યુવા ખેડૂતે બનાવ્યુ સમય અને ડિઝલની બચત કરે એવુ ખાસ સાંતી

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા ગામના યુવા ખેડૂત રજનીકાંતભાઇ પટેલે પોતાના કોઠાસુઝ અને મહેનતના આધારે ખાસ પ્રકારનું સાંતી બનાવ્યુ છે. આ સાંતીથી એક સાથે બે કામ થાય છે તેમજ રાંપ અને દાંતા બદલવાની માથાકૂટથી ખેડૂતોને રાહત મળે છે. આમ, આ સાંતી દ્વારા ડિઝલ, સમય અને શ્રમની મહામુલી બચત થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ સાંતીમાં દાંતા લગાવ્યા હોય અને એનું કામ પુરૂ થાય ત્યારે રાંપ લગાવવી હોય તો સૌ પ્રથમ દાંતાને ખોલવા પડે છે અને પછી રાંપ લાગે છે. જ્યારે રજનીકાંતભાઇએ બનાવેલ સાંતીમાં એક સાથે રાંપ અને દાંતા લાગી જાય છે. જેમાં ખેડૂતો ગણતરીની સેકન્ડોમાં જ રાંપ અને દાંતા બદલી શકે છે. આ ઉપરાંત આ સાંતીમાં ઢેફા ભાંગવાનો પાટો પણ સાથે લાગી જાય છે. આ કારણે એક સાથે બે કામ થાય છે અને ડિઝલ અને સમયની બચત થાય છે.
    ખેતીની તમામ પ્રકારની માહિતી માટે આપના મોબાઇલમાં ડાઉનલોડ કરો. આ માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.
    play.google.co...

Komentáře • 9

  • @sanjaybaraddevli307
    @sanjaybaraddevli307 Před 5 lety +1

    ડીજલ ની બસ્ત તો થાય ને ભાઈ ધકા ન થાય સમય ન બગડે સુપર સે

  • @ramjiahir2290
    @ramjiahir2290 Před 5 lety +1

    કીમત કેટલી અને કયા મલે

    • @n.npatel4950
      @n.npatel4950 Před rokem

      રામ ભાઈ કિંમત નહીં બોલે અને કિંમત નહીં બોલે તો કોઈ લેશે પણ નહીં એ વાત પાકી છે ભાઈ

    • @rajnikantpatel7718
      @rajnikantpatel7718 Před 9 měsíci

      સરાયા ગામ તાલુકો ટંકારા જીલ્લો મોરબી

    • @rajnikantpatel7718
      @rajnikantpatel7718 Před 9 měsíci

      કીમત ૩૫૦૦૦

  • @kheduthelper
    @kheduthelper Před 5 lety

    Saru che pan basat no thay

  • @mansukhgangdiya7831
    @mansukhgangdiya7831 Před 4 lety

    કેટલી કિંમત છે

  • @ashvinnadoda74606
    @ashvinnadoda74606 Před 5 lety +1

    ડીઝલ ની બચત કેવી રીતે ભાઈ?

  • @lakumdilip3423
    @lakumdilip3423 Před 5 lety

    બચત નહિ થાય .