ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan Part - 1 With Lyrics ||
Vložit
- čas přidán 11. 04. 2021
- ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan Part - 1 With Lyrics ||
મિત્રો,
CZcams ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan With Lyrics ||
સંભળાવવા મા આવેલ છે...
આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 92 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. આ ઓખાહરણ નુ વાંચન ત્રણ દિવસ કરવાનું વિધાન છે.. આ કથા ના ત્રણ પાર્ટ ( ભાગ ) પાડવામાં આવ્યા છે..આ વિડિઓ મા ભાગ - 1, કડવાં 1 થી 31, આપેલા છે, ગુજરાતી શબ્દો સાથે જેથી વાંચી શકાય ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો...
Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏
ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ 2 કડવા 32 થી 63
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ - 3 કડવા 64 થી 93
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
શુકદેવજી દ્વારા કહેવામાં આવેલી ઓખાહરણની કથા
• ચૈત્રમાસમા શ્રીમદ્ ભાગ...
Okhaharan
Okhaharan in Gujarati
okha haran
Okhaharan with lyrics
Okhaharan kadva 1 to 31
Okhaharan part 1
#આવોસત્સંગમાં #ઓખાહરણકથા
#મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ_આખ્યાન
#Okhaharan #Okhaharan_part1_With_Lyrics
#Okhaharan_Gujarati
#MahakaviPremanand_Krit
Om namah shivay har har mahadev Jay shree vishnuji ki Jay om namo bhagwate vasudevay Jay shree radhe krishna Jay shree okha mataji ki Jay 🙏🙏🙏🙏🙏
Jai Shri Krishna!
Jay shree Krishna Radhe krishna 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Khub khub dhanyavad apne okhaharan na parayan mate.🙏jay shri krishna 🙏
Tamara avaj amne katha sambhdvani maja Ave che ati sundar🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹 Dhanyawad jay shree krishna
🙏🙏 Om namah bhgvte vasudevay🙏🙏
🙏🌹Jay Shri Krishna🌹🙏
Jai Shree Krishna khup khup abhar apno🙏🙏
Om namah shivay har har mahadev Jay shree vishnuji ki Jay om namo bhagwate vasudevay Jay shree okha mataji ki Jay 🙏🙏🙏🙏🙏
🙏🕉નમહ શિવાય 🕉જય ગણપતિ બાપા જયહો 🙏🕉જય માતાજી જયહો 🙏જય પાવઁતી માતાજી જયહો🌻🌼🌺🌼🌷🌹☘️🍀🌹🌹🌹🌹🌹🌹🌹
બહુ સરસ વાંચો છો સાંભળી ને ખૂબ આનંદ થયો છે 🙏🙏
Jai shri Krishna
Jay shree krishna 🙏🙏 Thank uuu Kiran ben🙏🤗😊
Jay shree Krishna thankyou very much very nice and very clear to understand Okhaharn
Jai shree Krishna Ben tamaro Khub Khub abhar🙏🙏
જય માતાજી કોટી કોટી વંદન 🌷🌹🙏🥀🙏🌹🌹
Radhe radhe kishna her har mahadev
Jsk🙏🙏🙏
Jai shree krishna sambharva ni bhu maja aavi thanks
Jay shri krishna hare Krishna Radhe radhe
Jai shree Krishn 🙏 Ben khub j saras thank you 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙇♀️
❤❤❤
Jay shree Krishna
jay shree krishna bahuj saras okha haran vachi chhe
आप द्वारा कथा वार्ता आवो संत्सग मा बहुत अच्छी तरह से कहते हो मन प्रसन्न होजाता है आपके समझाने की रीत अच्छी है जय श्री कृष्ण
🙏 Jai shree krishan
88o
જય ગણપતિ જય માતાજી🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks Ben
Jai shree Krishna
હું,રોજ,ઓખા,હરણ,કથા, સાં ભળું,,સુ, બહુજ, સુંદર, મજાનું,વરણ,કર્યું, છે, આપનો,અવાજ,ચોખો,ને, વાણી, સાંભળી,,ને,, બહુજ, આં નદ,આવે,,સે, જયશ્રી, કૃષ્ણ, રાધે, રાધે,,,,
JAY shri okhabai Jay shiv parvati ji namashkar maza aavigae🌷🌷🌷🌷🌷🏵🏵🌸🌸💮💮🌹🌹⚘⚘🌼🍁🌷🌷🌷🌺🌺🌺🌺 👏👏👏👏👏
Harharmahadev
જયશ્રીકૃષ્ણ બેન રોજ આ સાંભળુ છુ ખુબ ખુબ આભાર બેન
🙏 Om namha shivay 🙏💐
Thank you very much 🙏🏻🙏🏻🙏🏻
Thenku
🙏🙏જય ગુરુદેવ દત્ત 🙏🙏
Om namah shivay 🌹🙏🌹
Jay shree krishna har har Mahadev ji 🙏🙏🙏 Jay Ambe maa
ખૂબ સુંદર
🙏🌹 Om Namah Bhagwat Vashudeya Namah 🙏🌹 Jai Shri Ganesha Namah 😘🙏
શ્રી કૃષ્ણ શરણં મમ્ 🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saraswti biraje chhe tamara mukhama🙏🙏🙏🙏🌹🌹🌷🌷
Va Va
Jay shree Krishna ❤❤❤
Jai Mata ji🙏🙏
Jai shiva parwati,jai Sri krishna😀😃👍🙏🙏🙏🌹🌹🌻🌹🌹thank you for this video
🙏🙏🙏 jay mataji didi
Jay shri krishan 🙏🙏
Khub j Sundar
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ 🎉
Jai matadi.
