શેર બજારમાં રોકાણ કરવાના આસાન રસ્તા | Basics of Share Market | Nifty

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • Fun for Gujaratis is back with educational and informative video on basics of share market. Basics terms like Nifty, Pe ratio, etc will be discussed with the help of which one can invest in stock market.
    Nifty 50 Website:
    www.nseindia.com/
    Please do like, share and subscribe Fun for Gujaratis for such other content.

Komentáře • 1,4K

  • @DidarHemani
    @DidarHemani  Před 4 lety +17

    શેર બજારમાં રોકાણ કરવાના આસાન રસ્તા Part 2:
    czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @harishpurohit8360
    @harishpurohit8360 Před 4 lety +41

    આપ ની રજૂઆત હંમેશા સરળ અને રસદાયક હોય છે. હું પણ ઇચ્છું છું કે હજી શેરબજાર ને લગતા વીડિયો મૂકો. આપ ના મોટાભાગ ના વીડિયો જોઉં છું. 🌹🌸💐🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.કેશ સ્ટડીના આપના સૂચનની અમે નોંધ લીધી છે.

  • @be_poetic
    @be_poetic Před 4 lety +61

    હવે તમારા વિડીઓ જોવાની જાણે ટેવ જ પડી ગઈ છે... મારા 82 વષૅ ના બા થી લઈને ..મારો 5 વષૅ નો ભાણીયો...બધ્ધા Enjoy કરે છે.....ધન્યવાદ💝

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +15

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આવા પ્રતિસાદો અમારા માટે પ્રેરકબળ સાબિત થાય છે. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

    • @UVrocks
      @UVrocks Před 4 lety +3

      અમારે ત્યાં પણ એવું જ છે. 73 વર્ષના મારા માતુશ્રી પણ નિયમિત રીતે આમના વિડીયોઝ જુએ છે :)

  • @paragsagar6314
    @paragsagar6314 Před 4 lety +10

    વાહ...સરસ જાણકારી મળી,એમાયે તમારી ભાષા શૈલી..!!! જબરજસ્ત....
    હું પણ કાંઠિયાવાડી છું...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર.આ વિડિઓ પછી શેર બજારના બીજા 3 વિડિઓ અપલોડ થઇ ચુક્યા છે. લિન્ક આ સાથે સામેલ છે.
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      czcams.com/video/DcHIeq87BoU/video.html

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 Před 4 lety +12

    વાહ દીદારભાઈ.... શેર બઝાર માં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ.... આર્ય money ખુબ સારી વેબસાઈટ છે હો.... શેર બઝાર ખુબ સારુ છે હો... મેં કયારે એમાં પૈસા ગુમાવીયા નથી... હંમેશા પ્રોફિટ જ કરું છું.....

    • @suryaraj9114
      @suryaraj9114 Před 4 lety +2

      kai rite bhai?

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 Před 4 lety +1

      @@suryaraj9114 લર્નિંગ થી થાય છે earnig..... જાણો સમજો પછી પોતની જાતે ઇન્વેસ્ટમેન્ટ કરો.....શેર બઝાર નો કોર્સ કરો... જે સેબી રજીસ્ટર હોય તે લોકો પાંચે થી.... p/e ને સમજો... સમય સમય પર પ્રોફિટ બુક કરો..... અત્યાર ના સમય મુજબ 3વર્ષ એટલે લોન્ગટમ ઇન્વેસ્ટમેન્ટ કરો.... અને સમય સમય પ્રોફિટ જરુર બુક કરવો... ધન્યવાદ surya raj સાહેબ.... 🙏

    • @interested9224
      @interested9224 Před 4 lety

      @@alpeshsavani7766 kyathi sikhvu alpeshbhai , hu 1 vrs thi CZcams mathi sikhu chu , pn perfect knowledge kya thi levu eni koi idea nthi , plz jankari aapjo ne

    • @pateljay1723
      @pateljay1723 Před 4 lety

      @@interested9224 ha bhai

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +2

      સરસ ડિબેટ ચાલી. ખુબ ખુબ આભાર અલ્પેશભાઈ, સૂર્ય રાજ અને મેજીક બુકનો. આપના ત્રણેના સવાંદો અમારા અન્ય દર્શકોને પણ ઉપયોગી થશે.

