Laija lereeda Tara Deshma

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Subscribe Channel : bit.ly/2xnW6eN
    Song: Laija lereeda Tara Deshma - લઈજા લેરીડા તારા દેશમાં
    Singer: Tejal Thakor, Kaushik Bharwad
    Make Reels : / 294089983320330
    -----------------------------------------------------
    Wynk : bit.ly/3PH9Yqg
    Saavn : bit.ly/3ZhGG4B
    Spotify : bit.ly/45TwKAO
    Itunes : bit.ly/3Ro9fvm
    Amazon : bit.ly/3PGEEI0
    Hungama : Soon Available
    YT Music : bit.ly/48fIuPH
    KKBOX : Soon Available
    Resso : bit.ly/3Rp1bdx
    ---------------------------------------------------
    Starring: Karan Rajveer, Kinjal Patel
    Lyrics: Jashwant Gangani
    Music: Vishal Vagheswari
    Director - Concept: Parnav Jethva JP
    Choreography: Deepak Turi
    Producer: Ratnakar Kumar
    Dop: Ravi Patel
    Creative Director: Jashwant Gangani
    Editor: Ravindra S Rathod
    Project By: Gangani Motion Pictures
    Poster Design: Raj Charoliya
    Music Label: Worldwide Records
    Instagram : / worldwiderecordsgujarati
    Facebook : / worldwiderecordsgujarati
  • Hudba

Komentáře • 344

  • @lucky_the_rockstar
    @lucky_the_rockstar Před 11 měsíci +18

    Me aa song ne pehli vaar sambhlayu pan purani prem ni vaato yaad aavi gyi vry nice and heart touching song😢❤❤❤

  • @thakorsahdev499
    @thakorsahdev499 Před 11 měsíci +19

    સુપર સોંગ તેજલ ઠાકોર કોસીક ભરવાડ. જોરદાર સોંગ આવા સોંગ બનાવો સુપર 🌟

  • @sanjaysinhok1672
    @sanjaysinhok1672 Před 11 měsíci +10

    સરસ.સોગ.છે.આવા.જ.બનાવો.ભાઈ

  • @pravinluhar2788
    @pravinluhar2788 Před 11 měsíci +7

    Hiten kumar .aanandi tripathini juni filmoni yad avi gai jordar

  • @maheshraval6930
    @maheshraval6930 Před 11 měsíci +14

    હા ગીતકાર જશવંતભાઈ ગાંગાણી હાં

  • @kajalbarot1839
    @kajalbarot1839 Před 11 měsíci +5

    આ અભીનય મા છે ને એ બોવ સરસ લાગે છે બનને એક પેલા સોગ મા તે આ છે લાખ ના છાપરા જોરદાર સોંગ છે 👌👌👌👌 એન્ડ સુપર વોઇસ કવશીક ભરવાડ 👌👌❤️❤️❤️👍👍👍💯💯💯💯💯

  • @VipulsinhVaghela-hs2tf
    @VipulsinhVaghela-hs2tf Před 10 měsíci +8

    હું આગીત દાડામા રોજદસ વખત સાભળ તો પણ હવે મારી ગુડી થી breakup થઈ ગયું હવે આ ગીત મારી જીંદગી મા ગીત બનીને રહી ગયું 😪😭😭💗 Miss you all time guddi,તમે જીંદગી મા સદાય ખુશ રેજો મારી ગુડીની યાદ માટે એક લાઈક કરજો Miss you guddi😭😭💗

  • @sanjaybharwad1041
    @sanjaybharwad1041 Před 11 měsíci +9

    જય ઠાકર ભાઈ સુપર સોંગ

  • @sagarjokhavasagarjokhava9214
    @sagarjokhavasagarjokhava9214 Před 10 měsíci +11

    હા કૌવશીક ભરવાડ જોરદાર સોંગ ❤

  • @gujaratidhamaka7328
    @gujaratidhamaka7328 Před 11 měsíci +28

    કૈક જૂનું અને જાણીતું લાગે મારા દિલને બહુ વ્હાલું લાગે 👌😊💐

  • @jorubharwad1153
    @jorubharwad1153 Před 11 měsíci +10

    વિચારતો હતો કે આટલું સરસ ગુજરાતી સોન્ગ કઈ રીતે બન્યું પછી ખબર પડી કે આતો જસવંત ગાંગાણી નો કમાલ છે..

