5674 Před 11 měsíci +8

    વા...વા... કલાકાર

  • @HarshGohil-pm3yh
    @HarshGohil-pm3yh Před 22 dny +1

    Lukhesh mahan lukhesh

  • @shaileshpandya7260
    @shaileshpandya7260 Před 11 měsíci +2

    જય જય ગરવી ગુજરાત

  • @KamleshPatel-dz3sd
    @KamleshPatel-dz3sd Před 11 měsíci +4

    Fekva nu bandh karo ,2024 bjp free india.

  • @shanakoli3428
    @shanakoli3428 Před 17 dny

    આટલી બધી સુવીધા છે તો તમારા છોકરો ને સરકારી શાળામાં કેમ નથી ભણાવતા😅😅😅 કોમીડી કલાકાર

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Před 9 měsíci

    લાફોળી લાફા લણનારા😅😅

  • @parasmakadia2546
    @parasmakadia2546 Před 24 dny

    પહેલા ધોરણ 1 થી 12 માં કાયમી શિક્ષકોની ભરતી કરો પછી ભાષણબાજી કરજો. પ્રજાના કામ કરો તમને પ્રજાએ કામ કરવા સત્તા પર બેસાડ્યા છે.

    • @trushapatel2687
      @trushapatel2687 Před 16 dny

      Rupala saheb na gam ma j Mari sister school ma sarvice krechh. Ek var jrur thijjo tya bav j mst school 6. Teachers no staf pn joi n aao. School na time e mobile pn receive nt krta.bav j mst teaching kravechh bhai.Jay hind🇮🇳🫡

    • @parasmakadia2546
      @parasmakadia2546 Před 16 dny +1

      @@trushapatel2687 ઘણાં સરકારી શિક્ષક સારું કામ કરે છે પણ મારો વિરોધ એ છે ટેટ અને ટાટ ની પરીક્ષા પાંચ વર્ષે લીધા પછી પણ કાયમી ભરતી કરતા નથી. કેટકેટલી રજૂઆત કરી છે છતાં પણ જવાબ આપતા નથી. છેલ્લે રજૂઆત મોદી સાહેબ સુધી પણ પહોંચી છે છતાં પણ કઈ જવાબ આપતા નથી. આ ગુજરાત રાજ્યની અંદર ભાઈ ઘણા એવા ઉમેદવારો છે જે સરકારી નોકરી માટે ગાંધીનગર જઈ પૈસા ખર્ચી રાત દિવસ મહેનત કરે છે. કોઈપણ સરકારને એવું કહેતું નથી કે ભાઈ વધારાની સરકારી નોકરીની જગ્યા બહાર પાડો જેટલી ખાલી જગ્યા છે પેલા નિયમ પ્રમાણે એટલી તો ભરતી કરો.

  • @laxmandharajiya5328
    @laxmandharajiya5328 Před 11 měsíci +3

    Chaplus.no.1

  • @user-it1uc9eq5m
    @user-it1uc9eq5m Před 12 dny +1

    બોય કોટ બીજેપી

  • @user-yz8gc3uh2r
    @user-yz8gc3uh2r Před 26 dny

    આ બધું તારી સાથે બનેલું લાગે

  • @educationallifemessage2613
    @educationallifemessage2613 Před 11 měsíci +3

    bekar government ...paisa lai nokri denari government

  • @Climex20
    @Climex20 Před 11 měsíci +1

    Bhai e smay alg hto.... Aava se india na ministro

  • @nandubhavaghela4356
    @nandubhavaghela4356 Před 26 dny

    રૂપલા ના છોકરા ના છોકરા સરકારી માં અભ્યાસ કરે ???છે

  • @manishjariwala7509
    @manishjariwala7509 Před 11 měsíci +2

    Peliya uchkvanu ochhu kar rupala😂

  • @K.s.gamer34
    @K.s.gamer34 Před 19 dny

    Whaa modi ji whaaa

  • @hareshvyas2298
    @hareshvyas2298 Před 11 měsíci +4

    JOKER.....JOKER......JOKER....JOKER.

  • @Techno0070
    @Techno0070 Před 10 dny

    ભાજપ નો રમેશ મહેતા😂

  • @bhupendrasinhchauhan8512

    કયા નેતાના છોકરા પ્રાથમિક શાળામાં ભણે છે?

