બગલા ભાઈ સાથે વાતો 👌😊 સાચી વાત છે 10 વર્ષમાં ઘણું બદલાઈ જાય છે, છોકરીઓની 2 દુનિયા હોય છે, પેલી માઁ બાપનું ઘર અને બીજી પતિનું ઘર, લગ્ન પછી બીજી દુનિયા જ સાચી દુનિયા બની જાય છે, લગ્ન પછી નવી બહેનપણીઓ બને છે, પતિના ઘરની આસપાસ રહેતા પાડોશીઓની બેનો અને પતિના સગા સંબંધીની બેનો, જુની બહેનપણીઓ તો ક્યારેક એના માઁ બાપનાં ઘરે આવી હોય અને એ જ સમયે આપણે પણ આપણા માઁ બાપનાં ઘરે ગયા હોય ત્યારે જ મળે છે, ક્યારેક ક્યારેક તો વર્ષો પણ લાગી જાય છે, કેમકે કે પછી જવાબદારીઓ માંથી ફુરસદ જ નથી મળતી, ઘરકામ, વ્યવહાર, બાળકો અને ઘણુંબધું બીજું કામ, પોતાના માટે ફુરસદ પણ બહુ ઓછી મળે છે જો પતિને વાળી હોય તો. જો એક રીતે જોઈએ તો એટલાં વર્ષ પછી જઈએ અને એ જગ્યાએ જ્યાં બાળપણની એવી મજા લુંટી હોય ત્યાં એ જુના મિત્રો ન હોય તો રધી ન હોય એવું લાગે છે. એટલાં વર્ષ પછી આવીએ અને એટલું પરીવર્તન થઈ ગયું હોય છે ત્યારે એવું લાગે છે કે આપણે બીજી જગ્યાએ આવી ગયા હોય. કેટલીક બહેનપણીઓ ઘર વેચીને બીજા ગામ રહેવા વય ગય હોય છે, જેની માઁ બાળપણમાં આપણી સાથે રમતી હતી એનું છોકરું આપણી સાથે રમતું હોય છે. માઁ સાથે પણ સરસ રમુજ કરી. 👌😊 જે ઘરમાં બાળપણ વીત્યું હોય છે એ ઘર અને એ જગ્યાની એનર્જી સારી હોય છે. અફસોસ કે શાંતિ હવે એ બાળપણ પાછું નહીં આવે પણ બાળપણું તો અત્યારે પણ આવી શકે છે, એની કોઈ ઉંમર નથી હોતી, જો કે એ તારામાં છે એટલે વધુ કહેવાની કોઈ જરૂર નથી.
બગલા ભાઈ સાથે વાતો 👌😊
સાચી વાત છે 10 વર્ષમાં ઘણું બદલાઈ જાય છે, છોકરીઓની 2 દુનિયા હોય છે, પેલી માઁ બાપનું ઘર અને બીજી પતિનું ઘર, લગ્ન પછી બીજી દુનિયા જ સાચી દુનિયા બની જાય છે, લગ્ન પછી નવી બહેનપણીઓ બને છે, પતિના ઘરની આસપાસ રહેતા પાડોશીઓની બેનો અને પતિના સગા સંબંધીની બેનો, જુની બહેનપણીઓ તો ક્યારેક એના માઁ બાપનાં ઘરે આવી હોય અને એ જ સમયે આપણે પણ આપણા માઁ બાપનાં ઘરે ગયા હોય ત્યારે જ મળે છે, ક્યારેક ક્યારેક તો વર્ષો પણ લાગી જાય છે, કેમકે કે પછી જવાબદારીઓ માંથી ફુરસદ જ નથી મળતી, ઘરકામ, વ્યવહાર, બાળકો અને ઘણુંબધું બીજું કામ, પોતાના માટે ફુરસદ પણ બહુ ઓછી મળે છે જો પતિને વાળી હોય તો.
જો એક રીતે જોઈએ તો એટલાં વર્ષ પછી જઈએ અને એ જગ્યાએ જ્યાં બાળપણની એવી મજા લુંટી હોય ત્યાં એ જુના મિત્રો ન હોય તો રધી ન હોય એવું લાગે છે.
એટલાં વર્ષ પછી આવીએ અને એટલું પરીવર્તન થઈ ગયું હોય છે ત્યારે એવું લાગે છે કે આપણે બીજી જગ્યાએ આવી ગયા હોય.
