Jawahar Chavda ભાજપ છોડશે ? Congress માં જોડાશે ?

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • Jawahar Chavda એ Mansukh Mandaviya સામે વીડિયો જાહેર કર્યો છે. જે જોતા Jawahar Chavda હવે ગમે ત્યારે ભાજપ છોડી શકે છે. ચર્ચા તેવી પણ છે કે જવાહર ચાવડા ફરી ઘરવાપસી કરશે.
    #jawaharchavda #mansukhmandaviya #shaktisinhgohil #arvindladani #gujarattak #manavadar #gujaratpolitics
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 21

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 Před 9 dny +15

    જવાહર ચાવડા ને ધન્યવાદ પાટીના ના વાડા મા પુરાઈ ને ગુલામી કરવી એના કરતા રાજીનામુ ઉત્તમ ગણાય ભાજપ નુ પોષ્ટર ફાડ્યું એ પોતાનું ગોરવ ગણાય . આનાકારણ જ મહિપત શીહ સોલંકી કોઈ પક્ષની ગુલામી કરવી એના કરતા અપક્ષ મા ઉભુ રહેવું પસંદ કરેલ છે જય યોગેશ્વર

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Před 9 dny +5

    સમય પરિવર્તન લાવી શકે છે, દરેક માણસ ને સંતોષ રાખવો જોઈએ,

  • @ahirkanabhai1849
    @ahirkanabhai1849 Před 9 dny +2

    congas

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Před 9 dny +2

    દરેક પક્ષને બે હાથ જોડીને નમ્ર વિનંતી ચાર ચાર સો મહિને ચૂંટણીઓ ના થાય

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Před 9 dny +8

    બઉ સરસ વેલકમ જવાહરલાલ આવિ જાઓ કોંગ્રેસ માં સમય બદલાતાં વાર નથી લાગતી

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 8 dny

    જવાહર ભાય ને ખબર સેને કે મનસુક ભાય ની વાહે ગોંડલ નો ફુલ સપોટ સે. કૈટલાય ના વાહા કાબરા થય જાય બાપ સાચવજો બાપ

  • @user-st2oi1ol2z
    @user-st2oi1ol2z Před 9 dny

    સરસ❤❤

  • @krishnaprintworld9270

    સોરઠ ના સાવજ ને 100 તોપો ની સલામી...આવા નેતા નહીં મળે હવે ક્યારેય બીજેપી ને... મેયર બનાવો જવાહર ભાઈ ને તો જૂનાગઢ નું કાંઈક વિકાસ થશે

  • @user-is7yp8hu3p
    @user-is7yp8hu3p Před 9 dny +1

    Rahul ji jindabad

  • @NanjibhaiPatel-cu1qc
    @NanjibhaiPatel-cu1qc Před 9 dny

    6v

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 Před 9 dny +5

    ભાઈ આહીર કોયના દબયલા ના રે

  • @manubhairohit9791
    @manubhairohit9791 Před 8 dny

    Koi pan neta paksh ne chhode pasi tene na levo joie. BJP e tikit na aapi etale have Congress ma aavava havatiya mare pan na j leva joie.

  • @dipakram1727
    @dipakram1727 Před 9 dny

    ❤ jp chavda

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Před 9 dny +1

    Badha,,chorna, 8:35 petna,,nichniolado,,chhe,,badhame,,khisabharva,,chhe,haraminich,,olado,,koy,,seva,,mate,la😊,banta,,nathi

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 Před 9 dny +2

    Barober.javab.j.p.chavda

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 9 dny

    પાછા ધરે વયા જાવ😂😂😂😂

  • @Sarvaiyabhagirathsinh-fj7ks

    Ghar vapshi thase

  • @prakashnimavat
    @prakashnimavat Před 9 dny

    Ayodhya Jai ne Ram Lala na Darshan karo. Chavda + Gohil.
    Nahitar , Masjid ma jai ne Namaj Pado.