  • @ankitaraval1902
    @ankitaraval1902 Před 4 lety +14

    Really salute,...bhalbhalana lokoma vat utari ske che..tmare modi na salahkar thvu joie

    • @suryaraj9114
      @suryaraj9114 Před 4 lety

      ha Anku sachi vat

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      @Ankita Raval : સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. મોદીના સલાહકાર બનવા કરતા દર્શકોના પ્રેમનું અમારે મન વધારે મહત્વ છે. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

    • @nobodyI369
      @nobodyI369 Před 4 lety

      😂😂😂😂

    • @shubhamgirigoswami6341
      @shubhamgirigoswami6341 Před 4 lety

      🤗

  • @sarfaraz1
    @sarfaraz1 Před 4 lety +18

    ખુબ સરસ વિડિયો છે સાહેબ હજુ વધારે શેર બજાર ની માહિતી નો વિડીયો બનાવવા વિનંતી છે.
    જય જય ગરવી ગુજરાત.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

    • @sarfaraz1
      @sarfaraz1 Před 4 lety

      @@DidarHemani good big fan of your voice

  • @jimijagirdar854
    @jimijagirdar854 Před 3 lety +11

    you have very sweet language of convincing your thorough study on the subject talked which is studied well. keep it on. thanks

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +2

      Thank you for your kind words. We have become overjoyed by reading your comment.

  • @ravibhogayata9529
    @ravibhogayata9529 Před 3 lety +2

    Share market ne laagta ghana video joya pn matru bhasha ma simple method thi samjava maate Kaka no Dil thi khub khub aabhar 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      વાવેલું ઉગી નીકળ્યું. સૌ કોઈ સમજી શકે એવા અમારા પ્રયાસ રહ્યા છે. વિદ્વતાભરી વાણી ક્યારેક ગૂંચવણો ઉભો કરે છે. આપે આ વાતની નોંધ લઇ અમારા કોડિયામાં દિવેલ પૂર્યું છે. આભાર

  • @ranamrugesh6224
    @ranamrugesh6224 Před 3 lety +1

    સાહેબ આ વિડીયો માધ્યમથી આપે ખુબ સરસ માહિતી આપી છે હજુ શેર બજાર વિશે માહિતી આપવા વિનંતી છે

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      જરૂર. લાગણી બદલ આભાર

  • @milanpatel3124
    @milanpatel3124 Před 4 lety +8

    The collection innovative ideas are very good
    Keep it up

  • @navneetchavda4620
    @navneetchavda4620 Před 3 měsíci +1

    Share market ni vadhu ma vadhu authentic mahiti na videos banavi video khub saro chhe

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      માયાળુ લાગણી બદલ આભાર

  • @rkmaisuriya01
    @rkmaisuriya01 Před 4 lety +17

    સાહેબ આના પર આખી આખી સિરીઝ તૈયાર કરો તો વધારે સારુ.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

  • @khushrhodarguzarkro5780
    @khushrhodarguzarkro5780 Před 4 lety +1

    Bahu sars samjawo chho.... Dhnyawad...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર. શેર બજારના અન્ય વિડિઓ પણ આપણે ગમશે લિન્ક આ સાથે સામેલ છે
      [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html

  • @gujjufarkuda7937
    @gujjufarkuda7937 Před 4 lety +25

    વીડિયોમાં છેલ્લા શબ્દો સાંભળવાની મજા આવે છે આખા વિડીયો જોવાની મજા પણ આવે છે તમે સમજાવો છો પણ ખુબ જ સરસ શેર માર્કેટ હજી વિડીયો બનાવવા સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +5

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

    • @laljiprajapati3725
      @laljiprajapati3725 Před 4 lety +1

      Sir, share market ma kai company na share leva ane share leta pela a company nu analysis kai rite karvu ana upar video banavo...