  • @user-yp9ri7qi3w
    @user-yp9ri7qi3w Před 11 měsíci +7

    જય ઠાકર

  • @maashaktitigergroup2844
    @maashaktitigergroup2844 Před rokem +5

    સુપર હિટ સોંગ તેજલ બેન

  • @user-rh4se6hq2w
    @user-rh4se6hq2w Před rokem +8

    હા મોજ હા ,,,,તેજલ બેન ઠાકોર 💘💘💘💘💘💘💘💘💘

  • @RajuMundhva-nt6fo
    @RajuMundhva-nt6fo Před 3 měsíci +3

    કૌશિક ભરવાડ નું ગીત સાંભળતા મોજ આવે છે

  • @VishnuThakorjanki
    @VishnuThakorjanki Před 10 měsíci +25

    તેજલબેન નું નામ પડતા મારે ગીત સાંભળવું પડે....હો...😊

  • @jigarcreations
    @jigarcreations Před rokem +12

    Jaswant gangani geet ek nubr hoy jordar song👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥

  • @short.video7878
    @short.video7878 Před 11 měsíci +8

    યાર આટલુ ટૂંકું ગીત ખબરે ના પડી ક્યારે ખતમ થઇ ગયો આવા સોન્ગ તો કલાક સુધી હોવા જોઈએ તોય મન ના ભરાય ❤️🥰

  • @nemichandkumawat2727
    @nemichandkumawat2727 Před rokem +5

    अती सुंदर जनाब प्रस्तुती

  • @Happybhavna
    @Happybhavna Před 2 měsíci +2

    Veri nice 👍

  • @shivjaymataji.A2Z
    @shivjaymataji.A2Z Před rokem +17

    અત્યાર સુધીનું 1 નંબર સોંગ છે આ યાર બહુજ મસ્ત છે

  • @rinkalpatelofficial1901
    @rinkalpatelofficial1901 Před rokem +8

    ખૂબ સરસ 👌

  • @VipulsinhVaghela-hs2tf
    @VipulsinhVaghela-hs2tf Před 11 měsíci +111

    હું આ ગીત દાડામા દસ વખત સાંભળું છું જોરદાર છે ગીત

  • @chanavesara76
    @chanavesara76 Před 11 měsíci +22

    હા સમાજનું રતન કૌશિક ભરવાડ હા ❤❤❤❤❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io Před rokem +20

    આવાં સોંગ બનાવો ભાઈ જોરદાર સોંગ છે વારંવાર સભાડવાનું મન થાય કોઈ ફિલ્મ નું શૂટિંગ હોય એવું સોંગ છે બંને ની જુગલ બંધી સુપર છે વાહ તેજલ બેન કૌશિકભાઈ એન્ડ સોંગ ના શબ્દો

  • @JashibenPatel-ug2db
    @JashibenPatel-ug2db Před 2 měsíci +2

    મને આ ગીત બહુ ગમે છે

  • @DharmeshSaniya
    @DharmeshSaniya Před rokem +3

    Are pan mast song se ho

  • @user-pz3cn8tp5n
    @user-pz3cn8tp5n Před 11 měsíci +25

    અત્યાર સુધીનુ ૧ નંબર સોંગ ❤❤❤❤❤❤❤❤

  • @Ra1crt98
    @Ra1crt98 Před 11 měsíci +13

    આ ગીત ના જેટલા વખાણ કરવા એટલા ઓછા છે હો મારા ભાઈ❤❤❤

  • @ashokrathod2753
    @ashokrathod2753 Před 11 měsíci +8

    જોરદાર સોંગ લાવ્યા સો ભાઈ
    એક નંબર સોંગ
    Nice voice both singer congratulations 🎉