કેટલીક બહેનપણીઓ ઘર વેચીને બીજા ગામ રહેવા વય ગય હોય છે, જેની માઁ બાળપણમાં આપણી સાથે રમતી હતી એનું છોકરું આપણી સાથે રમતું હોય છે.
માઁ સાથે પણ સરસ રમુજ કરી. 👌😊
જે ઘરમાં બાળપણ વીત્યું હોય છે એ ઘર અને એ જગ્યાની એનર્જી સારી હોય છે.
અફસોસ કે શાંતિ હવે એ બાળપણ પાછું નહીં આવે પણ બાળપણું તો અત્યારે પણ આવી શકે છે, એની કોઈ ઉંમર નથી હોતી, જો કે એ તારામાં છે એટલે વધુ કહેવાની કોઈ જરૂર નથી.
Ha tamari sav sachi vat Che
Thank you so much for this comment really appreciated it
Nice good
Thank you
Jay mataji very nice video
Jay mataji
ખુબ જ સરસ👍👍
Thank you Bhai
વાડીએ મજા આવે બેન 👌 સરસ છે વાડી
Thank you Ben
સીતારામ...વાહ વાહ...સરસ વિડીયો બનાવ્યો
Sitaram bhai
Thank you
જય માતાજી
Jay mataji
Beautiful વાળી ❤
Thank you bhai
Vary good nis vadi
Thank you
Jay swaminarayan
Jay Swaminarayan
જય માઁ સોનલ😊
જય શ્રી કૃષ્ણ
Jay Sonal ma Jay shree Krishna
Jay dwarikadhish 🙏
Jay Dwarkadhish
સીતા. રામ બેન
Sitaram bhai
nice video
sitaram
Sitaram bhai
Thank you
Sarasben😊😊😊
Thank you bhai
Nice home,nice perent & nice daughter...😊😊
Thank you brother
સીતારામ બેન સીતારામ સરસ
Sitaram bhai
વાડી નુ લોકેશન એક નંબર હો બેન ઈન્ડીયા નો ખુબ સરસ વિડિયો
Thank you very much bhai
Desi vah ❤😂
Thank you bhai
Jay swaminarayan 🙏🏻🙏🏻
Mst video 6 vadino
Mja avi jovani
Jay Swaminarayan
Thank you
Ram Ram sitaraam Jay Dwarkadhis 🙏 jeevn ane prakruti parivrtn shil chhe 10th years ma Ghana badhay parivrtn avi gaya
Sitaram bhai
Ha sav Sachi vat che
Thank you
Saras
Thank you
Jordar merani like kisan
Thank you bhai
Sara khetar shhe ben
Thank you bhai
વાડી વિસ્તારમાં રહેતા હોય તો વાડી ના વિડિયો હાલે છે ❤❤❤
Thank you bhai
Nice ❤❤❤❤❤
Thank you bhai
જય સોનલ માં તમને ❤ સરસ
Jay Sonal ma Bhai
બહુજ સરસ અને સુંદર વિડીઓ જોઈને મને આનંદ આવી ગયો છે આવજો જય વિહત માં👏
વિરમભાઈ રબારી જય વિહત માં👏
Thank you bhai
Jay mataji
Jay mataji bhai
જય દ્વારકાધીશ બેન
Jay Dwarkadhish bhai
Saras 👌👌👌👌👌
Thank you bhai
સીતા રામ
Sitaram bhai
સીતારામ શાંતિ બેન.......🙏🙏🙏
Sitaram bhai
આજે તમારો પહેલો vlog joyo બહુ સરસ મોજ ❤આવી ગઈ
Thank you Bhai
સીતારામ બેના
Sitaram bhai
Vari good
Thank you
સીતા રામ જય શ્રી કૃષ્ણ બેન
Sitaram bhai
Sita Ram
Sitaram bhai
Jayhinad
Jay hind
Hard working farmer salute 🙌🏻 💯
No doubt
Thank you
bahu sundar
Thank you bhai
રામ રામ સીતારામ
Sitaram bhai
Jay khodiyar ma
Jay khodiyar ma
સીતા રામ 🙏
Sitaram bhai
Natural air , Natural Village Natural is amazing 👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻
Yes gods creation is always beautiful
JAY SHREE SWAMINARAYAN
Jay Swaminarayan Bhai
Jay maa khodiyar 🙏
Jay khodiyar ma
હું તમને આનંદની ❤ આપણી હેત ભરીને લાગણી વ્યક્ત કરું છું 🙏🏻🙏🏻 ખરેખર સુંદર છો હરખ ઘેલી બની બેનાં