    • @devahir3679
      @devahir3679 Před 3 lety

      @@laljiprajapati3725 9510722333

  • @aryamaikal5969
    @aryamaikal5969 Před měsícem +1

    કાકા તમારુ બોલવાનુ મસ્ત છે... "ખોટ જાય તો ટેકો કરજો નાફો થાય તો અમે ઉચા થાઈ ને જાનવીશુ"

    • @DidarHemani
      @DidarHemani  Před měsícem

      તમને અમારી બોલવાની રીત ગમી એ જાણીને આનંદ થયો

  • @ankitthakkar1691
    @ankitthakkar1691 Před 3 lety +3

    Really your all videos are extraordinary, I will appreciate with your workout And all collection, I pry to God for your best wishes And success.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      Glad you like them! Thank you for your kind words.

  • @pinu3016
    @pinu3016 Před 3 lety +1

    Sher bajar nu badhi j mahiti Aapo video ma

  • @MaheshNesdi
    @MaheshNesdi Před 4 lety +14

    હા અને વધુમાં વધુ ડીટેલ્સ અમને આપો જેથી અમને પણ ખબર પડે

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      જરૂર. પ્રયત્ન કરીશું.

  • @raghavbhalodiya9947
    @raghavbhalodiya9947 Před 4 lety +1

    wahh saib wahh maja aavi tamari bhasa sambhdi ne 👌👌👌😂

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 Před 4 lety +3

    Awaiting more such videos.

  • @comedyanimal0296
    @comedyanimal0296 Před 4 lety +1

    Haju Vadhare Video banavo khub saras

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      અત્યારે એ વિષય ઉપર જ કામ ચાલે છે
      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @Dineshpatel14675
    @Dineshpatel14675 Před 4 lety +7

    હું જાણું છું ત્યાં સુધી શેર બજારમાં તમારું કોઈ લોજિક કામ કરે નઈ...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +3

      સાચી વાત છે પણ આકલનના આધારે કેટલાક તારણો કાઢી શકાય

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 Před 4 lety

      100 % टका तो कोइनु लॉजिक काम न आवे। संसार चलावनारा भगवान नु धारयु केटलु थाय छे केटलु नथी थतु ए भगवान ज जानतो हशे। कोरोना ईश्वरनी इच्छा थी फेलायो के चाइना ना षड्यंत्र थी कोने खबर छे? कोरिया अने रशिया ना एक पण केस ना news नथी

    • @krunalnv5858
      @krunalnv5858 Před 4 lety

      @@chhotalalpandya9298 છે બકા જોઈલે સમાચાર માઁ

    • @user-go2xq3nm2b
      @user-go2xq3nm2b Před 2 lety

      @@chhotalalpandya9298 👍👍👍👍👍👍👍👍👍👍 સાચું ભાઇ

  • @bahadurmomin1203
    @bahadurmomin1203 Před měsícem +1

    Thanks for your knolaj❤❤❤❤❤

  • @mayurramani9324
    @mayurramani9324 Před 3 lety +3

    જોરદાર વીડિયો બનાવો હૂઓ

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @manishjani1514
    @manishjani1514 Před 4 lety

    Tamara video saral bhasama hoy Che ane nanama Nani mahiti hoy Che...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @keyur_ahir
    @keyur_ahir Před 4 lety +4

    First view ❤️

  • @vishalshilewant3144
    @vishalshilewant3144 Před 3 lety +1

    Saheb ghanu saras.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @siddhrajsinhrathod80
    @siddhrajsinhrathod80 Před 4 lety +7

    તમે સમજાવો છો તે બરાબર છે, હજુ આવા વીડિયો બનાવતા રહેજો, જેથી અમારા જેવા નવા લોકો ને ખબર પડે

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આ વિડિઓ બાદ અન્ય વિડિઓ પણ બનાવ્યા છે. શેરબજારને લગતા બધા વીડિઓની લીન્કસ આ સાથે સામેલ છે
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html

  • @kuldeeppatel1690
    @kuldeeppatel1690 Před 4 lety +1

    બાકી તમારો અવાજ જબરદસ્ત છે.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. ભાગ 2 અને 3 અપલોડ થઇ ગયા છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html