  • @jogajithakorofficieal4147
    @jogajithakorofficieal4147 Před 11 měsíci +4

    સુપર.સોગ. કૌશિક ભાઈ ભરવાડ તેજલબેન.ઠાકોર.👌👌👌👌👌👌👌👌

  • @DharmeshSaniya
    @DharmeshSaniya Před rokem +6

    Jay dwarkadhish 🙏🙏

  • @ARAV_FF9
    @ARAV_FF9 Před 11 měsíci +7

    આવા ગીત ગાંગાણી સિવાય કોઈ ના નહોય કોય થી બને પણ નય સાહેબ ગાગાની.........સોનું તો સોની પારખી શકે બાકી..બીજા તો ને પિત્તળ સોનું કય ને પેહરાવી દેસે ❤❤❤❤❤

  • @gopalbharwad1938
    @gopalbharwad1938 Před 11 měsíci +2

    ❤ma vasi gayu song

  • @saniyajagdish518
    @saniyajagdish518 Před rokem +3

    ❤❤❤❤❤

  • @sahilparmar221
    @sahilparmar221 Před 10 měsíci +16

    વાહ સુ ગીત સે વાલમ ની યાદ આવી જાય ❤

  • @nareshsakariya4726
    @nareshsakariya4726 Před rokem +9

    આવાજ સોંગ બનાવો બોવજ સરસ સે હો કવસીક ભાઈ તેજલ બેન બોવજ સારો સોંગ બનેસે તમારી જૂગલ બધી મા

  • @RavalHet302
    @RavalHet302 Před 3 měsíci +1

    Ha nice song so beautiful😍💓.... 🎉

  • @nemichandkumawat2727
    @nemichandkumawat2727 Před rokem +51

    भारतीय सस्कृति को कोटि कोटि प्रणाम ।।

  • @user-ny8ze9ts2z
    @user-ny8ze9ts2z Před rokem +3

    Khub sarash😊

  • @vanrajbhaibharvad8628
    @vanrajbhaibharvad8628 Před rokem +4

    Ha gj17 ha ha vadatalav ❤

  • @Narendrargohel
    @Narendrargohel Před 10 měsíci +1

    આ ગીત દિવસ માં પચાસ વખત સાભડૂસૂ

  • @kajalbarot1839
    @kajalbarot1839 Před 10 měsíci +8

    અભીનય કરે એ હીરા નુ નામ છુ છે એ બોવ સરસ લાગે છે 👌👌👌 મને બોવ ગમે છે એક પેલા ઞીત મા છે લાખ ના છાપરા એમા પણ અભીનય કયો છે 👌👌 પણ રીયલી એ હીરો બોવ સરસ લાગે છે 👌👌

  • @KolipatelManoj
    @KolipatelManoj Před 8 měsíci +1

    આ ગીત સાંભળીને મને આંસુ આવી જાય છે 😢😢😢😢આ ગીત દિવસ મા 5 વખત સાંભળ્યું શું 😢અતારે હું એકલો સુ 😢

  • @navalbhavad6959
    @navalbhavad6959 Před 11 měsíci +8

    સરસ કૈવશીક ભરવાડ❤❤❤

  • @dhartidigitalstudiodhartir3706

    Nice song congratulations

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 Před rokem +2

    Super song

  • @Jagdishme
    @Jagdishme Před 11 měsíci +6

    વાહ ફાઈવસ્ટાર કાનુડો એટલે કૌશિક ભાઈ ભરવાડ વાહ જોરદાર સોન્ગ છે

  • @kishorsinhkhodubha3878
    @kishorsinhkhodubha3878 Před 11 měsíci +4

    સુપર પ્રણય ગીત ગાયુ છે તેજલ બેનબા ....! કિશોર સિહ વાઘેલા દાલોદ

  • @user-hi5qv3mi5o
    @user-hi5qv3mi5o Před měsícem +2

    😂❤😂❤🎉 એસ એસ એમ એસ 😂❤😂❤

  • @manjulasolanki5561
    @manjulasolanki5561 Před rokem +5

    જય માતાજી

  • @rakeshdhethliya775
    @rakeshdhethliya775 Před 10 měsíci +1

    તેજલ ઠાકોર ના તોલે કોઇ પણ કલાકાર ના આવે 🎉🎉🎉🎉🎉🎉

  • @VirenSardarpurLyrics
    @VirenSardarpurLyrics Před rokem +3

    જોરદાર music...vishal vagheshwari...

