💐મારે ભજવા સીતારામ ભજન મારે કરવા છે 💐 લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ચાલો ચાલો ભજન મારે કરવા છે
    ચાલો ચાલો ભજનમાં મારે જવું છે
    મારે ભજવા રામ અને શ્યામ
    ભજનમાં જાવું છે
    મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે
    મારા ઘરમાં મારું ચાલે જાજુ
    મારા ઘરની ચાવી મારે હાથ
    ભજનમાં જવું છે
    મારા પિયુ નો પગાર ભારે છે
    મારા ઘરની મૂડી મારે હાથ
    ભજનમાં જાવું છે
    મારા સગા વહાલા માં મોટી છું
    મને પૂછીને કરે બધા કામ
    ભજનમાં મારે જાવું છે
    હું તો ઘમંડમાં ફુલાઈ ને ફૂલી બેઠી
    હવે ફૂલી ને કોણ સમજાવે
    ભજનમાં મારે જાવું છે
    હવે આજકાલ કરતા ઉંમર થઈ
    હવે લાકડી ના ટેકે ટેકે જાઉં
    ભજનમાં મારે જાવું છે
    મારી કાયા હવે તો કામ ના કરે
    તોય ઘોડિયા ની ડોરી મારે હાથે
    ભજનમાં મારે જાવું છે
    હવે ખાવું પીવું મને ભાવતું નથી
    મારી કોડી ની કિંમત નહીં
    ભજનમાં મારે જાવું છે
    હવે મારું મારુ કોઈ કરશો નહીં
    પછી તારવા આવે નહીં રામ
    ભજનમાં મારે જાવું છે
    ચાલો ચાલો ભજનમાં મારે જાવું છે
    મારે ભજવા સીતારામ ભજનમાં મારે જવું છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 28