  • @himanshupatel9822
    @himanshupatel9822 Před 3 lety +1

    Khub saras maza nu prafullit kare avu content che......bija share market na video banavjo.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      ઘણા વિડિઓ બનીને અપલોડ થઇ ગયા છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html

  • @Hiral_hadiya083
    @Hiral_hadiya083 Před 2 lety +1

    mne aatlu badhu sikhvadva mate tmaro abhar 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @galaxytribes4536
    @galaxytribes4536 Před 4 lety +1

    Must re bhai jabardast knowledge aapdi language me ..maja aavi gai

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આ જ વિષય ઉપર ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @rajautoagencymandvi3395
    @rajautoagencymandvi3395 Před 4 lety +1

    Very nice explain, good style,man gaye boss,like to banta hai me gujju bhai ke liye,jai jinendra

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      दिल में बड़ी तस्सली हुई आपकी प्रतिक्रिया जानके। बहोत बहोत ध्यावाद। शेर मंडी के इस वीडियोझ भी जरूर देखे।
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html

  • @kiranthakor7230
    @kiranthakor7230 Před 3 lety +2

    Saras che bija video banavo

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html
      14
      IPOની માહિતી સરળ ભાષામાં
      czcams.com/video/GjMfIavDelg/video.html

  • @raheshkakadiya4669
    @raheshkakadiya4669 Před 4 lety +1

    Ha saro vedio chhe

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @ananndshuklaa6142
    @ananndshuklaa6142 Před 4 lety

    Mahiti mate tamaro abhar 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      વિડિઓ જોવા માટે આપનો આભાર

  • @stockstock9753
    @stockstock9753 Před 4 lety +1

    maza aavi gai

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Khub khub aabahr
      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @vasantgor4890
    @vasantgor4890 Před rokem +1

    Bahu saras samzavel sirji thanks

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો.

  • @thakormehul9836
    @thakormehul9836 Před 4 lety +1

    ખુબ જ મહત્વની માહિતી આપી સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર

  • @sachinvachhani6966
    @sachinvachhani6966 Před 4 lety +2

    ખુબ સરસ માહિતી આપી ભાઈ.
    આવીજ રીતે શેર બજાર અને એને લગતા નોલેજ ના વિડીઓ મુકી ને નવાણિયા શેર રોકાણકારો ને મદદ કરતા રેજો ભાઈ.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર. આ વિડિઓ અપલોડ કર્યા પછી બીજા ઉપયોગી વિડિઓ પણ અપલોડ કરાયા છે લીન્કસ આ સાથે સામેલ છે
      [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html

  • @patelrahul7489
    @patelrahul7489 Před 4 lety

    Right
    ..banavat rejo bhai

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      જરૂર. પ્રયત્ન કરીશું.

  • @jayeshkumarshastri448
    @jayeshkumarshastri448 Před 4 lety +1

    Chorwad ni boli ma amdavadi ne aa video jova ane sabhadvani maza aavi ane khre khar hachi jankari dithel se ho bapla... dayra ne RAM RAM...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપનો સ્નેહભર્યો પ્રતિસાદ વાંચીને થયું કે અમારી મહેનત લેખે લાગી.આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર અને જાજા કરીને રામરામ

  • @jaydipparmar7652
    @jaydipparmar7652 Před 4 lety +1

    Ha ha bhai bnavone haji aava sher bjarna video plzzzz.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આ વિડિઓ બાદ શેરબજારને લગતા અન્ય વિડિઓ અપલોડ થઇ ચુક્યા છે. લિન્ક આ સાથે સામેલ છે.
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html

  • @sachinnayee688
    @sachinnayee688 Před 3 lety +1

    Yes sir banavo video

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html
      14
      IPOની માહિતી સરળ ભાષામાં
      czcams.com/video/GjMfIavDelg/video.html
      15
      મહિલાઓને લાગ્યો શેરબજારનો ચસ્કો: ઘરે બેઠા કરે છે લાખોની કમાણી
      czcams.com/video/UGhUduLTW1w/video.html

    • @sachinnayee688
      @sachinnayee688 Před 3 lety

      @@DidarHemani thank you so much sir

  • @sandeepyogi8228
    @sandeepyogi8228 Před 4 lety +1

    Jordar bhai gujarati to gujarati
    I like your information

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આવી કમેન્ટ જ અમારો ઉત્સાહ વધારે છે.