🙏🌹 Jai Shri Ganesha Namah
🙏🌹 Om Namah shivaye
Jay shree Krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ બેન તમને ખુબજ સાંભળુ છુ 👏👏👏
બહુ સરસ છે
Jay shree hati🎉
Jai shree Ganeshay Namah 🌷🙏🏻🌷
Jai Mataji 🌷🙏🏻🌷
જય માતાજી 🙏🙇♀️
Om namah shivay har har mahadev om namo bhagwate vasudevay 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ તમારો અવાજ 👌👍🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤❤
Jai mataji
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી ઓખા હરણ શરષવાચોછોકીરણબેનતમનેમારાજયમાતાજી
શ્રીમદ્ભાગવત મહાપુરાણ ઓખાહરણ કથા....
czcams.com/video/0ZpG8hGffs4/video.html
Jay. Shree. Krishna 🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🙇♀️
Jai shree krishna ❤
જયમાતાજી 🙏🙏🙏🙏🙏
🙏🚩🕉️🌺 Jai maa🌺🕉️🚩🙏
18jai maa khub saras thi sambhru che🙏🙏🌷🌷
Radhe radhe
🙏🌹 Om Namah shivaya
Har Har Mahadev Har Om Namah Shivay Om Jay Shree Parshotam Bhagwan ki Jay
Jay Shree Krishna 🙏🙏🌺🌺
વાહ બેન ખૂબ સરસ સ્પષ્ટ શબ્દો માં ઓખાહરણ સાંભળવાની ખૂબ મજા આવે છે , ખૂબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏
જયશ્રીકૃષ્ણ
Jai shree Krishna 🙏🙏🙏
Hare Krishna 🙏
Khub sars tamoe amne. Okhaharn. Sabhadavyu. Pranam. Dhnyavad.
Jai mataji🙏🙏🙏
🙏🌹 Jai Mata Di
Sunder 🙏💐🙏
Om namah shivay har har mahadev har har mahadev om namo bhagwate vasudevay namah 🙏🙏🙏🙏🙏
Shree ganeshay namah....jay shree Krishna..❤
Hai shree krishan
Jai mataji 🙏🙏🙏🙏🙏
Patel taru ben🌹🌹
Jai Shree Krishna Kiranben 🙏 😊
Jay shree krishna khub khub danyavad
Om namah shivay Har har mahadev bolebaba ki jay om namo bhagwate vasudevay 🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રીકૃષ્ણ 🙏
Jsk
Ben
❤🙏🌹👌😊
Kadvu 16Hsri zHari 🙏🎂🌹🍎🍌
🧚♀️🙏
Jay Shree krishna
Om namah shivay har har mahadev har
Jay mataji okhijr
ભગવાન તમને સદા,સ્વત અનેસુખીરાખે
👍👍👌 jai shree krishna 🌹
,..
Jay shree krishna 🌹🌹🌷🌹🌹
Jai swaminarayn
🙏🙏
જય શ્રીકૃષણ🙏🏻
ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ જય માતાજી
👌👌👌👌👌👌👌
Jai matagi
હર હર મહાદેવ. જય માતા પાર્વતી.
Jay shrew krishan🙏
Jai mataji Aookhaji
JAI MATA JI