  • @user-gm3oj1yo5z
    @user-gm3oj1yo5z Před 9 měsíci +2

    સુપર

  • @kanabharwad8287
    @kanabharwad8287 Před rokem +2

    Super

  • @narendrabaraiya8672
    @narendrabaraiya8672 Před 3 měsíci

    ખુબ ખુબ સરસ સોંગ તેજલ બેન ❤❤

  • @user-dy8pj5vi4y
    @user-dy8pj5vi4y Před 10 měsíci

    Ha mara ghayal ashik bav mast git gayu ho bav love thay gayo git sambline

  • @krishnamotarsautomobile6984
    @krishnamotarsautomobile6984 Před 11 měsíci +1

    ખરેખર હિતેન કુમાર જેવુ છે સરસ

  • @GujjuVlog77
    @GujjuVlog77 Před 11 měsíci +2

    વાહ જસવંતભાઈ વાહ તમારી કલમ👌👌👌👌

  • @balvantparmar8064
    @balvantparmar8064 Před 4 měsíci

    દિલ ને અડી ગયું આ ગીત

  • @shyamjograna_6182
    @shyamjograna_6182 Před 11 měsíci +2

    Ha kaushik bhai ha
    Jay thakar❤

  • @machharmahesh6653
    @machharmahesh6653 Před 22 dny

    Mane AA git bov game chhe

  • @Jagdishme
    @Jagdishme Před rokem +1

    મસ્ત લુક સાથે સોગ છે,,,વેરી નાઈસ

  • @MaheshParmar-yy1tk
    @MaheshParmar-yy1tk Před 9 měsíci +1

    Kaushik bharvad❤😊😍😍😍😍😍😍😍😍😍😍😍. ✌️

  • @PrinsdabhiRoyalking-tz3ys
    @PrinsdabhiRoyalking-tz3ys Před 10 měsíci +1

    Nice song tejal ben....

  • @VipulRaval-hm2rl
    @VipulRaval-hm2rl Před 10 měsíci +1

    વિપુલ યોગી સીંગર❤❤❤❤❤❤❤

  • @chauhansanjaykumar1171
    @chauhansanjaykumar1171 Před 10 měsíci +1

    જોર દાર ગીત છે બોવ ગમે છે

  • @bhagvanbhainanubhaiparmarb1346

    ❤❤ સુપર

  • @faujigovaliyo59
    @faujigovaliyo59 Před rokem +1

    Atisunadar junasong ni yad apavese..super dupar song

  • @GorasBharwad
    @GorasBharwad Před 2 měsíci

    Supar

  • @sanjaypatni3725
    @sanjaypatni3725 Před 3 měsíci

    Vah kavsik bharvad

  • @rameshthakor7276
    @rameshthakor7276 Před 2 měsíci

    સુપર હિટ

  • @nikulpanchal6879
    @nikulpanchal6879 Před 10 měsíci +2

    જીગ્નેશ કવિરાજ ..હેત્તલ ભરવાડ....કૌશિક ભરવાડ . ગૂજરાત નાં સિંગર.. સુપર સ્ટાર..

  • @nareshsakariya4726
    @nareshsakariya4726 Před rokem +2

    સુપર સોગ સે હો પેલી વાત તો ઈ સે કે કવસીક ભાઈ તેજલ બેન ની જોડીજ હીટ સે અવાજ બને નો સરસ સે ગીત તો હીટ હોયજ હો જોરદાર સે સોંગ આવાજ બનાવતા રહો

  • @SKVirampurKing
    @SKVirampurKing Před rokem +3

    હા મોજ હા ❤❤❤❤

  • @prabhatbamba4983
    @prabhatbamba4983 Před 11 měsíci +1

    Vah kaushik bro vah

  • @GMD-MUSIC.
    @GMD-MUSIC. Před 11 měsíci +3

    2023 nu kaushik bharwad nu no.1 song❤❤❤❤

  • @bharatchauhan250
    @bharatchauhan250 Před 10 měsíci +9

    શુ વાત છે ગીત તો બવ સરસ છે

  • @ShreeSaiDigital
    @ShreeSaiDigital Před rokem +5

    સુપર ડુપર છે આ ગીત સાંભળીને જુના ગીતોની યાદ આવી ગઈ આવા ગીતો જ સારા લાગે અને વારંવાર સાંભળવા ગમે...