  • @professionalhackers1215
    @professionalhackers1215 Před 3 lety +1

    ખુબ સરસવેબસાઈટ

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      લાગણી બદલ આભાર

  • @satishvala45
    @satishvala45 Před 4 lety +1

    Yes more video

  • @hasmukhpiprottar17
    @hasmukhpiprottar17 Před 4 lety +1

    Ha bhai tame bija video muko bhai tame bahoj sari vat karo chho

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આ વિડિઓ પછી શેરબજારને લગતા અન્ય વિડિઓ અપલોડ થઇ ચુક્યા છે.
      લિન્ક આ સાથે સામેલ છે.
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      czcams.com/video/DcHIeq87BoU/video.html

  • @Manthan.00712
    @Manthan.00712 Před 4 lety +1

    Ha jarur

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ભાગ 2 અને 3 અપલોડ થઇ ગયા છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html

  • @ankitd1234
    @ankitd1234 Před 3 lety +2

    Thank you for your guidance

  • @yashvantthakkar4080
    @yashvantthakkar4080 Před 2 lety +1

    Jay jalaram very good aage badho

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      લાગણી બદલ આભાર

  • @paraskhatik7703
    @paraskhatik7703 Před 4 lety +1

    V Nice Video

  • @hitarthdalsaniya9673
    @hitarthdalsaniya9673 Před 4 lety

    Moj aavi gai bhai, banawo bija ghana videos. Jaanwa pan ghanu made che.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આભાર. હવે પછીનો વિડિઓ શેર બજારનો જ છે.

  • @dr4327
    @dr4327 Před 4 lety +1

    Very very nice information sir is video ko Hindi mein bhi banao please sir please

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Thank you for your kind words. Hindi me banana munasif nahi hai kyonki hamare jyadatr viewers Gujarati hai

  • @kalenasagar4365
    @kalenasagar4365 Před 3 lety +2

    Yes sir please make a video share market invests 👍

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html
      14
      IPOની માહિતી સરળ ભાષામાં
      czcams.com/video/GjMfIavDelg/video.html

  • @fayazbadibadi845
    @fayazbadibadi845 Před 3 lety +1

    Vha didar kaka mast vedio che ho

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવા પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે. આભાર

  • @jaydevsinh_jadeja
    @jaydevsinh_jadeja Před 4 lety

    Gajab ho bhai... Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @raselranveria9183
    @raselranveria9183 Před 4 lety +1

    Bhai mast samjaveu thanks.....

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આ જ વિષય ઉપર ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @jigarupadhyayofficial2919

    Really helpful guidelines

  • @chavdahraresh1712
    @chavdahraresh1712 Před rokem +2

    Yes

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે લિન્ક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @Gujaratisatar123
    @Gujaratisatar123 Před 8 měsíci +1

    thank you sir

  • @krupalsinhgohil7404
    @krupalsinhgohil7404 Před 2 lety +2

    Wah bhai wah 👌

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @dhanjijethva9130
    @dhanjijethva9130 Před 4 lety +1

    Khub saras rite samajavo chho

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ખુબ ખુબ આભાર. શેરબજારને લગતા નીચીને વિડિઓ પણ આપને ગમશે
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html

  • @hemantpatel6211
    @hemantpatel6211 Před 4 lety +1

    Aesi vidio banate rehna sar

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Ji. Aage aanevala video stock market par hi hai. Hamara honshla afsai karne ke liye bahot bahot shukriya

  • @manishjani1514
    @manishjani1514 Před 4 lety

    Khubj Sara's mahiti aapi...thanks

  • @enthushaurya8163
    @enthushaurya8163 Před 4 lety +1

    Dhanyavad

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર

  • @mathswithniravchaniyara8076

    હા જી... ચોક્કસ બનાવો... જેથી કરીને હર્ષદ મહેતા અને બીજા ધુતારાઓ અજાણ્યા લોકો નો ફાયદો ન ઉઠાવે....!! આવી મહામૂલી જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