Thank you bhai
Nis and rel
Thank you bhai
Jay mataji ben jam khirsara thi
Jay mataji bhai
Jay mataji Nice v log 💞🍁🎄🌲👌👌
Jay mataji
Jay mataji santi ban super video bhavnagar city
Jay mataji bhai
Thank you
સરસ
Thank you bhai
જય માતાજી સીતારામ
Sitaram bhai jay mataji
સીતારામ બીન જોરદાર લોકેશન મસ્ત વિડીઓ
Sitaram bhai
Thank you
Vadi ni moj ho
Thank you
જય શ્રી કૃષ્ણ શરણં છે સારું છે
Jay Shree Krishna
Good Ben
Thank you bhai
બીન તીતા બાળપણ ની યાદ અપાવી દીધી આપણુ વતન આપણ ને ખુબ વાલુ લાગે
Thank you bhai
Israel ni drakh karata devariya ni bakhai mithi lage ❤
Ha ho
Apdu a apdu
Ghed aapnu nesaral jivan ane kheti fari junu yad apaviyu thenk s
Thank you bhai
Jai Matadi Ben ❤ Beutiful
Jay mataji bhai
Thank you
સરસ❤સે❤લીલુસમ❤
Thank you bhai
@@shantiodedra92 જવાબગુજરાતીમાદેજો
અગ્રેજીનથીઆવડતુ
સીતારામ બૈન 👌👌👌
Sitaram bhai
જય માતાજી બેના ખુબ સરસ ગામ ની મોજ, ગામની vadiyu અને ગામડાનું જીવન, ખુબ સરસ વિડિયો.. ડાકોર થી કાળુ ભાઈ ના જય રણછોડ રાય 🙏
Jay mataji bhai
Thank you
જય શ્રી કૃષ્ણ 🙏
Jay Shree Krishna
Jay.Sitaram.
Sitaram bhai
🎉🎉🎉
Bahen tamaro video bahu sarash se Jay shree Krishna
Jay Shree Krishna
તમારે ખારું પાણી છે તો બધો મોલ થાય છે એ સારું કહેવાય છે 🌹❤️
Hi Bhai
વાડી સરસ છે બેન
Thank you bhai
Jay vachhrajj
Jay vachhraj bhai
Hu pn gganhi.ni se
❤❤❤❤❤❤❤❤
Thank you bh
જય સીકોતેર મા
Jay sikoter ma
Jay dwarkadhish didi
Jay Dwarkadhish bhai
Wah very nice
Thank you Ben
Jay Dwarkadhish 🙌🏻
Jay Dwarkadhish bhai
Jay maa mogal Ben 🙏
Jay mogal ma
Jay mataji santi ben ❤Kem cho
Jay mataji bhai
Santi ben hu tamari Nani ben saman chu
Rajko saro chhe jay mataji 💐🌹💐
Jay mataji bhai
Jay Maa Harshiddhi Bhavani 🙌🏻😇🙇🏻🙇🏻🙇🏻
Jay Harsiddhi ma
Jay shree ram
Jay Shree Ram
Sita ram
Sitaram bhai
સીતારામ બેન
જય માતાજી
Sitaram bhai
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI JAY
Sitaram bhai Jay mataji
Congratulations ben 100k Views good luck 👍
Thank you very much for watching
જય શ્રી ક્રિષ્ના બેન
Jay Shree Krishna Bhai
Jay dwarkadhish ben
Jay Dwarkadhish bhai
સીતારામ જય દ્વારકાધીસ
Sitaram bhai Jay Dwarkadhish
jai Mata ji ❤ram ram ben 🙏🏻 🙌🏻
Jay mataji bhai
જય સીકોતર માં
Jay Sikoter ma
Ram ram sitaram very nice👍👍👍👍👍
Sitaram bhai
Sitaram ben
Sitaram bhai
જય રામાપીર બાપા બેન
Jay Ramdevpir bhai
nice
Thank you
Jay Mata ji 🙏 Ben
Jay shree Krishna 🙏 all family 🙏
God bless your family🙏❤️
Jay Shree Krishna Jay mataji
Thank you bhai
Sita ram Ben
Sitaram bhai
ઇઝરાયેલ ની યાદ આવે છે કે નહીં શાન્તી બેન
Naa bhai
subscribe કરી છે
Thank you
Jay Mata Gmail
Jay mataji bhai
Shitaram Ben
Sitaram bhai