₹20 માં બનાઓ - ₹100 માં વેચો, ઘરે બેઠા 50 હજાર મહિને કમાઓ ! Home Based Business Ideas in Gujarati

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ₹20 માં બનાઓ - ₹100 માં વેચો, ઘરે બેઠા 50 હજાર મહિને કમાઓ ! Home Based Business Ideas in Gujarati
    PRITI GRUH UDHYOG
    S10, APMC Market
    Jetalpur Bareja road, Jetalpur - 382427
    Dist: Ahmedabad, Gujarat (India)
    Contact : 7201891802, 6352309853
    નમસ્કાર મિત્રો, હું છું તુષાર પંચાલ અને Business-man Tushar યૂટ્યૂબ ચેનલ માં તમારું સ્વાગત છે.
    જો તમે ગુજરાતી છો ! તો તમારે પોતાનો બિઝનેસ જરૂર કરવો જોઈએ, આ સમય પ્રમાણે તમારે કયો બિઝનેસ અને કેવી રીતે કરવો એ હું તમને કહીશ,
    આ ચેનલ ના માધ્યમ થી હું તમને નવા નવા બિઝનેસ આઈડિયા, ફ્રેન્ચાઈજી બિઝનેસ, લઘુઉધોગ વિશે માહિતી આપીશ, હું ભારત દેશ ના ખૂણે-ખૂણે જયને તમારી માટે અવનવા બિઝનેસ વિડિઓ બનાવીશ, જે વિડિઓ જોઈને તમે પણ તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરી સક્સો.
    તો આજે જ જોડાવો અમારી સાથે અને Business-man Tushar ચેનલ ને SUBSCRIBE કરી, પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલું ડગલું આગળ વધારો.

Komentáře • 303