  • @jogranabharatbhai7565
    @jogranabharatbhai7565 Před 11 měsíci +3

    હા મોજ ભાઈ ની હા

  • @user-of2pf4vi8d
    @user-of2pf4vi8d Před 9 měsíci +1

    Mast song che ❤ 4:46

  • @user-xl8fb7go7h
    @user-xl8fb7go7h Před 11 měsíci

    Supar nice song love song. My

  • @gujarati_boy_viram4600
    @gujarati_boy_viram4600 Před rokem +1

    Movie jevu song se jordaar

  • @lucky_the_rockstar
    @lucky_the_rockstar Před 11 měsíci +1

    su aawaz che tejal ben thakor ane kaushik bhai bharwad tme to dil garden garden kri didhu❤️❤️❤️

  • @jagdishparmar6019
    @jagdishparmar6019 Před 11 měsíci +1

    કૌશિક ભાઈ ભરવાડ ❤
    સુપર હિટ સોંગ 💕🎤🎹
    દીલ ખુશ થઈ ગયું
    આવું ગીત ગાતા રહો.ઠાકર‌ તમારી હારે છે.
    રાધે રાધે ❣️

  • @rohitgirish0106
    @rohitgirish0106 Před rokem +3

    બવ સરસ સોન્ગ બનાવ્યું છે

  • @ashokmakvana779
    @ashokmakvana779 Před 11 měsíci +1

    જોરદાર ગીત 🎉

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Před 11 měsíci +1

    Super tejal bean.

  • @thakorsanjaykumar5236
    @thakorsanjaykumar5236 Před 11 měsíci +1

    Kon kon Instagram mathi ril shambhari ne ayuche

  • @user-id7jl8mw6h
    @user-id7jl8mw6h Před 11 měsíci +37

    કૌશિક ભરવાડ અને જીજ્ઞેશ કવિરાજ ના અવાજ માં કય ફેર નથી લાગતો આ સોંગ દસ વાર સાભલે તો પણ સાભળવા ની મજા આવે અતી સુંદર

  • @crazyhacker6538
    @crazyhacker6538 Před 9 měsíci +1

    Jordaar song ..ho.. Tejal thakor

  • @danish.music.officia3401

    Very nice song world wide record bhojpuri superstar khesari lal Yadav ayega to dhamaka ho jayega

  • @MeeraGohil-nf4wx
    @MeeraGohil-nf4wx Před 2 měsíci +1

    ❤😇💙...

  • @bholabhaibharvad7108
    @bholabhaibharvad7108 Před 10 měsíci

    Vah.khusik.bharvad.g.j.24.500.patan.jay.thakar

  • @AshokRanod
    @AshokRanod Před 9 měsíci

    Maiyar Ma Mandu Nathi Lagtu Part 2 Full Movie Uplod Karo Pls❤

  • @user-fx4rs4no1q
    @user-fx4rs4no1q Před 8 měsíci

    આવા ગીતો સાંભળી ને નો હોય ને એણે પણ પ્રેમ થઈજાય ❤❤❤❤હાય મારા વાડી ક્યાં હસે ભગવાન મોકલ જલ્દી

  • @Roohi5233
    @Roohi5233 Před měsícem

    Nice songs ❤❤❤❤ i love it 🎉🎉🎉

  • @gothadiyaraghutervada1599

    🥰🥰🥰

  • @SagarComedyboy-fj3pz
    @SagarComedyboy-fj3pz Před 7 měsíci

    Mind blowing this song ❤❤❤❤

  • @thakorusha5070
    @thakorusha5070 Před 10 měsíci

    Nice