  • @dilipramani3314
    @dilipramani3314 Před měsícem

    તમારા ગામડા માં એવું હશે અમે તો ક્યાંય જોયું નથી.

  • @rajuvamrotiya820
    @rajuvamrotiya820 Před měsícem

    જાધિનવ કઈ તો કામ ની વાત કરો

  • @ajitsinhbaria266
    @ajitsinhbaria266 Před měsícem

    અત્યારે એ થાય છે ડોફા

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Před 26 dny

    જય શ્રી કૃષ્ણ

  • @MansukhChavda-hd4pp
    @MansukhChavda-hd4pp Před 25 dny

    હવે તારી ટીગાટોળી થઈ ગઈ 😂😂😂😂😂😂

  • @mangubhaipatel9102
    @mangubhaipatel9102 Před měsícem

    અભણ ગંદા ઓ.

  • @vipulpandya324
    @vipulpandya324 Před 11 měsíci

    ભરતી જ નથી કરતાં, જગ્યા ઓ કેટલી ખાલી છે.. તમારી સિસ્ટમ ને તમે

  • @kevlamsecurity9418
    @kevlamsecurity9418 Před 22 dny

    તમે પ્રાથમિક શાળા કેટલી બંધ કરી?એ વાત કર

  • @educationallifemessage2613
    @educationallifemessage2613 Před 11 měsíci +1

    fake Vani vaato se

  • @RajanRajan-el1pq
    @RajanRajan-el1pq Před 11 měsíci

    Are bus re.... Gujrat sab dekh chuka or bhugat chuka

  • @PRAKASHPARMAR-rb6tw
    @PRAKASHPARMAR-rb6tw Před 11 měsíci

    Rupiya bhega krya hoo aamne😂😂😂😂

  • @solankianandkumar715
    @solankianandkumar715 Před 26 dny

    स्कूल j बंध कर दिया और टीचर भर्ती करते nhi ho permanent,,,

  • @ishvarbhaiprajapati8353

    અધિકારીઓ બહાર નહોતા આવતા તે વાત ખોટી છે.

  • @SamabhaiPrajapati-ec1tn

    Khub saras

  • @samjibhaimakwana386
    @samjibhaimakwana386 Před 11 měsíci

    બધુ તમેજ કર્યુ છે એમ કહોને

  • @infodesk1813
    @infodesk1813 Před 11 měsíci +1

    6 year kem kriya???????????????????

  • @kingpreence
    @kingpreence Před 11 měsíci +3

    બીજેપી 😍😍😍

  • @dudabhairajputgohil1673

    તમે બધે ટાગા ટીગી કરી છે

  • @kgvaghela4754
    @kgvaghela4754 Před 11 měsíci +1

    aane,natk,ma,muko

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 Před 7 měsíci

    કેટલું સાચું બોલો છો હવે જૂઠું બોલો ક્યારે સૂધરસો......

  • @dabhinarshi5558
    @dabhinarshi5558 Před 9 dny

    તમે આ નિશાળ બંધ કરી દિધી છે

  • @MansukhChavda-hd4pp
    @MansukhChavda-hd4pp Před 25 dny

    તમે બી.જે.પી એ સરકારી સ્કૂલ બંધ કરી હવે કોઈ ટીગાટોળી બંધ કરાવી

  • @Srdulcvakiya
    @Srdulcvakiya Před 21 dnem

    તમે કેટલા ને નોકરી આપી ઈ બોલો

  • @dsanrame268
    @dsanrame268 Před 11 dny

    તું હાલતી નો થાને ભાઈ

  • @m.djadeja6667
    @m.djadeja6667 Před 26 dny

    Manoranjn ko kalakar chhe

  • @Paridhi944
    @Paridhi944 Před 21 dnem

    Teacher nathi enu su
    Majbur thay chhe valio pvt school taraf ane pvt school ma b.ed k ptc pan na karyu hoy eva teacher hoy chhe.

  • @dineshrajgor1066
    @dineshrajgor1066 Před 11 měsíci +1

    જે કામ પ્રજાના કરવાના છે એ પુરા કરો

  • @llRAMll-hr87a
    @llRAMll-hr87a Před 24 dny

    Boycott rupala, Boycott BJP

  • @IndigenousHit
    @IndigenousHit Před měsícem

    Amaru pension khay gaya aenu su we want OPS