  • @jagdish6364
    @jagdish6364 Před 4 lety

    khub j sars

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર

  • @jitenmanavadariya
    @jitenmanavadariya Před 2 měsíci +1

    Super

  • @rajnishkumar6513
    @rajnishkumar6513 Před 3 lety +1

    શેર બજાર ઉપર બનાવો બીજા વીડિયોઝ, ખૂબ જ સરસ માહિતી... આપી

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html
      14
      IPOની માહિતી સરળ ભાષામાં
      czcams.com/video/GjMfIavDelg/video.html
      15
      મહિલાઓને લાગ્યો શેરબજારનો ચસ્કો: ઘરે બેઠા કરે છે લાખોની કમાણી
      czcams.com/video/UGhUduLTW1w/video.html

  • @YogeshPrajapti-im4hc
    @YogeshPrajapti-im4hc Před 10 měsíci +1

    Good sir

  • @abhishekgajera1968
    @abhishekgajera1968 Před 4 lety +1

    Ha sir aava video banavo

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આભાર. હવે પછીનો વિડિઓ શેર બજારનો જ છે.

  • @kakvanibhagyesh1427
    @kakvanibhagyesh1427 Před 4 lety

    jay shree krishna
    Khubaj dhanyavad vadhu ne vadhu video banavta raho ane vadhu ne vadhu subscriber melavta raho

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 Před 3 lety +1

    Thanks

  • @shantaramladkar7790
    @shantaramladkar7790 Před 3 lety +1

    हां, दुसरा विडिओ भी बनाए!🤗

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html
      14
      IPOની માહિતી સરળ ભાષામાં
      czcams.com/video/GjMfIavDelg/video.html

  • @malavpanchal8072
    @malavpanchal8072 Před 4 lety +1

    Ha Saru rehse Agar bija pan videos same banavo toh

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આ વિડિઓ બાદ અન્ય વિડિઓ પણ બનાવ્યા છે. શેરબજારને લગતા બધા વીડિઓની લીન્કસ આ સાથે સામેલ છે
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html

  • @yogeshsheth6681
    @yogeshsheth6681 Před 4 lety +1

    Very nice

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      ભાગ 3 બનાવવાના અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે

  • @TRAVELTRADER_OFFICIAL
    @TRAVELTRADER_OFFICIAL Před 3 lety +1

    Haa banavo 💯

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      વિડિઓ બનીને અપલોડ થઇ ગયો છે. આ સાથે શેરબજારને લગતા તમામ વીડિઓની લિન્ક સામેલ છે.
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      czcams.com/video/9o3ALygaPoE/video.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      czcams.com/video/r-athe1Gnbs/video.html
      11
      ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે નહિ ? બીટ કોઈન શું છે ?
      czcams.com/video/A8Q7Wx9xfRI/video.html
      12
      આડેધડ ખર્ચા અને રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખજો ।
      આ 10 ટ્રાન્જેકશન્સ ઉપર હોય છે ઇન્કમટેક્સ ખાતાની નજર
      10 High value transactions tracked by Income Tax
      czcams.com/video/8SlJDuox7pY/video.html
      13
      બિટકોઈનમાં જેણે નાણાં રોક્યા એ માલામાલ
      czcams.com/video/BIYe0UdmDx0/video.html

  • @gohelnikhil6258
    @gohelnikhil6258 Před 4 lety +1

    Ha Bhai banavo video pan new knowledge apjo share market nu

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

    • @gohelnikhil6258
      @gohelnikhil6258 Před 4 lety

      @@DidarHemani Bhai commodity trading gold,crudeoil and other all commodity par video banavo Bhai...buy/sell lot size ni information apjo

  • @hasmukhlaltopiwala2572

    Saras mahiti. Bijo video banavo.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આભાર. હવે પછીનો વિડિઓ શેર બજારનો જ છે

  • @tusharchauhan664
    @tusharchauhan664 Před 4 lety +2

    Ha haji vadhare videos banavo Sir..👏👏👏👏👏👏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      ભાગ 2 અપલોડ થઇ ગયો છે. લિંક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      ભાગ 3 બનાવવાના અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે

  • @r.k.traveler5100
    @r.k.traveler5100 Před 4 lety

    તમારા બધા વિડિયો જોવ છું તમારા થીં ઘણા પ્રભાવિત થયો છું વધુ માહિતી સાથે આના પરની વધુ વિડિયો બનાવવા વિનંતી 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

  • @ruchik4550
    @ruchik4550 Před rokem +1

    Share market par bija vidoes pan banavo...🙏🙏

  • @digitalwork3350
    @digitalwork3350 Před 2 lety +1

    Very good information
    #sirajxpress

  • @dkrathod524
    @dkrathod524 Před 4 lety

    વાહ ભાઈ વાહ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @pradipbaraiya4735
    @pradipbaraiya4735 Před 4 lety

    Ha Bhai banavo video.....great job..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. શેર બજાર ઉપર વિડિઓ બનાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

  • @niruganvit9003
    @niruganvit9003 Před 2 lety +1

    Nice 👍

  • @bhautikpatel213
    @bhautikpatel213 Před 2 lety +1

    Ha Bija new video muko share Market vise

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      ભાગ-2ની લિન્ક આ સાથે સામેલ છે
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html

  • @rathodsagar783
    @rathodsagar783 Před 4 lety +2

    Ha syb pls video banavo

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આ વિડિઓ બાદ શેરબજારને લગતા અન્ય વિડિઓ અપલોડ થઇ ચુક્યા છે. લિન્ક આ સાથે સામેલ છે.
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      czcams.com/video/4ZEcGqhy5FE/video.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      czcams.com/video/E1ZzVt9dL-M/video.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      czcams.com/video/0oPvgesU_BY/video.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      czcams.com/video/hukxeOeqtMY/video.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      czcams.com/video/WhsEqqpumJM/video.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      czcams.com/video/DcHIeq87BoU/video.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      czcams.com/video/wdFhsbTLZeM/video.html
      [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      czcams.com/video/jPbZPQB1f6M/video.html

  • @babalubhaigaming905
    @babalubhaigaming905 Před rokem +1

    Yes sir

  • @varshabenbrahmbhatt4989

    Your vedio is very very nice most understanding I like too mich

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. હવે પછીનો વિડિઓ શેર બજારનો જ છે.

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Před 4 lety

    Wish you all the best...... लाख ना 12000 ना थाय........

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      હા હો ઈ વાત સાચી. શેર બજારનો કોઈ ભરોસો નહિ

  • @gohelshaileshbhai8483
    @gohelshaileshbhai8483 Před 7 měsíci +1

    Nice

  • @bpositev1620
    @bpositev1620 Před 4 lety +1

    Aapni bhasa sarad hovathi badhu saras samjay che

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @akki3885
    @akki3885 Před 3 lety +1

    Wah sir wah...khub j saras knowledge aapyu....mare axis Bank ma online sell purchase ane dollar trade krvu chr currency ma

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      કરો કરો. અમારી શુભેચ્છા આપની સાથે છે. પણ ટ્રેડ કરતા પહેલા થોડો અભ્યાસ જરૂરી છે. માર્કેટનો ટ્રેન્ડ જાણ્યા વગર ઉતાવળ કરશો નહિ. નાના પાયેથી શરૂઆત કરજો. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @gopalbharwad2509
    @gopalbharwad2509 Před 4 lety +4

    હા હા વિડિયો બનાવો ભાઈ..!! ઘણું જાણવા મળે એવું..!😆😍

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. હવે પછીનો વિડિઓ શેર બજારનો જ છે.

    • @gopalbharwad2509
      @gopalbharwad2509 Před 4 lety

      @@DidarHemani ok bhai..thenxx😍

  • @ankiwest
    @ankiwest Před 4 lety +1

    Really informative and appreciate your work..

  • @ashoknagrecha3257
    @ashoknagrecha3257 Před 3 lety +1

    A Very very fine thanks

  • @bhavinparmar8788
    @bhavinparmar8788 Před 4 lety +1

    Haa bhai banavo pls

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      જરૂર. પ્રયત્ન કરીશું.